કતાર : ફ્રાન્સે (France) રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને (England) 2-1થી હરાવ્યું હતું. આ જીત સાથે જ ફ્રાન્સની ટીમ સતત સાતમી વખત સેમિફાઈનલમાં (Semifinals)...
ગુજરાત: ભારતીય જનતા પાર્ટીએ (BJP) ગુજરાતમાં (Gujarat) સતત સાતમી વખત ઐતિહાસિક રીતે ચૂંટણી (Election) જીતી છે. 1980 પછી ગુજરાતમાં ભાજપની આ સૌથી...
નવી દિલ્હી: હિમાચલ પ્રદેશમાં (Himachal Pradesh) કોંગ્રેસની (Congress) નવી સરકારે શપથ લીધા છે. સુખવિન્દર સિંહે શિમલાના રિજ મેદાનમાં આયોજિત શપથવિધિ સમારોહમાં હિમાચલ...
ગુજરાત: 10 ડિસેમ્બરનાં રોજ જ વિઘાનસભાની ચૂંટણીનું (Election) પરિણામ જાહેર થયું છે જેમાં ગુજરાતમાં (Gujarat) ભાજપે (BJP) તેના પોતાનાં જ ધણાં રેકોર્ડ...
સુરત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની (VNSGU) બીકોમ, બીએ, બીબીએ અને બીસીએ સહિતના અંડર ગ્રેજ્યુએટ કોર્સોની પહેલા સેમેસ્ટરની પરીક્ષા (Exam) આવતી કાલથી...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) માટે છેલ્લું દોઢ વર્ષ કંઈ ખાસ રહ્યું નથી. જ્યાં સિનિયર ખેલાડીઓના (Player) પ્રદર્શનનો ગ્રાફ...
નવી દિલ્હી: કતારમાં (Katar) ચાલી રહેલા ફૂટબોલ વર્લ્ડ કપમાં (Football World Cup) શનિવારના રોજ પોર્ટુગલની ટીમ ક્વાર્ટર ફાઈનલમાં હારીને બહાર થઈ ગઈ...
નવી દિલ્હી : અત્યાર સુધી આપણે એક માણસની બે કે ત્રણ પત્ની (Wife) એવું સાંભળ્યું છે જો કે તે હવે સામાન્ય થઈ...
નવી દિલ્હી: રશિયાએ (Russia) G-7 દેશો અને તેમના સહયોગી દેશોને રશિયન ઓઇલ (Oil) પર પ્રાઇસ કેપ લાદવા માટે સમર્થન ન આપવાના ભારતના...
નવી દિલ્હી: દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી રવિવાકના રોજ નાગપુર (Nagpur) તેમજ ગોવાની (Goa) મુલાકાતે છે. પીએમ મોદી 11 ડિસેમ્બરે મહારાષ્ટ્રને 75...
એક વિચિત્ર ઘટનામાં મહારાષ્ટ્રના એક વ્યક્તિએ એક જ સમારંભમાં જોડિયા બહેનોની સાથે લગ્ન કર્યા હોવાનાં વીડિયો વાયરલ થયાં પછી પોલીસ દ્વારા કેસ...
ગયા અઠવાડિયે જ્યારથી એક્ઝિટ પોલ શરૂ થયા ત્યારથી લઇને અત્યારે તમે ચા પીઓ છો ત્યાં સુધીમાં માધવસિંહ સોલંકીને જેટલા યાદ કરાયા છે...
સમય હતો 4થી એપ્રિલ 1973નો. મારા સંશોધનના અનુસંધાનમાં દક્ષિણ ગુજરાત, સૂરત જિલ્લાના પાયાના ગાંધીવાદી કાર્યકર જુગતરામ દવેને મળવા વેડછીની વાટ લીધી. સૂરતથી...
ભારતીય સ્ત્રીઓને કેન્સરની બીમારી વળગે છે તેમાંથી ચૌદ ટકાને સ્તનનું કેન્સર વળગે છે. લગભગ દરેક જાણકાર અને ભણેલી સ્ત્રીઓને સ્તન અને ગર્ભાશયના...
BJPએ ગુજરાતમાં 1985નો કોંગ્રેસનો રેકોર્ડ તોડ્યો છે. 1985ની સાલમાં યોજાયેલી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એ સમયના મુખ્ય પ્રધાન માધવસિંહ સોલંકીના નેતૃત્વમાં કોંગ્રેસને કુલ...
