વિરપુર : વિરપુર નગરને પીવાનું પાણી પુરૂ પાડતાં કુવા આસપાસના જ ગંદકીના ઢગલાના કારણે પાણી પણ દૂષિત થઇ રહ્યું છે. આ દૂષિત...
નડિયાદ: ખેડા જિલ્લામાં ચાલુ વર્ષે તમાકુના વાવેતરમાં વધારો થાય તેવી સંભાવના છે. છેલ્લા બે વર્ષમાં ખેડા જિલ્લામાં સરેરાશ 28 હજાર હેક્ટર જેટલુ...
આજે બજારમાં ખરીદી કરનારાઓએ છેતરપીંડીથી જાગૃત અને સાવધાન રહેવું પડશે. છેતરપીંડી ડગલે ને પગલે થતી હોય છે. બેંકો સાથે છેતરપીંડીના કિસ્સા રોજ...
આશરે એક દાયકા પહેલાં જે હિન્દુઓ પાકિસ્તાનમાં રહેતાં હતાં એમાંનાં લગભગ ૯૦૦ જેટલાં લોકો પાકિસ્તાનમાં થતી હેરાનગતિથી તંગ આવી જઇ ૨૦૧૩માં ત્યાંથી...
ધાવણ છૂટયા પછી અન્ય દૂધ અને આહાર દ્વારા દેહ પોષાય છે, તે જ રીતે માનવબાળની ભાષા પણ ઘડાય છે. રાષ્ટ્રપિતા ગાંધી બાપુએ...
પાકિસ્તાન અને ભારત બંને દેશ એક સાથે જ આઝાદ થયા હતા પરંતુ એક તરફ ભારત વિકાસ કૂચમાં રોજ નવા નવા પુષ્પગુચ્છ ઉમેરાઇ...
ગાંધીનગર: રહી રહીને ગુજરાતમાં (Gujarat) શિયાળો (Winter) જામ્યો છે. ઉત્તરાયણના (Uttrayan) દિવસથી જ રાજ્યમાં જોરદાર ઠંડી પડી રહી છે. વીતેલા બે દિવસમાં...
નવી દિલ્હી: એક્ટર રામચરણ (Ramcharan) અને જૂનિયર એનટીઆરની (Jr,NTR) ફિલ્મ RRR હિન્દી ફિલ્મ જગતમાં જ નહીં પણ હોલિવુડમાં પણ ધૂમ મચાવી રહી...
નવી દિલ્હી: નેપાળમાં (Nepal) રવિવારે પ્લેન ક્રેશની (Plane Crash) દર્દનાક ઘટનાથી સમગ્ર દેશ હચમચી ગયો હતો. આ અકસ્માતમાં (Accident) અત્યાર સુધીમાં 68...
નવી દિલ્હી: રાષ્ટ્રીય રાજધાની દિલ્હી (Delhi) , ઉત્તર પ્રદેશ (Uttar pradesh), પંજાબ (Punjab), હરિયાણા સહિત ઉત્તર ભારતના રાજ્યોમાં ફરી એકવાર ઠંડીનો (Cold)...
સુરત : ઉત્તરાયણના તહેવારમાં ઉત્તર-પૂર્વના ધ્રુજાવી દેતા ઠંડાગાર પવનો ફરી વળતા શહેરીજનોએ તિવ્ર ઠંડીનો (severe cold) અનુભવ કર્યો. તેવામાં જ રવિવારે હાડ...
સુરત: આજે બપોરે 15:40 કલાકે ચેન્નાઇથી સુરત એરપોર્ટ (Surat Airport) ઉપર લેન્ડ થયેલી ફ્લાઇટમાંથી (Flight) બહાર નીકળી રહેલા માઈકલ કુટ્ટી મેથ્યુ નામનો...
નવી દિલ્હી: કેન્દ્રીય બજેટ (Union Budget) પહેલાં નાણામંત્રી (Finance Minister) નિર્મલા સીતારમણે (Nirmala Sitharaman) રવિવારે કહ્યું હતું કે, તેઓ મધ્યમ વર્ગની (Middle...
