સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ઐતિહાસિક અભૂતપૂર્વ જીત મેળવ્યા બાદ આજે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) સતત...
સુરત : સુરતમાં ચોરીના કિસ્સામાં નવી જ બાબત બહાર આવી છે. તેમાં કાપોદ્રા વિસ્તારમાં ગેસના બોટલોની ચોરીની ફરિયાદો વધી હતી. બંધ ઘરમાંથી...
સુરત (Surat) : વરાછા, હીરા બજારમાં (Diamond Market) 1.74 કરોડનું પેમેન્ટ નહીં મળતા ડાયમંડના વેપારીઓ (Diamond Traders) દોડતા થઇ ગયા હતા. દરમિયાન...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 રેકોર્ડ બેઠકો જીત્યા બાદ ભાજપે સતત 7મી વખત ગુજરાતમાં સરકાર બનાવી છે. આજે રાજ્યના મુખ્યમંત્રી પદે સતત...
ઉત્તર પ્રદેશ: ઉત્તર પ્રદેશ (UP) ના તમામ જિલ્લાઓમાં GST વિભાગના દરોડા (Raid) હાલ પૂરતા બંધ કરી દેવામાં આવ્યા છે. યુપી સરકારે આગામી...
નવી દિલ્હી: શાહરૂખ ખાનની (Shah Rukh Khan) ધમાકેદાર એન્ટ્રી (Entry) . શાહરૂખ ખાન 4 વર્ષ બાદ ફિલ્મ પઠાણથી (Pathan) સિલ્વર સ્ક્રીન પર...
નવી દિલ્હી: ફ્રાન્સ (France) ની સરકારે (Government) એવી સ્કીમ (Scheme) જાહેર કરી છે કે આખી દુનિયામાં તે સ્કીમની ચર્ચા થઈ રહી છે....
ભરૂચ: ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election) માં ભરૂચ (Bharuch) જિલ્લાની વાગરા, જંબુસર, ઝઘડિયા, ભરૂચ અને અંકલેશ્વર બેઠક ઉપર ભાજપ (BJP) ના...
નવી દિલ્હી: ટ્વિટર (Twitter) ફરી એકવાર તેના યુઝર્સ (Users) માટે બ્લુ સબસ્ક્રિપ્શન (Blue subscription) પેકેજ લોન્ચ કરવા જઈ રહ્યું છે. સોમવારે સેવા...
ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે ઐતિહાસિક જીત મેળવી છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપની સરકાર બનવા જઈ રહી છે. તેમજ ભુપેન્દ્ર પટેલ ફરી...
નવી દિલ્હી: કોંગ્રેસના (Congress) પૂર્વ મંત્રી રાજા પટરિયાનું (Former Minister Raja Patria) વિવાદાસ્પદ નિવેદન (controversy Statement) સામે આવ્યું છે. એક વીડિયોમાં મંત્રી...
નવી દિલ્હી: શાહરૂખ ખાન (Shah Rukh Khan) ખરેખર બોલિવૂડનો (Bollywood) બાદશાહ છે. શાહરૂખ કામ સાથે ભગવાનને યાદ કરવાનું ક્યારેય ભૂલતો નથી. મક્કામાં...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) ઐતિહાસિક જીત બાદ ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સોમવારે સતત બીજી વખત મુખ્યમંત્રી (CM) પદના શપથ (oath) લેશે. ભૂપેન્દ્ર પટેલની...
નવી મુંબઈ: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે (Indian Women’s Cricket Team) રવિવારે અહીં બીજી ટી-20માં ઓસ્ટ્રેલિયાને (Australia) સુપર ઓવરમાં (Super Over) હરાવીને પાંચ...
નવી દિલ્હી : ગુજરાત અને હિમાચલની ચૂંટણી બાદ હવે કેન્દ્રીય મંત્રી મંડળ (Union Cabinet) મોટા ફેરબદલ (Replacement) થવાનો સળવળાટ શરુ થઇ ગયો...
નવી દિલ્હી: (New Delhi) અયોધ્યામાં (Ayodhya) ભગવાન શ્રી રામના મંદિરનો (Temple OF Ram) શિલાન્યાસ અને કાશીમાં બાબા વિશ્વનાથના મંદિરને પુનરુત્થાન (Resurrection) કર્યા...
