વડોદરા: વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષો થી નીકળતી શિવજી ની સવારી શિવરાત્રી નજીક આવતા જ ભોળા નાથની સવારીની પૂરજોશમાં તૈયારી આરભી દેવાઈ છે....
વડોદરા : વડોદરા મહાનગરપાલિકા તંત્રએ સ્વચ્છતા સર્વેક્ષણમાં સ્માર્ટ રેન્ક મેળવવા માટે કવાયત હાથ ધરી છે. તો બીજી તરફ શહેરના પૂર્વ વિસ્તારમાં ઉભરાતી...
વડોદરા: વડોદરા સોમાતળાવ વિસ્તારમાંથી રહેતી મંદ બુદ્ધિની કિશોરીને એક યુવકને મકાની પાછળ લઇ જઇને શારીરિક અડપલા કરે છે. અભયમની ટીમે તાત્કાલિક સ્થળ...
સુરત: આગામી 14મી ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે આવી રહ્યો છે અને તેમાં પ્રિય પાત્રને ગીફ્ટ આપવાની એક પરંપરા છે. આ દિવસ યાદગાર બનાવવા...
સુરત : અમરોલી (Amaroli) ખાતે રહેતી મહિલા ફોન (Phone) ઉપર પ્રેમી (Lover) સાથે વાત કરતી હોવાના વહેમમાં પતિએ (Husband) તેની સાથે ઝઘડો...
વડોદરા: વડોદરા મ્યુનિ. તંત્રએ સંસ્કારી નગરીને સ્વચ્છ બનાવવાનું જયારે બીડું ઝડપ્યું છે ત્યારે જાહેરમાં ન્યુસન્સ કરતાં લોકો સામે કામગીરી કરવા માટે સીસીકેમેરાનો...
અંગ્રેજીમાં એક કહેવત છે કે ‘એ મેન કેન નોન બાય ધ કંપની હી કીપ્સ’ એટલે કે માણસ તે ક્યા પ્રકારના મિત્રો ધરાવે...
સોશ્યલ મિડિયાનાં જુદાં જુદાં ગ્રુપોમાં શરીરની અંદરની અને બહારની સમસ્યાના નિરાકરણ માટે જુદા જુદા નુસખાઓ આવે છે. તે કેટલા સચોટ છે તેની...
આજકાલ ઘરની બહાર નીકળીએ એટલે અસલામતી અનુભવીએ છીએ. રસ્તામાં રખડતાં ગાય-ભેંસ ક્યારેક માણસોના જીવ લઈ લે છે. હવે તો જર્જરિત પુલ, ઓવરબ્રીજ...
એક જ શાળામાં ભણતાં અને નજીક જ રહેતા સાથે રમતાં રમતાં મોટા થયેલા બે દોસ્તો વચ્ચે ઝઘડો થયો અને રમેશ અને નિલેશના...
કોઈ ક્રિકેટર, ફિલ્મસ્ટાર, નેતા કે અન્ય કલાકારના ચાહકો મંડળ રચે એ સમજી શકાય એવી વાત છે, પણ જાન્યુઆરી, ૨૦૨૩માં કેરળમાં એક વિશિષ્ટ...
સુરત : સુરત શહેર અને જિલ્લામાં રાજસ્થાનનાં કોટામાં મોટું એક્સપોઝર ધરાવનાર બાંધકામ અને ટેક્સટાઈલ ઉધોગ સાથે સંકળાયેલા જનરલ ગ્રુપનાં 15 સ્થળ પૈકી...
સુરત: રખડતાં ઢોર (Stray cattle) અંગે કોર્ટના કડક વલણ બાદ મુખ્યમંત્રીએ (CM) જાતે વિડીયો કોન્ફરન્સ કરી તમામ મનપા કમિશનરોને કડક કાર્યવાહી કરવા...
ભારતીય સંસ્કૃતિના સંદર્ભમાં આપણે કેટલાંક સનાતન મૂલ્યો જેવાં કે સત્ય, અહિંસા, દયા, પ્રેમ, શાંતિ, સાદગી, ક્ષમા, સહકાર વગેરેનો સ્વીકાર કર્યો છે પરંતુ...
સુરત : ચિત્રકળા (Painting) ક્ષેત્રમાં સક્રિય દરેક ભારતીય ચિત્રકારની (Painter) ઈચ્છા મુંબઈની (Mumbai) આંતરરાષ્ટ્રીય કક્ષાની આર્ટ ગેલેરી (Art Gallery) ‘જહાંગીર આર્ટ ગેલેરી’માં...
