સુરત : સોમવારે મોડી રાત્રે સરદાર માર્કેટમાં (Sardar Market) શાકભાજી લેવા જઇ રહેલા શાકભાજીવાળાને કાર (Car) ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે...
નવસારી : વેડછા ગામે 2 યુવાનોએ ગણેશ વિસર્જનમાં (Ganesh Visarjan) ઝઘડો કરતાં વચ્ચે છોડાવવા ગયેલી મહિલાની છેડતી કરી 1.35 લાખનું મંગળસૂત્ર લુંટી...
વ્યારા: ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે આવેલ સાંઇનાથ હોટલની (Hotel) સામે ખુલ્લા મેદાનમાં પાર્ક કરેલા ટેમ્પો (Tempo) માંથી તાડપત્રી કાપી ચોરટાઓ આશરે રૂ.૨૦...
જંબુસર : ભરૂચ (Bharuch) જિલ્લામાં જંબુસરથી મંગળવારે શરૂ થયેલી કોંગ્રેસની (Congress) પરિવર્તન સંકલ્પ યાત્રાના પ્રારંભે જ વરવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આમોદ...
વાપી: વલસાડ-વાપી (Valsad-Vapi) સહિત સમગ્ર જિલ્લામાં તેમજ સંઘપ્રદેશ દમણ-સેલવાસમાં કેટલાય વર્ષોથી ધંધા-રોજગાર અને નોકરી (Job) અર્થે સ્થાયી થયેલા ઉત્તર ગુજરાત તરફના લોકોની...
અમદાવાદ : મોરબી (Morbi) દુર્ઘટના બાદ તુરત જ પ્રથમ દિવસે ગુજરાતમાં (Gujarat) પાંચ જગ્યાએથી શરૂ થનાર પરિવર્તન સંકલ્પ યાત્રા મુલત્વી રાખીને કોંગ્રેસ...
અમદાવાદ : મોરબી (Morbi) દુર્ઘટના અંગે રાજ્ય સરકારે તાત્કાલિક સીટની રચના કરી તપાસના આદેશો આપ્યા છે. ત્યારે રાજ્યમાં અત્યાર સુધી બનેલી ચાર...
મુંબઈ: બોલિવૂડમાં (Bollywood) આવ્યા પછી અને તેમાં પણ એકવાર સ્ટાર બન્યા પછી ડાઉન ટુ અર્થ રહેવું મુશ્કેલ હોય છે. પરંતુ જો વાત...
મુંબઈ: બોલિવુડ (Bollywood) એક્ટ્રેસ શિલ્પા શેટ્ટી તેના પતિ રાજ કુન્દ્રાને લઈને ઘણી ચર્ચામાં છે. જ્યારથી પોર્નોગ્રાફી કેસમાં રાજ કુન્દ્રાનું નામ સામે આવ્યું...
મોરબી: ગુજરાતના મોરબી(Morbi)માં 30 ઓક્ટોબરે જે બન્યું તે ભાગ્યે જ કોઈ ભૂલી શકશે. 100 વર્ષથી વધુ જૂનો આ પુલ(Bridge) રિનોવેશનના થોડા દિવસો...
સુરત: સુરત શહેર પોલીસ (Surat Police) કમિશનર અજય કુમાર તોમરનો (AjayKumar Tomar) પ્રજા લક્ષી અભિગમ ખરેખર સરાહનીય છે. સુરત શહેર પોલીસ કમિશનર...
કર્ણાટકઃ કર્ણાટકના (Karnataka) ચામરાજનગર (Chamrajnagar) જિલ્લામાં મંગળવારે સવારે શ્રી વીરભદ્રેશ્વર મંદિરનો (Sri Veerbhadreshwar Temple) રથ (Rath) પલટીને કારતક માસની ઉજવણી કરી રહેલા...
ઓસ્ટ્રેલિયા: T20 વર્લ્ડ કપ (World Cup) 2022માં ધીમે ધીમે સેમી ફાઈનલમાં (semi final) કયા દેશોની ટીમ ભાગ લેશે એ હવે જાણે સ્પષ્ટ(clear)...
મોરબી : મોરબી બ્રિજ અકસ્માત (Morbi Bridge Collapsed)નો મામલો સુપ્રીમ કોર્ટ(Supreme Court)માં પહોંચ્યો છે. સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી...
નવી દિલ્હી: કેપ્ટન જોસ બટલરના (Jos Butler) 47 બોલમાં 73 રનની તોફાની ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડે (England) બનાવેલા 179 રનને પગલે ન્યૂઝીલેન્ડને (New...
