વડોદરા: હાલ શહેરમાં નવલી નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના માઈ ભક્તો આઠમ નિમિત્તે માતાની આરાધના કરવા મંદિરોમાં...
આણંદ: આણંદ શહેરમાં નવરાત્રિ પર્વ નિમિત્તે અટલ સહાય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં ગરબે ઘુમતી અસંખ્ય હિન્દુ બહેનો – માતાઓની સેવા...
સુરત(Surat): સુરતમાં ચેઈન અને મોબાઈલ સ્નેચીંગની (Snatching) ઘટનાઓની કોઈ નવાઈ નથી. લગભગ રોજ શહેરમાં આવા ગુના બની રહ્યાં છે, પરંતુ આજે ગોલ્ડ...
આણંદ : ચરોતર ગેસ સહકારી મંડળી લીમીટેડની 23મી વાર્ષિક સાધારણ સભા યોજાઇ હતી. અનેક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યાં હતાં. ત્રણ ગેસ સ્ટેશન...
ખેડા: ખેડા શહેરના પંડ્યા પરિવાર દ્વારા છેલ્લાં 65 વર્ષોથી નવરાત્રીના નવ દિવસ ઘરમાં જ બેસીને માતાજીની ભક્તિ અને અનુષ્ઠાન કરવામાં આવે છે....
અમેરિકા: અમેરિકા(America)ના કેલિફોર્નિયા(California)માં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સોમવારે ભારતીય(Indian) મૂળના ચાર લોકોનું અપહરણ(Kidnap) કરવામાં આવ્યું છે. જેમાં 8 મહિનાની બાળકીનો...
આણંદ : આણંદના જીટોડીયા ગામે રહેતા શિક્ષિકા પરિવાર સાથે અલારસા ગામે ગરબા જોવા ગયાં હતાં. તે દરમિયાન પાછળથી ત્રાટકેલા તસ્કરો તેમના ઘરમાંથી...
જમ્મુ-કાશ્મીર: કેન્દ્રીય મંત્રી(Home Minister) અમિત શાહ(Amit Shah) જમ્મુ-કાશ્મીર(Jammu and Kashmir)ના પ્રવાસે છે. દરમિયાન જમ્મુના ઉદાઈવાલા(Udaiwala)માં જમ્મુ-કાશ્મીરના ડીજી(DG) જેલ લોહિયા(Jail Lohiani)ની હત્યા(Murder)એ ખળભળાટ...
સુરત :વેસુના(Vesu) ખાટું શ્યામ (Khatu Shyam) બાબા મંદિરમાં (Temple) સોમવારે સાંજે ક્રેઈન (Crane) માંથી લોખંડની વજનદાર પ્લેટ છટકતા ત્રણ ઘાયલ થયા હોવાની...
સુરત : સલાબતપુરામાં આવેલા જાગનાથ (jagnath) મહાદેવના (Mahadev) મંદિરમાંથી તસ્કરો અંદાજીત 100 કિલો વજનની દાનપેટી (Donation Box) ચોરી ગયા હતા. પોલીસના જણાવ્યા...
નવરાત્રિ પર્વની ઉજવણી ધમધમાટ ચાલી રહ્યો છે. તો નવરાત્રિમાં (Navratri) આઠમનું અને આઠમે મહાઆરતીનું (Maha Aarti) મહત્વ ઘણું હોય છે. કોરોનાકાળના (Corona...
સુરત: (Surat) શહેરીજનોની વિશેષ ટ્રેનોની (Train) માંગણીને ધ્યાને લઇ વેસ્ટર્ન રેલવે (Western Railway) દ્વારા ઉધના તેમજ બનારસ સ્ટેશન વચ્ચે એક નવી સાપ્તાહિક...
અમદાવાદ: ભારતના રાષ્ટ્રપતિ (President) દ્રૌપદી મુર્મુ (Draupadi Murmu) બે દિવસ ગુજરાતની મુલાકાતે આવ્યા છે, ત્યારે આજે ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે તેઓ અમદાવાદના...
