ભરૂચ : મુંબઈ (Mumbai) ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી)એ ૨૪૦૦ કિલોગ્રામ એમડી ડ્રગના (MD Drugs) જથ્થાના મુખ્ય આરોપીની રૂ. ૧૯.૫૮ કરોડની બુધવારે...
અંકલેશ્વર : અંકલેશ્વરના (Ankleshwar) રવીદ્રા ગામ ખાતેના પાદરમાં બે ઈસમો વચ્ચે અંગત અદાવતમાં થયેલા ઝઘડા (Fights) અંગેનો વીડિયો (Video) સોશિયલ મીડિયામાં (Social...
કામરેજ : ઘલા (Ghala) ગામે રહેતા પરિણીત યુવાને ગામની જ બે યુવતિને લગ્ન (Marriage) કરવાની લાલચ આપી વારંવાર શરીર સંબંધ બાંધ્યો હતો....
સુરત: ગુજરાત વિધાનસભાની (Assembly) ચૂંટણી (Election) જાહેર થતાની સાથે જ ચૂંટણી આચારસંહિતા જાહેર થઈ ગઈ છે. જિલ્લા કલેકટર તંત્ર દ્વારા પણ હવે...
પલસાણા : કામરેજ (Kamrej) તાલુકાના વલથાણ ગામે જુના હળપતિ વસાહતમાં રહેતા અનિલભાઈ ભીખાભાઇ રાઠોડ (ઉ.38) ગામેગામ માછલી (Fish) વેચવાનો વ્યવસાય કરે છે....
વલસાડ(Valsad): વાપી(Vapi) તાલુકાના મોરાઇ(Morai) ગામનાં સરપંચે(Sarpanch) 2 લાખની લાંચ(bribe) માંગતા ચકચાર મચી જવા પામી છે. ગામમાં આવેલા તળાવને ઊંડું કરવા માટે ગ્રામ...
નવી દિલ્હી: બોલિવૂડ (Bollywood) અને ક્રિકેટ (cricket) જગત વચ્ચેના અરસપરસ સબંધોથી બધા જ વાકેફ છે આમ પણ ક્રિકેટ અને ફિલ્મ જગતનો સંબંધ...
પાકિસ્તાન: પાકિસ્તાન(Pakistan)ના પૂર્વ વડાપ્રધાન(Ex Pm) ઈમરાન ખાન(Imran Khan)ની રેલીમાં ગોળીબાર(Firing) થયો છે. આ ફાયરિંગમાં ઈમરાન ખાન પોતે પણ ઘાયલ(injured) થયા હતા. તેમના...
સિડની: અત્યંત રોમાંચક મેચમાં વરસાદના વિધ્ન અને પાકિસ્તાની ખેલાડીઓના જોરદાર પ્રદર્શનને પગલે દક્ષિણ આફ્રિકા મેચ હારી ગયું છે. વરસાદના લીધે ડક્વર્થ લુઈસના...
સુરત(Surat): રિંગરોડ(Ringroad) મિલેનિયમ ટેક્ષટાઈલ માર્કેટ-૨(Millennium Textile Market – 2)માં ભૌતિક ટેક્ષટાઈલ પ્રા,.લિના નામે ધંધો કરતા સાવલીયા દંપતિએ અનેક વેપારી પાસેથી કુલ રૂપિયા...
નવી દિલ્હી: ભાગેડુ વિજય માલ્યાને (Vijay Mallya) ભારત (India) લાવવાની પ્રક્રિયા લાંબી બની રહી છે. પ્રત્યાર્પણની પ્રક્રિયા બે વર્ષ પહેલા શરૂ કરવામાં...
જાન્હવી કપૂરના હમણાંના ફોટોગ્રાફસ જોયા છે? તેનું શરીર થોડું ભરાયું છે. યૌવનના જુદા તબકકે તે આવી છે તેનું આ પરિણામ છે. આ...
દિવાળીએ પોતાની ફિલ્મ રિલીઝ થાય તે માટે દરેક મોટા સ્ટાર્સ યોજના બનાવતા હોય છે. પણ આ વખતે દિવાળીએ એવું કોઇ ટેનશન નથી....