મોરબી: ગુજરાત(Gujarat)ના મોરબી(Morbi)માં પુલ અકસ્માતમાં 135 લોકોના મોત થયા છે. આ ઘટના બાદ પુલની જાળવણી કરતી અજંતા કંપની (ઓરેવા ગ્રુપ)(OREVA Group) પર...
મુંબઈ: ફિલ્મ કાંતારાના (Kantara) લીડ એક્ટર ઋષભ શેટ્ટીની (Rishabshetty) આ દિવસોમાં ઘણી ચર્ચા થઈ રહી છે. ઋષભ શેટ્ટીની ફિલ્મ બોક્સ ઓફિસ પર...
નવી દિલ્હી: કેરળમાં (Kerala) 20 હજારથી વધુ મરઘીઓને મારવાના આદેશ આપવામાં આવ્યા છે. તો ઈંગ્લેન્ડમાં (England) પણ સરકારે પોલ્ટ્રી ફાર્મ (Poultry Farm)...
નવી દિલ્હી: દિલ્હી(Delhi)ની કેજરીવાલ સરકારે(Kejriwal Government) બીજેપી(BJP)ના નિર્માણાધીન કાર્યાલય(Office) પર ચાલી રહેલા નિર્માણ કાર્યને માત્ર રોક્યું જ નથી, પરંતુ 5 લાખનો દંડ(Fine)...
સુરત: ડી.જી.વી.સી.એલ. (DGVCL) માં ભ્રષ્ટાચારમાં (Corruption) સામેલ કર્મચારીને શંકા ઉપજાવે તે રીતે બચાવવાની ડી.જી.વી.સી.એલ નાં મોટા અધિકારીઓની કોશિશ ખરેખર શંકા ઉપજાવે તેવી...
અંકલેશ્વર: ભરૂચ (Bharuch) અને અંકલેશ્વર (Ankleshwar) વચ્ચે સોમવારે સાંજે ઓવરહેડ વાયર (over head wire) તૂટી (brakege) પડવાની ઘટનાને પગલે મુંબઈ-અમદાવાદ (Mumbai-Ahemdabad) વચ્ચેનો...
નવી દિલ્હી: T20 વર્લ્ડ કપ 2022માં (T20 World Cup) ટીમ ઈન્ડિયાનું (Team India) પ્રદર્શન અત્યાર સુધી જોરદાર રહ્યું છે અને 2 મેચમાં...
નવી દિલ્હી: દેશમાં ટેક્સ કલેક્શનના મોરચે એક સારા સમાચાર આવ્યા છે કારણ કે ઓક્ટોબર(October)માં જીએસટી(GST) કલેક્શન(Collection) રૂ. 1.5 લાખ કરોડને પાર કરી...
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટીએ (BJP) આમ આદમી પાર્ટીના (AAP) નેતા અને દિલ્હીની (Delhi) અરવિંદ કેજરીવાલ (Arvind kejriwal) સરકારમાં મંત્રી સત્યેન્દ્ર જૈન...
મુંબઈ: બોલિવૂડના દબંગ ખાન સલમાન ખાન(Salman Khan)ને ઘણા સમયથી ધમકીઓ મળી રહી છે. જેના પગલે તેની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ફરી...
વડોદરા: બાજવા ગામમાં એક બેકાબુ બનેલી ગાય એ વડનગર મા રહેતા બાબુભાઈ જ્યારે ચાલતા જતા હતા ત્યારે અચાનક ગઈ તેમના ઉપર તૂટી...
વડોદરા : મોરબીમાં ઝૂલતા પુલ તુટવાની ભયંકર દૂર્ઘટનાને કારણે 141 લોકોએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. કોઈએ પોતાનો પુત્ર કોઈએ માતા કોઈએ...
મહારાષ્ટ્ર: જ્યારથી એકનાથ શિંદે મુખ્યમંત્રી બન્યા ત્યારથી એમને ત્રણ વખત જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ગઢચિરોલીના સંરક્ષણ મંત્રી (Guardian Minister) હોવાના...
બ્રિટીશ કાળમાં બનેલો મોરબીનો ઝૂલતો પુલ સો કરતાં વધુ વર્ષો સુધી અડીખમ રહ્યો, પણ ગુજરાત સરકાર,મોરબી મહાનગરપાલિકા તેમ જ ખાનગી ટ્રસ્ટના પાપે...
ઋષિ સુનક બ્રિટનના વડાપ્રધાન બન્યા એટલે દેશ માટે ઘણા ગૌરવની વાત થઈ ગઈ.ગૌરવની વાત એટલે કે તેઓ ભારતીય મૂળના છે. દુનિયાના કોઇ...