કતાર: ફિફા વર્લ્ડ કપના (FIFA World Cup) ત્રીજા ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને (Portugal) 1-0થી હરાવીને મોરોક્કોએ (Morocco) જોરદાર અપસેટ સર્જ્યો હતો. આ જીત...
નવી દિલ્હી: ગૂગલની (Google) લોકપ્રિય જીમેઇલ (G-Mail) સેવા વિશ્વભરના ઘણા વપરાશકર્તાઓ માટે બંધ થઇ ગઇ હતી અને ઘણા હજી પણ સમસ્યાનો સામનો...
રોસડા: બિહારના (Bihar) સમસ્તીપુરમાં 50 વર્ષના એક શિક્ષકે (Teacher) 20 વર્ષની વિદ્યાર્થિની (Student) સાથે લગ્ન (Marriage) કરી લીધાં છે. આ ઘટનાએ ફરી...
કામરેજ: (Kamraj) ખોલવડમાં એપાર્ટમેન્ટમાં રહેતી વિધવા મહિલાના ઘરે જમવા માટે આવતા ઈસમ પાસે 11 લાખ રૂપિયા લેવા માટે આવેલા ઈસમોએ વિધવા મહિલાના...
સુરત: પાંડેસરા, બમરોલી રોડ પર આવેલા “પાયોનિયર ડ્રીમ” રેસિડેન્સી પ્રોજેક્ટમાં (Project) ફ્લેટ નં.એફ-૨૦૩ના બુકિંગના (Booking) ભરેલા રૂ.૧૨ લાખ બિલ્ડર પાસે કઢાવવા માટે...
સુરત: પ્રવાસીઓની (Tourists) સુવિધા માટે પશ્ચિમ રેલવેએ ટ્રેન નંબર 12965/66 બાંદ્રા ટર્મિનસ-ગાંધીધામ સુપરફાસ્ટ એક્સપ્રેસને 7 ફેબ્રુઆરી, 2023થી ભુજ સુધી લંબાવવાનો નિર્ણય લીધો...
ઘેજ: ચીખલી સહિત સમગ્ર પંથકમાં હાલ આંબા કલમ પર મોર ફૂટવાની સીઝન છે, તો બીજી તરફ શેરડીનું કટિંગ પણ પૂરજોશમાં ચાલી રહ્યું...
સુરત: પાંડેસરામાં શનિવારે સવારે પિતા (Father) સાથે મોપેડ પર બેસીને જતી અઢી વર્ષની બાળકી ચાલુ મોપેડ પરથી નીચે પટકાતાં મોત (Death) નીપજ્યું...
સુરત : ગુજરાત શિક્ષણ બોર્ડ ધોરણ-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની (Student) શૈક્ષણિક પ્રતિભા બહાર લાવવા માટે પ્રખરતા શોધ કસોટી યોજતી હોય છે. દરમિયાન...
સુરત: ઉત્તર ભારતમાં (North India) હિમવર્ષા (snowfall) થતાં જ ઠંડો પવન (cold Wind) આઠ કિલોમીટરની ઝડપે ફુંકાઈ રહ્યો છે. જેને કારણે શહેરમાં...
સુરત: 3098 કરોડના બેંક લોન કૌભાંડમાં (Bank Loan SCAM) ઈંગ્લેન્ડ અને વેલ્સ હાઈકોર્ટે (ચેન્સરી ડિવિઝન), સુરતની વિનસમ ડાયમંડ (સુરાજ ડાયમંડ)નાં માલિક જતીન...
દમણ : (Daman) દમણના દેવકાની (Devka) એક હોટલની (Hotel) બોગસ વેબસાઈટ (Bogus Website) બનાવી ગ્રાહક પાસે રૂમ બુક કરાવી ઓનલાઈન પેમેન્ટ (Online...
નવી દિલ્હી: રશિયા (Russia) યુક્રેન (Ukrain) યુદ્ધ (War) હજું પણ સમાપ્ત થયું નથી. મળતી માહિતી મુજબ રશિયાએ ફરીવાર યુક્રેન ઉપર હુમલો કર્યો...
વલસાડ: વલસાડ (Valsad) રૂરલ પોલીસે (Police) વલસાડ હાઇવે ઉપરથી પ્રોહિબિશના ત્રણ કેસોમાં રૂ.2.26 લાખની દારૂની 597 બોટલ સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા...
