પલસાણા: પલસાણાની (Palsana) મીંઢોળા ચોકી નજીક માખીંગા ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૪૮ પરથી પ્લાસ્ટિકના દાણા ભરીને પસાર થઇ રહેલી એક ટ્રક (Truck)...
ભરૂચ: ભરૂચના (Bharuch) જંબુસર મુખ્ય બજારમાંથી રોજ શાળાએ (School) જતી આવતી વિદ્યાર્થિનીની (Student) છેડતી કરતા દુકાનદારને મંગળવારે પબ્લિકે જ તમાચા ઝીંકી બરાબરનો...
સુરત : સરદાર માર્કેટમાં (Sardar Market) શાકભાજીની છેતરપિંડીનો બનાવ પોલીસ (Police) ચોપડે દાખલ થયો હતો. આ છેતરપિંડી ફિલમી ઢબે કરવામાં આવી હતી....
સુરત : સુરતનાં (Surat) ટેક્સટાઈલ ક્લસ્ટરની (Textile cluster) મિલોને અપાતાં ટન દીઠ કોલસાની (Coal) કિંમતમાં સીધો 1500 થી 2000 રૂપિયાનો વધારો થતાં...
પલસાણાની મીંઢોળા ચોકી નજીક માખીંગા ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૪૮ પરથી પ્લાસ્ટિકના દાણા ભરીને પસાર થઇ રહેલી એક ટ્રક હાઇવે પર પલટી...
વ્યારા: નિઝર (Nizar) તાલુકાના વ્યાવલ ગામે ૧૮મી ડિસેમ્બરે સવારે ૧૧:૩૦ વાગ્યાના અરસામાં અપહરણનો (Kidnapping) ભોગ બનનાર ૧૭ વર્ષિય શૈશવ વાઘનો મૃતદેહ (Deadbody)...
પલસાણા: (Palsana) પલસાણા કારેલી ગામે એક મુસ્લિમની (Muslim) દુકાન (Shop) આગળ ગામના માલધારી સમાજના છોકરા ઢોર લઈને જતા હતા. દરમિયાન દુકાન આગળ...
ગાંધીનગર: આજે વિધાનસભા સત્રના પ્રથમ દિવસે વિધાનસભા ગૃહને રાજયપાલ આચાર્ય દેવવ્રતે સંબોધન કર્યુ હતું. જેમાં સત્તાધારી પાર્ટીને મળેલા પ્રચંડ વિજય સાથે સરકાર...
સુરત: (Surat) સુરત શહેર માટે ડ્રીમ પ્રોજેક્ટ (Dream Project) એવો ડુમસ સી ફેઇસ (Dumas Sea Phase) ડેવલપમેન્ટ પ્રોજેક્ટ પાંચ વર્ષથી કાગળ પર...
નવી દિલ્હી: ‘પઠાણ’ (Pathaan) ફિલ્મનું (Film) જ્યારથી બેશર્મ રંગ ગીત (Song) રીલીઝ થયું છે ત્યારથી વિવાદ (Controversy) શરુ થઇ ગયો છે. ફિલ્મમાં...
વલસાડ: (Valsad) 31stને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વલસાડ એસપીના માર્ગદર્શન હેઠળ વલસાડ રૂરલ પોલીસની ટીમે ગઈકાલે રાત્રે બાતમી આધારે અતુલ...
નવી દિલ્હી: અફઘાનિસ્તાન (Afghanistan) અને પાકિસ્તાન (Pakistan) વચ્ચેના તણાવમાં પાકિસ્તાની સેનાએ 40 કલાકમાં ટીટીપીના ડ્રામાનો અંત લાવી દીધો છે. આ જાણકારી પાકિસ્તાનના...
નવસારી: (Navsari) જમીન સંપાદનની (Land acquisition) કાર્યવાહી કર્યા વિના અને વળતર ચૂકવવાનું નક્કી કર્યા વિના નવસારી-સુપા-બારડોલી રોડ ચાર માર્ગીય કરતા સુપા ગામના...