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા

સુરત : સોમવારે મોડી રાત્રે સરદાર માર્કેટમાં (Sardar Market) શાકભાજી લેવા જઇ રહેલા શાકભાજીવાળાને કાર (Car) ચાલકે અડફેટે લેતા ગંભીર ઇજાને પગલે મોત (Death) નિપજ્યું હતું. ઓવરસ્પીડમાં કાર હંકારતા ચાલકે શાકભાજીવાળાની બાઇકને (Bike) પાછળથી ટક્કર મારી હતી. બનાવને પગલે શાકભાજીના અન્ય વેપારીઓએ પુણા પોલીસ મથકે (Police Station) પહોંચી તાત્કાલિક ગુનો નોંધવાની માંગણી કરી હતી. પોલીસે બપોર બાદ ગુનો નોંધી કાર ચાલકની અટકાયત કરી હતી.
પ્રાપ્ત વિગતો અનુસાર ગોડાદરા વિસ્તારમાં આવેલા કુબેરનગર ખાતે રહેતા અરૂણ બાબાસાહેબ ગોગાડે (ઉ.વ.45) શાકભાજીના વિક્રેતા છે. અરૂણ ગોગાડે સોમવારે રાત્રે 2 વાગ્યાની આસપાસ તેના જમાઇ સુનીલ તરડે સાથે બાઇક ઉપર સરદાર માર્કેટ જઇ રહ્યા હતા. શાકભાજી લેવા માટે નીકળેલા અરૂણ ગોગાડે સરદાર માર્કેટના ગેટ નજીક પહોંચતા જ પાછળથી આવી રહેલી કાર નં.જીજે.5.સીપી.6010ના ચાલકે અરૂણ ગોગાડેની બાઇકને ટક્કર મારી હતી. ઓવરસ્પીડમાં કાર હોય બાઇક ફંગોળાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં અરૂણ ગોગાડેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તાત્કાલિક 108 મારફતે સ્મીમેર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં ટુંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. જ્યારે તેમના જમાઇ સુનીલ તરડેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. મૃતક અરૂણ ગોગાડેના મોતને પગલે બે બાળકીઓએ પિતાની છત્રછાયા ગુમાવી છે.
અકસ્માતને પગલે અન્ય શાકભાજીના વેપારીઓ એકત્ર થઇ ગયા હતા અને મંગળવારે સવારના સમયે પુણા પોલીસ મથકે પહોંચી કાર ચાલક વિરૂધ્ધ તાત્કાલિક ગુનો નોંધવાની માંગણી કરી હતી. દરમિયાન બપોર બાદ પુણા પોલીસે ગુનો નોંધી અકસ્માત કરનાર શાહ કલ્પેશ સુમંતીલાલ (ઉ.વ.52, રહે. ચિન્મય એપાર્ટમેન્ટ, આનંદ મહેલ રોડ, અડાજણ)ની અટકાયત કરી હતી.
ઉચ્છલ નવી કાચલી ગામે બાઇક ચાલકે પગપાળા જતાં આધેડને અડફેટે લેતાં ગંભીર
વ્યારા: ઉચ્છલ તાલુકાના કરોડ ગામે નવાગામ ફળિયામાં રહેતા ગોવિંદ મુકામજી વળવી હીરો કંપનીની સ્પ્લેન્ડર પ્લસ મો.સા. નં.GJ-26-S-0429 પુર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી રહ્યો હતો. તે વેળાએ તા.૨૯/૧૦/૨૦૨૨ના રોજ સાંજે ૭ વાગ્યાના અરસામાં નવી કાચલી ગામની સીમમાંથી પસાર થતો હતો ત્યારે નારણપુરથી કરોડ જતા સતિષ મોજુ વળવીના ખેતરની પાસે રોડ ઉપર ચાલતા જતા આધેડને પાછળથી ટક્કર મારી દીધી હતી.
આ અકસ્માતમાં ચાલતા જતાં નરેશભાઇ ગોપજીભાઇ વળવી (ઉ.વ.૫૦) (હાલ ૨હે. A-૧૦૦૨ તાપી શ્રીગણેશ સોસયટી રેસીડન્સી ગણેશપુરા, અમરોલી, સુરત)(મુળ રહે. નવી કાચલી, નિશાળ ફળીયુ તા.ઉચ્છલ જિ.તાપી)ને પાછળથી જોરથી મો.સા. અથડાવી દીધી હતી. જેમાં આધેડને માંથાનાં પાછળનાં ભાગે, મોંઢાનાં ભાગે ઇજા પહોંચી હતી.