સુરત: ગુજરાતમાં (Gujarat) મકરસંક્રાતિના તહેવારનું ખુબ મહત્વ છે. ગુજરાતીઓ મકરસંક્રાતિની ઉજવણી જોરોશોરોમાં કરતા હોય છે. જેમાં સુરતમાં (Surat) રહેતા ગુજરાત અને ભારત...
સુરત : સચિનમાં (Sachin) પતંગ ઉડાડીને પરત ફરતા યુવાનની બાઇકને (Bike) કારના (Car) ડ્રાઈવરે ટક્કર મારી હતી. તેના કારણે ઇજાગ્રસ્ત યુવાનનું મોત...
ગાંધીનગર : ઉત્તરાયણ પર્વે કેન્દ્રિય ગૃહમંત્રી (Home Minister) અમિત શાહે (Amit Shah) અમદાવાદમાં (Ahmedabad) ભગવાન જગન્નાથના દર્શન કર્યા હતા.ત્યાર બાદ અમદાવાદ અને...
તિરુવનંતપુરમ: તિરુવનંતપુરમના (Thiruvananthapuram) ગ્રીનફિલ્ડ ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રવિવારે યોજાયેલી ત્રીજી ODIમાં ભારતે (India) શ્રીલંકાને (Sri Lanka) 317 રનના વિશાળ સ્કોરથી પરાજય આપ્યો છે....
સાપુતારા : ડાંગ જિલ્લાનાં (Dang District) ઉત્તર વન વિભાગનાં (Forest Department) ડી સી.એફ. દિનેશ રબારીનાં માર્ગદર્શન હેઠળ ભેંસકાતરી રેંજનાં આર.એફ.ઓ. એસ.કે.કોંકણીની વનકર્મીઓની...
નવસારી : ઉભરાટ-મરોલી (Maroli) રોડ પર માંગરોળ ગામ પાસે બાઈક સ્લીપ (Bike sleep) થતા સુરતના યુવાનનું મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને...
વાપી : વાપીમાં (Vapi) વાઈબ્રન્ટ પાર્કમાં સરદાર શાકભાજી માર્કેટના (Vegetable market) ગેટ ઉપર ચાની લારી પાસે લારીની બાજુમાં લઘુશંકા કરતા વેપારીને (Merchant)...
વ્યારા: સોનગઢથી (Songarh) નવાપુર તરફ જતાં રોડ ઉપર બેડકીનાકા પર ગઇ તારીખ 16/09/2020ના રોજ ગાયોની હેરાફેરી અન્ય રાજ્યમાં કરતી વખતે પકડાયેલા એક...
પલસાણા : પલસાણાના (Palsana) બગુમરા ખાતે રહેતાં પરિવારે દીકરીના લગ્ન માટે વ્યાજે (Interest) લીધેલા રૂપિયાની પઠાણી ઉઘરાણી કરતી વ્યાજખોર મહિલા (Woman) સામે...
વલસાડ : વલસાડમાં (Valsad) છેલ્લા કેટલાક સમયથી બંધ ઘરોમાં ચોરી કરી તરખાટ મચાવતા 4 ચોરને એલસીબીએ (LCB) બાતમીના પગલે પકડી પાડ્યા છે....
માંડવી : માંડવી (Mandvi) નગરમાં આવેલી શાંતિવન કો. ઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં રહેતા નિવૃત્ત જિલ્લા રજિસ્ટ્રારનો (District Registrar) પુત્ર બીમાર હોવાથી તેઓ સારવાર...
ખેરગામ : ચીખલી તાલુકાના ગોડથલ ગામે (Godthal village) પટેલ ફળિયામાં રહેતા પ્રવિણ ગમન પટેલ વલસાડ જીઈબીમાં (GEB) નોકરી પુરી કરીને પોતાના ઘરે...
નવસારી : મોલધરા ગામના (Moldhara Village) યુવાને મજુરીના પૈસા ચુકવવા વ્યાજે (Interest) રૂપિયા લેતા વ્યાજખોરોએ વ્યાજના આંકડાની જાળમાં ફસાવી યુવાન પાસેથી જબરદસ્તી...
