એક દિવસ ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો, ‘જીવનમાં સૌથી કરવા જેવું મહત્વનું કામ કયું છે ખબર છે ??’શિષ્યો કઈ બોલ્યા નહિ એટલે ગુરુજીએ કહ્યું,...
વજનઃ ૮૦૦ કિલોગ્રામ, ઊંચાઈઃ સાડા દસ ફીટ, કિંમતઃ ફક્ત પાંચ લાખ રૂપિયા. વહનક્ષમતાઃ ચાર વ્યક્તિની. આ વિગતો કોઈ ભારેખમ વાહનની નહીં, પણ...
નરેન્દ્ર મોદી કદાચ ભારતના પહેલા નેતા છે જેમના ભણતર વિષે સવાલો ઉઠાવવામાં આવે છે અને સામે પક્ષે જે જવાબ આપવામાં આવે છે...
જો કોઈપણ દેશએ પ્રગતિ કરવી હોય તો તે દેશના શાસકોએ પ્રજાને શિક્ષિત બનાવવી જરૂરી છે. ભૂતકાળમાં જે જે પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ વધારે...
દુનિયાના કરોડો મનુષ્યો જ્યારે માંસાહાર છોડીને શાકાહાર અપનાવી રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (ફાઓ) દુનિયાને જીવજંતુના આહાર...
નડિયાદ: નડિયાદ તાલુકાના દાવડા સીમમાંથી પસાર થતી મોટી કેનાલમાં નીલગાય ખાબકી હતી. આ બનાવવાની જાણ થતા ગ્રામજનો અને વન વિભાગની ટીમે ગ્રામજનોની...
આણંદ : આણંદ શહેરના ટ્રાફિકથી ભરચક વિસ્તાર સીટી બસ સ્ટેશન પાસે આવેલા ઊંચા હોર્ડીંગ્સ પર એક માનસિક દિવ્યાંગ યુવતી ચડી જતાં ભારે...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એટલે કે આરબીઆઈએ ગુરુવારે રેપો રેટ ન વધારવાનો નિર્ણય લીધો છે. એટલે કે વ્યાજ દર 6.50% પર...
શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રાવડાપુરાથી કરમસદ સુધી ડેડ કેનાલ પર માર્ગ બની રહ્યો છે. આ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે...
નવી દિલ્હી: (New Delhi) આજે ભારતીય જનતા પાર્ટી (BJP) તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM...
ગુવાહાટી : આજે અહીં રમાયેલી આઇપીએલ મેચમાં પ્રભસિમરન સિંહની આક્રમક અર્ધસદી અને શિખર ધવનની નોટઆઉટ અર્ધસદીની મદદથી પંજાબ કિંગ્સે 4 વિકેટે 197...
ગાંધીનગર: આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની (BJP) ગુજરાતની (Gujarat) નેતાગીરી 44માં સ્થાપના દિવસની ઉડજવણી કરનાર છે, ત્યારે સવારે પીએમ (PM) નરેન્દ્ર મોદી વીડિયો...
સુરત: (Surat) વેસુ ભીમરાડ રોડ પર આવેલા રાજડ્રીમ કોમ્પલેક્ષમાં હેરીટેઝ હોટલમાંથી (Hotel) પોલીસે (Police) હોટલની આડમાં ચાલતુ કુટણખાનું (Brothel) ઝડપી પાડી મેનેજર...
ગાંધીનગર: તાજેતરમાં રાજકોટમાં (Rajkot) બે અને હજુ ગઈકાલે ભરૂચના (Bahruch) દહેજમાં નવી નગરી પાસે ત્રણ સફાઈ કામદારોના ગટર સાફ કરવા જતી વખતે...
ગાંધીનગર: રાજયમાં તાજેતરમા જુનીયર કલાર્કની પરીક્ષાનું (Junior Clerk Exam) પેપર લીક (Paper leak) થઈ જવાના કારણે આ પરીક્ષા મોકૂફ રાખવી પડી હતી....
સુરત: (Surat) રામ ભક્ત હનુમાનજીની જયંતિ (Hanuman Jayanti) દર વર્ષે ચૈત્ર માસની શુક્લ પક્ષની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. પૌરાણિક કથાઓ અનુસાર,...
