સુરત: ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન સુરતમાં એક આઘાતજનક ઘટના બની છે. ધૂળેટીમાં રંગોથી રમ્યા બાદ તાપી નદીના કોઝવેમાં ન્હાવા પડેલાં બે યુવકો...
ખાનપુર : મહિસાગર જિલ્લામાં આ વર્ષે કોરોના કાળ બાદ પ્રથમ વખત બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાના 33,881 વિદ્યાર્થીઓ...
નવી દિલ્હી: અમેરિકી ગુપ્તચર એજન્સીએ એક રિપોર્ટ અમેરિકી સંસદમાં રજૂ કર્યો છે. આ રિપોર્ટમાં ચીન અને પાકિસ્તાન સાથે ભારતના સંબંધોનો ઉલ્લેખ છે....
આણંદ : સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે ફાગણી પૂનમના રોજ હજારો હરિભક્તોની ઉપસ્થિતિમાં રંગોત્સવ ભવ્યાતિભવ્ય રીતે ઉજવ્યો હતો. વડતાલ મંદિરના હરી મંડપ...
અમદાવાદ: આજે તા. 9 માર્ચથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં બોર્ડર-ગવાસ્કર સિરીઝની ચોથી અને છેલ્લી મેચ શરૂ થઈ છે. મેચ પહેલાં ઓસ્ટ્રેલિયા અને...
રશિયા અને યુક્રેનના યુદ્ધને એક વર્ષ ઉપર થયું, પરંતુ રશિયા હજુ સુધી યુક્રેનમાં કોઈ નોંધપાત્ર જીત હાંસલ કરી શક્યું નથી. આ સમયે...
સૌ પ્રથમ તો ગુજરાતના સી.એમ.ને ખૂબ ખૂબ ધન્યવાદ. પી.એમ.ની જેમ 56ની છાતી બતાવી પરીક્ષાનાં પેપરફોડુઓને એક કરોડ દંડ અને 10 વર્ષની સજાનો...
કેટલીક વ્યકિતઓ નિયમિત રીતે રોજ આખા દિવસમાં ગમે ત્યારે ગાર્ડનમાં, જોગિંગ ટ્રેક પર કે સમુદ્રકાંઠે ચાલવાનો ઉપક્રમ રાખતા હોય છે. પરંતુ તેમાંનાં...
નવો બસ ડેપો,બાંધકામની વિશિષ્ટતા,વિશાળ મોટો પ્લોટ અને વિવિધ સગવડોથી શહેરના અન્ય ડેપોથી સાવ અલગ તરી આવે છે.જો કે સુરત સિવાય પણ નાનાં...
એક રિસોર્ટમાં ભવ્ય લગ્નનું આયોજન હતું. માણસો ઓછા હતા, પણ બહુ ખાસ ડેકોરેશન કરવાનું હતું તે માટે શેરની સૌથી મોટી ઇવેન્ટ મેનેજમેન્ટ...
ચૂંટણી કમિશનરની નિમણૂક ભારતના રાષ્ટ્ર પ્રમુખે ભારતના વડા પ્રધાન લોકસભામાં વિરોધ પક્ષના નેતા અથવા સૌથી મોટા વિરોધ પક્ષના નેતા અને ભારતના ચીફ...
મનુસ્મૃતિથી મહાભારતકાળ સુધીના સાહિત્યમાં ગાય એક પવિત્ર એકમ હતું. સુવર્ણ માફક દાન-દક્ષિણા કે યજ્ઞ દેવના બલિને લાયક હતું. દાતારની ઉદારતા ગાયોની દાન...
મુંબઈઃ બોલિવુડના અભિનેતા અને ડિરેક્ટર સતીષ કૌશિકનું બુધવારની મોડી રાત્રે ગુરુગ્રામમાં નિધન થયું છે. હાર્ટ એટેકના લીધે અભિનેતાનું મોત થયું હોવાનું જાણવા...
