લખનઉઃ (Lucknow) ઉત્તર પ્રદેશના (UP) પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh Yadav) તબિયત અચાનક બગડી હોવાની જાણકારી સામે આવી રહી છે....
ગુજરાત: ચોટીલા પોલીસ (Police) મથકમાં (Station) બે સંતાનોની માતાએ ફિનાઈલ (phenyl) પી જયને આપઘાત કરી લેવાનો પ્રયત્ન કર્યો હતો.જે ઘટનાને પગલે પોલીસ...
જમ્મુ કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના પુલવામાના પિંગલાના વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) અને પોલીસની (Police) સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ (Terrorist) અચાનક ગોળીબાર (firing) કર્યો...
સુરત: સુરતના (Surat) અડાજણમાં (Adajan) કેબલ બ્રિજ (Cable Bridge) નીચ તાપીમાં (Tapi) માછલા પકડવા ગયેલો યુવાન તાપીમાં ડૂબી (Drowned) ગયો. મળતી માહિતી...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) ઉત્તર પૂર્વ દિલ્હીના નંદ નગરીમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કર્યા છે. અહીં મનીષ પર આલમ,...
મહારાષ્ટ્ર: જ્યારથી મહારાષ્ટ્રમાં (Maharastra) શિંદે સરકાર સત્તામાં આવી છે ત્યારથી ભાજપ (BJP) અને શિંદેની શિવસેના તેમની હિંદુ વોટ બેંકને આવરી લેવા માટે...
નવી દિલ્હી: અંકિતા હત્યા (Murder) કેસના આરોપીઓને ફાંસીની સજાની માંગ માટે રવિવારે વિવિધ સંગઠનો દ્વારા ઉત્તરાખંડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ...
બિહાર: બિહારના (Bihar) કૃષિ મંત્રી (Agriculture Minister) સુધાકર સિંહે (Sudhakar Singh) રાજીનામું (Resign) આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને...
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. એમપી, યુપીના ઘણા સ્થળોએ તો ક્યાંક વરસાદ (Rain) પડી રહ્યો છે. બીજી તરફ...
નવી દિલ્હી: ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની (Company) સુઝલોન એનર્જીના (Suzlon Energy) સ્થાપક તુલસી તંતીનું (Tulsi Tanti) નિધન (Death) થયું છે. રાજકોટના પનોતા...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) 3 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરનો (Jammu Kashmir) ત્રણ દિવસના કાર્યક્રમ માટે જવાના છે....
પંજાબ: પંજાબી (Punjab) ગાયક (Singer) અને કોંગ્રેસ (Congress) નેતા સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moosewala) હત્યાના (Murder) સંબંધમાં ધરપકડ (Arrest) કરાયેલ એક આરોપી પોલીસની...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે સવારે પહેલીવાર બળવાખોર ધારાસભ્યોની નારાજગીનું કારણ જણાવ્યું છે. આ સાથે તેમણે પાયલોટ ગ્રુપ (Pilot...
જયપુરમાં કોચિંગ જઈ રહેલી બે યુવતીઓ પર એસિડ એટેકની ઘટના બની છે. બાઇક પર સવાર એક બદમાશે બે કિલોમીટરના અંતરે બંને યુવતીઓ...
ઈન્ડોનેશિયા: ઈન્ડોનેશિયામાં (Indonesia ) ઘરેલુ ફૂટબોલ મેચ (Football match) દરમિયાન બે ટીમોના સમર્થકો વચ્ચે હિંસા (Violence) થઈ હતી. આ હિંસામાં ઓછામાં ઓછા 127 લોકોના...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશમાં (UP) છેલ્લા 12 કલાકમાં ત્રણ મોટા માર્ગ અકસ્માતો (Road Accident) થયા છે. કાનપુર અને સીતાપુરમાં એક માર્ગ અકસ્માતો...
મુંબઈ: ટીવીનો (TV) સૌથી મોટો અને હિટ રિયાલિટી શો બીગ બોસની (Big Boss) ધમાકેદાર શરૂઆત થઈ ચૂકી છે. સલમાન ખાને સ્પર્ધકોનું ભવ્ય...
નવી દિલ્હી: આજનો દિવસ સમગ્ર ભારત (India) માટે ખાસ છે. આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનો (Mahatma Gandhi) જન્મદિવસ છે. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 153મી...
ગાંધીજયંતીની સવાર. ફોન રણક્યો. અજાણ્યો નંબર. ‘સ્પામ’ લખેલું આવ્યું. છતાં, ટાઇમપાસ ખાતર ઉપાડ્યો. સામેથી પરિચિત અવાજ સંભળાયો.અવાજઃ હેલો…જવાબઃ હા, બોલો ભાઈ. તમારો...
સનીને દેઓલ વર્ષો પછી એક દમદાર ભૂમિકામાં પુનરાગમન કરી રહ્યો હોવાથી નિર્દેશક આર. બાલ્કીની ‘ચૂપ: રિવેન્જ ઓફ ધ આર્ટીસ્ટ’ ની વધારે ચર્ચા...
ગાંધીજીના જીવનમાં પુસ્તકોની ભારે અસર રહી છે. આત્મકથામાં તો તેમણે રસ્કીનનાં ‘અનટુ ધિસ લાસ્ટ’ની જીવનમાં થયેલી અસર વિશે ‘એક પુસ્તકની જાદુઈ અસર’એ...