દુબઇ : ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સીલ (આઇસીસી) (ICC) દ્વારા જારી કરાયેલી તાજેતરની વન ડે રેન્કિંગમાં (Oneday Rainking) કેટલાક મોટા ફેરફાર કરવામાં આવ્યા છે....
સુરત: (Surat) મુંબઈના વેપારી (Trader) સાથે સસ્તામાં હીરા (Diamond) બતાવવાની લાલચે 6.50 લાખની છેતરપિંડી કરનાર આરોપીને પુછપરછ માટે બોલાવતા મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં...
પારડી: (Pardi) પારડી પોલીસની (Police) ટીમ પેટ્રોલિંગમાં હતી, તે દરમિયાન મળેલી બાતમીના આધારે રોહિણા ગામે વોચ ગોઠવી હતી. દમણથી વાપી, અંબાચ થઈ...
અનાવલ: (Anaval) મહુવા પોલીસે ફિલ્મીઢબે પીછો કરી બારડોલીના કેદારેશ્વર મંદિરના સામે આવેલા પેટ્રોલ પંપની બાજુમાંથી મમરાની આડમાં પિકઅપમાં લઈ જવાતી વિદેશી દારૂની...
નવી દિલ્હી: રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મના હસ્તે આજે ધણી હસ્તીઓને પદ્મ ભૂષણ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. પીઢ સમાજવાદી નેતા અને ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ...
બીલીમોરા: (Bilimora) બીલીમોરામાં તમિલ સમુદાયે બુધવારે ભગવાન કાર્તિકેય ઉત્સવની ઉજવણી કરી હતી. અંબિકા નદી કિનારે તમિલ સમુદાયના 11 શ્રધ્ધાળુઓએ ધાર્મિક આસ્થા અને...
કોલકાતા : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ) 2023માં (IPL 2023) આજે ગુરૂવારે જ્યારે અહીં પોતાના હોમ ગ્રાઉન્ડ (Home Ground) પર કોલકાતા નાઇટ રાઇડર્સ...
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મુખ્યમંત્રી (CM) ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં રાજ્યમાં થયેલા કમોસમી વરસાદથી (Rain) ખેતી (Farming) અને બાગાયતી...
નવસારી: (Navsari) નવસારીમાં પતિએ તેની પ્રેમિકા (Lover) સાથે રહેવા માટે પત્ની (Wife) પાસેથી ૫ લાખ રૂપિયા દહેજ પેટે માંગી શારીરિક-માનસિક ત્રાસ આપી...
ગાંધીનગર: ઈન્ડિયન રેડ ક્રોસ સોસાયટીની (Indian Red Cross Society) ગુજરાત (Gujarat) રાજ્ય શાખાને અંગદાન મેળવવા માટે વધુ સક્રિય થવા રાજ્યપાલ અને ગુજરાત...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) સૌરાષ્ટ્ર-તમિલ મહાસંગમ નિમિત્તે ભારતના (India) વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદી 17મી એપ્રિલે સોમનાથની (Somnath) મુલાકાતે આવી રહ્યાં છે. આ મહાસંગમના...
નવી દિલ્હી: દુનિયાના સૌથી ધનવાન વ્યકિત એલોન મસ્ક (Elon Musk) માટે સૌથી ખરાબ સમાચાર સામે આવ્યાં છે. ગઈકાલે જ હજી તો ટ્વિટરે...
નવી દિલ્હી: NCERTનાં અભ્યાસક્રમમાં (syllabus) ગયા વર્ષે જ તેમાં બદલાવ કરવામાં આવશે તેવી ધોષણા કરવામાં આવી હતી. જો કે ઉત્તર પ્રદેશમાં આ...
વ્યારા: (Vyara) નિઝરના હથનુર ગામે પુત્રે (Son) જનેતાને માથામાં લાકડાના ફટકા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેતાં ચકચાર મચી ગઈ છે. માતાએ (Mother)...