પલસાણા: છેલ્લાં કેટલાંક દિવસોથી સુરત શહેર જિલ્લામાં રખડતાં કૂતરાંઓનો આતંક વધ્યો છે. કૂતરાંઓ નાના બાળકોને નિશાન બનાવી રહ્યાં છે. સુરતમાં ગયા અઠવાડિયે...
નવી દિલ્હી: માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરે ગુરુવારનાં રોજ ભારતમાં (India) તેની પ્રીમિયમ સબ્સ્ક્રિપ્શન સર્વિસ (Subscription Service) ટ્વિટર બ્લુ (Twitter Blue) લોન્ચ કરી છે....
કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં આર્થિક મામલે કોઈ જ સમસ્યા નહી હોવાની ભલે જાહેરાતો કરવામાં આવતી રહે પરંતુ વાસ્તવિકતા એ છે કે આર્થિક...
તુર્કીના જે ભૂકંપમાં આશરે એક લાખ લોકો માર્યાં ગયાં હોવાની આશંકા સેવાઈ રહી છે તે કુદરતનો પ્રકોપ નહોતો પણ અમેરિકા દ્વારા ઉપયોગમાં...
દાહોદ : દાહોદ શહેરના ગાંધી ચોક ખાતે એક બિલ્ડીંગના ધાબા પરથી ૨૦ થી ૨૫ વર્ષની ઉંમર ધરાવતા અજાણ્યા ઇસમે ધાબા પરથી કૂદકો...
નડિયાદ: ચરોતર ડાંગર બાદ તમાકુના વાવેતર અન ઉત્પાદનનો હબ ગણાતો પ્રદેશ છે. સરકારની અનેક ઝુંબેશોના કારણે લોકોએ તમાકુનું વાવેતર ઓછુ કર્યુ છે,...
શહેરા : શહેરા નગરમાં ઢાકલિયા તરફ જવાના માર્ગ ઉપર કબ્રસ્તાનની પાછળના ભાગે નગર પાલિકા દ્વારા ગેરકાયદે બાંધેલ ત્રણ ઓરડાઓ ને જેસીબી મશીનથી...
દાહોદ: દાહોદમાં બેદરકારી રાખનારા આંગણવાડી કાર્યકર- તેડાગરને રૂ. ૨૦૩૬૧ નું રીકવરી ચલણ તેમજ પગાર કપાત કરવા જેવા શિક્ષાત્મક પગલા લેવામાં આવ્યા છે....
મલેકપુર : મહીસાગર ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વ-સહાય જૂથોનું ચેક વિતરણ કાર્યક્રમ 42 પાટીદાર સમાજઘર લુણાવાડા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ રમીલાબેન ડામોરના...
નવી દિલ્હી: એક તકફ તૂર્કીમાં (Turkey) ભયાનક ધરતીકંપના (Earthquake) કારણે ત્યાનાં સ્થાનિક લોકો ઉપર આભ ફાટી નીકળ્યું છે. ત્યરે હવે લોકોના નજરે...
નવી દિલ્હી : મુસ્લિમ (Muslim) મહિલાઓ માટે મસ્જિદમાં પ્રવેશવા માટે ઈસ્લામમાં કોઈ પ્રતિબંધ નથી. મસ્જિદમાં જમાતની સાથે મહિલાઓ (lady) પણ નમાઝ અદા...
મેલબોર્ન: શેન વોર્ન (Shane Warne) તેની મોટાભાગની મિલિયન ડોલરની સંપત્તિ (Wealth) તેના ત્રણ બાળકો માટે મૂકી ગયો છે પરંતુ આ ત્રણેયની માતા...
નવી દિલ્હી : અમદાવાદનું (Ahmedabad) નામ બદલીને ‘કર્ણાવતી’ (Karnavati) કરવાની માંગ જોર શોરમાં ઉઠી રહી છે. આ વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના...
અમદાવાદ: સમગ્ર દેશ અને ગુજરાતની (Gujarat) ઔદ્યોગીક તાલીમ સંસ્થા (આઈ.ટી.આઈ) માં કાર્યરત ઈન્સ્ટ્રક્ટર, અભ્યાસકર્તા વિદ્યાર્થીઓ (Student), પ્લેસમેન્ટ અને માળખાકીય સુવિધા અંગે નીતિ...