સુરત: પાંડેસરા (Pandesara) વિસ્તારમાં રહેતા આઇટી એન્જીનીયરીંગના (IT Engineering) આપઘાતના (Suicide) પગલે ચકચાર મચી ગઈ છે.આપઘાતના વિચિત્ર બનાવને લઈને પરિવારજનો (Family) સહીત...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
કતાર : ફ્રાન્સે (France) રોમાંચક મેચમાં ઈંગ્લેન્ડને (England) 2-1થી હરાવ્યું હતું. આ જીત સાથે જ ફ્રાન્સની ટીમ સતત સાતમી વખત સેમિફાઈનલમાં (Semifinals) પહોંચવામાં સફળ રહી છે. હવે સેમિફાઇનલમાં તેનો મુકાબલો મોરોક્કોની સામે થશે. મોરોક્કોએ ક્વાર્ટર ફાઇનલમાં પોર્ટુગલને 1-0થી હરાવ્યું. આ સાથે જ આર્જેન્ટિનાની ટીમ બીજી સેમીફાઈનલમાં ક્રોએશિયા સામે ટકરાશે.ફ્રાન્સની ટીમ સાતમી વખત ફિફા વર્લ્ડ કપની (FIFA World Cup) સેમિફાઇનલમાં પહોંચી છે. 1982 અને 1986 બાદ પ્રથમ વખત ફ્રાન્સની ટીમ સતત બે એડિશનની સેમી ફાઇનલમાં પહોંચી છે.
ફ્રાન્સ હવે ઈતિહાસ રચવાથી માત્ર બે ડગલાં દૂર
ફ્રાન્સ હવે ઈતિહાસ રચવાથી માત્ર બે ડગલાં દૂર છે. જો ફ્રાન્સની ટીમ ટાઈટલ બચાવવામાં સફળ રહેશે તો છેલ્લા 60 વર્ષમાં તે સતત બે વર્લ્ડ કપ જીતનારી પ્રથમ ટીમ બની જશે. છેલ્લી વખત બ્રાઝિલે આવું કર્યું હતું. તેણે 1958 અને 1962માં સતત બે વર્લ્ડ કપ જીત્યા હતા. ત્યારપછી કોઈપણ ટીમ સતત બે વર્લ્ડ કપ જીતી શકી નથી.
ફ્રાન્સ સાતમી વખત સેમિફાઈનલમાં
ફ્રાન્સની ટીમ સાતમી વખત ફિફા વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી છે. 1982 અને 1986 બાદ પ્રથમ વખત ફ્રાન્સની ટીમ સતત બે એડિશનની સેમી ફાઇનલમાં પહોંચી છે. ઈંગ્લેન્ડની ટીમ સાતમી વખત વર્લ્ડ કપના ક્વાર્ટર ફાઈનલ રાઉન્ડમાંથી બહાર થઈ ગઈ છે. જે અન્ય ટીમ કરતા વધુ છે.
ફ્રાન્સના મેનેજર ડિડિયર દેસ્ચાઉએ આ ટીમ સાથે વર્લ્ડ કપની 17 મેચનું કોચિંગ કર્યું છે અને તેમાંથી ટીમે 13 મેચ જીતી છે. બે મેચ ડ્રો રહી છે અને બેમાં ફ્રાન્સનો પરાજય થયો છે. માત્ર બ્રાઝિલના ભૂતપૂર્વ કોચ ફેલિપ સ્કોલારી (14) અને હેલ્મુટ શૉન (16)એ દેશાવન કરતાં વધુ ટુર્નામેન્ટ જીતી છે.
બંને ટીમોએ આક્રમક શરૂઆત કરી હતી
બંને ટીમોએ મેચની શરૂઆત આક્રમક રીતે કરી હતી, પરંતુ 17મી મિનિટે ફ્રાન્સના ઓરેલીયન ચૌમેનીએ બોક્સની બહારથી ગોલ કરીને પોતાની ટીમને 1-0ની સરસાઈ અપાવી હતી. હાફ ટાઈમ સુધી આ સ્કોર રહ્યો હતો. ઇંગ્લેન્ડની ટીમ પ્રથમ હાફમાં પાછળ રહીને ક્યારેય વર્લ્ડ કપમાં એકપણ મેચ જીતી શકી નથી. આ સ્થિતિમાં ઇંગ્લિશ ટીમે બે મેચ ડ્રો કરી છે અને સાત મેચમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. તે જ સમયે, હાફ ટાઇમમાં લીડ લીધા પછી ફ્રાન્સની ટીમ વર્લ્ડ કપમાં ક્યારેય હારી નથી. આ મેચ સહિત ફ્રાન્સની ટીમે છેલ્લી 26માંથી 25 મેચ જીતી છે. એક મેચ ડ્રોમાં સમાપ્ત થઈ હતી.