મુંબઈ: મહારાષ્ટ્રના (Maharashtra) પાલઘરમાં ચાલતી કારમાં (Moving car) એક મહિલાની છેડતી કરવા અને તેના નાના બાળકને વાહનમાંથી ફેંકી દેવાના આરોપમાં એક કેબ-ડ્રાઇવરની...
કેપ કેનાવેરલ: ટોક્યોની (Tokyo) એક કંપનીએ રવિવારે તેના પોતાના ખાનગી લેન્ડરને (Lander) ચંદ્ર તરફ મોકલ્યું હતું, સ્પેસ-એક્સ રોકેટ (Space-X Rocket) મારફતે લેન્ડર...
બીજિંગ: કોવિડ-19 (Covid-19) કેસોમાં વધારાનો સામનો કરી રહેલું ચીન (China) વધુ ઈન્ટેન્સીવ કેર યુનિટ સ્થાપી રહ્યું છે અને હોસ્પિટલોને (Hospitals) વધુ મજબૂત...
ઢાકા : (Dhaka) ભારત (India) અને બાંગ્લાદેશ (Babgladesh) વચ્ચે બે મેચની ટેસ્ટ સિરીઝ (Test Series) પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે....
અંકલેશ્વર: (Ankleshwar) અંકલેશ્વર જીઆઇડીસીની (GIDC) એક કંપનીમાં છેલ્લા ૧૫ થી ૨૦ દિવસથી પોતાની હવસ સંતોષવા ગલુડિયાને (Puppy) મુખ મૈથુન (Oral Sex) કરાવતા...
ગાંધીનગર : (Ghandhinagar) ગઈકાલે રાત્રે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદી (PM Modi) સાથે કેન્દ્રિય ગૃહ મંત્રી અમીત શાહ (Amit Shah) તથા પદનામિત...
ઉમરગામ: (Umargam) ઉમરગામના કરજ ગામમાં પાણીના ટેન્કરના (Water Tank) ધંધાની અદાવતમાં પિતરાઈ ભાઈઓ વચ્ચે મારામારી થતાં સામ સામે પોલીસ ફરિયાદ (Police Complaint)...
ગાંધીનગર : આવતીકાલે બપોરે 2 વાગ્યે ગાંધીનરમાં (Gandhinar) સચિવાલયના હેલીપેડ ગ્રાઉન્ડમાં સતત બીજી ટર્મ (Second Term) માટે મુખ્યમંત્રી (Chief Minister) તરીકે ભૂપેન્દ્ર...
ગણદેવી: (Gandevi) ગણદેવી પોલીસે (Police) બાતમી આધારે શનિવારે કસ્બાવાડી પાસે માર્ગ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન પોલીસને જોઈ પુરપાટ ભાગતી વિદેશી દારૂ...
નવી દિલ્હી : હાલ આખી દુનિયામાં કોરોના વાયરસનો (Corona virus) અંત આવવાની આશા હતી ત્યારે હવે તેનું એક નવું સ્વરૂપ (New Form)...
નવસારી:(Navsari) નવસારીમાં રહેતા સતેન્દ્ર દીક્ષિત શનિવાર અને રવિવારની રાત્રીએ કોઈ પણ ઋતુમાં સતત દોડ લગાવી એક વિક્રમ બનાવી રહ્યા છે. જેને લીધે...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી શહેરના મુખ્ય માર્ગ પર શનિવારે મોડી રાત્રે બે પક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી સાથે ઢીકમુક્કી અને લાકડાના સપાટા...
નવી દિલ્હી: ક્રૂડ ઓઇલના (Crude Oil) ભાવ વર્ષમાં સૌથી નીચી સપાટી ઉપર પહોંચી ગયો છે. માર્ચ 2022માં જે ક્રૂડ ઓઇલનો ભાવ 129...
નવી દિલ્હી :(New Delhi) ભૂતપૂર્વ ઓલિમ્પિયન અને ભારતની 1970 એશિયન ગેમ્સ 4x100m રિલે બ્રોન્ઝ મેડલ (Relay Bronze Medal) વિજેતા (Winer) ટીમના સભ્ય...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election) ઐતિહાસિક અભૂતપૂર્વ જીત મેળવ્યા બાદ આજે ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) સતત બીજીવાર મુખ્યમંત્રી (GujaratCM) પદે શપથ લીધા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના મહાનુભાવોની હાજરીમાં ભૂપેન્દ્ર પટેલને રાજ્યપાલ ઓ.પી. કોહલીએ શપથ લેવડાવ્યા હતા. ભાજપ 156 બેઠકો પર જીત્યું હોય આ વખતે મંત્રીમંડળ મોટું બનશે તેવી ચર્ચા હતી, પરંતુ આશ્ચર્યજનક રીતે મંત્રીમંડળ નાનું રાખવામાં આવ્યું છે.