ગાંધીનગર:રાજયમાં ગાંધીનગરમાં (Gandhinagar) સીએમ (CM) ભૂપેન્દ્ર પટેલે હવે વીજળીના બિલમાં (Light Bill) બચત કરવા માટે મંત્રીઓને નવો પાઠ આપ્યો છે. મુખ્યમંત્રી પટેલે...
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
વડોદરા: વડોદરામાં છેલ્લા કેટલાક વર્ષો થી નીકળતી શિવજી ની સવારી શિવરાત્રી નજીક આવતા જ ભોળા નાથની સવારીની પૂરજોશમાં તૈયારી આરભી દેવાઈ છે. શિવજી કી સવારી માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી.મહાદેવની આરાધના કરવાના મહાપર્વ મહા શિવરાત્રિના પાવન દિવસે પરંપરાગત રીતે નીકળતી શિવજી કી સવારીની તડામાર તૈયારીઓ સત્યમ શિવમ સુંદરમ સમિતિ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે.શહેરના મધ્ય માં સુરસાગર સ્થિત શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી પ્રતિમા હવે સુવર્ણજડિત થઇ જતા મહાશિવરાત્રી પર્વે ખુલ્લી મૂકવામાં માટે અનાવરણ કરાશે અને શિવજી નગર જનો ને દર્શન આપશે.
સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય યોગેશ પટેલે જણાવ્યું હતું કે, 2017માં મિત્રો સમક્ષ શ્રી સર્વેશ્વર મહાદેવની 111 ફૂટ ઉંચી આદર્શીનીય પ્રતિમાને સુવર્ણ જડિત કરવાનો સંકલ્પ રજૂ કર્યો હતો. શહેર-જિલ્લા, દેશ-વિદેશના અનેક દાતાઓએ ઉદાર હાથે ફાળો આપવાની ઇચ્છા વ્યકત કરી હતી. યોગાનુયોગ 5 ઓગષ્ટ 2020ના દિને એકબાજુ અયોધ્યામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શ્રી રામ મંદિરના નિર્માણનો પ્રારંભ થયો હતો. અને બીજી બાજુ શિવનગરી વડોદરામાં શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાને સૂવર્ણ આવરણ ચઢાવવાના ભગીરથ કાર્યનો પ્રારંભ થયો હતો.
શિવજીની પ્રતિમાને સુવર્ણ જડિત કરવા માટે અમેરિકામાં સ્થાયી ડૉ.કિરણ પટેલ અને દેશ- વિદેશના અનેક દાતાઓએ 111 ફૂટ ઉંચી શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમા પર આશરે 17.5 કિલોગ્રામ સુવર્ણ ચઢાવવા માટેના રૂપિયા 12 કરોડના અંદાજીત ખર્ચને પહોંચી વળવા ઉદાર હાથે દાન આપ્યુ છે. અને આખી પ્રતિમા સંપૂર્ણપણે સુવર્ણ જડિત થઇ છે. જેનુ લોકાર્પણ આગામી તા.18 ફેબ્રુઆરી મહાશિવરાત્રીની સંધ્યાએ થવા નું છે શિવ ભક્તો માં અનેરો આનંદ જોવા મળે છે.
વડોદરામાં મહા શિવરાત્રીની બપોરે 3-30 કલાકે પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નિકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી-ચોખંડી- માંડવી-ન્યાયમંદિર-માર્કેટ-દાંડીયાબજાર થઇ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે. જયાં 7-15 કલાકે મહાઆરતી યોજાશે. જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે અને મુખ્ય મહેમાનો દ્વારા સુવર્ણ જડિત પ્રતિમા ખૂલ્લી મુકાશે.
મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે. શ્રી સર્વેશ્વર મહાદેવની પ્રતિમાના નિર્માણના કાર્યનો 1996 માં શરૂ થયેલા અધ્યાયની સુવર્ણ જડિત આવરણના અનાવરણ સાથે પૂર્ણ થશે. આ કાર્યમાં સહભાગી બનેલા ડૉ. કિરણ પટેલ, શ્નિલેશ શુક્લ, ક્રેડાઇના અધ્યક્ષ અને જાણીતા બિલ્ડર મયંક પટેલ, બિલ્ડર શ્રેયસ શાહ અને પિયુષ શાહે યોગદાન આપ્યું છે.