ગાંધીનગર: આગામી સપ્તાહથી એટલે કે, 18 ઓક્ટોબરથી ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022 (Defence Expo 2022) યોજાવા જઇ રહ્યો છે. આ ડિફેન્સ એક્સપો 22મી...
વડોદરા: વડોદરાના ઐતિહાસિક અને પૌરાણિક મહત્વ ધરાવતા રામનાથ મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરમાં ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા વનવાસ માટે નીકળ્યા...
ખેડા: ખેડા જિલ્લાના શિક્ષણજગતનો વિવાદ સમતો નથી. બોગસ ભરતી, બોગસ સર્ટીફિકેટ બાદ હવે શિક્ષક દંપતિના ત્રાસનો મુદ્દો ઉઠ્યો છે. માતરમાં આવેલી પ્રાથમિક...
આણંદ : આણંદ જિલ્લામાં જોવા મળેલ લમ્પી વાયરસથી પશો સુરક્ષિત રહે તે હેતુસર આણંદ જિલ્લામાં પશુઓની હેરફેર, પ્રદર્શન જેવી પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ...
રાહુલ ગાંધીની પદયાત્રાને મળી રહેલા વાવાઝોડા જેવા પ્રતિસાદને રોકવા પણ આ પ્રાટક કર્યું. ગમે તેમ પરંતુ પક્ષમાં આંતરિક લોકશાહી છે એ તો...
નવી દિલ્હી: ભારતીય ટીમ (Indian Team) આ દિવસોમાં તેના મિશન T20 વર્લ્ડ કપ 2022 (T20 World Cup 2022) માટે ઓસ્ટ્રેલિયાના (Australia) પ્રવાસે...
ગાડીમાં તકલીફ હશે કે એક એન્જિન નબળું હશે? જે હોય તે, પણ વારંવાર ડબલ એન્જિનનો ઉલ્લેખ અને પ્રચાર થઈ રહ્યો છે. ગુરુજી...
પૃથ્વી પર વસતાં જીવત માનવી, પશુ પંખી, તમામનું લોહી તો લાલ જ છે. ઉત્પત્તી સમયે આદમ-ઈવ અને ત્યારપછીના લાખો વર્ષોમાં અદ્યાપી પર્યત...
ચીફ જસ્ટિસે વડા પ્રધાનને પત્ર લખ્યો છે કે સુપ્રીમ કોર્ટમાં જજોની સંખ્યા વધુ વધારવી જોઈએ. જો કે, મુખ્ય ન્યાયાધીશને જનતાનાં સૂચનોને અનુસરીને… ...
મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) થાણેમાં (Thane) એક ઓટો રિક્ષા (Auto Riksha) ચાલકે (Driver) કોલેજ સ્ટુડન્ટની છેડતી કરી હતી. વિદ્યાર્થીનીને બળજબરીથી ઓટોમાં બેસાડવાનો પ્રયાસ...
ચૂંટણી પંચના અધિકારીઓના ગાંધીનગરના વધી પડેલા આંટાફેરાને પગલે ગુજરાતની ચૂંટણીની જાહેરાતની હવે જાણે ઘડીએ ગણાઇ રહી છે. જો કે હજુ વડા પ્રધાનના...
એક દિવસ ગુરુજીએ શિષ્યોને પૂછ્યું, ‘ચાલો, આજે તમે બધા મને કહો કે જીવનમાં શું બનવા માંગો છો? કોના જેવા બનવા માંગો છો?’...
સમાજવાદના એક રહ્યા સહ્યા મૂર્તિમંત સ્વરૂપ મુલાયમસિંહ યાદવ આખરે ગુરગાંવની હોસ્પિટલમાં મોતને શરણે થયા. ઘણાને એવી આશા હતી કે આ શૂરવીર રાજકારણી...
તુર્કી: શુક્રવારે ઉત્તર તુર્કીમાં (Turkey) કોલસાની ખાણમાં (coal mine) બ્લાસ્ટ (Blast) થયાના સમાચાર છે. વિસ્ફોટ એટલો ગંભીર હતો કે ઓછામાં ઓછા 25 લોકોના...
એક તરફ દેશમાં મંદીનો માહોલ ચાલી રહ્યો છે. સપ્ટેમ્બર માસમાં મોંઘવારીનો દર છેલ્લા 105 મહિનાની સર્વોચ્ચ સપાટીએ પહોંચી ગયો છે તો બીજી...
સુરત: ગુજરાત હાઈકોર્ટે એક મહત્ત્વનો ચુકાદો આપતાં નોંધ્યું હતું કે, સહકારી મંડળીમાં સગા સંબંધીઓ નોકરી કરતા હોય એ કારણસર કોઈનું ડિરેક્ટર પદ...