સુરત શહેરની વાત કરીએ તો સુરતના બે ધારાસભ્યોને મંત્રી મંડળમાંથી પડતા મુકાયા છે, જ્યારે હર્ષ સંઘવી, મુકેશ પટેલને રિપીટ કરાયા છે. જ્યારે પ્રફુલ પાનસેરીયાનો મંત્રીમંડળમાં સમાવેશ કરી આશ્ચર્ય સર્જયું છે. તે ઉપરાંત માંડવીના ધારાસભ્ય કુંવરજી હળપિતને પણ સમાવી લેવાયા છે. તેમજ વલસાડના પારડીના કનુ દેસાઈને ફરી મંત્રીમંડળમાં સામેલ કરાયા છે, સુરત પશ્ચિમના ધારાસભ્ય પૂર્ણેશ મોદી અને આપના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાને હરાવનાર વિનુ મોરડીયાનો મંત્રી મંડળમાં સમાવેશ નહીં કરાતા આશ્ચર્ય સર્જાયું છે.
મુખ્યમંત્રી: ભૂપેન્દ્ર પટેલ
કેબિનેટ મંત્રી: કનુ દેસાઈ (પારડી), ઋષિકેશ પટેલ (વિસનગર), રાઘવજી પટેલ (જામનગર ગ્રામ્ય), બળવંતસિંહ રાજપૂત (સિદ્ધપુર), કુંવરજી બાવળિયા (જસદણ), મૂળુ બેરા (ખંભાળિયા), ડો. કુબેર ડીંડોર (સંતરામપુર એસટી), ભાનુ બાબરીયા (રાજકોટ ગ્રામ્ય, એસસી)
રાજ્યકક્ષાના મંત્રી: પરષોત્તમ સોલંકી (ભાવનગર ગ્રામ્ય), બચુ ખાબડ (દેવગઢ બારિયા), મુકેશ પટેલ (ઓલપાડ), પ્રફુલ પાનસેરિયા (કામરેજ), ભિખુસિંહ પરમાર (મોડાસા), કુંવરજી હળપતિ (માંડવી),
સ્વતંત્ર હવાલો: હર્ષ સંઘવી (મજુરા સુરત), જગદીશ વિશ્વકર્મા (નિકોલ)
મુખ્યમંત્રી સહિત આઠ કેબિનેટ કક્ષાના મંત્રી અને બે રાજ્ય કક્ષાનો સ્વતંત્ર હવાલો ધરાવતી મંત્રી સહિત છ રાજ્ય કક્ષાના મંત્રીઓની શપથ વિધિ યોજવામાં આવી હતી. જેમાં મજુરાના ધારાસભ્ય હર્ષ સંધવી સહિત ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલનો સતત બીજી વખત મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આ સિવાય કામરેજ બેઠક પરથી ભારે બહુમતિથી ચુંટાઈ આવેલા પ્રફુલ્લ પાનસેરિયાનો પણ રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
પ્રફુલ પાનસેરિયાને કેમ મંત્રી બનાવાયા?
પ્રફુલ પાનસેરિયા 2012માં કામરેજ વિધાનસભાના ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. પાટીદાર આંદોલનને કારણે તેમને રીપીટ કરવામાં આવ્યા ન હતા. તેમને સ્થાને વીડી ઝાલાવાડીયાને ધારાસભ્ય તરીકે ટિકિટ આપવામાં આવી તી. આ વખતે ફરી એકવાર પ્રફુલ પાનસેરિયાને ટિકિટ આપતા તેઓ કામરેજ વિધાનસભા બેઠક ઉપરથી જીત્યા હતા. કામરેજ વિધાનસભા મતવિસ્તારમાં તેઓ ધારાસભ્યો ન હોવા છતાં પણ તેમના વિસ્તારમાં અલગ અલગ સેવાકીય કામગીરી કરતા રહ્યા અને સોશિયલ મીડિયા ઉપર પણ તે ખુબ જ એક્ટિવ રહ્યા હતા, જેની નોંધ પ્રદેશ અધ્યક્ષ સી આાર પાટીલે પણ લીધી હતી.