વલસાડ : વલસાડના (Valsad) છીપવાડ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક મહિલાના (Woman) કપાળના ભાગે દોરી આવી જતાં તેઓ ઘાયલ થઈ ગયા હતા....
વલસાડ : સુરતના (Surat) રત્નકલાકારે તેની પ્રેમીકાને મજબૂર કરી તેનું શોષણ કર્યું હતુ તેમજ તેના ફોટા વાઇરલ (Photos Viral) કરવાની ધમકી આપી...
સાયણ : (Sayan) ઓલપાડના વસવારી નજીક સર્જાયેલા અકસ્માતમાં (Accident) ટ્રક ચાલકની (Truck Driver) લાશ ત્રણ દિવસ બાદ ડિ-કમ્પોઝ (De-Compose) હાલતમાં મળી આવી...
નવી દિલ્હી : વ્હાઇટ હાઉસમાં (White House) ઈન્ડો-પેસિફિક અફેર્સ કોઓર્ડિનેટર કર્ટ કેમ્પબેલે (Kurt Campbell) વિશ્વમાં ભારતના (India) સતત વધી રહેલા કદને લઇ...
ન.પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા જર્જરિત થતા બંધ : વાલીઓ ચિંતિત
VMC vs સિંચાઈ વિભાગ : ₹4,733 કરોડના બિલનો આવશે કાયમી ઉકેલ
દાહોદના પૂર્વ ઇન્ચાર્જ ડીપીઇઓ મયુર પારેખ સામે રૂ.65.40 લાખની અપ્રમાણસર મિલકતનો ગુનો
રાજ્યની 8 મહાનગરપાલિકાઓને કુલ ₹2132 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા
108 મોડીફાય સાયલેન્સર પર બુલડોઝર ફેરવી નાશ કરાયો
વડોદરા : એસબીઆઇ બેન્કમાંથી બોલતા હોવાની ઓળખ આપી યુવક સાથે રૂ.1.39 લાખની ઠગાઇ
કપડવંજમાં ઘઉંના કટ્ટા ભરેલી ગાડી મામલે 2 કોન્સ્ટેબલે 90 હજારની લાંચ લીધી
દેવગઢ બારીઆ નગર પાલિકામાં ભાજપની ઐતિહાસિક વાપસી, ધર્મેશભાઈ કલાલ પુનઃ પ્રમુખ
AMNSના એન્જીનિયરનું મોત, કંપની પર લાપરવાહીનો પરિવારનો આક્ષેપ
IPL: દિલ્હી કેપિટલ્સે પૃથ્વી શોને રૂ.75 લાખમાં કેમ ખરીદ્યો, જાણો ટીમના માલિકે શું કારણ આપ્યું ..?
લાઈફટાઈમ શોટઃ સિડનીમાં આતંકીને 40 મીટર દૂરથી ઠાર મારનાર ડિટેક્ટીવના લોકો કરી રહ્યાં છે વખાણ
રેલવે મુસાફરો માટે સારા સમાચાર: હવેથી 10 કલાક પહેલા વેઈટિંગ–RAC ટિકિટનું સ્ટેટસ જાણી શકાશે
સયાજીબાગમાં સફેદ વાઘનું પુનરાગમન, ક્વોરેન્ટાઈન કરાયો
સુરતમાં કોંગ્રેસ અને ભાજપના કેટલાંક આગેવાનો સમર્થકો સાથે AAPમાં જોડાયા
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો સાતમો દીક્ષાંત સમારોહ ૨૦ ડિસેમ્બરે યોજાશે
શિનોર તાલુકાના સાધલી સ્થિત મનન વિદ્યાલયમાં 4.37 લાખથી વધુની ચોરી, તસ્કરો CCTVમાં કેદ
માંજલપુરમાં રસ્તાની કામગીરી દરમિયાન ગેસ લાઇન તૂટી
પલસાણાની કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગી
‘આ સિંહોની ભૂમિ છે’ PM મોદીનું ઇથોપિયન સંસદમાં સંબોધન
રાજલક્ષ્મી ગ્રુપના પાપે શિવ રેસીડેન્સીની દિવાલ તૂટી, બે ટાવર ખાલી કરાયા, 300 પરિવાર ઠંડીમાં ઠૂઠવાયા
