ગાંધીનગર : આજે મહાત્મા (Mahatma) ગાંધીજીની (Gandhi) ૧૫૪મી જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં (Porbandar) કિર્તી મંદિર (Kirti Mandir) ખાતે...
સુરત : શેમ્પુ, સાબુ, હેર ઓઇલ સહિતની વિવિધ કોસ્મેટીક પ્રોડક્ટ (cosmetic product) બનાવતી બ્રાન્ડેડ (Branded) કંપનીઓની (company) પરવાનગી વગર તેમની પ્રોડક્ટનું ડુપ્લિકેશન...
બારડોલી, સુરત: બારડોલી (Bardoli) તાલુકાના ખરવાસા ગામના (Kharwasa village) સહકારી અને રાજકીય (Political) અગ્રણી (Leading) અજીત પટેલનો (Ajit Patel) મહિલા સાથેનો બિભત્સ...
સુરત: પુણા આઈમાતા (Aimata) ચાર રસ્તા પાસે ઓવર સ્પીડ (Over speed) બાઈક (Bike)હંકારનારને પોલીસ કોન્સ્ટેબલે ઉભા રાખ્યા હતા. પો.કોન્સ્ટેબલ, (Police Constable) ટીઆરબી...
મુંબઈ એરપોર્ટને (Mumbai Airport) શનિવારે રાત્રે એક ધમકીભર્યો ઈમેલ (Email) મળ્યો હતો. આ ઇમેલમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઈન્ડિગોની ફ્લાઈટમાં બોમ્બ...
વાપી : વાપી (Vapi) ટાઉન(Town) પોલીસે (police) દાહોદ જિલ્લાના મોજીભાઇ પ્રતાપાભાઇ ભુરીયાને ઝડપી પાડી દમણની ચોરીનો ભેદ ઉકેલી કાઢયો હતો. મોજીભાઈના થેલામાં...
વલસાડ : વલસાડના સોનવાડા (Sonwada) હાઇવે (Highway) ઉપર 55 મહિલાઓને લઇને માતાજીના દર્શન કરવા જઈ રહેલી લક્ઝરી (Luxury) બસને (Bus) ઓવરટેક (Overtake)...
અનાવલ: મહુવાના કોદાદા ગામની (Kodada village) ખેતીની જમીનનો (Agricultural land) બોગસ પાવર ઓફ એટર્ની (Power of Attorney) બનાવી રૂપિયા 49.85 લાખમાં સોદો...
ગુવાહાટીમાં (Guwahati) રમાઈ રહેલી ભારત અને દક્ષિણ આફ્રિકા (India And South Africa) વચ્ચેની ત્રણ મેચની શ્રેણીની બીજી T20માં કેપ્ટન રોહિત શર્મા (43)...
રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue of Unity) કેવડીયા (Kevadia) રેલે સ્ટેશન (Railay Station) પર રેલવે પોલીસને (Railway Police) બે બાળકો (Two children)...
દક્ષિણ આફ્રિકા (South Africa) સામેની વનડે શ્રેણી (One Day International) માટે ટીમ ઈન્ડિયાની (Team India) જાહેરાત કરવામાં આવી છે. શિખર ધવન ટીમનું...
ભરૂચ, અંકલેશ્વર : અંકલેશ્વરના માંડવા ગામે (Mandwa village) બુટલેગરે (Bootlegger) જમીનમાં (land) પાઈપલાઇન (Pipeline) બિછાવી, માટલા મૂકી વિદેશી દારૂની (liquor) બોટલો સંતાડી...
રાજપીપલા: રાજપીપલા એસ.ટી ડેપો (ST Depot) પર છોટાઉદેપુર (Chotaudepur) સુરતની (Surat) બસ માંથી 16 લાખના હીરાની (diamond) ચોરી થઈ હોવાની એક ઘટના...
પંજાબી ગાયક (Panjabi Singer) સિદ્ધુ મૂસેવાલા (Sidhhu Moosewala) હત્યા કેસનો (Murder Case) આરોપી ગેંગસ્ટર દીપક ટીનુ પંજાબના માનસા જિલ્લામાં પોલીસ કસ્ટડીમાંથી ભાગી...
ઝઘડિયા: ઝઘડિયા તાલુકાના તલોદરા ગામના (Talodara village) એક ડ્રાઇવરને (Driver) માર મારીને કેટલાક બુકાની ધારી અજાણ્યા ઈશમો લૂંટી (Robbery) ગયાનો બનાવ પ્રકાશમાં...
મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી (Chief Minister) એકનાથ શિંદેને (Eknath Shinde) જાનથી મારી નાખવાની ધમકી મળી છે. શિંદેનને આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં (Bomb Blast) ઉડાવી...
લખનઉઃ (Lucknow) ઉત્તર પ્રદેશના (UP) પૂર્વ મુખ્યમંત્રી મુલાયમ સિંહ યાદવની (Mulayam Singh Yadav) તબિયત અચાનક બગડી હોવાની જાણકારી સામે આવી રહી છે....
ગુજરાત: ચોટીલા પોલીસ (Police) મથકમાં (Station) બે સંતાનોની માતાએ ફિનાઈલ (phenyl) પી જયને આપઘાત કરી લેવાનો પ્રયત્ન કર્યો હતો.જે ઘટનાને પગલે પોલીસ...
જમ્મુ કાશ્મીર: (Jammu Kashmir) જમ્મુ-કાશ્મીરના પુલવામાના પિંગલાના વિસ્તારમાં સીઆરપીએફ (CRPF) અને પોલીસની (Police) સંયુક્ત પાર્ટી પર આતંકવાદીઓએ (Terrorist) અચાનક ગોળીબાર (firing) કર્યો...
સુરત: સુરતના (Surat) અડાજણમાં (Adajan) કેબલ બ્રિજ (Cable Bridge) નીચ તાપીમાં (Tapi) માછલા પકડવા ગયેલો યુવાન તાપીમાં ડૂબી (Drowned) ગયો. મળતી માહિતી...
નવી દિલ્હી: દિલ્હી પોલીસે (Delhi Police) ઉત્તર પૂર્વ દિલ્હીના નંદ નગરીમાં મોટી સંખ્યામાં પોલીસ દળો તૈનાત કર્યા છે. અહીં મનીષ પર આલમ,...
મહારાષ્ટ્ર: જ્યારથી મહારાષ્ટ્રમાં (Maharastra) શિંદે સરકાર સત્તામાં આવી છે ત્યારથી ભાજપ (BJP) અને શિંદેની શિવસેના તેમની હિંદુ વોટ બેંકને આવરી લેવા માટે...
નવી દિલ્હી: અંકિતા હત્યા (Murder) કેસના આરોપીઓને ફાંસીની સજાની માંગ માટે રવિવારે વિવિધ સંગઠનો દ્વારા ઉત્તરાખંડ બંધનું એલાન આપવામાં આવ્યું છે. કોંગ્રેસ...
બિહાર: બિહારના (Bihar) કૃષિ મંત્રી (Agriculture Minister) સુધાકર સિંહે (Sudhakar Singh) રાજીનામું (Resign) આપી દીધું છે. તેમણે પોતાનું રાજીનામું ડેપ્યુટી સીએમ તેજસ્વી યાદવને...
નવી દિલ્હી: દેશના અનેક રાજ્યોમાં હવામાનમાં પલટો આવ્યો છે. એમપી, યુપીના ઘણા સ્થળોએ તો ક્યાંક વરસાદ (Rain) પડી રહ્યો છે. બીજી તરફ...
નવી દિલ્હી: ઊર્જા ક્ષેત્રની દિગ્ગજ કંપની (Company) સુઝલોન એનર્જીના (Suzlon Energy) સ્થાપક તુલસી તંતીનું (Tulsi Tanti) નિધન (Death) થયું છે. રાજકોટના પનોતા...
નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ (Amit Shah) 3 ઓક્ટોબરે જમ્મુ અને કાશ્મીરનો (Jammu Kashmir) ત્રણ દિવસના કાર્યક્રમ માટે જવાના છે....
પંજાબ: પંજાબી (Punjab) ગાયક (Singer) અને કોંગ્રેસ (Congress) નેતા સિદ્ધુ મુસેવાલાની (Sidhu Moosewala) હત્યાના (Murder) સંબંધમાં ધરપકડ (Arrest) કરાયેલ એક આરોપી પોલીસની...
નવી દિલ્હી: રાજસ્થાનના (Rajasthan) મુખ્યમંત્રી અશોક ગેહલોતે રવિવારે સવારે પહેલીવાર બળવાખોર ધારાસભ્યોની નારાજગીનું કારણ જણાવ્યું છે. આ સાથે તેમણે પાયલોટ ગ્રુપ (Pilot...
જયપુરમાં કોચિંગ જઈ રહેલી બે યુવતીઓ પર એસિડ એટેકની ઘટના બની છે. બાઇક પર સવાર એક બદમાશે બે કિલોમીટરના અંતરે બંને યુવતીઓ...
