હાલ ગણતંત્ર દિવસ નજીક આવી રહ્યો છે તો ચાલો, એવી સમરાંગિણીઓને પણ યાદ કરી લઇએ કે જેમણે આઝાદ ભારત માટે શહીદી વહોરી...
ચાર્જીંગ પોઇન્ટ વાર્તાકથન થકી વાચકોને પ્રેરણાદાયી અને બોધદાયી સંદેશાઓ અત્યંત પ્રશંસનીય રહે છે. તા. 20.1.23 ચાર્જીંગ પોઇન્ટ હેઠળ તમે ઇશ્વરની નજરમાં છો....
ગાંધીનગર: રાજ્યમાં સતત બે દિવસથી વાતાવરણમાં (Weather) પલટો જોવા મળી રહ્યો છે. સાઈક્લોનિક સર્ક્યુલેશનની અસરથી શનિવાર અને રવિવારના રોજ રાજ્યના ઘણા જિલ્લાઓમાં...
વિશ્વમાં એક એવી વાનગી હશે કે,જે વાસણમાં બનાવવામાં આવે છે, તે વાસણના નામથી વાનગી ઓળખાતી હોય,એ વાનગીને ‘તપેલું’ કહેવામાં આવે છે. ખત્રીનું...
એક દિવસ સાંજે રોહિતના ઘરે આવવાના સમયે રિયા ચા બનાવી રહી હતી.ગીત ગણગણતાં તેણે ચાની તપેલીમાં પાણી ગરમ કરવા મૂક્યું ..તેમાં ચા…ચાનો...
આવતીકાલે ગાંધીજીની શહાદતને ૭૫ મું વર્ષ બેસશે. મૃત્યુનાં આટલાં બધાં વર્ષો પછી પણ ગાંધીજીનું આટલું મહત્ત્વ? હોવું જોઇએ? હા, ૨૧મી સદીના ત્રીજા...
અમેરિકાના બ્લૂમબર્ગ ન્યૂઝે તાજેતરમાં એક અહેવાલ આપ્યો છે કે જાપાન અને નેધરલેન્ડ ટૂંક સમયમાં ચીનમાં સેમિકન્ડક્ટર ઉત્પાદન સાધનોની નિકાસને પ્રતિબંધિત કરવા માટે...
તાજેતરમાં જ ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય કાર્યકારિણીની દિલ્હીમાં યોજાઇ ગઇ. જેમાં અન્ય વિકાસના મુદ્દા તો ચર્ચાયા જ હતા પરંતુ સાથે સાથે આગામી...
સુરત: શિયાળામાં સુરત એરપોર્ટ (Surat Airport) પર અને મેટ્રો સીટીનાં એરપોર્ટ પર ધુમ્મસભર્યા ખરાબ હવામાનને (Bad Weather) લીધે ચાલુ સપ્તાહે સતત ચોથીવાર...
સુરત : વિદેશથી આઈફોન (IPhone)કંપનીના મોબાઇલ ફોન તથા સ્માર્ટ વોચ મંગાવી તેને ખાલી બોક્સમાં પેક કરી તેના પર IMEI નંબરવાળા સ્ટીકર બનાવી...
નવી દિલ્હી : ટીમ ઇન્ડિયા (Team India) અને ન્યુઝીલેન્ડ (New Zealand) વચ્ચે રમાયેલી બીજી વન-ડે (ODI) મેચ ખુબ જ રોમાન્ચથી ભરપૂર રહી....
સુરત : શહેરના મોસ્ટ વોન્ટેડ (Most Wanted) ટોપ 15 આરોપીઓ પૈકી લિંબાયત, ઉમરા, સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં મર્ડર લૂંટ, ધાડ અને બળાત્કાર...
ગાંધીનગર : (Ghandhinagar) વિવિધ દસ્તાવેજોની નોંધણી કરાવવા આવતા રાજ્યના લાખો નાગરિકોને વધુ ઝડપી-પારદર્શક સુવિધાઓ ઉપલબ્ધ થાય તે માટે રાજ્યભરની નોંધણી કચેરીઓ (Registration...
નવી દિલ્હી : ઓડિશાના (Odisha) આરોગ્ય મંત્રી (Health Minister) નબ દાસનું (Nab Das) રવિવારે સાંજે નિધન (passing away) થયું છે. તેમના ઉપર...
