ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના (Gujarat) સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ 2023-24 માટે ઐતિહાસિક રૂ. 3,01,022 કરોડનું બજેટ (Budget) રજૂ કરાયું છે....
ગાંધીનગર: ગુજરાત વિધાનસભામાં (Gujarat Assembly) નાણાં મંત્રી કનુ દેસાઇએ સતત બીજીવાર રજૂ કરેલા વર્ષ 2023-24ના બજેટને મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલે કોઇપણ નવા...
નવી દિલ્હી: એક તરફ કે જયાં પોતાની અય્યાશીના કારણે એટલે કે 200 કરોડના મની લોન્ડરિંગ (Money laundering) કેસમાં સુકેશ ચંદ્રશેખર જેલમાં બંધ...
નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે બુલેટ ટ્રેન પરિયોજનાને (Bullet Train Project) લીલી ઝંડી બતાવી દીધી છે. ગોદરેજ (Godrej) એન્ડ...
વલસાડ: વલસાડ રૂરલ પોલીસની (Valsad Rural Police) ટીમ પેટ્રોલિંગ (patrolling) દરમિયાન ફિલ્મી સ્ટાઈલમાં (filmy style ) કારને રોકી તપાસ હાથ ધરી હતી....
મુંબઈ: કોમેડી કલ્ટ ‘હેરા ફેરી’ ફિલ્મના ત્રીજા પાર્ટની જાહેરાત કરવામાં આવી છે, ત્યારથી ચાહકોમાં ફિલ્મ વિશે ઘણી ઉત્સુકતા જોવા મળી રહી છે....
અમૃતસર: ખાલિસ્તાની (Khalistan) સમર્થક અમૃતપાલના (Amritpal) નજીકના સાથી લવપ્રીત તુફાનને (Lovepreet Tufan) જેલમાંથી (Jail) મુક્ત કરવામાં આવ્યો છે. શુક્રવારે તેના સમર્થકો અજનાલા...
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમ ફરી એકવાર વર્લ્ડ ચેમ્પિયન બનવાથી ચૂકી ગઈ છે. દક્ષિણ આફ્રિકામાં ચાલી રહેલા મહિલા T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં...
નવી દિલ્હી: ભારત (India) સામેની ત્રીજી ટેસ્ટ (Test) પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમને (Australian Team) મોટો ઝટકો લાગ્યો છે. કેપ્ટન પેટ કમિન્સ (captain Pat...
સુરત: સુરતમાં એક ખૂબ જ આઘાતજનક ઘટના બની છે. સુરતના ગોડાદરા વિસ્તારમાં એક નાનકડી બાળકી પોતાના જ મામાની કાર નીચે કચડાઈને મૃત્યુ...
મેઘાલય: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે નાગાલેન્ડ (Nagaland) અને મેઘાલયના (Meghalaya) પ્રવાસે પહોંચ્યા હતા. જ્યાં તેમણે ચૂંટણી (Election) સભામાં પૂર્વોત્તર રાજ્યો...
સુરત: સુરતમાં અસામાજિક તત્વોની દાદાગીરી વધી ગઈ છે. જાણે પોલીસનો કોઈ ધાક જ નહીં હોય તેમ ખુલ્લેઆમ બેફામ ગુંડાગીર્દી થવા માંડી છે....
વડોદરા: વડોદરાના વાસણા રોડ ઉપર આવેલા એક કોમ્પ્લેક્ષના પાર્કિંગની જગ્યા બારોબાર વેચી મારી હોવાની વિગતો સપાટી ઉપર આવી છે. કો.ઓ.હા.સો. લી. ના...
દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ ક્રિકેટમાં વાપસી થઈ ત્યારથી, છ એશિયન ઓપનરોએ ત્યાં ટેસ્ટ સદી ફટકારી છે . આ સમયગાળા દરમિયાન, 14 ઓપનરોએ ઈંગ્લેન્ડમાં...
દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે. જરૂર હોય છે તેને પારખવાની કેટલાક લોકો એકસ્ટ્રા ઓર્ડિનરી હોય છે તેમને ગોડ ગિફ્ટેડ...
લગ્ન એ જીવનનો અતિ મહત્વનો પ્રસંગ છે એટલે દરેક વ્યક્તિ લગ્ન પ્રત્યે ખાસ્સો ઉત્સાહિત હોય છે. લગ્ન નાના પાયે હોય કે ભભકાદાર,...