જેમણે આપણને આપણી ભાષામાં સપનાં જોતા શીખવ્યું
7 ગામના 135 સફાઈ મિત્રોને દિવાળી જેવી ખુશી: VMCમાં કાયમી સમાવેશ!
વડોદરામાં હંગામી પાર્કિંગ પોલીસી અમલમાં : ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અધ્યક્ષસ્થાને સાત સભ્યોની કમિટી રચાશે
વિરોધીઓ મગફળીના દાણાની જેમ ખોવાઈ જશે, હું ક્યારેય મેદાન છોડીને જવાનો નથી.” સતીશ નિશાળિયાએ આવું કોના માટે કહ્યું?
સમા, છાણી અને જવાહરનગરમાં ગેરકાયદે ઢોરવાડા સામે પાલિકાની કાર્યવાહી
છ મહિના પહેલા જ લગ્ન કરનાર યુવતીનો કેનાલમાં ઝંપલાવી આપઘાત
ઘરમાં હોમ થિયેટર બનાવનારા ચેતે, વેસુના બંગલામાં આગ લાગી
સત્ય સાંઈ બાબાના શતાબ્દી સમારોહમાં ઐશ્વર્યા રાયે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, એક્ટ્રેસે ભાષણથી સૌના દિલ જીત્યા
સુરત જિલ્લામાં હજારો પરપ્રાંતિય મતદારો ડુપ્લીકેટ?, તપાસની માગ ઉઠી
વરાછામાં મોટી દુર્ઘટના ટળી: એમ્બ્રોઈડરી મશીન ઉતારતી વખતે ક્રેન પડી, ડ્રાઈવર માંડ બચ્યો
પાકિસ્તાનમાં ઈમરાન ખાનની ત્રણ બહેનો સાથે પોલીસે મારપીટ કરી, રસ્તા પર ઢસડી
લોરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલને અમેરિકાથી ભારત લાવ્યા, એરપોર્ટ પર જ NIA દ્વારા ધરપકડ
વાહનોમાં આગના બનાવો જારી, મકરપુરામા કાર ભડકે બળી
મેગા ડ્રેનેજ પ્રોજેક્ટને પગલે 7 દિવસ માટે ‘નો એન્ટ્રી’: વડોદરાના તરસાલી જંકશન પર વાહન વ્યવહાર બંધ
મિસ યુનિવર્સ 2025 ફિનાલે પહેલાં મોટો વિવાદ; જજનું પહેલાથી જ સ્પર્ધક સાથે અફેર, જાણો શું છે મામલો..?
ખાણ ખનીજ વિભાગનું સૉફ્ટવેર બંધ, રેતીના રોયલ્ટી પાસ નહીં નીકળતા સંખેડા-ઓરસંગમાં લાગી ટ્રકોની કતાર
ડેથ ઝોન દુમાડ: હિટ એન્ડ રનમાં વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ, સારવાર દરમિયાન મોત
ક્રેડિટ કાર્ડ એક્ટિવ કરવા ઓટીપી નાખતા જ રૂ.6.59 લાખ ઉડી ગયા
માંડવી વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યાથી નમાઝીઓને તકલીફ, મસ્જિદમાં ફેલાયેલી દુર્ગંધથી રોષ
કેપ્ટન ગિલ ગુવાહાટી જશે પણ બીજી ટેસ્ટમાં રમશે કે નહીં તે નક્કી નથી
UPમાં મદરેસાઓ માટે નવો નિયમ, વિદ્યાર્થી-મૌલવીની તમામ વિગતો ATSને આપવી ફરજિયાત
સૈયારા ગીત પર રિલ બનાવવાનું કિર્તીદાન ગઢવીને મોંઘું પડ્યું, દંડ વસૂલાયો
રાહુલ ગાંધી ચૂંટણી પંચને બદનામ કરી રહ્યાં છે, 272 લોકોએ ઓપન લેટર દ્વારા કર્યો સીધો આક્ષેપ
PM મોદીએ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીને શ્રદ્ધાંજલિ આપી
હવે સુરતમાં દિવસે પણ ઠંડીના ચમકારા શરૂ, ઠંડી વધશે તેવી આગાહી
સારોલીમાં જાહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ
વાપીની WAAREE સોલાર કંપની પર ITના દરોડા, રેલો સુરત-વલસાડના બિલ્ડર સુધી પહોંચ્યો
જિંદગીનું રિસ્ટાર્ટ
અમેરિકા દ્વારા દેશનિકાલ બાદ લોરેન્સ બિશ્નોઈનો ભાઈ અનમોલ બિશ્નોઈ ભારત આવશે, NIA ટીમ તેની ધરપકડ કરશે
મમદાની પછી હવે સૈકત ચક્રવર્તીનો વારો!
