બારડોલી: પ્રતિદિન દરમિયાન આશરે ૬૫ જેટલી વિવિધ ટ્રેનની અવરજવરથી બંધ રહેતી બારડોલીની(Bardoli) અસ્તાન(Astan) રેલવે ફાટક (Railway Gate) ઉપર ઓવરબ્રિજ બાંધકામની કામગીરી શરૂ...
વલસાડ : વલસાડની (Valsad) મહિલા સિંગર (Singer) વૈશાલી બલસારાની હત્યાને (Murder) આજે ચાર દિવસ થઈ ગયા છે. પરંતુ પોલીસને (Police) હજુ પણ...
અમદાવાદ: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ તેમજ વિકસિત જાતિઓ (ઓબીસી)ને સંવિધાનની જોગવાઈ મુજબ તેમજ સ્થાનિક સ્વરાજ્ય અને ગ્રામ પંચાયતની ચૂંટણીમાં (Election)...
ભરૂચ: આમોદ (Amod)તાલુકાના જૂના કોબલા ગામે(Old Collaba Village) મજૂરીકામ કરતા એક શખ્સનો પગ ઢાઢર(Dhadhar) નદીમાં (River) લપસી જતાં મગર ખેંચી ગયો હતો....
ગાંધીનગર: ડિજિટલ ઇન્ડિયા અભિયાન (Digital India campaign) અંતર્ગત રાજ્યનાં ૪૦૦૦ ગામમાં ફ્રી વાઈફાઈની (Free WiFi) સુવિધા પહોંચતી કરવામાં આવશે. આ હેતુસર રાજ્યના...
ગાંધીનગર: વિધાનસભાની ચૂંટણી (Election) પહેલાં ભાજપ (BJP) સરકાર સામે વિવિધ આંદોલનો ચાલી રહ્યાં છે, તેના કારણે સરકારની છબીને નુકસાન થાય તેવી સંભાવના...
મુંબઈ: (Mumbai) પોતાના નિવેદનો માટે અવારનવાર સમાચારોમાં રહેતી રાખી સાવંતે (Rakhi Savant) તાજેતરમાં સર્જરી (Surgery) પહેલા પોતાનો એક ડાન્સ વીડિયો શેર કરીને...
અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Election) હવે ગણતરીના મહિનાઓ બાકી છે, ત્યારે તમામ રાજકીય પક્ષો સક્રિય બની ગયા છે. કોંગ્રેસના (Congress) રાષ્ટ્રીય નેતા...
વ્યારા: વાલોડના (Valod) બાજીપુરા (Bajipura) ગામે સુમુલ ડેરી ઓવર બ્રિજ પાસેથી એલ.સી.બી.એ (LCB) બુટલેગરને (Bootlegger) દારૂનો જથ્થો ભરેલ કાર સાથે ઝડપી પાડ્યો...
મની લોન્ડરિંગ (Money Laundering) કેસમાં અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ ઓછી થવાનું નામ નથી લઈ રહી. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા 215 કરોડ...
ભરૂચ: (Bharuch) આમ આદમી પાર્ટીના (Aam Aadmi Parti) ગુજરાત પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયા (Manoj Sorathia) સુરત (Surat) ખાતેના ગણપતિના પંડાલમાં દર્શનાર્થે ગયા...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, આહવા અને વઘઇ સહિત ઉપરવાસનાં કેચમેન્ટ વિસ્તારમાં બુધવારે બપોરબાદ થોડાક સમય માટે ધોધમાર સ્વરૂપેનો વરસાદ...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં પૂર્વપટ્ટી વિસ્તારમાં આવેલા સુબિરથી કડમાળને જોડતા આંતરીક ધોરીમાર્ગમાં એક કાર (Car) કોઝવેકમ પુલ પરથી નીચે ખાબકતા ઘટના...
ભારતમાં (India) 2030 સુધીમાં 50 મિલિયન ઈ-વ્હીકલ (E-Vehicle) રસ્તા પર દોડતા થઈ જશે. એક રિપોર્ટ અનુસાર માર્ચ 2022 સુધીમાં ભારતીય રસ્તાઓ (Indian...
નવી દિલ્હી: કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી(Sonia Gandhi)ના માતા(Mother)નું નિધન(Death) થયું છે. કોંગ્રેસના પ્રભારી મહાસચિવ જયરામ રમેશે ટ્વીટ કરીને આ જાણકારી આપી....
