રાશી (ખન્ના)ની કુંડળીમાં હિન્દી ફિલ્મો લખી છે કે નહીં તે સમજાતું નથી. આ વર્ષે અજય દેવગણ સાથે તેની ‘રુદ્ર: ધ એજ ઓફ...
નવી દિલ્હી: વિશ્વમાં ફરી એકવાર કોરોના (Corona) તબાહી મચાવી રહ્યો છે. ખાસ કરીને ચીન (China) માં સ્થિતિ દિનપ્રતિદિન ખરાબ થઈ રહી છે....
‘પઠાણ’ ફિલ્મને ટૂકડા ટૂકડામાં સફળ કરવાની યોજના ચાલી રહી હોય એમ લાગે છે એટલે હમણાં ‘બેશરમ રંગ’ વિશેની ચર્ચા અને વિવાદ ચાલી...
સુરત(Surat) : પ્રવાસીઓના (Passenger ) ઘસારાને જોઈને પશ્ચિમ રેલવેએ (Western Railway) ત્રણ વિન્ટર સ્પેશિયલ ટ્રેન (Winter Special Train) દોડાવવાની જાહેરાત કરી છે....
ફિલ્મજગતમાં એવી અભિનેત્રીઓ બહુ ઓછી આવતી હોય છે, જે મહત્ત્વાકાંક્ષી હોવા સાથે જ સજજ હોય ને સાહસી હોય. કંગનામાં આ બધું ભરપટ્ટે...
પૂજા હેગડેને સમજાતું નથી કે પહેલી જ ફિલ્મની નિષ્ફળતાવાળી ઇમેજ બદલવા તેણે કેટલી સફળ ફિલ્મો આપવી પડશે. તેણે કારકિર્દીની શરૂઆત તમિલ અને...
સુરત (Surat): એક તરફ વિશ્વમાં જૂની હેરિટેજ (Heritage) મિલકતોને (Property) જાળવવામાં આવી રહી છે ત્યારે બીજી તરફ ચોકબજારમાં (Chowk) આવેલી જૂની સિવિલ...
ફિલ્મોદ્યોગ ઇચ્છી રહ્યો છે કે એક પછી બીજી, બીજી પછી ત્રીજી અને એમ સતત સફળ ફિલ્મોથી વાતાવરણ બદલાઇ જાય. હમણાં થોડી ફિલ્મો...
160મા વર્ષમાં પ્રવેશી ચૂકેલા આ અખબારના પાને રઘુકુળના રામના ભકત કરતાં અદકેરા લઘુકુળના અવતાર સમા પોસ્ટ કાર્ડના ભકત હોવાને નાતે આ લખતાં...
સુરત (Surat) : શહેરના વરાછા ખાતે એ.કે.રોડ ઉપર આવેલા હિરાના (Diamond) કારખાનામાં (Factory) ગયા વર્ષે નોકરી (Service) કરી 53 લાખના હિરાની ચોરી...
નવી દિલ્હી: કોરોનાનો કહેર ફરી એકવાર વધવા લાગ્યો છે. વિશ્વના અનેક દેશોમાં કેસોમાં સત વધારો થઇ રહ્યો છે ખાસ કરીને ચીનમાં કોરોનાને...
હમણાં જ એક દિવસીય પ્રવાસ વડનગર એકસપ્રેસમાં કરવાનો થયો. તેમાં વિડંબણા એવી જોવા મળી કે અમારું અગાઉથી આવવા જવાનું બુકીંગ થઇ ગયું...
સુરત (Surat): છેલ્લા કેટલાક વર્ષોથી મંદીમાં (Inflation) ધકેલાઈ ગયેલો સુરતનો રિઅલ એસ્ટેટના (Real Estate) ધંધામાં ફરી તેજી આવે તેવા એંધાણ મળી રહ્યા...
મને શહેર જિલ્લાના સમાચારો, સમસ્યાઓ વગેરેની રજૂઆત ગમે છે. પણ કેટલાક રીઢા નેતાઓ મત લેવા માટે નીકળી પડે છે ત્યારે જાહેર પ્રશ્નો...
હાલમાં જ બિહાર રાજ્યમાં ઝેરી દારુના પરિણામે સત્તાવાર આંકડાની દૃષ્ટિએ જુએ તો 40 લોકોનાં અકાળે મૃત્યુ થયાં અને મોટી સંખ્યામાં બિહારવાસીઓ હોસ્પિટલાઇઝ...
છેલ્લાં ઘણાં વર્ષોથી એક મોટા ઉદ્યોગપતિ પોતાની રીતે છાની તપાસ કરાવી, જે નવયુવકોને મહેનત કરી પોતાનો બિઝનેસ જમાવવો હોય, જે યુવાનો પાસે...