સુરત : અઠવા ચોપાટી (Chopati) પાસે ભેળની લારી ચલાવનારને રાંદેરમાં પાનના ગલ્લે સિગારેટ (cigarettes) પીવાનું ભારે પડ્યું હતું. સિગારેટ માટે ખિસ્સામાંથી રૂપીયાનું...
સુરત :પુણા-મગોબ (Magob) ખાતે રહેતા અને કાપડ માર્કેટમાં (cloth Market) હમાલી કામ કરતા યુવાને દારૂના નશાની હાલતમાં ફાંસો ખાઇ લીધો હતો.સ્મીમેર હોસ્પિટલ...
સુરત: વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) બાયો સાયન્સ (Bio Science) ડિપાર્ટમેન્ટના ચાર રિસર્ચ સ્કોલરની તાઇવાન (Taiwan) એજ્યુકેશન પ્રોગ્રામમાં પસંદગી થઈ છે....
સુરતઃ હજીરા (Hazira) ખાતે કેટલાંક ઔદ્યોગિક એકમો (Industrial Units) લોકોનાં સ્વાસ્થ્ય અને પર્યાવરણ સાથે ચેડાં કરી રહ્યાં છે. તેમ છતાં ભેદી મૌન...
સુરત: કેન્દ્ર સરકાર મધ્યમ અને નાના વેપારીઓને પણ ઈ-ઈનવોઈસના (E-Invoice) દાયરા લાવવા ટર્ન ઓવરની (Turn over) મર્યાદા ઓછી કરી રહી છે. કેન્દ્રના...
સુરત: મુસાફરોની (Passengers) સુવિધા માટે અને તહેવારોને (Festivals) ધ્યાને લઇ પશ્ચિમ રેલ્વેએ બાંદ્રા ટર્મિનસ-હિસાર અને ઉધના- મેંગલુરુ વચ્ચે વિશેષ ભાડા (Rent) પર...
ભરૂચ: ઉત્તર પ્રદેશથી સાઇક્લિંગ પર ભારત ભ્રમણ પર નીકળેલા પ્રદીપ યાદવ ભરૂચ આવી પહોંચતાં તેનું ભરૂચમાં આવી પહોંચ્યા હતા.જમીન બચાવો અને વૃક્ષારોપણના...
સુરત : શહેરના સુનિયોજીત વિકાસ માટે ટાઉન પ્લાનિંગ (Town Planning) એકટના ચુસ્ત અમલની નીતિ સુરત મનપાએ (SMC) અપનાવી છે. જેની દેશભરમાં પ્રશંસા...
સુરત: ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં (VNSGU) પણ પેપર લીકકાંડ સામે આવ્યો છે. યુનિવર્સિટીની બીએ સેમેસ્ટર ત્રણની...
સાપુતારા : ડાંગ (Dang) જિલ્લાનાં વઘઇ તાલુકામાં આવેલી ડુંગરડા આશ્રમ શાળાનાં હાજર 182માંથી 105 જેટલા બાળકોને સવારે 6 વાગ્યાનાં અરસામાં અચાનક ઝાડા-ઉલટી...
હથોડા: શિયાલજ ગામ (Shialaj Village) પાસેથી પસાર થતી ખાડી કોતરમાં માંગરોળના મહુવેજ ગામ પાસે આવેલા કેટલાક ફેક્ટરીના (Factory) સંચાલકો ઔદ્યોગિક એકમમાં વપરાયેલું...
ગાંધીનગર: આઝાદી પછી દેશમાં ટાંકણી પણ બનતી ન હતી, ત્યારે કોંગ્રેસ (Congress) સરકારે દેશમાં અવિરત વિકાસ કર્યો અને ભારતને (India) વિશ્વના નકશા...
ગાંધીનગર: રાષ્ટ્રની નવી શિક્ષણ નીતિ જેના પરિણામો આગામી દિવસોમાં સ્પષ્ટપણે જોવા મળશે. આ નીતિ અને તકનિકી વિકાસના કારણે દેશના વિદ્યાર્થીઓને (Student) વિશ્વના...
ભરૂચ: ગુજરાત સરકાર દ્વારા ગોલ્ડન (Goldan) બ્રીજને (Bridge) સમાંતર નવનિર્મિત નર્મદામૈયા બ્રિજનું લોકાર્પણ કરી સામાન્ય જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જો...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા

ગાંધીનગર: આગામી સપ્તાહથી એટલે કે, 18 ઓક્ટોબરથી ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022 (Defence Expo 2022) યોજાવા જઇ રહ્યો છે. આ ડિફેન્સ એક્સપો 22મી સુધી યોજાશે. ભારતમાં યોજાનારા 12મા ડિફેન્સ એક્સપોનું ઇનોગ્રેશન દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) હસ્તે કરવામાં આવશે.