સંરક્ષણ મંત્રાલયમાં તૈનાત લેફ્ટનન્ટ કર્નલની લાંચ લેતા ધરપકડ: CBIએ ₹2.36 કરોડ જપ્ત કર્યા
દિલ્હીમાં ગાઢ ધુમ્મસને કારણે વિમાનો પર અસર, 100 થી વધુ ફ્લાઇટ્સ રદ
વડોદરા : ધરમ કરતાં ધાડ પડી, ઉંડેરા વિસ્તારમાં ઝઘડો છોડાવવા ગયેલા કમિટી મેમ્બર પર હુમલો
બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીમાં છે તેથી પરિસ્થિતિ મુશ્કેલ છે, આપણે મદદ કરવી જોઈએ- મોહન ભાગવત
મહારાષ્ટ્ર મ્યુનિસિપલ ચૂંટણીઓમાં મહાયુતિનું વર્ચસ્વ, ભાજપ સૌથી આગળ
વિશ્વામિત્રી બચાવો સમિતિની મુખ્યમંત્રીને રજૂઆત
રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન દ્વારા ભારતભરમાં ૨૪૪ શાખાઓ મારફતે રૂ. ૧૫૭૦.૦૮ કરોડના સેવાકીય કાર્યો
હાલોલની ખોડીયાર નગર સોસાયટીમાં પરપ્રાંતીય યુવકની ફાંસો ખાઈ આત્મહત્યા
પાકિસ્તાને બીજી વખત અંડર-19 એશિયા કપ જીત્યો, ભારતને 191 રનથી હરાવ્યું
ડભોઈના કંસારાવાગા વિસ્તારમાં ઘરફોડ માટે ફરી રહેલો તસ્કર CCTVમાં કેદ
મુસ્લિમો આવા કૃત્યો કરે છે ત્યારે માથું શરમથી ઝૂકી જાય છે: મહમૂદ મદનીએ શા માટે કહી આ વાત?
આસામમાં PM મોદીએ કહ્યું- કોંગ્રેસે બાંગ્લાદેશીઓને વસાવ્યા અને તેમને રક્ષણ પણ આપી રહી છે
ટોલ ફ્રી–1064ની ફરીયાદે કામ કર્યું : ઝાલોદમાં તલાટી કમમંત્રી ₹5,000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયો
સંખેડાના દમોલીમાં રેતી માફિયા સામે ગ્રામજનોએ કરી ‘જનતા રેડ’
સુખસર તાલુકામાં “નલ સે જલ” યોજના ભ્રષ્ટાચારના ભોગે નિષ્ફળ
ડોનાલ્ડ ટ્રમ્પના ફોટા સહિત 16 એપ્સ્ટેઇન ફાઇલો યુએસ સરકારની વેબસાઇટ પરથી ગાયબ થઈ ગઈ
હરિયાણાના રોહતકમાં 3.3 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ગભરાટની સ્થિતિ
ટ્રેનમાં મુસાફરી કરવું થશે મોઘું: રેલવે દ્વારા ભાડામાં વધારો કરાયો, જાણો મુસાફરો પર કેટલી અસર પડશે
આસામ: PM મોદીનો વિદ્યાર્થીઓ સાથે સંવાદ, 10,600 કરોડના પ્રોજેક્ટનું શિલાન્યાસ કરશે
દક્ષિણ આફ્રિકાના જ્હોનિસબર્ગમાં અંધાધૂંધ ગોળીબાર, અનેકના મોત
હવે BSF કોન્સ્ટેબલ ભરતીમાં પૂર્વ અગ્નિવીરોને 50 ટકા અનામત મળશે
હાલોલ ટાઉન પોલીસે ગુમ થયેલા બાળકને શોધી હેમખેમ માતા-પિતાને સુપ્રત કર્યો
કાલોલમાં શ્રી સુધા સત્સંગ મંડળ અને આચાર્ય નિવાસનો 19મો પાટોત્સવ ભવ્ય રીતે ઉજવાયો
હાલોલ વકીલ મંડળની ચૂંટણીનું પરિણામ જાહેર, પ્રમુખપદે વિનોદભાઈ વરિયા
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
એક દિવસ ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો, ‘જીવનમાં સૌથી કરવા જેવું મહત્વનું કામ કયું છે ખબર છે ??’શિષ્યો કઈ બોલ્યા નહિ એટલે ગુરુજીએ કહ્યું, ‘જીવનમાં કરવા જેવા તો ઘણા કામ છે પણ સૌથી મહત્વનું કામ છે આપણે જે આજે છીએ તેના કરતા આવતીકાલે થોડા વધુ સારા બનવું ..થોડા સુધરવું …અને સુધરતા જ રહેવું.જીવનમાં સફળ થવા માટે તમારી હરીફાઈ બીજા કોઈ સાથે નહિ તમારી પોતાની સાથે છે અને તેમાં તમારે પોતાણે હરાવીને આગળ વધવાનું છે.પણ આ જાત સાથેની હરીફાઈમાં જીતવું બહુ અઘરું છે કારણ કે આપણને આપણી પોતાની કોઈ ખામી કે ભુલ દેખાતી નથી.’