સાપુતારા, ધરમપુર: (Saputara, Dharampur) રાજ્યનાં હવામાન વિભાગ દ્વારા બે દિવસ દરમ્યાન ઠેરઠેર કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહીને લઈને ડાંગ...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં રવિવારે 36 કેન્દ્રો ઉપર 11,400 યુવાનો જુનિયર ક્લાર્કની (Junior Clerk) પરીક્ષા (Exam) આપવાના હતા. જોકે પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોમાં...
અમદાવાદ : અમદાવાદમાં NSUI અને ABVP દ્વારા પેપર લિકનો (Paper leaks) વિરોધ કરવામાં આવ્યો છે. પેપર લીક થવાની ઘટનાથી સમગ્ર ગુજરાતમાં (Gujarat)...
નવી દિલ્હી : ટેનીસના લેજન્ડરી ખેલાડી નોવાક જોકોવિચે (Novak Jokovic) રવિવારે ઓસ્ટ્રેલિયન ઓપનનો (Australian Open) ખિતાબ જીતી લીધો છે. જોકોવિચે ફાઈનલ મેચમાં...
સુરત: (Surat) સુરતમાં 500 અને 2000 રૂપિયાની અસલી નોટની (Note) નીચે ચિલ્ડ્રન બેંકની (Children Bank) નકલી નોટ મુકી છેતરપિંડી (Fraud) કરનાર ગેંગ...
નવી દિલ્હી : ભારતની મહિલા અન્ડર-19 ટીમે (Women’s Under-19) T20 વર્લ્ડ કપમાં (T-20 World Cup) તેનો ડંકો વગાડી દીધો છે. અને આ...
ભોપાલઃ બાગેશ્વર ધામના (Bageshwar Dham) પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી (Dhirendra Krishana Shastri) આ દિવસોમાં ખૂબ ચર્ચામાં છે. નિર્ભયતાથી પ્રશ્નોનો સામનો કરનાર ધીરેન્દ્ર...
રશિયા-યુક્રેન યુદ્ધમાં (Russia-Ukraine War) સૌથી મોટી ઉથલપાથલના સમાચાર સામે આવી રહ્યા છે. ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉને (Kim Jong Un) એવું...
નવી દિલ્હી: ભારતની અંડર-19 મહિલા ટીમ આજે ઈતિહાસ રચી રહી છે. ICC દ્વારા આયોજિત અંડર-19 મહિલા T20 વર્લ્ડ કપની (Women’s T20 World...
નવી દિલ્હી: લખનઉથી (Lucknow) કલકત્તા (Calcutta) જઈ રહેલી એર એશિયાની ફ્લાઈટને પક્ષી (Bird) અથડાતાં તેનું ઈમરજન્સી લેન્ડિંગ (Emergency Landing) કરવું પડ્યું હતું....
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) ઈસ્લામાબાદમાં (Islamabad) ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 માપવામાં આવી છે. નોંધપાત્ર...
અમદાવાદ: રાજ્યમાં તીવ્ર ઠંડી (Cold) વચ્ચે વાતાવરણમાં પલટો આવ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કેટલાક વિસ્તારમાં વરસાદી (Rain) માહોલ જામ્યો છે. ત્યારે...
નવી દિલ્હી: ઓડિશાના સ્વાસ્થ્ય મંત્રી નબા દાસ પર ઝારસુગુડા જિલ્લાના બ્રિજરાજનગર પાસે હુમલો થયો છે. ગાંધી ચોક પાસે પોલીસકર્મીએ તેને ગોળી મારી...
નવી દિલ્હી: હોલિવૂડ સ્ટાર (Hollywood Star) પામેલા એન્ડરસન હંમેશા કોઈને કોઈ કારણસર હેડલાઈન્સમાં આવે છે. 55 વર્ષીય કેનેડિયન-અમેરિકન અભિનેત્રી પામેલા એન્ડરસનના જીવન...
પેરુઃ દક્ષિણ અમેરિકા (South America) મહાદ્વીપમાં સ્થિત પેરુમાં (Peru) શનિવારે એક મોટી દુર્ઘટના (Accident) સર્જાય હતી. ઉત્તરી પેરુમાં 60 મુસાફરોને લઈ જતી...
નવી દિલ્હી: પાકિસ્તાનના (Pakistan) બલૂચિસ્તાનમાં રવિવારની સવારની રોજ મોટી ઘટના ઘટી છે. જાણકારી મુજબ પાકિસ્તાનના ડ્રોન અધિકારીઓ પાસેથી જાણકારી મળી આવી છે...