નવી દિલ્હી: યુક્રેન(Ukraine) અને યુએસ(US) દ્વારા જૈવિક શસ્ત્રો(biological weapons)નો ઉપયોગ કરવાના રશિયા(Russia)ના દાવાઓ(Claims)ની તપાસ કરવા માટે તપાસ પંચની રચનાની માંગ કરતો ડ્રાફ્ટ...
સુરત (Surat): સુરતના પરવત પાટીયા દયાળજી પાર્ક સોસાયટીમાં રહેતા અને ઘરમાં જ સોનીકામ કરતા સોનીના ઘરમાંથી તેના દુરના સંબંધમાં થતા કારીગરે અઠવાડીયામાં...
એડિલેડ: ભારત અને બાંગ્લાદેશ (India V/S Bangladesh) વચ્ચે T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup 2022) બુધવારે (2 નવેમ્બર) રમાયેલી મેચમાં ભરપૂર...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Assembly Elections)ની જાહેરાત ની સાથે જ ભારતીય જનતા પાર્ટી(BJP) દ્રારા ચૂંટણી પસંદગી સમિતિની બેઠક કમલમ ખાતે થઈ છે....
સુરત (Surat): વરાછાના હીરા બજારમાં (Varacha Diamond Market) વેપાર કરતા એક વેપારીને તેના જ સમાજના લોકોએ છેતર્યો (Cheating) હોવાનો કિસ્સો સામે આવ્યો...
સુરત: કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન(Union Education Minister) દિલ્હી(Delhi)માં સ્વચ્છ સ્કુલ(clean school) પુરસ્કાર(Award) માટે પસંદ કરાયેલી શાળાઓને પુરસ્કાર આપશે. જેમાં સ્કૂલોના મુખ્ય...
મુંબઈ: બોલિવૂડ સુપરસ્ટાર (Bollywood superstar) અક્ષય કુમારની (Akshay Kumar) કોઈ પણ ફિલ્મે આ વર્ષે બોક્સ ઓફિસ (Box office) પર કોઈ કમાલ નથી...
સુરત: શહેરના પોલીસ કમિશ્નર અજયકુમાર તોમરના *NO DRUGS IN SURAT CITY” ના અભિયાન હેઠળ સુરત પોલીસે વધુ એક ડ્રગ્સ પેડલરને ઝડપી પાડ્યો...
ગાંધીનગર: ગુજરાત(Gujarat) વિધાનસભા ચુંટણી(Election)ની તારીખો જાહેર થઇ ગઈ છે. ગુજરાતમાં પહેલી અને 5મી ડીસેમ્બરનાં રોજ મતદાન યોજાશે. જ્યારે ડિસેમ્બરે પરિણામ જાહેર કરવામાં...
મુંબઈ: ‘વિરુષ્કા’ (Virushka) ભારતીય ક્રિકેટર (Inidan cricketer) વિરાટ કોહલી (Virat Kohli) અને બોલિવૂડ (bollywood) અભિનેત્રી અનુષ્કા શર્માની (Anushka Sharma) જોડીને તેમના ચાહકોએ...
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો (Gujarat Assembly Election) કાર્યક્રમ જાહેર થઈ ગયો છે. રાજ્યમાં બે તબક્કામાં તા. 1 અને 5 ડિસેમ્બરે મતદાન (Voting)...
કેલિફોર્નિયા: ભારતીય મૂળના (Indian origin) ધીરેન્દ્ર પ્રસાદ (Dhirendra Prasad) પર સ્માર્ટ ફોન મેન્યુફ્રેકચર એપલ (Apple) કંપનીએ 140 કરોડથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ...
સુરત (Surat): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના (PMModi) ગામ સુધી દોડતી વડનગર-વલસાડ ઈન્ટરસિટી એક્સપ્રેસ ટ્રેનને (Vadnagar Valsad InterCity Express Train Start) આજે તા. 3...
નડિયાદ: નડિયાદમાં મોરબીવાળી ન થાય તે માટે મિશન બ્રિજ માટે રાજકીય મોરચે લડાઈ શરૂ થઈ છે. દાંડીરૂટમાં આવતો નડિયાદનો સૌથી જૂનો અને...