સુરત(Surat): મહીધરપુરા હીરા બજારમાં (HiraBazar) ચોંકાવનારી ઘટના બની છે. અહીં એક દલાલ (Broker) હાથમાં જોખમ (હીરા) લઈ જઈ રહ્યો હતો ત્યારે પાછળથી...
Google આસિસ્ટન્ટે ‘મારી સ્ક્રીન પર શું છે’ (Whats On My Screen) ને લેન્સ-બ્રાન્ડેડ શૉર્ટકટ બટનમાં બદલી દીધું છે જેને કેટલાક પિક્સેલ વપરાશકર્તાઓ...
સુરત (Surat): કોરોના (Corona) મહામારીના લીધે બે વર્ષ સુધી ઉત્સવોની (Festivals) ઉજવણી થઈ શકી નહીં હોય આ વર્ષે ગણેશ ઉત્સવમાં સુરતીઓનો ઉત્સાહ...
નવી દિલ્હી(New Delhi): દિલ્હીમાં આમ આદમી(AAP) પાર્ટી હાલમાં CBI ઓફિસની બહાર ધરણા કરી રહી છે. છેલ્લા બે દિવસથી AAP નેતાઓનું એક પ્રતિનિધિમંડળ(Delegation)...
નવી દિલ્હી: (New Delhi) જો તમે સમયસર તમારૂ ઇનકમ ટેક્સ રિટર્ન (ITR) ફાઇલ કરી દીધું છે તો પણ તમારે 5000 રૂપિયા સુધીનો...
રાજકોટ(Rajkot): હાલમાં ચોમાસા(Monsoon)ની ઋતુમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જાય છે. ખાસ કરીને રાજકોટમાં હાલમાં વાયલર રોગચાળો તેમજ મચ્છરોથી થતા રોગો જેવા કે મેલેરિયા(Malaria),...
સુરત: (Surat) વિશ્વના જેમ એન્ડ જવેલરી (Gem And Jewelry) ઉદ્યોગમાં લેબગ્રોન ડાયમંડની (Labgrown Diamond) માંગ વધતા લેબગ્રોન ડાયમંડ ઇન્ડસ્ટ્રીના ઉત્કર્ષ માટે ભારત...
મુંબઈ: રવિવારની રાત તમામ ભારતીયો માટે યાદગાર રાત રહી હતી. ટીમ ઈન્ડિયાએ એશિયા કપ 2022 ની શરૂઆત પાકિસ્તાન સામે 6 વિકેટે રોમાંચક જીત...
સુરત: (Surat) દોઢ વર્ષ પહેલા સુરત મનપાના હદ વિસ્તરણ બાદ નવા વિસ્તારોને સુવિધા આપવાની જવાબદારી પણ સુરત મહાનગર પાલિકા પર વધી હોય...
નવી દિલ્હી: ભૂતપૂર્વ સોવિયેત (Soviet) નેતા મિખાઇલ ગોર્બાચેવનું (Mikhail Gorbachev) 91 વર્ષની વયે અવસાન (Died) થયું છે. એક અહેવાલ મુજબ ગોર્બાચેવ કેટલીક ગંભીર...
સુરત: (Surat) સુરત ઓલપાડ વિસ્તારને જોડતો સરોલી રેલવે ઓવરબ્રિજ (Railway Over Bridge) ભારે વરસાદને કારણે બેસી ગયો હતો. જેથી તંત્ર દ્વારા આ...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ના પહાડગંજ(Paharganj)માં બદમાશોએ મોટી ઘટનાને અંજામ આપ્યો છે. પોલીસની વર્દીમાં આવેલા બદમાશોએ લગભગ 2 કરોડના દાગીના(jewelry) લૂંટી(Robbery) લીધા હતા. કુરિયર...
સુરત (Surat) : છેલ્લાં કેટલાંય સમયથી વિવાદનો (Controversy) સામનો કરી રહેલી સુરત પોલીસના (Surat City Police) 41 પોલીસ સબ ઈન્સ્પેક્ટરોની (PSI) એક...
મુંબઈ: મુંબઈમાં (Mumbai) Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં 67મો ફિલ્મફેર એવોર્ડ (Filmfare Awards) સમારોહ યોજાયો હતો. જેમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારોએ હાજરી આપી...
