ભરૂચ: જંબુસર નગરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળી પર્વે ઈલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધુળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ તેની સ્મશાનયાત્રા કઢાઈ હતી....
સુરત: પ્રોફેશનલ નવરાત્રિની જેમ સુરતમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી બોલીવુડ, ટોલીવુડના કલાકારો, ગાયકો, ડીજે આર્ટિસ્ટને લાવી પ્રોફેશનલ ધુળેટી યોજવાનો ક્રેઝ વધ્યો છે. બુધવારે...
સુરત : સુરત અને ઉધના રેલવે સ્ટેશન પર તહેવારોની સિઝનમાં પેસેન્જરોની ભારે ભીડ હોય છે. ક્યારેક મોટી દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે....
નવસારી : એટીએમ મશીનમાં એટીએમ કાર્ડ ફસાવી રૂપિયા ઉપાડી લેતી ગેંગના 5 સભ્યોને પલસાણા પોલીસ ઝડપી પાડી નવસારી સહીત 4 જિલ્લાઓમાં થયેલી...
સુરત: શહેરના કતારગામ વિસ્તારમાં રહેતી યુવતીનો સોશિયલ મીડિયા મારફતે એક યુવક પીછો કરતો હતો. સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામમાં તેને મેસેજ કરી હેરાન પરેશાન...
નવી દિલ્હી: ગૌતમ અદાણીનું (Gautam Adani) નામ હાલમાં સૌથી વધુ ચર્ચામાં છે. પાછલા વર્ષની જેમ, સૌથી વધુ કમાણીની દ્રષ્ટિએ નહીં, પરંતુ એક...
મુંબઈ: બોલિવૂડના શોમેન રાજ કપૂર ભલે આપણી વચ્ચે ન હોય, પરંતુ આજે પણ તેમની હોળીની ઘણી વાતો પ્રખ્યાત છે. ચાલો તમને આવી...
સુરત : પોલીસ કમિશનરની સૂચનાથી હાલ શહેરમાં સ્પાની આડમાં ચાલતા કુટણખાના અને હોટલના રૂમમાં ચાલતા કુટણખાના ઉપર કાર્યવાહી શરૂ કરાઈ છે. એક...
સુરત: રીંગરોડ પર ઈન્ડિયા ટેક્સટાઈલ માર્કેટમાં આવેલી કાપડની દુકાનની ઓફિસમાં રવિવારે મોડી રાત્રે આગ લાગી હતી અને સોમવારે બપોરે રીંગરોડ પર શ્રીરામ...
સુરત: અગાઉ શહેરના ડ્રીમ પ્રોજેક્ટ મેટ્રો માટે શહેરની ઐતિહાસિક ધરોહર એવા ગાંધીબાગના ટુકડા કરી દેવાયા બાદ હવે જેની સાથે હજારો સુરતવાસીઓનું ભાવનાત્મક...
વડોદરા: વડોદરામાં રખડતા પશુઓ સમયાંતરે રાહદારીઓને ભેટો મારી રહ્યા છે અને ઈજાઓ પહોંચાડી રહ્યા છે. જો કે તંત્ર દ્વારા પશુઓને પાંજરે પુરાવાની...
વડોદરા: હોળીના તહેવારમાં દારૂની રેલમછેલ કરવા બૂટલેગરો સક્રિય થયા છે. મોટી માત્રા દારૂ મંગાવ્યો છે. સાવલી તાલુકાના ઇન્દ્રાલ ગામની સીમમાં સ્ટેટ મોનિટરિંગ...
વડોદરા: શહેરના વાતાવરણ મા અચાનક વાતાવરણ મા પલટો આવતા ભારે તેજ પવનો ફૂંકાતા મીની વાવાઝોડા ના દ્રશ્યો જોવા મળ્યા હતા.મીની વાવાઝોડા ના...
સુરત : કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ સુરત એરપોર્ટ પર 350 કરોડનાં ખર્ચે ચાલી રહેલાં વિકાસ કાર્યોની માહિતી જાહેર કરતાં જણાવ્યું...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા કડકાઈથી વેરાની વસુલાત કરવામાં આવી રહી છે. 720 કરોડના લક્ષ્યાંકને પર કરવા માટે પાલિકા યેનકેન પ્રકારેણ ટાર્ગેટ પૂર્ણ...