એક શિષ્યે કહ્યું, ‘ગુરુજી, રોજ રોજ થોડા વધુ સારા બનવા માટે શું કરવું જોઈએ તમે જ અમને સાચી દિશા સમજાવો.’ગુરુજી બોલ્યા, ‘ચાલો, બહુ ધ્યાનથી સાંભળજો આજે હું તમે પાંચ પગલા જણાવીશ જે પગલા માંડશો તો ચોક્કસ તમે તમારી જાતને સુધારતા જશે અને પોતાની સાથેની હરીફાઈમાં રોજ જીતશો.પણ યાદ રાખજો જરૂરી છે આ પગલા પર રોજ અટક્યા વિના ચાલવું…સતત ચાલવું…અને ચાલતા જ રહેવું.’
શિષ્યો એ પાંચ પગલા જાણવા આતુર બન્યા.ગુરુજીએ કહ્યું, ‘ચાલો, એ પગલાંઓ વિષે તમેન જણાવું પહેલું પગલું છે ‘કયારેય મોડા ન પડો.’…સમય અતિમૂલ્યવાન છે ક્યારેય તેનો વેડફાટ ન કરો. તમે ક્યાંય મોડા પડશો તો તમારો અને સામેવાળાનો બંને નો સમય વેડફાશે. અને યાદ રાખો ગયેલો સમય પાછો આવતો નથી જે સમય વેડફે છે …સમય તેને વેડફી નાખે છે.બીજું પગલું છે ‘ક્યારેય કોઈને પણ નફરત ન કરો.’…પ્રેમ અતિમૂલ્યવાન છે તે હંમેશા વહેંચો.દુનિયામાં કોઈને પણ ધિત્કારો નહિ.પ્રેમ આપશો તો પ્રેમ મળશે અને નફરત કરશો તો સામેથી નફરત જ મેળવશો માટે બધાને ચાહો.ત્રીજું પગલું છે ‘પ્રતીક્ષા કરતા શીખો.’…ધીરજ અતિ મુલ્યવાન છે તેનો સાથ ક્યારેય ન છોડો.
ધીરજ રાખી કામ કરતા રહો ફળ અચૂક મળશે.જોઈતી તક ન મળે છતાં મહેનત ચાલુ જ રાખો મનગમતી તકણી પ્રતીક્ષા કરો ચોક્કસ મળશે. ‘વિશ્વાસ ઉતપન્ન કરો.’વિશ્વાસ અને શ્રધ્ધા એક છૂપું બળ છે.તેને હંમેશા વધારો.તમે લોકો પર વિશ્વાસ રાખતા શીખો અને તમે તમારો વ્યવહાર એવો રાખો કે લોકો તમારો વિશ્વાસ કરે.આ વિશ્વાસની મૂડી તમને આગળ વધારશે.પોતા પર આત્મવિશ્વાસ રાખો અને ઈશ્વર પર શ્રધ્ધા તો ચોક્કસ આગળ વધી શકશો. ‘હંમેશા નિખાલસ રહો.’નિખાલસતા અને ઈમાનદારી એવી મૂડી છે જે પ્રગતિના માર્ગે લઇ આગળ લઇ જાય છે જો તમે હંમેશા નિખાલસ રહીને બધા સાથે સબંધ રાખશો.નીતિ અને ઈમાનદારીથી કાર્યો કરશો તો જીવન જીતી જશો. આ પાંચ પગલાં યાદ રાખશો તો હંમેશા જાત સાથેની હરીફાઈમાં રોજે રોજ વિજેતા બનશો.’ગુરુજીએ રોજે રોજ વધુ સારા માટેના પગલાં સમજાવ્યા.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.