અમદાવાદ: ભાજપના (BJP) શાસનમાં ગુજરાત (Gujarat) અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. અસહ્ય મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલ-ખાદ્યતેલના આસમાને જતાં ભાવ, બેરોકટોક ચાલતો ડ્રગ્સનો...
અમદાવાદ: છેલ્લા અઢી દાયકા જેટલા લાંબા સમયગાળાના ભાજપના (BJP) કુશાસન દરમિયાન ગુજરાતની (Gujarat) એક આખી પેઢી બેકારી, બેરોજગારી, દિશાવિહીનતાની ગર્તામાં ધકેલાઈ ગઈ...
રાજપીપળા: ભારતના ઉપરાષ્ટ્રપતિ (Vice President) જગદીપ ધનખડે (Jagdeep Dhankhade) તેમની ગુજરાતની મુલાકાત દરમિયાન નર્મદા જિલ્લાના કેવડિયામાં (Kevadia) અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ...
ગાંધીનગર: રાજ્ય સરકારે ગુજરાત (Gujarat) ગૌણ ખનીજ છૂટછાટ (સુધારા) નિયમો-ર૦રરમાં જાહેરહિત અને વહીવટી સરળીકરણના ધ્યેય સાથે ખાણકામ નિયમોમાં સુધારા જાહેર કર્યા છે....
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ચાલુ ઓક્ટો. માસમાં વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરત થાય તેવી તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા ચાલી રહી છે, ત્યારે પીએમ (PM)...
ઈસ્લામાબાદઃ (Islamabaad) પાકિસ્તાનમાં આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વિરુદ્ધ ટ્વિટ (Tweet) કરવા બદલ ઈમરાન ખાનની પાર્ટીના એક સાંસદની (MP) ધરપકડ કરવામાં...
મુંબઈ: અભિનેત્રી (Actress) નોરા ફતેહી ફરી એકવાર ચર્ચામાં છે. કોઈ નવો લુક (Look) નહીં, કોઈ ડાન્સ વીડિયો (Dance Video) નહીં, કોઈ ફિલ્મ...
અંકલેશ્વર: ભરૂચ જિલ્લામાં દિવાળી (Diwali) પર્વે (Festival) કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એ હેતુસર ફરી ગત તા.૧૨/૧૦/૨૦૨૨ ના રોજ ગંભીર પ્રકારના બનાવ...
નવી દિલ્હી: યુક્રેન (Ukrain) અને રશિયા (Russia) વચ્ચે ચાલી રહેલ યુદ્ધનો (War) હજુ સધી કોઈ અંત આવ્યો નથી. છેલ્લા કેટલાક દિવસોથી રશિયા...
બારડોલી : સુરત જિલ્લા એલ.સી.બી.એ (LCB) બારડોલી (Bardoli) ગ્રામ્ય પોલીસ (Police) મથક વિસ્તારમાંથી પકડેલા વિદેશી દારૂના કેસમાં છેલ્લા સાત મહિનાથી વોન્ટેડ આરોપી...
ગુજરાત: ગુજરાતમાં (Gujarat) આમ આદમી પાર્ટીના (AAP) વડા ગોપાલ ઈટાલિયાના નિવેદનને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમનો વધુ એક વીડિયો (Video) સામે...
સુરત: (Surat) સચીન સુડા સેક્ટર ખાતે કરીયાણાના દુકાનદારને ક્રાઈમ બ્રાંચે (Crime Branch) હોજીવાલામાં ખુલ્લા પ્લોટમાં દાટેલા દેશી તમંચાને (Desi Tamancha) બહાર કાઢીને...
ભરૂચ: દિવાળીના (Diwali) પર્વ નિમિત્તે બજારમાં વેચાતા ફટાકડાઓમાં (Fireworks) હિન્દુ દેવી-દેવતા(Gods) ઓનાં નામથી અને ફોટાવાળા (Photos) ફટાકડાનું વેચાણ બંધ કરાવવાની માંગ સાથે...
સુરતઃ હજીરા (Hazira) ખાતે વિશ્વભરના મોટા ઉદ્યોગો ધમધમી રહ્યા છે. પરંતુ આ ઉદ્યોગોમાંથી નીકળતો ઝેરી કચરો ગામના કેટલાક ટ્રાન્સપોર્ટર સરેઆમ સરકારી જમીન...
સેલવાસ-દમણ: (Daman) સંઘ પ્રદેશ દાનહના સેલવાસમાં હવે ખુલ્લામાં અને જાહેર વિસ્તારોમાં દારૂનું (Alcohol) સેવન કરશો તો જેલમાં જવું પડશે. કારણ કે, પોલીસે...
સિલ્હટ : મહિલા એશિયા કપની (Women’s Asia Cup) આજે ગુરૂવારે અહીં રમાયેલી બીજી સેમી ફાઇનલમાં (Semi Finals) ભારતીય ટીમે (Indian Team) થાઈલેન્ડને...
દેલાડ: ઓલપાડના (Aulpad) સાયણ ટાઉનની પરપ્રાંતિ વસતી ધરાવતી એક સોસાયટીમાં રહેતા શંકર ઉડિયા સહિત ત્રણ શખ્સોએ એક બિહારી (Bihari) શ્રમજીવી ઉપર તલવારથી...
અમદાવાદ : ગુજરાતમાં (Gujarat) ફરી એક વખત વિવાદ થતાં શિક્ષણ જગતમાં ચકચાર મચી જવા પામ્યો છે. સામાન્ય રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોઈકને કોઈ...