સુરત: (Surat) ઉધના વિસ્તારમાં રહેતા ટેમ્પો ચાલકે બહેન ગરબા (Garba) રમવા માટે ગયા બાદ એકલતાનો લાભ લઇ ફાંસો ખાઇ લીધો હતો. મૃતકની...
ગાંધીનગર : રાષ્ટ્રપતિ બન્યા બાદ પ્રથમ વખત ગુજરાતની (Gujarat) મુલાકાતે (Visit) આવેલા દ્રૌપદી મુર્મુએ () આજે આરોગ્ય, પાણી, બંદરો અને જળવ્યવસ્થાપન ક્ષેત્રે...
બીલીમોરા : અંબિકા નદી (Ambika River) કાંઠે બીલીમોરા (Belimora) નગરપાલિકાની (Municipality) કચરાની ડમ્પિંગ સાઇટના (Dumping site) કારણે નદી પ્રદુષિત સાથે ઘન કચરામાંથી...
કેન્દ્ર સરકારે (Central Government) સટ્ટાબાજીને લગતી એપ્સ અથવા વેબસાઇટ્સની જાહેરાતો (Websites Adevertisement) અંગે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. કેન્દ્ર સરકારે નવી ન્યૂઝ...
વ્યારા: વ્યારા (Vyara) મિશન નાકા પાસે પૂરપાટ ઝડપે જતી ખાનગી લક્ઝરી (luxury) બસે (bus) પગપાળા જઈ રહેલા શિક્ષકને (Teacher) અડફેટે લેતાં તેમનું...
રાજપીપળા: રાજપીપળા (Rajpipla) બસ સ્ટેન્ડ (Bus Stand) ખાતે છોટા ઉદેપુર(Chota Udaipur) સુરત બસના ડ્રાઇવર ઇમ્તીયાઝ અહેમદ મકરાણી એ ડ્રાઇવર શીટ નીચે મૂકેલા...
ભારતના સ્ટાર બેટ્સમેન (Indian Star Batsman) વિરાટ કોહલીને (Virat Kohli) મંગળવારે ઈન્દોરમાં રમાનારી દક્ષિણ આફ્રિકા સામેની ત્રીજી અને અંતિમ ટી20 ઈન્ટરનેશનલ મેચમાંથી...
ભરૂચ: વાગરાના સાયખા ખાતે ભરૂચ જિલ્લા (Bharuch District) ભાજપનું (BJP) જન સંમેલન (Public convention) યોજાયું હતું, જેમાં ભાજપના જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા,...
ભગવંત માનની (Bhagvant Maan) આગેવાની હેઠળની સરકારે (Government) સોમવારે પંજાબ વિધાનસભામાં (Punjab Assembly) વિશ્વાસ મત જીત્યો હતો. વિધાનસભામાં હાથ ઉંચા કરીને વિશ્વાસ...
વ્યારા: કુકરમુંડાના (Kukarmunda) ખેતરમાંથી (farm) આજથી ચારેકદિવસ પહેલા પાઇપ તથા કેબલ કાપીને નુકસાન કરી કેટલાક લોકો બોરમાં નાંખેલો ૫ હોર્સ પાવરવાળો સબમર્સિબલ...
બારડોલી : સુરત જિલ્લા સહકારી ક્ષેત્ર (Co-Operative Sector) તેમજ ભાજપ (BJP) અને સંસ્થાને લાંછન લગાડનાર સુમુલ ડેરીના (Sumul Dairy) ડિરેક્ટર (Director) અજીત...
ઈરાનમાં (Iran) હિજાબના (Hijab) મુદ્દે દેશભરમાં વિરોધ (Protest) પ્રદર્શન ચાલુ છે. પોલીસ કસ્ટડીમાં મહસા અમીનીના (Mahsa Amini) મોત બાદ વિરોધ હિંસક બન્યો...
સુરત: નવરાત્રીનું આ વર્ષ શારદીય (Shardiya) નવરાત્રી (Navratri) તરીકે ઉજવાઈ રહ્યું છે. ત્યારે આજે આઠમો દિવસ (Eighth Day) એટલે કે આઠમનો તો...
