અમદાવાદ: છેલ્લાં કેટલાંય દિવસથી વાતાવરણમાં અણધાર્યો બદલાવ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના ભર ઉનાળામાં રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે....
સુરત: સુરતમાં પહેલાં માળેથી રમતા રમતા નીચે પટકાઈ જતા બે વર્ષના માસૂમ બાળકને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બાળકને તાત્કાલિક હોસ્પિટલમાં...
નવી દિલ્હી: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષી જાહેર કર્યા બાદ વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. રાહુલ ગાંધીની સંસદ સભ્યપદ...
વડોદરા: વડોદરા સંસ્કારી નગરી નું બિરુદ મેળવી ચુકી છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વભર મા વિખ્યાત થયું છે. જો વડોદરા મા ઇન્ટરનેશનલ ફ્લાઇટ ની...
વડોદરા: વિશ્વવિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં એક સાંધે ત્યાં તેર તૂટે જેવી જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે.વિવાદોના વંટોળમાં ઘેરાયેલ એમ.એસ યુનિવર્સિટી...
વડોદરા: વડોદરા શહેરમાં આવેલ અતિસંવેદનશીલ એવા ભદ્ર કચેરી વિસ્તારનો રોડ પહોળો કરાશે જેને લઇને આજ પાલિકાના પદાધિકારી અને અધિકારીઓએ નિરીક્ષણ કર્યુ હતુ....
ઉમરેઠ : ઉમરેઠ પાલિકાના સત્તાધિસો એક બીજાના ટાંટીયા ખેંચી રહ્યા છે, ગંદી રાજરમતો રમાઇ રહી છે. જેના કારણે પ્રજાના કામો અટવાઇ રહ્યાં...
નડિયાદ: નડિયાદ નગરપાલિકાની આજની સામાન્ય સભામાં 20 નંબરના ઠરાવથી શહેરના હાર્દ સમા રેલવે સ્ટેશનની બહાર આવેલા ટાઉનહોલ અને સબજેલને તોડી ત્યાં સીટીબસનું...
વિરપુર : વિરપુર બસ સ્ટેન્ડના પાછલના ભાગમાં પારાવાર ગંદકીથી મુસાફરોના આરોગ્ય પર ખતરો ઉભો થયો છે. અહીં ખાણી – પીણીની લારીઓ આવેલી...
આણંદ : આણંદના આંકલાવડી ગામે એક્સપ્રેસ હાઈવે પર પુરપાટ ઝડપે જતા વાહનની ટક્કરે વૃદ્ધનું મોત નિપજ્યું હતું. આ વૃદ્ધ બોટાદથી આવ્યાં હતા...
વિશાખાપટ્ટનમ વન ડેમાં ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયાના ડાબોડી ઝડપી બોલર મિચેલ સ્ટાર્કની બોલિંગ સામે લથડી પડી અને અને એ વન ડેમાં ભારતના વન...
હાલમાં મુંબઇમાં રમાઇ રહેલી વુમન્સ પ્રીમિયર લીગ (WPL)માં ભારતની યુવા ક્રિકેટરોએ પોતાનું કૌવત બતાવવા માંડ્યું છે. જે રીતે ઇ્ન્ડિયન પ્રીમિયર લીગ (IPL)...
છેલ્લા કેટલાક સમયથી ભારતીય ક્રિકેટમાં શું થઈ રહ્યું છે? તે કોઇને્ સમજાતુ નથી. એક પછી એક એવા ચાવીરૂપ ખેલાડીઓ ફરી ટીમમાંથી બહાર...
વાપી: ઉદવાડા-વાપી વચ્ચે વંદે ભારત ટ્રેન સાથે ગાય અથડાવાની વધુ એક ઘટના બની છે. ગાંધીનગરથી મુંબઈ જઈ રહેલી વંદે ભારત ગુરુવારે સાંજે...
એક ઉક્તિ પ્રચલિત છે ને કે, જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કવિતાનો શાબ્દિક અર્થ છે કવિની કૃતિ. જે છંદોની શૃંખલાઓમાં...
ઝારખંડ: ઝારખંડના (Jharkhand) ધનબાદમાં (Dhanbad) ગુરુવારે એક મોટી દુર્ઘટના (Accident) થઈ જ્યારે એક જોયરાઈડ ગ્લાઈડર (Gilder) ઘરની છત પર તૂટી (Crash) પડ્યું...