એક જ મંડપમાં હિન્દુ, મુસ્લિમ અને ખ્રિસ્તી દીકરીઓ પરણશે, પીપી સવાણી ગ્રુપનો અનોખો સેવાયજ્ઞ
શિનોર તાલુકાના તેરસા ગામે જીવતા વીજ કરંટથી બે ભેંસોના મોત
પંજાબની જેમ ખેડૂતોને પ્રતિ હેકટર 50,000 વળતરની માંગ
ડભોઇમાં એક જ રાતે સાત મકાનોના તાળા તૂટ્યા
નશા માટે વપરાતા રોલિંગ પેપર, સ્મોકિંગ કોન પર હવે પ્રતિબંધ
સમગ્ર રાજ્યમાં સુરતમાં સૌથી વધુ લઘુતમ તાપમાન
શિનોર પંથકમાં લાકડાચોરો બેફામ, પુનિયાદ ગામ પાસે વિરપ્પનોનો ગેરકાયદેસર ધંધો
ટ્રમ્પના ટેરિફ અમેરિકી પ્રજાને પણ નડવા માંડ્યા છે
એક ક્લિકથી PFની રકમ બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર થશે, તરત ATM માંથી ઉપાડી શકાશે
અમદાવાદ-ગાંધીનગર, કલોલની 10 સ્કૂલને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
વિરપુર : વિરપુર નગરને પીવાનું પાણી પુરૂ પાડતાં કુવા આસપાસના જ ગંદકીના ઢગલાના કારણે પાણી પણ દૂષિત થઇ રહ્યું છે. આ દૂષિત પાણી સમગ્ર નગરજનો પી રહ્યાં છે. બીજી તરફ નજીકમાં જ લીમ્બંચ સોસાયટી આવેલી છે. જેના 60 જેટલા પરિવારો પણ આ ગંદકીથી પરેશાન છે. આથી, આ ગંદકી તાત્કાલિક અસરથી દુર કરવા માંગણી ઉઠી છે. વિરપુર ગ્રામ પંચાયત દ્વારા જનતા સિનેમા પાસે લીમ્બંચ મંદિર આગળ ઘન કચરાના દુર્ગંધ મારતા ઢગ ખડકી દેવાતા સોસાયટીના રહીશોનું આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે. સ્થાનિકોએ વારંવાર ગંદકી દૂર કરવા માટે ગ્રામ પંચાયતને લેખિત તેમજ મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પરિણામ મળતુ નથી.
લીમ્બચ મંદિરના પટાગણમાં વાળંદ સમાજ દ્વારા ધાર્મિક કાર્યક્રમો તેમજ લગ્ન પ્રસંગો અવારનવાર યોજાતા હોય જેની સામે વિરપુર ગ્રામ પંચાયત દ્વારા આખા વિરપુર નગરનો કચરો નંખાય છે. જેના કારણે સ્થાનિકોનુ આરોગ્ય જોખમાય તેવી સ્થિતિ સર્જાઈ છે તેમજ નદીનું પાણી તેમજ વોટર વોક્સના કુવાનું પાણી આખા વિરપુરમાં પીવા માટે વપરાય છે. કૂવાની આજુબાજુ ગંદકીના ઢગ ખડકાયા છે, જ્યાં જુવો ત્યાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. સ્થાનિકોનો ફક્ત એકજ અવાજ ગંદકી દૂર કરો, નયતો અમને ગંદકીમાંથી સલામત કરો, નહીંતર ગોંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરતા જરા પણ ખચકાઈશુ નહીં. તેવી ઉગ્ર ચીમકી ઉચ્ચારી રહ્યા છે. આ અંગે ગીતાબહેન વાળંદે જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાય વર્ષોથી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત તેમજ કલેકટર કચેરી ગંદકીને લઈને અનેકવાર રજૂઆતો કરી હોવા છતાં કોઇ પણ પ્રકારની કડક કાર્યવાહી કરવામાં આવી રહી નથી.