લોર્ડસના ઐતિહાસિક ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાયેલી ભારતીય મહિલા અને ઇંગ્લેન્ડની મહિલા ટીમ વચ્ચેની વન ડે સીરિઝની અંતિમ મેચ બધી રીતે યાદગાર મેચ...
શું વાસુદેવ સ્માર્તનો પુનર્જન્મ શકય છે? આ પ્રશ્નનો સાદો ઉત્તર એ છે કે જેમના કાર્ય માટે તમને આદર હોય, જેમણે તેમના કાર્યથી...
TVની ચેનલો ઉપર આવતા કોઇ પણ કાર્યક્રમની લોકપ્રિયતા માપવા માટે TRP નામના મીટરનો ઉપયોગ કરે છે. ભારતમાં ધંધો કરતી કંપનીઓ દર વર્ષે...
આ લખાઇ રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી, જપાનની બુલેટ ટ્રેનમાંથી પ્રેરણા લઇને ભારતમાં જ ચેન્નઇ ખાતેની પેરામ્બુદૂર રેલ ફેકટરી દ્વારા મેઇક...
મોહનદાસ કરમચંદ ગાંધી એક એવો માણસ છે જે જીવનમાં પ્રવેશે તો કાંઈક આપીને જાય અને કાં લઈને જાય. આ કથન મારું નથી....
છેલ્લાં કેટલાંક વર્ષોમાં આખા વિશ્વમાં સરકારો – ખાસ કરીને જ્યાં લોકશાહી હતી તેવા રાષ્ટ્રોની સરકારોનો ઝુકાવ સરમુખત્યારશાહી તરફી થયો છે. એટલું જ...
આપણા વડીલો કહે છે કે ‘ગાંડાને માથે શિંગડાં ન ઊગે’. અગાઉ તો આ જ્ઞાન વડીલો એમના અનુભવને આધારે આપણને આપતા હતા પણ...
5 એટલે કે 5 એક શુકનિયાળ સંખ્યા છે. અત્યારે તો તેની કિંમતમાં કટિંગ ચા પણ નથી આવતી પણ એક જમાનો હતો કે...
કુંવરજીની નસેનસમાં બળવો, ક્રાન્તિ, વિદ્રોહની ઉદામવાદી નીતિ હતી. બાલ ગંગાધર તિલક, અરવિંદ ઘોષ અને દયાનંદ સરસ્વતી, બિપિનચંદ્ર પાલ, લાલા લજપતરાય તેમના આદર્શ...
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
લખનઉઃ (Lucknow) ઉત્તર પ્રદેશના (UP) પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh Yadav) તબિયત અચાનક બગડી હોવાની જાણકારી સામે આવી રહી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેમને મેદાંતા હોસ્પિટલના (ICU) માં દાખલ કરવામાં આવ્યા છે. શિવપાલ યાદવ અને પ્રતીક યાદવ મેદાન્તામાં જ હાજર છે. પિતાની તબિયત (Health) અંગેની જાણ થતાં જ અખિલેશ યાદવ (Akhilesh Yadav) અને અપર્ણા યાદવ અચાનક દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. તેઓ મેદાંતા હોસ્પિટલમાં મુલાયમસિંહ યાદવને મળવા પહોંચ્યા હતા. જણાવી દઈએ કે ડૉ.નરેશ ત્રેહાન પોતે મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.
સમાજવાદી પાર્ટી (SP)ના વડા મુલાયમ સિંહ યાદવની તબિયત રવિવારે અચાનક બગડી હતી. તબિયત ખરાબ હોવાને કારણે તેઓ ઘણા દિવસોથી ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ છે. જ્યાં ડોક્ટર્સ મુલાયમ સિંહ યાદવના સ્વાસ્થ્ય પર સતત નજર રાખી રહ્યા હતા. જોકે રવિવારે તેમની તબિયત વધુ બગડતા તેમને રૂમમાંથી આઈસીયૂમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
મળતી માહિતી મુજબ સપા સંરક્ષકને ડોક્ટરોએ રૂમમાંથી આઈસીયુમાં શિફ્ટ કરી દીધા છે. પિતાની નાદુરસ્ત તબિયતના સમાચાર મળતા જ અખિલેશ યાદવ લખનૌથી દિલ્હી જવા રવાના થઈ ગયા હતા. બીજો પુત્ર પ્રતીક યાદવ અને નાનો ભાઈ શિવપાલ સિંહ યાદવ પહેલેથી જ દિલ્હીમાં હાજર છે. જે તેઓની સંભાળ રાખી રહ્યા છે. જ્યારે પુત્રવધૂ અપર્ણા પણ દિલ્હી જવા રવાના થઈ ગઈ હતા. બંને હોસ્પિટલમાં મુલાયમ સિંહને મળવા પહોંચ્યો હતા. મુલાયમસિંહ યાદવને ડો.સુશીલા કટારીયાની દેખરેખ હેઠળ સારવાર આપવામાં આવી રહી છે. મેદાન્તાના વરિષ્ઠ ડૉક્ટર ડૉ. નરેશ ત્રેહાન પોતે તેમના સ્વાસ્થ્ય પર નજર રાખી રહ્યા છે.