અંકલેશ્વર,ભરૂચ: (Ankleshwar) બેનંબરિયા તત્ત્વોની બેફામ પ્રવૃત્તિઓએ અંકલેશ્વર રૂરલ અને અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસને (Police) દોડતી કરી દીધી છે. છેલ્લા 24 કલાકમાં...
કરાચી: અહીં રમાયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટમાં આજે મંગળવારે ચોથા દિવસે જ ઇંગ્લેન્ડે (England) આઠ વિકેટે જીતીને ત્રણ મેચની સીરિઝમાં પાકિસ્તાનને (Pakistan)...
બીલીમોરા: (Bilimora) ભગવાનની જાત્રા કરીને પરત ફરી રહેલી બીલીમોરાની 52 વર્ષીય મહિલા રેલવે ટ્રેક (Railway Track) ક્રોસ કરવા જતા સ્ટેશને (Station) લેવા...
મીરપુર : ભારતીય સુકાની રોહિત શર્મા અંગૂઠાની ઈજામાંથી સંપૂર્ણ રીતે સાજા થવામાં નિષ્ફળ જતાં બાંગ્લાદેશ સામેની બીજી ટેસ્ટમાંથી બહાર (Out) થઈ ગયો...
ગાંધીનગર : રાજયપાલ આચાર્ય દેવવ્રતે ગુજરાત (Gujarat) વિધાનસભામાં કરેલા પ્રવચન પર આભાર પ્રસ્તાવ પરની ચર્ચામાં ભાગ લેતા સંસદીય બાબતોના સિનિયર કેબિનેટ મંત્રી...
ગાંધીનગર : તાજેતરમાં જ પૂર્ણ થયેલી વિધાનસભાની ચૂંટણી (Election) દરમિયાન ભાજપનો (BJP) 156 બેઠક પર વિજય થયો છે. જો કે આજે વિધાનસભાની...
સુરતઃ (Surat) માનદરવાજા ખાતે રહેતી અને નાના બાળકોને ભણાવતી યુવતીને ગોડાદરાના યુવક સાથે પ્રેમસંબંધ (Love) હતો. બંનેના પરિવારે લગ્ન (Marriage) માટે ઇનકાર...
ગાંધીનગર : આજે વિધાનસભાની બેઠકના આરંભમાં જ ગૃહમાં નવા અધ્યક્ષ તરીકે ભાજપના (BJP) થરાદના સભ્ય શંકર ચૌધરીની વરણી કરાઈ હતી. ગૃહની કાર્યવાહીના...
મુંબઈ: વિરાટ કોહલી (Virat Kohli) અને અનુષ્કા શર્મા (Anushka Sharma)ને લઈને ઘણા વિવાદો થયા છે અને ફરી એકવાર વિવાદ સામે આવ્યો છે....
સુરત: (Surat) જે માટે ખૂદ નરેન્દ્ર મોદી (Narendra Modi) તરસી રહ્યા હતા તેવી ગુજરાતમાં ભાજપને (BJP) મળેલી ઐતિહાસિક જીત અને 156 બેઠક...
નવી દિલ્હી: નેપાળે (Nepal) 16 ભારતીય કંપનીઓની (Indian Companies) દવાઓની (Medicine) આયાત પર પ્રતિબંધ મૂક્યો છે. આફ્રિકન દેશોમાં કફ સિરપના કારણે બાળકોના...
સુરત: (Surat) રાજ્યસભામાં સંદોષકુમાર પી.દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રના રાજ્યકક્ષાના નાગરિક ઉડ્ડયન મંત્રી (Minister) રિટાયર્ડ જનરલ વિકે.સિંધે ઉત્તર આપ્યો હતો કે,...
નવી દિલ્હી: દેશમાં નોકરીની (Job) લાલચ આપી છેતરપિંડી (Fraud) કરવાના ઘણા કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ તમિલનાડુના (Tamil Nadu) 20થી વધુ યુવક સાથે...