સુરત: ભટાર ખાતે મંદિરમાંથી આવી રહેલી વૃદ્ધાને સોસાયટી પાસે બે અજાણી મહિલા ભટકાઈ ગઈ હતી. આ મહિલાઓએ તેમની પાસે કામ ન હોવાનું...
મીઠાઈ ભારતીય સંસ્કૃતિનો એક મહત્વપૂર્ણ હિસ્સો બની ગઈ છે. તહેવાર હોય કે પછી લગ્ન સિઝન અથવા કોઈને નોકરી લાગી હોય કે બીજા...
સુરત: ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાલુ રિક્ષામાંથી મહિલા પાસેથી 1.36 લાખની મત્તાના સોનાના ઘરેણાં ભરેલા લેડીઝ પર્સની ચીલઝડપ કરી નાસી જનાર મુખ્ય...
સુરત : ડિવોર્સી મહિલાને શાદી. કોમ પરથી પરિચીત થયેલા યુવાન સાથે સબંધ રાખવાનુ ભારે પડી ગયુ હતું. સુરતમાં બ્યુટી પાર્લર ચલાવતી આ...
કોકટેલ અને મોકટેલ આ બંને શબ્દો લોક જીભે ચઢેલા છે. સાંજ ઢળેને એની સાથે સુરતના યંગ સ્ટર્સની મસ્તી સિટીના કાફે-રેસ્ટોરન્ટમાં મોકટેલને ધીરે-ધીરે...
નવી દિલ્હી: મધ્યપ્રદેશ (Madhya Pradesh) અને છત્તીસગઢમાં (Chhattisgarh) શુક્રવારે ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર આંચકાની તીવ્રતા 4.0 હતી. મળતી...
સુરત: શહેરમાં ટ્રાફિકની સમસ્યાને નાથવા માટે મનપા દ્વારા સિટી બસ અને બીઆરટીએસ શરૂ કરવામાં આવી છે. શહેરીજનો મોટા પ્રમાણમાં આ બસ સેવાનો...
આજે આપણે મોલ સંસ્કૃતિ અર્થાત મોલ કલચરના દૌરમાં થી પસાર થઈ રહ્યાા છીએ. મેગા સિટી બનવા તરફ પ્રયાણ કરી રહેલા સુરતના શાનદાર...
મુંબઈ: ‘પરિણીતા’ (Parineeta) અને ‘મર્દાની’ (Mardaani) જેવી ફિલ્મોનિં નિર્દેશન (Film Director) કરનાર પ્રદીપ સરકારનું (Pradeep Sarkar) શુક્રવારે મુંબઈમાં (Mumbai) નિધન થયું છે....
એક વર્ષથી ચાલતું આ યુધ્ધ બંધ થવાના હાલ કોઇ અણસાર દેખાતા નથી, એટલું જ નહીં, પરંતુ જે રીતે આ યુધ્ધમાં અમેરિકા સહિત...
લગભગ ત્રીસેકની ઉંમરની મારા મિત્રની પુત્રી મારી પાસે હાલની યુવતિઓની સળગતી સમસ્યા લઈને આવી.આ વાત એની પણ હતી.મને કહે ,અંકલ,મા બાપ મને...
હાલમાં જ ઓસ્કારનો બેસ્ટ શોર્ટ ડોક્યુમેન્ટરીનો એકેડેમી એવોર્ડ વૃત્તચિત્ર ‘એલિફન્ટ વ્હિસ્પર્સ’ ને મળ્યો.ગૌરવ એ માટે લઈ શકાય કે ભારતની આ પહેલી ઓસ્કાર...
નવી દિલ્હી: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધીને (Rahul Gandhi) માનહાનિ કેસમાં (Defamation cases) સુરતની કોર્ટે (Surat Court) દોષિત ઠેરવીને બે વર્ષની સજા...
હિમાલયની કંદરાઓમાં એક સાધુ એક નાનકડા તળાવ પાસે એક નાનકડી ઝૂંપડી બાંધીને રહે અને વાતાવરણ કોઈ પણ હોય, શિયાળામાં વરસતો બરફ કે...