મુંબઈ: ચાલુ સપ્તાહમાં વિશ્વના અમીરોની યાદીમાં ટોપ-3માં સ્થાન મેળવનાર ભારતીય ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની (Gautam Adani) સંપત્તિમાં સતત વધારો થઈ રહ્યો છે. અદાણી...
ભારતે સાઉથ આફ્રિકાને 176 રનનો લક્ષ્યાંક આપ્યો, હાર્દિક પંડ્યાએ 25 બોલમાં ફટકારી અડધી સદી
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, માત્ર 9 દિવસમાં 114 લોકો શિકાર બન્યા
ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ રદ થતા મુસાફરો હેરાન-પરેશાન
વાઘોડિયાની સિદ્ધિ ઇન્ડસ્ટ્રીઝમાંથી મોટાપાયે ગેરકાયદે લાકડાનો જથ્થો મળી આવ્યો
માઈક્રોસોફ્ટના CEO સત્યા નડેલા PM મોદીને મળ્યા: ભારતમાં $17.5 બિલિયનનું રોકાણ કરશે
માંડવી ગેટના રિસ્ટોરેશન માટે પુજારીની 240 દિવસની તપસ્યા: તંત્રની ઘોર બેદરકારી!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં એકપણ ફોર્મ પરત ના ખેંચાયું : 37 ઉમેદવારો મેદાનમાં
બોડેલી ઢોકલીયા પબ્લિક હોસ્પિટલ ટ્રસ્ટ આવી વિવાદમાં, પાંચ ટ્રસ્ટીઓ સામે પોલીસ ફરિયાદ
ઇન્ડિગો ફ્લાઇટ્સ પાટા પર આવી: 1,800 થી વધુ ફ્લાઇટ્સ ફરીથી કાર્યરત, બેગ ડિલિવરી ઝડપી
શેરબજાર કેમ તૂટી રહ્યું છે?, બે દિવસમાં 1000 પોઈન્ટ તૂટ્યું, રોકાણકારોના 6 લાખ કરોડ ડૂબ્યા
PM મોદી: બિનજરૂરી પેપરવર્કનો અંત આવવો જોઈએ, નિયમો જીવનને સરળ બનાવવા માટે છે
અસીમ મુનીરની ધમકી: ભારતે કોઈ ગેરસમજમાં ન રહેવું જોઈએ, જો હવે હુમલો થશે તો..
ઈન્ડોનેશિયાના જકાર્તામાં 7 માળની ઓફિસ બિલ્ડિંગમાં ભીષણ આગ, 20થી વધુના મોત
લોકસભામાં SIR પર ચર્ચા: અખિલેશ યાદવે કહ્યું- SIR ના બહાને NRC લાગુ કરવામાં આવી રહ્યું છે
મેન્ટેનન્સના કારણે ફતેગંજ બ્રિજ 30 દિવસ માટે બંધ કરાયો : ટ્રાફિકની સમસ્યા ઉદભવી
સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ પર બૂટ ફેંકનાર વકીલને બીજા વકીલોએ ભેગા થઈ માર માર્યો
રાજ્યસભામાં ખડગેએ કહ્યું- વડાપ્રધાન અને ગૃહમંત્રી ફક્ત નેહરુને જ કેમ નિશાન બનાવે છે?
આરટીઓ દ્વારા ગોલ્ડ અને સીલ્વર નંબરની ફાળવણી માટે ઓનલાઇન રી-ઓક્શન શરૂ
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
અનિલ અંબાણીના પુત્ર જય અનમોલ પર CBIનો શિકંજો, ₹228 કરોડની છેતરપિંડીનો કેસ નોંધ્યો
મૃતકના નામે ખોટા દસ્તાવેજો બનાવી ₹27.50 લાખનું જમીન કૌભાંડ:5 આરોપીઓ સામે ગુનો દાખલ
ઇન્ડિગોની ફ્લાઇટ્સ ઘટાડી અન્ય એરલાઇન્સને સ્લોટ અપાશે, 10 મુખ્ય એરપોર્ટ પર IAS ઓફિસર પહોંચ્યા
ઓલપાડમાં કોટન બેગ વેન્ડિંગ મશીનની ખરીદીમાં ભ્રષ્ટ્રાચારનો આક્ષેપ
કુબેર ભવન પાછળ આરોગ્ય વિભાગનું ‘ઑપરેશન કલીન’: નાસ્તાની લારીઓમાંથી જૂનું-વાસી તેલ ઝડપાયું!