ઇન્સાન કી ઔલાદ હૈ, શયતાન બનેગા
ગાંધીનગર : આજે મહાત્મા (Mahatma) ગાંધીજીની (Gandhi) ૧૫૪મી જન્મ જયંતી નિમિત્તે પૂજય બાપુના જન્મ સ્થળ પોરબંદરમાં (Porbandar) કિર્તી મંદિર (Kirti Mandir) ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહાત્મા ગાંધીજીને શ્રદ્ધા સુમન સાથે પુષ્પાંજલિ અર્પી હતી.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) ગાંધીજીના જીવનને યાદ કરી જણાવ્યું હતું કે, પૂજય બાપુએ દુનિયાને સત્ય અને અહિંસાનો રાહ ચિંધ્યો છે. મહાત્મા ગાંધીજી સમગ્ર દુનિયા માટે પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને યુગો સુધી રહેવાના છે.ભારતીયો માટે મહાત્મા ગાંધી વહાલા બાપુ તરીકે સૌના હૃદયમાં છે. મહાત્મા ગાંધીજી સત્ય, સ્વચ્છતા, સત્યાગ્રહ સહિતના મંત્રોમાં સ્વચ્છતા ના મંત્રને સર્વોપરી ગણતા હતા. પીએમ નરેન્દ્ર મોદીએ પૂજ્ય બાપુના સ્વચ્છતાના મંત્રને સાકાર કરી કરોડો પરિવારોને શૌચાલયની સુવિધા મળે તે માટે સ્વચ્છ ભારત મિશન સફળ કર્યું છે.
મહાત્મા ગાંધીજીના વિચારો દેશ અને દુનિયાના લોકો પોતાના જીવનમાં ઉતારી રહ્યાં છે
મહાત્મા ગાંધીએ ગ્રામ ઉદ્યોગ અને ખાદીને તેમના જીવનમાં વણી લઈને ભારતના ઉત્થાન માટે નવી દિશા આપી હતી. પીએમ મોદીએ ગ્રામ ઉદ્યોગ અને ખાદીને પ્રોત્સાહન આપવા ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશનને સાર્થક કરી ગ્રામિણ કારીગરોને ટેકો આપી આત્મનિર્ભર ભારતને નવું બળ પુરુ પાડ્યું છે તેનો પણ ઉલ્લેખ મુખ્યમંત્રીએ કર્યો હતો.
સર્વધર્મ પ્રાથના સભામા આ તકે મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે મહાત્મા ગાંધીજીના વિચારો દેશ અને દુનિયાના લોકો પોતાના જીવનમાં ઉતારી રહ્યાં છે. દુનિયામાં જ્યારે યુદ્ધ, સામ્યવાદ, સામ્રાજ્યવાદ અને મૂડીવાદ વ્યાપેલું હતું
‘વૈષ્ણવજન તો તેને કહીએ રે’ સહિતના ભજન – પ્રાર્થનાની પ્રસ્તુતી કરી
ત્યારે મહાત્મા ગાંધીજીની સત્ય અને અહિંસાની ક્રાંતિએ સમગ્ર વિશ્વનું એ તરફ ધ્યાન ખેંચ્યું હતું. આપણી સંસ્કૃતિમાં પ્રાર્થનાનું ખૂબ જ મહત્વ છે, વિચારશુદ્ધિ, આચારશુદ્ધિ અને આત્મશુદ્ધિ માટે પૂજ્ય મહાત્મા ગાંધીજીએ પ્રાર્થના ઉપર ભાર મૂક્યો હતો.મુખ્યમંત્રીએ કિર્તી મંદિર ખાતે સંગ્રહ સ્થાનની મુલાકાત લઇ ખાદી ગ્રામ ઉદ્યોગને ગાંધી જયંતી નિમિત્તે પ્રોત્સાહન આપી કિર્તી મંદિર વિઝીટ બુકમાં પણ નોંધ કરી હતી. કિર્તી મંદિર ખાતે યોજાયેલી પ્રાર્થના સભામાં ગાયક કલાકાર વૃંદોએ ‘વૈષ્ણવજન તો તેને કહીએ રે’ સહિતના ભજન – પ્રાર્થનાની પ્રસ્તુતી કરી હતી.