નવી દિલ્હી: ભારત (India) અને એશિયાના (Asia) બીજા સૌથી મોટા અમીર મુકેશ અંબાણી (Mukesh Ambani) વધુ એક ધમાકો કરવાની તૈયારી કરી રહ્યા...
નવી દિલ્હી: (New Delhi) ભારતના ચૂંટણી પંચે (Election Commission) સોમવારે 6 રાજ્યોની 7 વિધાનસભાની બેઠકોની પેટાચૂંટણીની જાહેરાત કરી છે. ચૂંટણી પંચના જણાવ્યા...
નવી દિલ્હી: અખિલ ભારતીય હિંદુ મહાસભાએ પશ્ચિમ બંગાળ(West Bangla)ના કોલકાતા(Kolkata)માં દુર્ગા પૂજા(Durga Puja) પંડાલનું આયોજન કર્યું હતું, જેમાં તેણે દુર્ગાના પગ પાસે...
ગુવાહાટી: ટીમ ઈન્ડિયાના (Indian Cricket Team) કેપ્ટન રોહિત શર્માએ (Captain Rohit Sharma) દક્ષિણ આફ્રિકા (South Africa) સામે બીજી T20 ઈન્ટરનેશનલ મેચ (T20...
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
વડોદરા: હાલ શહેરમાં નવલી નવરાત્રિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે શહેરના માઈ ભક્તો આઠમ નિમિત્તે માતાની આરાધના કરવા મંદિરોમાં ભીડ જોવા મળી હતી. શહેરનાં બહુચરાજી મંદિર, માંડવી આંબા માતાનું મંદિર સહિતના મંદિરોમાં માઈ ભક્તો ઉમટી પાડયા હતા. અને માતાની આરાધના કરવામાં આવી હતી. ત્યારે શહેરમાં ચાલી રહેલા નવરાત્રીના તહેવારોમાં લોકો માટેની આરાધના કરવામાં આવે છે ત્યારે આજ રોજ આઠમ હોવાને પગલે આદ્યશક્તિની આરાધનાના નવરાત્રી નિમિત્તે આજે માતાજીના આઠમ પ્રસંગે સર સયાજીરાવ ગાયક્વાડ પ્રતિષ્ઠાન સંસ્થાનના શ્રીમંત સમરજીતસિંહ ગાયકવાડના નેજા હેઠળ આવેલા બહુચરાજી રોડ ત્રણ રસ્તા પાસેના બહુચરાજી મંદિર ખાતે આઠમ નિમિત્તે માતાજીની આરાધના કરવા વહેલી સવારથી માઈ ભક્તો લાઈનમાં ઊભા રહ્યા છે . પૌરાણિક બહુચરાજી મંદિર આસપાસ નવરાત્રીના તમામ નવ દિવસ સુધી ખાણી પીણી અને પૂજાપાઠના સહિત પથારા લાગતા ભક્તિ સભર મેળા જેવો માહોલ સર્જાય છે. બહુચરાજી માતાના દર્શન અને આઠમનાનૈવેદ્ય ધરાવીને માઈ ભક્તો ધન્યતા અનુભવે છે. જ્યારે કાયદોવ્યવસ્થા જાળવવા પોલીસ દ્વારા બંને બાજુએથી વાહનચાલકો માટે રસ્તો બંધ કરી દેવાય છે.
રાજવી પરિવારે માઈ મંદિરના દર્શન કર્યાં
હાલમાં નવનવરાત્રી ચાલી રહી છે. ત્યારે આઠમના પર્વને પારંપારિક મંદિરમાં માતાની આધારના કરતવા રાજમાતા શુભાંગિની દેવી ગાયકવાડ, મહારાણી રાધિકા રાજે તથા મહારાજા સમરજિતસિંહ ગાયકવાડ કારેલીબાગ બહુચરાજી મંદિર ખાતે આવી માતાજાની પૂજા અર્ચના અ્ને દર્શન કર્યા હતા. સવારથી જ મંદિરે દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાઇન લાગી હતા.