ચીન: ચીનમાં ફરી એકવાર કોરોનાએ તબાહી મચાવી દીધી છે. હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યામાં 85 થી 95 ટકાનો વધારો થયો છે. સ્થિતિ એવી થઇ...
નવી દિલ્હી: દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર (LG) વીકે સક્સેના (V K Saxena) એ સીએમ (CM) અરવિંદ કેજરીવાલ (Arvind Kejriwal) ની પાર્ટી AAPને મોટો...
બનાસકાંઠા: બનાસકાંઠાના (Banaskanstha) પાલનપુર (Palanpur) તાલુકામાં એક અજાણ્યા ઈસમે ઘરની આગળ પાર્ક કરેલી ઈકો કારમાં (Eco car) આગ (Fire) લગાવી દીધી હતી....
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) અધ્યક્ષ (president) મલ્લિકાર્જુન ખડગે (Mallikarjun Kharge) ગૃહમાં આપેલા નિવેદનનાં પર પગલે ભારે હોબાળો થયો હતો. રાજ્યસભામાં ભાજપે (BJP)ખડગે...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પલસાણા: પલસાણાની (Palsana) મીંઢોળા ચોકી નજીક માખીંગા ગામની સીમમાં નેશનલ હાઇવે નં.૪૮ પરથી પ્લાસ્ટિકના દાણા ભરીને પસાર થઇ રહેલી એક ટ્રક (Truck) હાઇવે (Highway) પર પલટી ખાઇ જતાં તેમાં આગ (Fire) લાગી હતી. જેને લઇ નવસારીથી અમદાવાદ તરફનો ટ્રાફિક (Traffic) જામ થઇ ગયો હતો અને એક કલાકથી વધુ સમય રોડ બંધ રહ્યો હતો. ડ્રાઇવર અને ક્લીનર સમય સૂચકતા વાપરી બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દમણથી પ્લાસ્ટિકના દાણા ભરી દિલ્હી જતી ટ્રક નં.(RJ 19 2231)નો ચાલક પલસાણા મીંઢોળા ચોકડી નજીકથી પસાર થતો હતો. ત્યારે નેશનલ હાઇવે નં.૪૮ ૫૨ અચાનક ટ્રક પલટી ખાઇ જતાં શોર્ટસર્કિટના કારણે જોતજોતામાં આગ લાગી ગઇ હતી. પલસાણા નજીક માખીંગા ગામની સીમમાં પોલીસ ચેકપોસ્ટની સામે નેશનલ હાઇવે નં.૪૮ પરથી પસાર થતી વખતે એક નાની ગાડીએ ઓવરટેક કરતાં અચાનક ટ્રકના ચાલકે બ્રેક મારતાં ટ્રક પલટી ખાઇ ગઇ હતી. અને જોતજોતામાં ટ્રકમાં આગ લાગી ગઇ હતી. ટ્રકમાં પ્લાસ્ટિકના દાણા ભરેલા હોવાથી આગો વિકરાળ સ્વરૂપ ધારણ કરતાં આખી ટ્રક સળગી ગઈ હતી અને પ્લાસ્ટિકના દાણા પણ સળગી ગયા હતા. થોડા સમયમાં વાંજ હોજીવાલા અને બારડોલીથી ફાયર ફાઇટરે આવી આગને કાબૂમાં લીધી હતી. ટ્રક હાઇવે ઉપર સળગવાથી નવસારીથી અમદાવાદનો હાઇવે એક કલાકના સમય કરતાં પણ બંધ રહેવાથી વેસ્મા સુધી ટ્રાફિક જામ રહ્યો હતો. તેમજ સામેની તરફ પણ ટ્રાફિકજામ થતાં ચલથાણ સુધી ટ્રાફિક જામ જોવા મળ્યો હતો. આગ લાગતા જ ડ્રાઇવર તેમજ ક્લીનર સદ્નસીબે બહાર નીકળી જતાં તેમનો આબાદ બચાવ થયો હતો.