નેધરલેન્ડના રોટરડેમની જેમ સુરત પણ નદી અને દરિયાના સંગમ સ્થળના કિનારા પર હોવાથી રોટરડેમની જેમ સુરતમાં પણ આગામી દિવસોમાં દેશમાં પ્રથમ વખત...
ડાયમંડ સિટીની ઓળખ સમગ્ર વિશ્વમાં પ્રસ્થાપિત કરનાર સુરતનું ઐતિહાસિક મહત્વ પણ રહ્યું છે. સુરતને વિકસાવવામાં રાંદેરના ગોપી મલેકનું ખૂબ મોટું યોગદાન રહ્યું...
સુરત: સુરત શહેરના રસ્તાઓ પર જાણે યમરાજ જ ફરતા હોય તેમ વાહનો દોડી રહ્યાં છે. રોજ અનેકો અકસ્માત થાય છે અને નિર્દોષ...
ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં કનુભાઈ દેસાઈ રાજ્યું બજેટ રજૂ કરી રહ્યા છે. કુલ રૂપિયા 3 લાખ 1 હજાર 22 કરોડનું અંદાજપત્ર છે. ગુજરાતનું...
વિશ્વસ્તરે સમય, અંતર અને વાસ્તવિક પરિસ્થિતિને આંબી જવાની દોડમાં આશ્ચર્યજનક રીતે બુધ્ધિ બહેર મારી જાય એ હદે વિક્રમ સર્જી જાય તેવી વ્યકિત...
લોકસભાની ચૂંટણી પહેલાંનું સરકારનું છેલ્લું બજેટ હોઈ નોકરીયાત વર્ગની આવકવેરાની મર્યાદા રૂપિયા સાત લાખની કરી મોટી રાહત અપાઈ છે. આવક વેરા માટેનું...
વ્યકિત ભેગી મળી ને કુટુંબ બને છે. સમાજ વ્યવસ્થા નો પાયો કુટુંબ છે. કુટુંબ ભેગાં મળીને સમાજ ની રચના થાય છે. આમ,...
વડોદરા: વડોદરાના (Vadodara) અટલાદરા-પાદરા (Atladara-Padra) રોડ નજીક વહેલી સવારે ગમ્ખવાર અકસ્માત (Accident) સર્જાયો હતો,.રિત્રા અને કાર વચ્ચે થયેલા ગંભીર અકસ્માતમાં 5 લોકોનાં...
એક શ્રીમંત શેઠની એકની એક સુંદર દીકરી નામ સુહાના…ખુબ જ સુંદર અને બુધ્ધિશાળી; પપ્પાના લાડ પ્યારે તેને ખુબ જ અભિમાની , ઉધ્ધ્ત...
ગુજરાતમાં સરકારે વિધાનસભામાં વિધેયક પસાર કરીને રોજિંદા ધોરણે એસ.ટી. બસની જેમ પબ્લિક ટ્રાન્સપોર્ટેશન ખાનગી ધોરણે પણ ચલાવી શકાશે તેવી મંજૂરી આપી નથી...
હિંડનબર્ગ ગાથાને સમાચારના મહત્વ વિનાના કૌભાંડ, નાણાંકીય કૌભાંડ કે ભારત સામેના કવતરા તરીકે કે અન્ય કોઇ સ્વરૂપે કોઇ તેનો ઉલ્લેખ કરી શકે....
આપણા દેશમાં આ વર્ષે શિયાળો મોડો શરૂ થયો, ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં કે જ્યાં નવેમ્બરની ૧૫ તારીખ પછી તો શિયાળો બેસી જતો...
આજે દરેક વિદ્યાર્થીને પૈસા કઈ રીતે ભેગા કરવા એ ભણાવવામાં આવે છે; પરંતુ એ નથી શીખવવામાં આવતું કે આ પૈસા આવે છે...
અમદાવાદ: અમદાવાદના (Ahmedabad) ફાયર (Fire) વિભાગને વર્ષ ૨૦૨૩માં ફાયર અને રેસ્ક્યુ સહિતના ૪૬૨ ફાયર કોલ આવ્યા હતા, જેમાં ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ...