ઈન્ટરનેટના ઉપયોગથી અંગ્રેજીમાં કામ કરનારાં લોકો ખ્યાતનામ ઑનલાઈન ડિક્શનેરી ‘મેરીઅમ-વેબસ્ટર’ના નામથી પરિચિત જ હોય. ડિક્શનેરીઓ અને સંદર્ભ પુસ્તકો પ્રકાશિત કરતી આ અમેરિકન...
સ્વામી વિવેકાનંદ શિક્ષણની વ્યાખ્યા આપતાં કહે છે: ‘માનવીની સંપૂર્ણ વ્યકિતમત્તાનું પ્રકટીકરણ એટલે શિક્ષણ.’ રવીન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ એટલે- ‘સત્યની સનાતન ખોજ, સત્યની...
આખા દેશમાં જેણે હાહાકાર મચાવી દીધો હતો, જેણે લાશોના ઢગલા કરી નાખ્યા હતા અને જેણે અનેક પરિવારોને ઉજાડી નાખ્યા તેવા કોરોનાનું ફરી...
પલસાણા: પલસાણાના (Palsane) કારેલી ગામે (Kareli village) રહેતા માલધારી સમાજના ઇસમ દ્વારા પોતાના ઢોરને દુકાન સામેથી લઇ જતી વખતે છાણ પડવાથી મુસ્લિમ...
ઉમરગામ : ‘મારા નારગોલ (Nargol) ગામને સ્વચ્છ મેં બનાવ્યું છે’ નું સૂત્ર જાહેર કરી નારગોલ ગ્રામ પંચાયતે (Gram Panchayat) જાહેરમાં કચરો (Garbage)...
ન્યૂયોર્ક : ટ્વીટરના (Twitter) નવા માલિક અબજોપતિ એલન મસ્કે (Elon Musk) કહ્યું હતું કે ‘કોઈ એવી વ્યક્તિ જે આ પદ પર બેસવા...
કાબુલ: અફઘાનની રાજધાનીમાં તાલિબાન (Taliban) સુરક્ષા દળોએ બુધવારે મહિલાઓ માટે ઉચ્ચ શિક્ષણ (Higher education) પર પ્રતિબંધ (Prohibition) લાદ્યો હતો અને તેમને યુનિવર્સિટીમાં...
નવસારી : પઠાણ (Pathan) ફિલ્મમાં (Film) એક ગીત (Song) અંગે દેશભરમાં વિરોધનો સૂર નીકળી રહ્યો છે, ત્યારે બીજી તરફ નવસારીમાં (Navsari) પોંડરીક...
પલસાણા: કામરેજ (Kamraj) તાલુકાના માકણા ગામે આવેલા શુભમ ઇન્દ્રસ્ટ્રિયલ એસ્ટેટમાં (Shubham Industrial Estate) ડુપ્લિકેટ ઘી (Duplicate Ghee) બનાવવાનું કારખાનું જિલ્લા એલસીબી ટીમે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) કોરોના (Corona) સંક્રમણના નવા વેરિયન્ટના કેસોના ભયસ્થાન વચ્ચે રાજ્ય સરકારે પ્રિકોશન ડોઝ માટેનું અભિયાન શરૂ કરે તેવી સંભાવના છે....
સુરત: તાતા ગ્રુપમાં (TATA Group) મર્જર પછી એર એશિયા એરલાઈન્સ (Air Asia Airlines) 2019 -20 માં ટુ ટાયર સિટીમાં સર્વાધિક પેસેન્જર ગ્રોથ...
નવી દિલ્હી: વર્ષ 2022 પૂર્ણ થવા આવ્યું છે નવું વર્ષ સમગ્ર વિશ્વ માટે સારા સમાચાર લઈને આવે તેમજ જૂના તમામ નરસી વાતો...
અમદાવાદ: “ભારત જોડો” યાત્રા અંતર્ગત આગામી ફેબ્રુઆરી ૨૦૨૩ થી સમગ્ર રાજ્યમાં દરેક ગ્રામ પંચાયત અને મતદાન મથકના વિસ્તારને આવરી લે તે રીતે...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદીએ ગુજરાતમાં (Gujarat) તેમના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન રાજ્યના નાગરિકોના પ્રશ્નો-રજૂઆતોના ટેક્નોલોજીના માધ્યમથી નિવારણ માટે શરૂ કરેલા ‘સ્વાગત’-સ્ટેટ...
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
રાશી (ખન્ના)ની કુંડળીમાં હિન્દી ફિલ્મો લખી છે કે નહીં તે સમજાતું નથી. આ વર્ષે અજય દેવગણ સાથે તેની ‘રુદ્ર: ધ એજ ઓફ ડાર્કનેસ’ પણ તે ટેલિવિઝન સિરીઝ હતી. અજય દેવગણ સાથેની એ સિરીઝ હતી અને બ્રિટીશ સિરીઝ ‘લ્યુથર’ની રિમેક હતી એટલે તેણે ઉત્સાહથી કામ કર્યું પણ ખાસ ફાયદો ન થયો. હકીકતે ‘મદ્રાસ કાફે’ પછી તે તમિલ, તેલુગુ ફિલ્મોમાં કામ કરવા માંડી તેથી નુકસાન ગયું. તે મુંબઇ વધુ રહી હતી અને સ્ટ્રગલ કરી હોત તો તેની પોઝીશન વધુ સારી હોત.