સુરત: સુરત ડાયમંડ બુર્સના પ્રવક્તા અને હીરા ઉદ્યોગકાર પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ બુર્સમાં ઓફિસ ધરાવનાર ડાયમંડ કંપનીઓ, કર્મચારીઓ અને પરિવારોને એક વિડીયો વાયરલ...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી શુભમન ગિલ (Shubman Gill) અને બોલિવૂડની (Bollywood) એક્ટ્રેસ સારા અલી ખાન (Sara Ali Khan) વચ્ચે અફેરની...
ખાનપુર : મહિસાગર જિલ્લામાં હોળી અને ધૂળેટી દરમિયાન ડૂબવાની ઘટના બનતી હોવાથી તંત્રએ જિલ્લાની તમામ નદીપટ્ટ અને તળાવોમાં ત્રણ દિવસ સુધી ન્હાવા...
નડિયાદ: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં દર વર્ષે ફાગણી પુનમ દરમિયાન પાંચ દિવસનો ભવ્ય મેળો યોજાય છે. આ મેળા દરમિયાન અંદાજે 10...
સુરત : મોટા વરાછા વિસ્તારમાં રહેતા સિધ્ધેશ્વર કોર્પોરેશનના બિલ્ડર અશ્વિન ચોવટીયાના કેસમાં અમદાવાદમાં ફરિયાદ દાખલ થઈ હતી. બાદમાં આ ફરિયાદને તપાસ માટે...
આણંદ : કરમસદ સ્થિત ભાઈકાકા યુનિવર્સિટી દ્વારા પ્રવાસન અને તબીબી શિક્ષણ પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે એનઆરઆઈ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ...
સુરત: છેલ્લા ઘણા સમયથી કોરોનાનું સંક્રમણ નહીવત્ પ્રમાણમાં છે. છેલ્લે 27 ડિસેમ્બરે કોરોનાનો એક કેસ નોંધાયો હતો. હાલ 67 દિવસ બાદ કોરોનાનો...
પંજાબમાં જ્યારે જ્યારે રાજ્ય સરકાર નબળી પડે છે ત્યારે અલગતાવાદ માથું ઊંચકે છે. પંજાબમાં વર્તમાનમાં આમ આદમી પાર્ટીની સરકાર છે, જેમાં અનેક...
આપણા હિન્દુ સમાજમાં જાતજાતના અને ભાતભાતના તહેવારો ઉજવવામાં આવે છે તેમાં હોળી મુખ્ય તહેવાર છે. આમ તો હોળી એ રાજસ્થાની તથા આદિવાસી...
દર વર્ષે આપણે ‘વિશ્વ મહિલા દિન’ ઉજવતા આવ્યા છીએ. ફક્ત એક દિવસ પ્રવચનોનો પ્રવાહ વહેવડાવી કે પ્રોત્સાહિત પ્રસંગ ઊભા કરી સ્ત્રીશક્તિને વેગ...
ત્રીજી માર્ચના ‘ગુજરાતમિત્ર’માં માજી કોર્પો. પ્રકાશ દેસાઇનો શહેરના પ્રથમ નાગરિક કહેવાતા મેયરને લખેલ ખુલ્લા પત્ર બદલ સૌ પ્રથમ તો અભિનંદન કહેવા જોઇએ....
નવી દિલ્હી: 7 માર્ચે આજે હોલિકા દહન (Holika Dahan) અને આવતીકાલે 8 માર્ચે ધૂળેંટી (Thuleti) એટલે કે રંગોની (Color) રમઝટ કરતી હોળીનો...
સુરત: વરાછાના પુણાગામ વિસ્તારમાં આવેલી ક્રિષ્નાનગર સોસાયટીમાં છેલ્લા એક સપ્તાહથી ગટરના પાણી ઊભરાવાના કારણે લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જે અંગે સ્થાનિકો...
એક મોટા સ્ટોરમાં એક વૃદ્ધ મહિલા એકલી શોપિંગ માટે આવી આમ તો તંદુરસ્ત હતી અને ધીમે ધીમે એક હાથે શોપિંગ ટ્રોલીને ધક્કો...
બાસુદી જેવાં હાસ્ય લેખ તો ઘણા લખ્યા, આજે મને રગડા-પેટીસ કે ભેળપૂરી જેવો લેખ લખવાની ઉપડી બોસ..! એમાં છાપું-ફરફરિયું-સંગીત-જાહેરાત-નામ વગેરે બધું જ...