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સિંગરૌલીમાં વિકાસ વિરુદ્ધ પ્રજાનો જંગ ચાલી રહ્યો છે
અમદાવાદ: છેલ્લાં કેટલાંય દિવસથી વાતાવરણમાં અણધાર્યો બદલાવ જોવા મળી રહ્યો છે. માર્ચ મહિનાના ભર ઉનાળામાં રાજ્યમાં ઠેરઠેર કમોસમી વરસાદ પડી રહ્યો છે. બે દિવસ પહેલાં રાજકોટમાં એક કલાકમાં સવા ઈંચ વરસાદ ખાબક્યો હતો, જેના લીધે આખું રાજકોટ તરબોળ થઈ ગયું હતું. વરસાદી પાણીની નદીઓ શહેરના રસ્તા પર વહેવા લાગી હતી. તો ગઈકાલે ગુરુવારે સાંજ અમદાવાદમાં પણ વરસાદ પડ્યો હતો. થોડા દિવસ પહેલાં દક્ષિણ ગુજરાતમાં બરફના કરાં પડ્યા હતા. સુરત શહેર સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોમાં વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ અને કરાં પડ્યા હતા. આ કમોસમી માવઠાના લીધે પાક નિષ્ફળ થઈ જતા ખેડૂતો બરબાદ થયા છે અને હવે કુદરતનો આ પ્રકોપ અટકે તે માટે પ્રાર્થના કરી રહ્યાં છે ત્યારે વધુ એક ડરાવનારી આગાહી સામે આવી છે.
અમદાવાદના અંબાલાલ પટેલની આગાહી મુજબ માર્ચમાં પડેલો કમોસમી વરસાદ તો ટ્રેલર માત્ર છે. એપ્રિલ તો આનાથી ભયાનક આવશે. અત્યાર સુધી નહીં જોયું હોય વાતાવરણમાં તેવો પલટો જોવા મળશે. અંબાલાલ પટેલે જણાવ્યું કે, રાજ્ય પરથી હજી માવઠાની ઘાત ટળી નથી. 25-26 માર્ચે દરિયામાં ભારે હલચલ જોવા મળતા ભેજની અસર પૂર્વી રાજસ્થાન સુધી જોવા મળશે. આગામી તા. 30-31 માર્ચથી ગુજરાતના કેટલાક ભાગોમાં ફરી વરસાદ પડે તેવી સંભાવના છે. એપ્રિલ મહિનામાં તારીખ 3 અને 8 એપ્રિલ સુધીમાં ફરી માવઠાની આગાહી પણ અંબાલાલ પટેલે કરી છે.
એપ્રિલમાં 8 થી 14 તારીખ સુધી હવામાનમાં બદલાવ જોવા મળશે. અખાત્રીજ સુધી વાદળવાયું વાતાવરણ રહેશે. 26 મી એપ્રિલ બાદ ગરમી પડવાનું શરૂ થશે. એપ્રિલ-મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર કરશે. પટેલે ગુજરાતમાં આંધી-તોફાનની પણ આગાહી કરી છે. તેમણે કહ્યું કે, 8 મે થી ગુજરાતમાં તોફાન આવવાથી વરસાદ રહેશે. તેમણે જણાવ્યું કે, બંગાળનો સમુદ્ર અને અરબ સાગરમાં સાયક્લોનિક વરસાદની અસર ગુજરાત ઉપર રહેશે. તેથી આ વખતે ભર ઉનાળામાં કમોસમી વરસાદની શક્યતા યથાવત રહેશે.
કમોસમી વરસાદ કેમ પડી રહ્યો છે?
આ વર્ષે ઉનાળામાં ગુજરાતમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે તેની પાછળ વાતાવરણમાં આવેલા ફેરફાર જવાબદાર છે. અરબી સમુદ્ર અને અરબ સાગરનો ભેજ ગુજરાત તરફ સર્ક્યુલેટ થઇ રહ્યો છે તેના લીધે માવઠું પડી રહ્યું છે . ગુજરાતના આકાશ પરના વાદળોનો સમૂહ હિમાલયના વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ઠંડો પડ્યો છે. આ વાદળો અથડાવવાથી કરા પડી રહ્યાં છે. ઉપરાંત અફઘાનિસ્તાન અને બલુચિસ્તાનના ડુંગરમાળા ઈરાન અફઘાનિસ્તાન તરફથી આવતા પવનોને અટકાવે છે. ગુજરાતને સમાંતર 1.5 ઉંચાઈએ આ ડુંગરો જયારે અરબી સમુદ્રથી આવતા પવનોને અટકાવે છે ત્યારે ગુજરાતમાં માવઠા થાય છે.