કોર્પોરેશનની કડક બજારમાં કડક કાર્યવાહી : 8 ઓટલા તોડાયા, 3 ટ્રક માલ જપ્ત
પોલીસનો કોઈ ધાક જ નથી, ડિંડોલીમાં યુવક પર સરાજાહેર ઘાતકી હુમલો
વડોદરા કોલ સેન્ટર કૌભાંડ: આશરે ₹6.90 કરોડ રૂપિયાની ઠગાઈમાં 5 આરોપીના જામીન નામંજૂર!
ખોટા સોનાની આડમાં ₹13.53 લાખની છેતરપિંડી: બેન્કનો જ વેલ્યૂઅર ગુનેગાર!
ધારાસભ્ય અરવિંદ રાણાના ઘર પાસે ગેરકાયદે ચણાયેલી દિવાલનું આખરે ડિમોલિશન
વંદેમાતરમ્ પર રાજ્યસભામાં અમિત શાહનું ભાષણ, નહેરુ-ઈન્દિરા પર કર્યા આકરા પ્રહાર
બારડોલી: પ્રતિદિન દરમિયાન આશરે ૬૫ જેટલી વિવિધ ટ્રેનની અવરજવરથી બંધ રહેતી બારડોલીની(Bardoli) અસ્તાન(Astan) રેલવે ફાટક (Railway Gate) ઉપર ઓવરબ્રિજ બાંધકામની કામગીરી શરૂ કરાતાં બારડોલીની અસ્તાન રેલવે ફાટક આગામી 29 સપ્ટેમ્બર સુધીના દિવસો દરમિયાન બંધ (Closed) જાહેર કરવામાં આવેલ છે.અસ્તાન તથા ધામડોદ, લુંભા અને કડોદ માર્ગે બારડોલી આવતાં તમામ વાહનો માટે બારડોલી સુગર ફેક્ટરી તરફના અસ્તાન કેનાલ રોડ ઉપર ડાઇવર્ઝન આપવા સાથે આ વિસ્તારોમાંથી બારડોલી નગરપાલિકા તરફથી આવતાં વાહનો માટે ધામડોદ રેલવે ફાટક તથા બારડોલીથી આ વિસ્તારોમાં પાછા જવા માંગતાં વિવિધ વાહનો માટે અસ્તાન કેનાલ રોડનો ઉપયોગ કરવા ડાઇવર્ઝન અપાયું હોવાનું જાણવા મળે છે.
અંકલેશ્વર-ઝઘડિયા-રાજપીપળા રોડ બિસ્માર હાલતમાં હોવાથી શિરદર્દ સમાન
ભરૂચ: અંદાજે ૧૪ કિલોમીટર અંકલેશ્વર-ઝઘડિયા રોડ પર જર્જરિત હાલતમાં બ્રિજ હોવાથી ૪ મહિના ભારે વાહનોની સંપૂર્ણપણે સલામતી માટે અવરજવર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ભરૂચ અધિક કલેક્ટર એન.આર.ધાંધલે સને-૧૯૫૧ના ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩ (૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂ એ તા.૩૦/૦૮/૨૦૨૨ થી તા.૩૦/૧૨/૨૦૨૨ સુધી જાહેર જનતાની સુવિધા અને સલામતી માટે અંકલેશ્વર-ઝઘડિયા રોડ પર આવેલ બ્રીજના બંને તરફથી પસાર થતાં તમામ પ્રકારના ભારે વાહનોની સંપૂર્ણ અવર જવર બંધ કરવામાં આવ્યો છે.
આ રસ્તો બંધ થવાથી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે અંકલેશ્વર તરફથી આવતાં વાહનો મુલદ ચોકડી-ગોવાલી-ગુમાનદેવથી ઝઘડિયા તરફ અવર-જવર કરી શકશે.તથા ઝઘડિયા તરફથી આવતાં વાહનો ગુમાનદેવ-ગોવાલી-મુલદ ચોકડીથી અંકલેશ્વર તરફ અવર જવર કરી શકશે.આ જાહેરનામાનાં ઉલ્લંઘન ભારતીય ફોજદારી ધારા કલમ ૧૮૮ અને ગુજરાત પોલીસ અધિનિયમ કલમ ૧૩૧ મુજબ શિક્ષાને પાત્ર બનશે તેમ અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ ભરૂચે એક જાહેરનામાં ધ્વારા જણાવ્યું છે.