ભરૂચ: વર્ષમાં માર્ચ મહિનો આવે અને સિઝન શરૂ થાય ત્યારે ફિલ આવે કે હું એક લેડી ઓફિસર છું. આ શબ્દો છે, ભરૂચ...
નવી દિલ્હીઃ આજે હોળીનો તહેવાર દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવી રહ્યો છે. સોમવારે હોલિકા દહન બાદ બુધવારે દરેક જગ્યાએ અબીર ગુલાલ ઉડવાનું શરૂ...
કોવિડનો રોગચાળો હવે વિશ્વભરમાં લગભગ સમાપ્ત થઇ ગયો છે જ્યારે રશિયા અને યુક્રેન યુદ્ધ હજી ચાલુ છે. આ બંને પરિબળોએ છેલ્લા ત્રણ...
મુંબઇ : મહિલા પ્રીમિયર લીગની (WPL) આજે અહીં રમાયેલી એક મેચમાં (Match) કેપ્ટન મેગ લેનિંગની આક્રમક 70 રનની ઇનિંગ ઉપરાંત જેસ જોનાસન...
સુરત : પાંડેસરા વડોદ પાસે એસએમસી આવાસમાં આવેલા બે ફ્લેટ ભાડે રાખી ચલાવાતુ કુટણખાનું પોલીસે (Police) પકડી પાડ્યું હતું. ત્યાંથી પોલીસે 4...
સુરત: મોટા વરાછા (Mota Varacha) ખાતે તુલસી આર્કેડમાં ટ્રાયોનિક્સ સોલ્યુશનના નામે ઓફિસમાં (Office) એપ્લીકેશનમાંથી સટ્ટો રમાડનાર 11 જણાની પોલીસે (Polie) ધરપકડ કરી...
સુરત : સારોલી ડીએમડી માર્કેટમાં (DMD Market) દિપ્તી ક્રિએશન દુકાનના કાપડ વેપારીએ એકાઉન્ટન્ટને (Accountant) જીએસટી રિટર્ન (GST Return) ભરવા આપેલા રૂપિયા વાપરી...
સુરત : સચિન (Sachin) ખાતે પાલી ગામમાં રહેતા અને ત્યાં જ મોબાઈલની દુકાન (Mobile Shop) ધરાવતા યુવકને બે અજાણ્યાએ ચપ્પુના (Knife) ઘા...
ગાંધીનગર: યુવાપેઢીનું (youth generation) નિર્માણ જ રાષ્ટ્રનું (nation) નિર્માણ છે. એન.એસ.એસ.ના યુવા સ્વયંસેવકો અન્ય છાત્રો માટે પ્રેરણા બને, તેવું ગુજરાતના (Gujarat) રાષ્ટ્રીય...
ગાંધીનગર: આંતરરાષ્ટ્રીય સીમા પર પાકિસ્તાની (Pakistan) મરીન સિક્યુરિટી દ્વારા ગુજરાતના (Gujarat) માછીમારોને (Fisherman) પકડી જવાની ઘટનાઓ બને નહીં તે માટે આપણી મરીન...
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) 560 માછીમારો અત્યારે પાકિસ્તાનની (Pakistan) જેલોમાં બંધ છે અને ૧૨૦૦ જેટલી માચ્છીમાર બોટ પાકિસ્તાનના કબ્જામાં છે. તેમજ પાકિસ્તાન મરીન...
ગાંધીનગર: ગરીબ માનવીને કે મધ્યમવર્ગીય પરિવારોને પાંચ લાખ રૂપિયા સુધીનું આરોગ્યરક્ષા યોજના આયુષ્યમાન ભારત (India) તહેત મળે છે, એટલું જ નહિ, જરૂરતમંદ...