આ અંગે ડિફેન્સ સેક્રેટરી અજય કુમારે જણાવ્યું હતું કે, આ એક્સપો દરમિયાન 33 મેમોરેન્ડમ ઉપર હસ્તાક્ષર થાય તેમ છે એટલું જ નહીં કુલ 5500 કરોડના રોકાણની જાહેરાત થશે તેવી પણ અપેક્ષા રાખવામાં આવી રહી છે. આ એક્સપોમાં ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે પણ તેમનો સ્ટોલ રાખ્યો છે જેમાં જુદા જુદી કંપનીઓના પ્રોટક્ટની માહિતી આપવામાં આવશે. કે 9 વજ્ર જેનું ઉત્પાદન હજીરામાં એલ એન્ડ ટી દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમજ વડોદરા નજીક ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ એરબસના વડોદરા ખાતેના ટાટાના યુનિટમાં પણ રોકાણની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. આ એક્સપો દરમિયાન જુદા જુદા દેશને ભારતના ડિફેન્સ ઉત્પાદનની ક્ષમતાની જાણકારી પણ આપવામાં આવશે. તેમજ જુદા જુદા 30 જેટલા સેમિનાર પણ આ એક્સોમાં યોજાશે. ઉપરાંત ઇન્ડિયા આફ્રિકાના સંરક્ષણ મંત્રી વચ્ચે વાતચીત પણ થવાની શક્યતા છે.
કેન્દ્રીય સંરક્ષણ મંત્રાલય દ્વારા 18-22 ઓક્ટોબર દરમિયાન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે દ્વિવાર્ષિક સંરક્ષણ પ્રદર્શન-DefExpo 2022ની 12મી આવૃત્તિનું આયોજન થઈ રહ્યું છે. આ મેગા સંરક્ષણ પ્રદર્શન જમીન, હવાઈ, નૌકા અને હોમલેન્ડ સુરક્ષા પ્રણાલી પર ધ્યાન કેન્દ્રીત કરી રહ્યું છે. કેન્દ્ર સરકાર, ‘મેક ઈન ઈન્ડિયા’ અને ‘આત્મનિર્ભર ભારત’ની નીતિગત પહેલ સાથે માને છે કે દેશમાં તેના ઘણા મિત્ર રાષ્ટ્રોને સંપૂર્ણ સંરક્ષણ સોલ્યુશન્સનો અગ્રણી સપ્લાયર બનવાની વિપુલ સંભાવના છે.ડિફેન્સ એક્સપો દરમિયાન નિકાસ, સંરક્ષણ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsમાં રોકાણ, સંરક્ષણ R&D અને ભવિષ્યવાદી ટેક્નોલોજીમાં આત્મનિર્ભરતા સહિતના વિવિધ વિષયો સેમિનાર મહાત્મા મંદિર ખાતે હાઇબ્રિડ ફોર્મેટમાં યોજાશે. આ સેમિનાર અગ્રણી ઉદ્યોગ સંગઠનો, થિંક ટેન્ક, ભારતીય સંરક્ષણ જાહેર ક્ષેત્રની સંસ્થાઓ, સર્વિસ હેડક્વાર્ટર (SHQs), સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO), ગુણવત્તા ખાતરીના મહાનિર્દેશાલય (DGQA), નાગરિક ઉડ્ડયન મંત્રાલય અને રાજ્ય સરકાર વગેરે દ્વારા આયોજિત કરવામાં આવશે.
આ સેમિનારોની થિમ વ્યાપકપણે નિકાસ, ફાઇનાન્સિંગ અને ડિફેન્સ સ્ટાર્ટ-અપ્સ અને MSMEsમાં રોકાણ, એરોસ્પેસ ઉત્પાદન અને MROમાં MSMEની ઊભરતી ભૂમિકા, સંરક્ષણ R&Dમાં આત્મનિર્ભરતા, હવાઈ પ્રભુત્વ માટે ભવિષ્યવાદી સ્વાયત્ત ટેક્નોલોજી વગેરેને આવરી લેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત હવે ડિફેન્સ ક્ષેત્રમાં હરણફાળ ભરવાની તૈયારીમાં છે અને પોતાના ઉત્પાદનો દુનિયાના બીજા દેશમાં વેચવા માટેની તૈયારીમાં છે. તાજેતરમાં જ બે દેશોએ ભારતના લાઇટ કોમ્બેક્ટ એરક્રાફટ જે સંપૂર્ણ રીતે સ્વદેશી છે તેનો સોદો પણ ભારત સાથે કર્યો છે.