વોર્ડ નં. 13નું સિદ્ધનાથ તળાવ તરસ્યું: પાણી સુકાતા સર્જાઈ ભયાનક સ્થિતિ જળચર સૃષ્ટિ મૃત્યુની અણી પર
આઠ દિવસમાં વડોદરા એરપોર્ટ પર 30 ફ્લાઈટ કેન્સલ થઈ
ઉ.મા.શિક્ષક સંઘ મહામંડળની ગાંધીનગર રજૂઆત
વડોદરા વકીલ મંડળની ચૂંટણી માટે 37 ઉમેદવારોની ફાઇનલ યાદી જાહેર
શંકાશીલ પતિના ત્રાસથી કંટાળેલી પરણીતાની દાહોદ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
વુડા સર્કલ પર મુકેલા સિગ્નલ લાઈટો દિશાવિહીન
ગંભીરા દુર્ઘટના બાદ વડોદરાના બ્રિજનું ‘ઇમરજન્સી’ સમારકામ થયું હતું
હાઇકોર્ટનો ઐતિહાસિક ચુકાદો: દેવગઢબારિયા નગરપાલિકામાં ફરી ભાજપ સત્તારૂઢ – ધર્મેશ કલાલ ફરી પ્રમુખ
દસ વર્ષીય સગીરાના અપહરણ-દુષ્કર્મ કેસમાં કુટુંબી સગાને 20 વર્ષની કેદ
વડોદરા : અંકોડિયા ગામે ખેતરમાંથી 25 વર્ષીય યુવતીનો ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો
કંપનીના કર્મચારી પર જીવલેણ હુમલો: એક દિવસના પગાર કપાતની અદાવત
રાજ ટેક્સટાઇલ માર્કેટમાં આગ કાબૂમાં આવ્યા બાદ ફરી ભભૂકી, સતત 10 કલાકથી ઓલવવાના પ્રયાસો ચાલુ
‘ધુરંધર’ ફિલ્મનો જૂનાગઢમાં વિરોધ: બલોચ મકરાણી સમાજે ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરી
ગોવા ક્લબ અગ્નિકાંડઃ માલિકો લુથરા બંધુઓની નફ્ફટાઈ, કહ્યું- અમે ડેઈલી મેનેજમેન્ટ જોતા નથી
ધામસિયા ચેકપોસ્ટ પર રોયલ્ટી વિનાની ડોલોમાઇટ પાવડર ભરેલી બે ગાડીઓ ઝડપાઈ
રવિવારે ખુલશે શેરબજાર, ક્યારે અને કેમ?, સરકારના આ નિર્ણય પાછળનો ઉદ્દેશ શું…
સાવલીના ઝુમખા ગામે ખેતરમાં પાણી મુકવા ગયેલા ખેડૂતનું વીજ કરંટ લાગતા મોત
ઈન્ડિગો સંકટ પર કોર્ટનો કેન્દ્ર સરકારને સવાલ, આવી સ્થિતિ કેમ ઉદ્દભવી, જવાબદાર કોણ..?
”પૂછ્યાં વિના એવોર્ડ કેમ આપ્યો?”, શશી થરૂરને વીર સાવરકર એવોર્ડ મળ્યો તે ન ગમ્યું
સોશિયલ મીડિયા મિત્રતા વડોદરાના વૃદ્ધને ભારે પડી; યુવતી અને સાગરિતો દ્વારા 7 લાખની ઠગાઈ, એક આરોપી ઝડપાયો
કવાંટના યુવક દ્વારા નક્સલવાદી હિડમાના સમર્થનમાં રીલ પોસ્ટ કરાતા છોટાઉદેપુર પોલીસની કાર્યવાહી, ધરપકડ
”તેં મારું જીવન…”, હાર્દિક પંડ્યાએ ગર્લફ્રેન્ડ માહિકા માટે કહી દિલની વાત, BCCIએ વીડિયો શેર કર્યો
ઝૂંપડાવાસીઓનો આક્રોશ: મકાન આપવાના નામે VMC એ 5,000 લીધા, પછી રાતોરાત ઠંડીમાં ઝૂપડા તોડી નાખ્યા!
ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ તરીકે ગોધરાના ધારાસભ્ય સી.કે. રાઉલજી નિયુક્ત
વિરાટ-રોહિતનો દબદબો, ICCના રેન્કિંગમાં ટોચ પર યથાવત્
પ્રતિક્ષા યાદીના ઉમેદવારો શાળા પસંદ કરી શકશે
જર્કના ચેરપર્સન પદે પૂર્વ ચીફ સેક્રેટરી પંકજ જોશીની નિમણૂંક
ગેમ ડેવલપમેન્ટમાં પ્રથમ ગ્લોબલ બી. ડિઝાઇન કોર્સ શરૂ
રાજ્યમાં 4.21 લાખથી વધુ મતદારો 85 વર્ષથી ઉપરના
ગોધરાના દરૂણિયા બાયપાસ પર ટેન્કર પલટી ગયું, લાખોનું કપાસિયા તેલ ગાયબ
હાલ ગણતંત્ર દિવસ નજીક આવી રહ્યો છે તો ચાલો, એવી સમરાંગિણીઓને પણ યાદ કરી લઇએ કે જેમણે આઝાદ ભારત માટે શહીદી વહોરી હતી. આસામમાં જન્મેલી કનકલતા બરુઆ નામની મહિલા અનાથ આશ્રમમાં ઉછરી રહી હતી. આઝાદીની ઉગ્ર લડતનો સમય હતો. તેણે નાની ઉંમરમાં જ જંગમાં ઝંપલાવ્યું ને મૃત્યુ વાહિની નામની સંસ્થામાં જોડાઇ. 20મી સપ્ટેમ્બર 1942ના રોજ કનકલતા હાથમાં ત્રિરંગા સાથે 500 ગ્રામવાસીઓને સાથી રાખી કોઇ પણ પ્રકારની હિંસા નહીં થાય એની કાળજી લઇ અહિંસક લડત ઉપાડી.
વંદે માતરમના નારા સાથે સરઘસ આગળ વધી રહ્યું હતું ત્યારે અચાનક પોલીસે હલ્લો બોલાવી ગોળીઓનો વરસાદ વરસાવ્યો. ગોળીબારમાં કનકલતા શહીદ થઇ. તેની ઉંમર માત્ર 17 વર્ષની હતી. પ્રીતિલતા વાદેદાર નામની એક ક્રાંતિકારી મહિલા હતી. બંગાળના ચંદ્રગાંવમાં એક ગરીબ પરિવારમાં જન્મેલી આ યોધ્ધા બીજી ક્રાંતિકારી મહિલાઓની સાથે એક સૂર્યસેન નામના સ્વાતંત્ર્યસેનાનીનો સાથ લઇ પહરતાલી નામના ગામમાં યુરોપિયન કલબ નામની અંગ્રેજ સરકારની ચોકી પર હુમલો કરવાનો પ્લાન બનાવી 24મી સપ્ટેમ્બર 1932ની મધ્ય રાત્રીએ તેમણે આ ચોકી પર જોરદાર હલ્લો બોલાવ્યો. તે સમયે સામસામા ગોળીબારમાં ગોળી વાગતાં પ્રીતિલતા ઘાયલ અવસ્થામાં જ પોલીસ ધરપકડ કરે એ પહેલાં ઘસડાતાં ઘસડાતાં ભાગી છૂટી.
પરંતુ પોલીસે પીછો કરતા પોટેશિયમ સાઇનાઇડ ખાઇને આત્મહત્યા કરી લીધી.પણ શરણાગતિ ન જ સ્વીકારી. મૃત્યુ સમયે તેની ઉંમર ફકત 21 વર્ષની જ હતી. કેપ્ટન લક્ષમીસ હગલ નામની મહિલા સુભાષચંદ્ર બોઝની આઝાદ હિન્દ ફૌજની એક મહત્ત્વપૂર્ણ અધિકારી હતી. મેડિકલનું શિક્ષણ પૂરું કરી બીજા વિશ્વયુધ્ધના સમયે તે ઘાયલ સૈનિકોની સેવામાં જોડાઇ હતી. જેનાથી પ્રેરાઇને સુભાષચંદ્ર બોઝે રાની ઓફ ઝાંસી રેજિમેંટ નામની મહિલાઓનું એક સંગઠન બનાવ્યું. તેમાં કમાંડર કેપ્ટન તરીકે લક્ષ્મી સહગલની નિમણૂક કરી. પણ આઝાદ હિન્દ ફૌજની હાર થયા બાદ જ માર્ચ 1946માં તેની ધરપકડ કરી. કારાવાસમાં લઇ જવામાં આવી. પણ અંત સુધી તેમણે શરણાગતિ સ્વીકારી ન હતી. આવી તો અનેકાનેક સ્વાતંત્ર્ય લડતમાં શહીદી વહોરી લીધી છે. આ પ્રજાસત્તાક દિવસે આપણે તેમને વંદન કરીએ.
સુરત – રેખા એમ. પટેલ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.