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં વહેલી સવારે 2.8 તીવ્રતાનો ભૂકંપનો આંચકો, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું, સ્થાનિકોમાં ભયનો માહોલ
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
હાદીનો મૃતદેહ પહોંચતા ઢાકામાં આગચંપી: બાંગ્લાદેશ સાથે તણાવ વચ્ચે બોર્ડર પર ભારતીય સેના એલર્ટ
હરણીમાં રૂ.19 કરોડના ખર્ચે અત્યાધુનિક ફાયર સ્ટેશન અને સ્ટાફ ક્વાર્ટર્સનું નિર્માણ થશે
સિંગવડ તાલુકાના પસાયતા ગામે અકસ્માત બાદ નાસી છૂટેલો ટેમ્પા ચાલક રણધીપુર પોલીસે ઝડપી લીધો
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
ગુજરાતમાં SIR ના આંકડા જાહેર થયા: 73.73 લાખ મતદારોના નામ મતદારયાદીમાંથી દૂર કરાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
ભરૂચ: જંબુસર નગરની પાંજરાપોળ પટેલ ખડકીમાં હોળી પર્વે ઈલ્લાજીની માટીની પ્રતિમા બનાવી ધુળેટીના દિને સવારે પૂર્વજોની પરંપરા મુજબ તેની સ્મશાનયાત્રા કઢાઈ હતી. વર્ષોથી વિસ્તારના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા. જે બાદ ધુળેટીનો તહેવાર મનાવાશે. જંબુસરમાં આવેલી પાંજરાપોળ વિસ્તારની પટેલ ખડકીમાં તેમના બાપ-દાદાઓના સમયથી પરંપરાગત રીતે અનોખી હોળી પર્વની ઉજવણી કરવામાં આવે છે.
ધૂળેટીના દિવસે જંબુસરના આ ગામમાં હોલીકાના પ્રેમીની કાઢવામાં આવે છે અર્થી…
પટેલ ખડકીમાં રહેતા લોકો દ્વારા પરંપરા મુજબ હોળીના દિવસે તળાવની માટી લાવીને ઇલ્લાજીની પ્રતિમા બનાવવામાં આવે છે. જેના ઉપર ફળિયાના યુવાનો તેને જરૂરિયાત મુજબ ધાણી ચણા સહિતનો ભોગ ધરાવવામાં આવે છે. ધુળેટીના દિવસે સવારે પટેલ ખડકી તથા આજુબાજુ ખડકીના લોકો એકત્ર થઈ ઈલ્લાજીને નનામીમાં સુવડાવી ફૂલહાર ચઢાવી આરતી ઉતારી સ્વજનની જેમ સ્મશાનયાત્રા કાઢી વિદાય આપે છે.
જંબુસર ટાઉનમાં પટેલ ખડકીમાં પરંપરા મુજબ અનોખી રીતે હોળીની ઉજવણી કરાઇ#ગુજરાતમિત્ર #Jambusar #TraditionHoli #HappyHoli #होली #राम_रंग_होरी_हो #होलिका_दहन_2023 #होलिकोत्सव pic.twitter.com/t2s3pd3r5G
— Gujaratmitra (@Gujaratmitr) March 7, 2023
વીડિયો જોવા માટે અહીં ક્લીક કરો
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ બાપ- દાદાના સમયથી ચાલતી આવેલી લોકવાયકા મુજબ ઈલ્લાજી હોલીકાનો પ્રેમી હતો અને હોળીકા અગ્નિમાં ભસ્મીભૂત થાય છે. જેના બીજા દિવસે ઇલ્લાજી તેની સાથે લગ્ન કરવા માટે હિરણ્યકશ્યપને ત્યાં જાય છે. હોલિકાનું દહન થઈ ગયું હતું તે સમયે તેની રાખ જોઈને તેને ઘણુંજ દુઃખ થતા તેનું મન વિચલિત થઈ જાય છે.
ઈલ્લાજી ભાવવિભોર બની તે રાખમાં ખુબજ આળોટે છે અને તે સમયે અલગ-અલગ રંગો ઉત્પન્ન થાય છે. લોકવાયકા મુજબ હોળીના બીજા દિવસે ત્યારથી જ આ ધૂળેટીના પાવન પર્વની ઉજવણી કરવામાં આવે છે. ખડકીમાં રહેતા લોકો તેની યાદમાં હોળીના દિવસે ઈલ્લાજીની પ્રતિમાનું સ્થાપન કરીને બીજા દિવસે સ્મશાનયાત્રા કાઢીને વર્ષોની પરંપરાને નિભાવી રહ્યાં છે.