સુરત: (Surat) શહેરના પંડોળ ખાતે પાંચ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ બે અજાણ્યાઓએ યુવકને ચપ્પુના ઘા મારી હત્યા (Murder) કરી હોવાની ફરિયાદ...
ઉમરગામ : ભીલાડના (Bhilad) ડેહલીમાં ચોરીના શંકમદ ઈસમને પકડવા ગયેલા વલસાડ (Valsad) એલસીબી (LCB) પોલીસના (Police) પીએસઆઇ કમલેશ બેરીયા સાથે ઝપાઝપી કરી...
નવી દિલ્હીઃ (New Delhi) સામાન્ય માણસ પર મોંઘવારીનો બોજ વધી ગયો છે. આજે એટલે કે શનિવારે સવારે જ્યારે લોકો અમૂલનું દૂધ ખરીદવા...
ભરૂચ: ગુજરાત વિધાનસભા (Assembly) ચૂંટણી (Election) 2022 લઈ હવે ઉત્તેજના ચારેકોર વ્યાપી ગઈ છે. કોને ટિકિટ મળશે અને સંભવિત ઉમેદવારો (Candidetes) કોણ...
આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના (Terrorist Organization Jaish-e-Mohammed) નામે હરિદ્વાર રેલ્વે સ્ટેશન (Railway Station) સહિત ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં અનેક રેલવે સ્ટેશનો અને ધાર્મિક...
વાંકલ: માંગરોળ (Mangrod) તાલુકાના કોસાડી (Kosadi) ગામેથી (Village) પોલીસે ગૌવંશ ગુનાના વોન્ટેડ (Wonted) આરોપીને ઝડપી પાડ્યો હતો. વર્ષ-2020માં ગૌવંશના ગુનામાં કોસાડી ગામના...
આ વખતે દિવાળીના તહેવારમાં (Diwali Festival) પાપડી, મઠિયા, ચવાણું અને ગરમાગરમ પુરીઓનો સ્વાદ હવે તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે. ખાદ્યતેલોમાં...
કામરેજ: પાલી ગામે હાઈવેની (Highway) કામગીરી કરતી એજન્સીની (Agency) સાઈટ (Site) પરથી લોખંડના સળિયા, (Rod) સેન્ટિંગની પ્લેટ, કોપર કેબલ મળી કુલ 2,78,000ની...
અંકલેશ્વર: અંકલેશ્વર (Ankleshwar) તાલુકાની 10 જેટલી ગ્રામ પંચાયતમાં (Gram Panchayat) કથિત કરોડો રૂપિયાની સરકારી (Govt) ગ્રાન્ટમાં (Grant) ગેરરીતિ થઈ હોવાની વાતે ભારે...
સુરત શહેરના લીંબાયત (Limbayat) વિસ્તારમાં સુરત મ્યુનીસીપલ કોર્પોરેશન (SMC) દ્વારા ગેરકાયદે દુકાનો (Shops) સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મનપાએ દુકાનોને...
અરુણાચલ પ્રદેશ: ચીન તેની અવરચંડાઇને લઇ કઈને કઈ છમકલાં કરવામાં માહિર છે. બે યુવકો ચીન (China) સરહદ (Border) નજીકથી ગુમ (Missing) થયાના...
નવી દિલ્હી: ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) દિવાળીના એક દિવસ પહેલા તેનું સૌથી ભારે રોકેટ (Heaviest Rocket) લોન્ચ (launched) કરવા જઈ રહ્યું...
બિહારના (Bihar) મુખ્યમંત્રી નીતીશ કુમાર (CM Nitish Kumar) અકસ્માતમાં જેમ તેમ કરી બચી ગયા હતા. તેઓ ગંગા નદીમાં સ્ટીમર પર છઠ ઘાટનું...
ગાંધીનગર: દેશના કેટલાંક રાજ્યોમાં દિવાળી (Diwali) સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારે ગુજરાતમાં (Gujarat) હજુ વરસાદ પડશે કે નહીં તે...
ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ફરી એકવાર એશિયામાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. મહિલા એશિયા કપ 2022ની ફાઇનલ મેચ શનિવારે (15 ઓક્ટોબર) ભારત...
નવી દિલ્હી: ટીમ ઈન્ડિયાના કેપ્ટન (Team India Captain) રોહિત શર્મા (Rohit Sharma) અને પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohali) હાલમાં ટીમ...
સુરત : મેટ્રો પોલીટર શહેર બની ગયેલા સુરતમાં (Surat) પાંડેસરા-ભેસ્તાન-લિંબાયત જેવા વિસ્તારોમાં હવસખોરો દ્વારા માસુમ બાળકીઓને શિકાર બનાવવાના બનાવો એકથી વધુ વખત...
મુંબઈ: ‘બ્લેક ફ્રાઈડે’થી લઈને ‘ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ’ સુધીની ઘણી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર જીતેન્દ્ર શાસ્ત્રીનું નિધન (Actor Jitendra Shashtri Died) થયું...
જમ્મુ: દક્ષિણ કાશ્મીરના (Kashmir) શોપિયાં જિલ્લામાં આતંકવાદીઓએ (Terrorist) એક કાશ્મીરી પંડિતને (Kashmiri Pandit) ગોળી (Firing) મારીને ઘાયલ કરી હતી. ઈજાગ્રસ્ત કાશ્મીરી પંડિતને હોસ્પિટલમાં...
વલસાડ: રાજ્યમાં ફરી એકવાર પેપર લીક (Paper Leak) થતા તંત્ર દોડતું થયું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના (Saurashtra University) BBA અને B.comની પરીક્ષાનું પેપર...
ભરૂચ: દેશના ચૂંટણી પંચ (Election Commission) દ્વારા ગઈકાલે શુક્રવારે હિમાચલ પ્રદેશની (Himachal Pradesh) ચૂંટણીનો (Election) કાર્યક્રમ જાહેર કર્યો ત્યારથી જ ગુજરાતમાં (Gujarat)...
જિંદગી એક એવી મોંઘી ચીજ છે જેની કિંમત તો સમજાય છે પણ સાચા અર્થમાં કયારેય તેનું મૂલ્ય સમજાયું નથી. જન્મ તો આપણા...
અમેરિકા: અમેરિકાના (America) રાષ્ટ્રપતિ જો બિડેને (US President Joe Biden) પાકિસ્તાનને (Pakistan) લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું- મને લાગે છે...
આમ જોઈએ તો વ્યક્તિદીઠ સરેરાશ ઉંમર વધી છે. પહેલાં કરતાં લોકોનું આયુષ્ય વધ્યું છે. તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વે દ્વારા જાણવા મળ્યું...
પતિપત્નીનો સંબંધ અત્યંત નાજુક હોય છે. સંસારરથને ચલાવતાં આ બે પૈંડાં એક જ છત નીચે રહેતાં હોવાથી કયારેક નાનીમોટી નોકઝોક થતી રહે...
નવી દિલ્હી: ડોલરની (Dollar) સામે રૂપિયો (Rupee) તેના ઐતિહાસિક નીચલા સ્તરે છે અને હજુ પણ તેનું ધોવાણ થાય તેવી શક્યતા નકારી શકાય...
નવી દિલ્હી: દિવાળીના તહેવારોની (Festival) સિઝનમાં સામાન્ય માણસને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અમૂલ ડેરીએ (Amul Dairy) દૂધના (Milk) ભાવમાં (Price)...
વડોદરા: વડોદરા શહેરમાં એક તરફ દિવાળીના તહેવારોને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય ત્યારે નગરજનોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.તો બીજી...
વડોદરા: અમિતનગર સર્કલ પાસે ગેરકાયદે બનેલા ઇકો સ્ટેન્ડ પર વાહન ચાલકો બિન્દાસ્ત ટ્રાફિક કે પોલીસ વિભાગના કોઇપણ ડર વિના ઉભા રાખે છે....