ગાંધીનગર: આજે વિધાનસભા ગૃહની બહાર સામેના મેદાનમાં (Playground) પ્રાકૃતિક રંગોથી હોળી (Holi) રમ્યા હતા. આજે સવારે હોળી રમવા માટે માટે ૧૦૦ કિલો...
ગાંધીનગર: પીએમ (PM) નરેન્દ્ર મોદી તથા ઓસ્ટ્રેલિયાના પીએમ એન્થોની અલ્બેનિસ આગામી આવતીકાલે તા.૮મી માર્ચે રાત્રે ૮ વાગ્યે અમદાવાદ (Ahmedabad) આવી રહ્યા છે....
ગાંધીનગર: આજે ગુજરાત (Gujarat) વિધાનસભામાં રાજ્યના ડુંગળી-બટાટા (Onion-potato) પકવતા ખેડૂતો (Farmer) માટે રૂ. ૩૩૦ કરોડનું પેકેજ કૃષિમંત્રી રાધવજી પટેલે જાહેર કર્યું હતું.....
વલસાડ : વલસાડ (Valsad) એચડીએફસી બેંકમાં (HDFC Bank) ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા ધરમપુરના વિનય મેરાઇએ 11 કસ્ટમરોના સેલ્ફના (Self) અને સીઓડી...
ભરૂચ, અંકલેશ્વર: પાનોલી પોલીસમથકનો (Police Station) સ્ટાફ નાઈટ પેટ્રોલિંગમાં હતો. દરમિયાન બાતમી મળી હતી કે, કાપોદ્રા ગામનો બુટલેગર રમઝાન ઇદ્રીશ શેખ અને...
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
છોટાઉદેપુર જિલ્લામાં ૮.૪૨ લાખમાંથી ૭.૭૬ લાખ મતદારોના ફોર્મ ડિજીટાઇઝ
જંબુસરમાં ધરા ધ્રુજી, 2.8 તીવ્રતાનો હળવો ભૂકંપ, ઊંઘમાંથી લોકો જાગી ગયા
દિલ્હી-NCRમાં ગાઢ ધુમ્મસની અસર: 129 ફ્લાઇટ્સ રદ, એરપોર્ટ દ્વારા એડવાઈઝરી જારી
શહેરા વન વિભાગે પાસ-પરમીટ વગર લાકડા ભરેલી ટ્રક ઝડપી, રૂ. 4.65 લાખનો મુદ્દામાલ જપ્ત
વડોદરાની ખાનગી શાળાઓની મોંઘી ફીથી વાલીઓ હેરાન, પાલિકાની શાળાઓ બની પસંદગી
છાણીમાં મધરાતે ઝેરી દુર્ગંધનો આતંક, લોકોની ઊંઘ હરામ!
મલયાલમ સિનેમાના પીઢ અભિનેતા-દિગ્દર્શક શ્રીનિવાસનનું 69 વર્ષની વયે નિધન
ભરૂચમાં 2.8 તીવ્રતાનો ભૂકંપ, જંબુસર નજીક કેન્દ્રબિંદુ નોધાયું
શરીફ ઉસ્માન હાદીની હત્યાથી ભારત-બાંગલા દેશના સંબંધો બગડી જશે?
‘‘રેલવે આરક્ષણનું કૌતુક’’
આસામમાં રાજધાની એક્સપ્રેસ હાથીઓના ટોળા સાથે અથડાતાં 8 હાથીઓના મોત, એન્જિન સહિત 5 ડબ્બા પાટા પરથી ઉતર્યા
એસ.ટી.ના કન્ડકટરોને સ્કેનર આપવું જરૂરી બન્યું છે
તારાપુરના રિઝામાં સાબરમતિ પર પુલ બનશે
રાજ્યમાં બે દિવસ તાપમાન ઊંચુ રહેવાની આગાહી
ગુજરાતમાં 4.34 કરોડ મતદારો નોંધાયા
‘દાદા’ની અધિકારીઓ સામે દાદાગીરી
નવી દિલ્હી ખાતે પીએમ મોદી સાથે મુલાકાત કરતા મુખ્યમંત્રી
સુરત સિટી બસ સેવા
કડવા શબ્દો
વોટચોરી મુદ્દે રાહુલની ‘વોટચોર, ગદ્દી છોડ’ રેલી એક ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે?