સાઉથમાં જઇને તેણે હિન્દી ફિલ્મના નામ લાગ એવી ફિલ્મોમાં કામ કર્યું – ‘શિવમ’, ‘રાજા ધ ગ્રેટ’, ‘વિલન’, ‘અયોગ્ય’, ‘થેન્ક યુ’, ‘સરદાર’ – જેવી એ ફિલ્મો તેને સાઉથમાં જરૂર ફાયદો કરાવી ગઇ પણ હિન્દીમાં એક ઇંચ પણ ફરક નહીં પડયો. અત્યારે તેની પાસે ઇમરાન હાશ્મી સાથેની ‘ધ લાસ્ટ રાઇડ’ અને સિધ્ધાર્થ મલ્હોત્રા સાથેની ‘યોદ્ધા’ છે. જોકે તેમાં મુખ્ય હીરોઇન તો દિશા પટની છે આમ છતાં તે આશા રાખી શકે છે. તેની પાસે શાહીદ કપૂર સાથેની ‘ફર્જી’ પણ છે. પણ તે ડિજીટલ પ્લેટફોર્મ પર રજુ થવાની છે. અનેએ વેબસિરીઝ છે. પહેલાં અજય અને હવે શાહીદ સાથે.
રાશી એવું આશ્વાસન રાખી શકે કે અત્યારના ટોપ ટેન સ્ટાર પૈકીના સ્ટાર સાથે તેને કામ મળે છે. પરંતુ તેથી તેનું ભવિષ્ય વધુ સારું થઇ શકે કે નહીં તે ખબર નથી. ‘ફર્જી’ વેબ સિરીઝ ૨૫ મી ડિસેમ્બરે રિલીઝ થવાની છે. આ સિરીઝમાં વિજય સેતુપથી, રેજિના કસાન્દ્રા અને કે.કે. મેનન છે એટલે એક ઇમ્પેકટ તો મુકશે જ.
મોટા સ્ટાર સાથે કામ કરવા મળે પણ વેબસિરીઝમાં તો તેનો અર્થ શું કરવો? રાશી સમજે છે કે દરેકના ભાગે તેની સ્ટ્રગલ હોય છે. તે હતાશ એટલે નથી થતી કે તમિલ, તેલુગુમાં તો તેની ફિલ્મો આવ્યા જ કરે છે. હિન્દીમાં સફળતા થાય તે જરૂરી છે. રશ્મિકા મંદાનાની એક ફિલ્મ સફળ ગઇ અને હિન્દીમાં જગ્યા બની ગઇ. રાશીને પણ એવી આશા છે અને હવે તેની ‘શૈતાન કા બચ્ચા’ નામની ફિલ્મ તો તમિલ, તેલુગુ સાથે હિન્દીમાં પણ રજૂ થવાની છે જેમાં તેની સાથે સિધ્ધાર્થ છે. પણ તેની હમણાં ‘સરદાર’ રજૂ થયેલી તો તેની કમાણી ૧૦૦ કરોડ વટાવી ગયેલી.
આવી સફળ ફિલ્મોની યાદી મોટી છે એટલે એન.ટી. રામારાવ જુનિયર, નાગ ચૈતન્ય, રવિ તેજા, મોહનલાલ, વિજય સેથુપથી, વેંકટેશ, ધનુષ, ગોપીચંદ, કાર્થી વગેરે સાથે તેની ફિલ્મો આવતી રહે છે. બાકી તે છે તો દિલ્હીની અને ઇંગ્લિશ સાથે બી.એ. થઇ છે. એકેડેમિક ટોપર રહ્યા પછી ફિલ્મોમાં આવવાથી તેનામાં એક ખાસ સુઝ પણ છે. તેણે થવું હતું આઇએએસ ઓફીસર પણ નિયતિવશ તે ફિલ્મોમાં આવી ગઇ. પણ તેની ઇચ્છા છે કે હવે ફિલ્મોમાં આવી જ ગઇ છે તો ત્યાં ટોપ પર જ રહેવું જોઇએ. સાઉથમાં ‘બેંગાલ ટાઇગર’, ‘સુપ્રિમ’, ‘જય લવ કુશ’, ‘થોલી પ્રેમા’, ‘ઇમાઇકકા નોડીગલ’, ‘વેંકી મામા’ અને ‘પ્રતિ રોજુ પંડાગે’, ‘સરદાર’ સફળ રહી તેવું હિન્દીમાં બનવું જોઇએ. શીખ છે એટલે તે પુરી મહેનત કરશે ને હિન્દીમાં પણ સફળતા હાંસલ કરશે. •