આણંદ : અક્ષરધામ તુલ્ય વડતાલ સ્વા.મંદિર દ્વારા રૂપિયા ર૦૦ કરોડનાં ખર્ચે ગોમતી કિનારે તૈયાર થનાર નૂતન અક્ષરભુવન (મ્યુઝિયમ)નાં ઉપલક્ષમાં કાર્તિકી સમૈયાનો કારતક...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી(Gujarat Election)ને લઇ ગાંધીનગર(Gandhinagar)માં કમલમ કાર્યાલય ખાતે ભાજપ(BJP)ની પ્રદેશ કોર કમિટી(Core Committee)ની એક મહત્વપૂર્ણ બેઠક(Meeting) મળી રહી છે. કેન્દ્રીય...
જયારે પણ ચૂંટણીઓ આવે છે ત્યારે ટિકિટ ફાળવવા માટે જ્ઞાતિઆધારિત ઉમેદવાર માટે આગ્રહ રાખવામાં આવે છે. જેથી જે તે જ્ઞાતિના મત જે...
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
ભરૂચ : મુંબઈ (Mumbai) ક્રાઈમ બ્રાન્ચના એન્ટી-નાર્કોટિક્સ સેલ (એએનસી)એ ૨૪૦૦ કિલોગ્રામ એમડી ડ્રગના (MD Drugs) જથ્થાના મુખ્ય આરોપીની રૂ. ૧૯.૫૮ કરોડની બુધવારે સંપત્તિ જપ્ત કરી છે. ઓગસ્ટ-૨૨માં ભરૂચ જિલ્લા સ્થિત એક ફેકટરીમાં ૧૨૦૦ કિલો કાચો માલ ઝડપાયો હતો. આ વર્ષની શરૂઆતમાં આઠ લોકોની ધરપકડ (Arrest) કરવામાં આવી હતી, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.
જપ્ત કરાયેલી મિલકતોમાં ઉપનગરીય દહિસરમાં એક હાઇરાઇઝમાં આવેલા બે ફ્લેટ અને નવ કોમર્શિયલ યુનિટનો સમાવેશ થાય છે. અધિકારીએ જણાવ્યું હતું કે, મુખ્ય આરોપીના પરિવારના સભ્યોના નામે સંચાલિત રૂ. ૧.૧૪ કરોડ ધરાવતા છ બેંક ખાતાઓ પણ જોડવામાં આવ્યા હતા. ANC અધિકારીએ ઉમેર્યું, ‘અમે તેની મિલકત જપ્ત કરી લીધી છે અને રાજ્ય સરકારને રિપોર્ટ સબમિટ કરીશું.’
મુખ્ય આરોપી રસાયણશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ
આ કેસમાં મુખ્ય આરોપી રસાયણશાસ્ત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે જેની માર્ચ અને જૂન વચ્ચે થાણે જિલ્લાના અંબરનાથમાં તેની ફેક્ટરીમાં ઉત્પાદિત મેફેડ્રોન કથિત રીતે વેચવા બદલ અન્ય લોકો સાથે ધરપકડ કરવામાં આવી હતી. તે કથિત રીતે સિન્થેટિક સ્ટિમ્યુલન્ટના ઉત્પાદન માટે ગુજરાતમાં ફાર્માસ્યુટિકલ યુનિટ સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
પોલીસે મુંબઈની પડોશના પાલઘર જિલ્લાના નાલાસોપારામાં અનેક દરોડા પાડ્યા હતા અને ભરૂચ જિલ્લામાં એક ફેક્ટરીનો પણ પર્દાફાશ કર્યો હતો. ઓગસ્ટમાં ભરૂચ સ્થિત ફેક્ટરીમાંથી ૧૨૦૦ કિલો કાચો માલ ઝડપાયો હતો, જેનો ઉપયોગ મેફેડ્રોન અથવા એમડી બનાવવા માટે થતો હતો. પોલીસે અગાઉ જણાવ્યું હતું કે, આ જપ્ત કુલ ડ્રગની જપ્તીનું પ્રમાણ રૂ.૪૮૫૩ કરોડની કિંમતના ૨૪૦૦ કિલો સુધી લઈ ગયું હતું. ઓગસ્ટમાં, ANCએ મુંબઈમાંથી ૭૦૧ કિલો એમડી જપ્ત કર્યું હતું અને છ વ્યક્તિઓની ધરપકડ કરી હતી. તેમની સઘન પૂછપરછમાં ANCને ભરૂચ ફેક્ટરીમાં લઇ ગયા હતા.જેમાં આખું રેકેટ બહાર આવ્યું હતું.