શશી થરૂર ભાજપમાં જશે? કેપ્ટન અમરિંદરસિંહની ઘરવાપસી થશે?
મધ્યપ્રદેશમાં તપાસ કર્યા વિના જ એચઆઈવી પોઝિટિવ લોહી છ બાળકોને ચડાવી દેવાયું!
વડોદરા વકીલ મંડળની ચૂંટણીમાં હસમુખ ભટ્ટનો ભવ્ય વિજય
સુરત: ધૂળેટીના પર્વની ઉજવણી દરમિયાન સુરતમાં એક આઘાતજનક ઘટના બની છે. ધૂળેટીમાં રંગોથી રમ્યા બાદ તાપી નદીના કોઝવેમાં ન્હાવા પડેલાં બે યુવકો ડૂબી ગયા હતા. ડૂબી જવાના કારણે બંને યુવકોનું મોત થયું છે. ફાયર બ્રિગેડના જવાનોએ બંને યુવકોના મૃતદેહ નદીની બહાર કાઢ્યા હતા. યુવાનોના મોતના પગલે પરિવારજનો શોકમાં સરી પડ્યા હતા.
આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો અનુસાર સુરતના પાલનપુર જકાતનાકા વિસ્તારમાં શાકભાજી માર્કેટ પાસે સિદ્ધિવિનાયક પાર્ક સોસાયટીમાં રહેતા બે યુવકો તેમના મિત્રો સાથે ધૂળેટી રમવા બહાર નીકળ્યા હતા. દરમિયાન કોઝવે પરથી પસાર થતી વખતે બંને યુવકોને નદીમાં ન્હાવાની ઈચ્છા થતા તેઓ કોઝવેમાં ન્હાવા જતા હતા ત્યારે એક યુવકનો પગ સ્લીપ થઈ જતા તે નદીમાં પડ્યો હતો. પહેલાં એક યુવક પડ્યો ત્યાર બાદ તેને બચાવવા જતા બીજો પણ નદીમાં પડ્યો હતો. બંનેનું ડૂબી જતા મોત નિપજ્યું હતું.
બે યુવકો કોઝવેમાં ડૂબી ગયા હોવાનો કોલ મળતાની સાથે જ મોરાભાગળ ટીમ અને કતારગામ ટીમ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ડૂબી ગયેલા યુવકોને બહાર કાઢવાની કામગીરી ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી હતી. મદન માલી (ઉ.વ. 20) અને વિનોદ કુમાર સહગરા (ઉ.વ. 19)નું મોત નીપજ્યું હતું. ફાયરના જવાનોએ બંનેના મૃતદેહ નદીની બહાર કાઢ્યા હતા.
મળેલી માહિતી મુજબ ઘણા મિત્રો ધુળેટી રમવા માટે બહાર નીકળ્યા હતા અને તેઓ કોઝવે ક્રોસ કરી રહ્યા હતા તે દરમિયાન ડૂબી જનાર બે યુવકોએ જીદ કરી હતી કે કોઝવેમાં નાહીએ પરંતુ અન્ય મિત્રોએ ના પાડી હતી. અહીં પાણી વધુ હોવાથી ન્હાવાની ના પાડી હતી, પરંતુ બંને યુવકો માન્યા નહોતા અને મોઢું ધોવા માટે રેલિંગ ક્રોસ કરીને જતા હતા ત્યારે એક યુવકનો પગ સ્લીપ થઈ ગયો હતો. તેને બચાવવા જતા બીજો યુવક પણ ખેંચાયો હતો અને બંને જણા પાણીમાં પડી ડૂબી ગયા હતા.