ગાંધીનગર: આગામી સપ્તાહથી એટલે કે, 18 ઓક્ટોબરથી ગુજરાતમાં ડિફેન્સ એક્સપો 2022 (Defence Expo 2022) યોજાવા જઇ રહ્યો છે. આ ડિફેન્સ એક્સપો 22મી...
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
સુરત: (Surat) શહેરના પંડોળ ખાતે પાંચ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ બે અજાણ્યાઓએ યુવકને ચપ્પુના ઘા મારી હત્યા (Murder) કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હત્યા કરનાર બંને પિતરાઈ ભાઈઓને યુપી અટરા તેમના ઘરેથી ઝડપી પાડ્યા હતા.
વેડરોડ પંડોળ ખાતે એફ લાઇન પટેલ અંતરવાલાની ગલીમા ખાતા નં.૩૦૯ પહેલા માળે ગત 10 ઓક્ટોબરે રાત્રે સવા અગીયાર વાગે યુવક અને તેનો મિત્ર ગુડ્ડરામ બહાદુરરામ તેઓના કારખાને જતા હતા. તે વખતે યુવક તથા ગુડુરામ બહાદુરરામ પાસે બે અજાણ્યા આવ્યા હતા. અને બંને સાથે બોલાચાલી ઝઘડો કરી ગુડુરામને પેટના ભાગે જમણી બાજુ ચપ્પુ વડે જીવલેણ ઘા કરી મોતને ઘાટ ઉતારી ત્યાથી નાસી ગયા હતા. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ હત્યારાઓને પકડવા પોલીસની ટીમો તથા ક્રાઈમ બ્રાંચની ટીમે પણ ચક્રો ગતિમાન કર્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને આરોપીઓ તાપ્તી ગંગા ટ્રેનમાં પોતાના વતન જવા નિકળી ગયા હોવાની બાતમી મળી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની એક ટીમ તપાસ માટે રવાના થઈ હતી. અને બાંદ્દા જિલ્લાના અટરા પોલીસ સ્ટેશનના પોલીસની મદદ મેળવી આરોપી સંતોષકુમાર ઉર્ફે આર્યન શિવચરણ શીરવાસ (ઉ.વ.૨૪ ધંધો:-એમ્બ્રોઇડરી ઓપરેટર, રહે. રહેમતનગર ઝુપડપટ્ટી, વેડરોડ તથા મુળ વિલાશપુર, છતીસગઢ) તથા પવન લખન સવિતા (ઉ.વ.૨૦, ધંધો:હીરા ઘસવાનો, રહે. રહેમતનગર ઝુંપડપટ્ટી, વેડરોડ તથા મુળ બાંદ્દા યુ.પી.) ને પકડી પાડ્યા હતા.
10 તારીખે રાત્રે આરોપીઓ રહેમતનગરથી ચાલતા ચાલતા પંડોળથી વેડરોડ ઉપર પાનના ગલ્લા પરથી માવા તથા ગુટખા લઇ પટેલ અંતરવાળાની ગલીમાંથી જતા હતા. ત્યારે બે જણા મોટર સાયકલ ઉપર બેસેલા હતા. જેથી આરોપીઓ તે બન્ને ઇસમો પાસે ઉભા રહ્યા હતા. ત્યારે એક જણાએ તેમને ગાળો આપી હતી. એટલે આરોપીઓએ તેઓને કેમ અમને ગાળો આપો છો તેમ કહેતા તેઓ બન્ને જણા મોટર સાયકલ ઉપરથી નીચે ઉતર્યા હતા. એટલે આરોપીઓને લાગ્યું કે તેઓ બન્ને જણા તેમને મારવા માટે ઉતરેલા છે. એટલે સંતોષ શીરવાસે તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ગુડ્ડુને ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્યારબાદ બન્ને આરોપીઓ સુરત રેલ્વે સ્ટેશનથી સવારે તાપ્તી ગંગા ટ્રેનમાં બેસી વતન જવા માટે નિકળ્યા હતા.