ગાંધીનગર : રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીનો (National Defense University) બીજો દીક્ષાંત સમારંભ 17મી ઓક્ટોબર 2022ના રોજ યોજાશે. આ દીક્ષા સમારંભમાં કેન્દ્રીય રક્ષા મંત્રી...
કોંગ્રેસ અધ્યક્ષ (Congress President) પદ માટે શશિ થરૂર (Shashi Tharur) અને મલ્લિકાર્જુન ખડગે આમને-સામને છે. આ દરમિયાન શશિ થરૂરે તેમની સાથે પક્ષપાતનો...
નવસારી : ગુજરાત (Gujarat) રાજ્યમાં નગરપાલિકાઓના કર્મચારીઓ અને રોજમદારો પડતર માંગણીઓને લઈ આગામી શનિવારથી અચોક્કસ મુદ્દતની હડતાળ (Strike) પર ઉતરવાની તૈયારી કરી...
ભરૂચ: ગુરુવારે વહેલી સવારે ભરૂચના ઝાડેશ્વર ગામમાં ખાનગી કંપનીનો લક્ઝરી (luxury) બસનો (Bus) ચાલક કર્મચારીઓને લેવા માટે આવ્યો હતો. બસનો ચાલક નારાયણ...
વલસાડ: વલસાડ (Valsad) જિલ્લામાં જિલ્લા, તાલુકા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ ફિડર કેડરમાંથી અપાતા પ્રમોશન (Promotion) અને પ્રતિ નિયુક્તિઓમાં સિનિયોરિટીને (Seniority) ધ્યાનમાં...
વાપી: વાપીમાં (Vapi) રિક્ષા (Auto) ચલાવી ગુજરાન કરતા યુવકના ચાર વર્ષના પુત્રને સ્કૂલ (School) પાસે જ રસ્તા પર બાઈક (Bike) ચાલકે અડફેટે...
વ્યારા: વાલોડ (Valod) તાલુકા (Taluka) પંચાયત (Panchayat) ખાતે વિપક્ષના સભ્યોએ પોતાનાં કામોનો યોજનાકીય ગ્રાન્ટમાં (Grant) સમાવેશ કરવાની માંગણીનો શાસક પક્ષ દ્વારા ઉલાડિયું...
નવી દિલ્હી : બહુપ્રતીક્ષિત વિમેન્સ ઇન્ડિયન પ્રીમિયર લીગ (ડબલ્યુઆઇપીએલ) આવતા વર્ષે મેન્સ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) પહેલા માર્ચમાં (March) યોજાશે, જેમાં પાંચ...
બિગ બોસ (Big Boss) 16 ના સ્પર્ધક અબ્દુલ રાઝિક (Abdul Razik) આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. તે તેના સુંદર દેખાવ અને પ્રેમાળ...
ભરૂચ: વાગરા તાલુકામાં કઠિત ઉદ્યોગો (Industries) બેફામ બન્યા હોય તેમ વરસાદી પાણીમાં પ્રદૂષિત (Polluted) પાણી (Wotar) છોડી રહ્યા હોવાના અહેવાલો સામે આવ્યા...
યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઈન્ડિયા (UIDAI) એ કહ્યું છે કે જેમને દસ વર્ષ કે તેથી વધુ સમય પહેલા આધાર નંબર (Adhar Number)...
સોમનાથ: ગુજરાત(Gujarat)માં જેમ જેમ ચુંટણીની તારીખો નજીક આવી રહી છે તેમ તેમ દરેક રાજકીય પાર્ટીઓ સક્રિય થઇ છે. ત્યારે ગુજરાતમાં આજથી ભાજપ(bJP)ની...
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત

અમદાવાદ: ભાજપના (BJP) શાસનમાં ગુજરાત (Gujarat) અને દેશનું અર્થતંત્ર ખાડે ગયું છે. અસહ્ય મોંઘવારી, બેરોજગારી, પેટ્રોલ-ડીઝલ-ખાદ્યતેલના આસમાને જતાં ભાવ, બેરોકટોક ચાલતો ડ્રગ્સનો કારોબાર, 27 વર્ષથી વધતો જતો ભ્રષ્ટાચાર (Corruption) અને અણઘડ વહીવટ માટે ભાજપ સરકારે ગુજરાતના નાગરિકોની માફી માંગવી જોઈએ. તેના બદલે ભાજપ ગૌરવ યાત્રા કાઢી રહ્યું છે, પરંતુ આ ભાજપની ગૌરવ યાત્રા નહીં વિદાય યાત્રા બની રહેશે, તેવું કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા આલોક શર્માએ જણાવ્યું હતું.
આલોક શર્માએ વધુમાં કહ્યું હતું કે, ભાજપે ગુજરાત અને દેશને શું આપ્યું છે ? ગુજરાતમાં પોતાના હક્ક અને અધિકાર માટે જુદાં જુદાં 28 જેટલાં આંદોલન ચાલી રહ્યાં છે. અવારનવાર ભાષણોમાં કોંગ્રેસનાં કારનામાંની વાતો કરતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ પોતાના પર લાગેલા 107 કેસનાં કારનામાંની ચિંતા કરે. લાખો શિક્ષિત યુવાઓ બેરોજગાર, ઓરડા વગરની શાળાઓ, 1270 શાળા વચ્ચે એક જ શિક્ષક ભણાવે. નકલી દારૂથી હજારો મોત થાય, બેરોકટોક ડ્રગ્સ પરોસી યુવાધનને બરબાદ આ તમામ ભાજપનાં કારનામાંના ગૌરવને લઈને યાત્રા નીકળી રહી છે ? તેનો જવાબ ગુજરાતની જનતા જાણવા માંગે છે.