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
અમદાવાદની શાળાઓમાં ધમકીનો ઈ-મેલ વિદેશી સર્વરથી મોકલ્યો હતો
સરકારની આંટીઘૂંટીમાં ગુજરાતના ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા: કોંગ્રેસ
ભારતી સિંહ 41 વર્ષની ઉંમરે બીજી વખત માતા બની, પુત્રને જન્મ આપ્યો
ગુનેગારોના પગ ધ્રુજી જાય તેવી કડક હાથે કાર્યવાહી કરો: હર્ષ સંઘવી
ગુજરાત દેશનું સેમીકન્ડકટર અને સોલાર હબ બનશેઃ હર્ષ સંઘવી
SIR: ચૂંટણીપંચ દ્વારા આજે ડ્રાફટ મતદાર યાદી જાહેર થશે
વકીલ અને કીમના PI પ્રવિણસિંહ જાડેજા હની ટ્રેપના ગુનામાં 3 લાખની લાંચ લેતા ઝડપાયા
ગાંધીનગર: રાજ્ય સરકાર દ્વારા ગુજરાતના (Gujarat) સર્વાંગી વિકાસ માટે નાણાકીય વર્ષ 2023-24 માટે ઐતિહાસિક રૂ. 3,01,022 કરોડનું બજેટ (Budget) રજૂ કરાયું છે. વર્ષ 2022માં નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા ગુજરાતમાં સૌપ્રથમવાર બજેટને લાલ પોથીમાં લાવવાની પરંપરા શરૂ કરાઈ હતી. આ પરંપરા આ વર્ષે પણ જાળવી રાખી છે. ગયા વર્ષે વારલી પેઇન્ટિંગ સાથે શરૂ થયેલ હસ્તકલા સાથેના બજેટ પોથીની પરંપરાને પ્રતિકાત્મક સ્વરૂપે ફરી સ્થાન આપતા વારલી પેઇન્ટિંગને આ વર્ષની બજેટ પોથી થીમ ‘ખાટલી ભરત’થી ગૂંથવામાં આવ્યું છે.
બજેટ પોથીમાં હસ્તકલાને સ્થાન આપી ગુજરાતે રાજ્યની સંસ્કૃતિ, કલા અને વિકાસને જોડતો ઉત્તમ અભિગમ રજૂ કર્યો હતો. બજેટ પોથી પર ગુજરાત અંદાજપત્ર સહિતના લખાણ, મોઢેરા સુર્યમંદિર તેમજ ગુજરાતના નકશામાં બજેટમાં સમાવિષ્ટ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક ખાટલી ભરત વડે ગૂંથવામાં આવ્યા છે. ગુજરાત બજેટ પોથીમાં સ્થિત ગુજરાતના નકશામાં દર્શાવેલ મુખ્ય ક્ષેત્રોના પ્રતીક જેમ કે, કૃષિ, પશુપાલન, શિક્ષણ, આરોગ્ય, પાણી પુરવઠો, ઉર્જા, ઉદ્યોગ અને પ્રવાસન વગેરે ક્ષેત્રોની ડિઝાઈન બજેટમાં સમાવિષ્ટ વિકાસના ક્ષેત્રોની પ્રાથમિકતા દર્શાવે છે.
આ ઉપરાંત, યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઈટની યાદીમાં સમાવિષ્ટ મોઢેરાનું સુર્યમંદિર એ ગુજરાતના સાંસ્કૃતિક વારસાને પ્રદર્શિત કરે છે. મોઢેરા ગામ દેશનું પ્રથમ ચોવીસ કલાક અને સાત દિવસ સૌર ઉર્જાથી ચાલતું ગામ બન્યું છે. જેના સન્માન સ્વરૂપે બજેટ પોથીમાં મોઢેરાના સુર્યમંદિરનો સમાવેશ કરવામાં આવ્યો.
વારલી ચિત્રકળા ગુજરાત રાજ્યના ડાંગ, વાંસદા, ધરમપુર તેમજ મહારાષ્ટ્ર રાજ્યના દહાણુ, તલાસરી, મોખડા, જવાહર, વિક્રમગઢ, સુરગાણા વગેરે વિસ્તાર ઉપરાંત દાદરા અને નગરહવેલી વિસ્તારમાં વસવાટ કરતાં આદિવાસીઓ પૈકીની વારલી જાતિ (કુકણા)ના લોકોની પરંપરાગત ચિત્રકળા છે. આ ચિત્રો ગેરુ વડે રંગાયેલ લીંપણ વાળી ભીંત પર ચોખાના લોટ અને ગુંદરમાંથી બનાવવામાં આવેલ સફેદ રંગ વડે દોરવામાં આવે છે. લગ્ન જેવા પ્રસંગે કે નવું ઘર બનાવતી વખતે સુશોભન તરીકે આ ચિત્રો ઘરની મુખ્ય દિવાલ પર દોરાતા હોય છે. આ અદ્ભૂત અને હજારો વર્ષ જૂની એટલે કે પ્રાચીન કાળની ચિત્રકળાને બજેટ પોથીની થીમ રાખવામાં આવી છે.