એક જાપાની (Japan) સૈન્ય હેલિકોપ્ટર (Military Helicopter) 10 ક્રૂ મેમ્બર સાથે ટેકઓફ કર્યા બાદ ગુમ (Missing) થઈ ગયું છે. જેના કારણે જાપાની...
ભરૂચ: ભરૂચ (Bharuch) શહેરના ત્રણ કુવા વિસ્તારમાં હોર્ન (Horne) વગાડવા જેવી સામાન્ય બાબતે મારામારી (Fight) થતા ભારે દોડધામ મચી ગઇ હતી. ભરૂચ...
બારડોલી : બારડોલી (Bardoli) તાલુકાનાં ઉવા ગામે દીપડાને (Leopard) પાંચ મહિનાની વાછરડીનો શિકાર (Calf Hunting) કરતાં ચકચાર મચી ગઈ છે. દીપડો વાછરડીને...
સુરત: શહેરની સૌથી જૂની આઈપી મિશન સ્કૂલના (IP Mission School Surat) ટ્રસ્ટીને (Trustee ) સ્કૂલના કમ્પાઉન્ડની બહાર જ જાહેરમાં માર મારવામાં આવ્યો...
નવી દિલ્હી: (New Delhi) નાણાપ્રધાન (Finance Minister) નિર્મલા સીતારમણે ગુરુવારે PAN સાથે આધાર લિંક કરવામાં વિલંબ માટે દંડનો બચાવ કર્યો હતો. આધારને...
ભરૂચ: ભરૂચના (Bharuch) દયાદરા નજીક રેલવે ફાટક (Railway Crossing) ક્રોસ કરી રહેલી ટ્રક સાથે ગૂડ્સ ટ્રેનની ટક્કર (Truck Train Accident) થતા દોડધામ...
નવી દિલ્હી: શું તમે ક્યારેય શહેરની ધમાલ છોડીને કોઈ બીજા દેશમાં સ્થાયી થવાનું વિચાર્યું છે? એવા ઘણા લોકો છે જેઓ અભ્યાસ, વ્યવસાય...
ઉમરગામ: (Umargam) ઉમરગામના મરોલીમાં જમીન (Land) મુદ્દે મહિલાએ દાદાગીરી કરી ચાલી બનાવવાનું કામ અટકાવ્યું હતું. અને મજૂરો ઉપર પથ્થરમારો કરી કમ્પાઉન્ડના થાંભલા...
વલસાડ: (Valsad) વલસાડ એસટી ડેપો બહાર વાપી જઇ રહેલી એક બસના (Bus) ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેના કારણે પાછળથી આવતી એક...
સુરત: (Surat) ભવિષ્યની ટ્રાફિકની (Traffic) સમસ્યાને ધ્યાને રાખી શહેરીજનોને માસ ટ્રાન્સપોર્ટેશનની (Mass Transportation) સુવિધા આપવા માટે શહેરમાં સુરત મેટ્રો પ્રોજેક્ટ (Surat Metro...
વડોદરા: ભાજપના પ્રદેશ સંગઠનમાં મોટા ફેરફારના એંધાણ જણાઈ રહ્યા છે. આજે પ્રદેશ મહામંત્રી તરીકેની જવાબદારી સાંભળતા વડોદરાના ભાર્ગવ ભટ્ટને પદેથી હટાવી દેવાયા...
વડોદરા: શહેરમા આજે હનુમાન જયંતિને લઈને બજરંગબલીના ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.વડોદરામા આવેલ હનુમાનજી મંદિરો શણગારવા મા આવ્યા છે. કેટલાક...
વડોદરા : વડોદરામાં મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા 100 વર્ષ પહેલા શહેરના સ્ટેશન પાસે તમિલ સમાજને આપેલી જગ્યામાં શ્રી જય અંબે કાર્તિક સ્વામી...
વડોદરા: રામનવમી દ્વારા આજે હનુમાન જયંતિએ હોવાથી સિટી વિસ્તારમાં બે શોભાયાત્રાનું આયોજન કરાયું છે. જેને લઇને ફરી કોમી છમકલુ કે પથ્થરમારા જેવી...
બોટાદ: (Botad) કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે (Amit shah) સાળંગપુર ખાતે વિરાટ અને ભવ્ય ભોજનાલયનું (Bhojanalay) લોકાર્પણ કર્યું હતું. આ ભવ્ય ભોજનાલય 7...
વેકેશન એટલે બાળકોને મન, મજા, મસ્તી અને મોબાઈલ, વર્ષ દરમ્યાન અભ્યાસ, ટયુશન, લેસન અને અંતે પરિક્ષા આપી, નચિંત રહેવું બાળપણની પણ આ...
આ જમાનામાં બાળકોને શિક્ષણ આપવુ તો જરૂરી જ હોય છે. બાળક બે અઢી વરસના થાય કે એને પ્લેગ્રુપમા ભણવા મુકવા પડે. પણ...
ચૈત્ર મહિનાની પાવન નવરાત્રી પૂર્ણ થાય એટલે સ્ત્રીઓ ચૈત્ર મહિનામાં બળિયા દેવના મંદિરે ઠંડુ (આગલા દિવસે રાંધેલું) જમવા જાય છે. ચૈત્રના ધોમધખતા...
એક દિવસ ગુરુજીએ પ્રશ્ન પૂછ્યો, ‘જીવનમાં સૌથી કરવા જેવું મહત્વનું કામ કયું છે ખબર છે ??’શિષ્યો કઈ બોલ્યા નહિ એટલે ગુરુજીએ કહ્યું,...
વજનઃ ૮૦૦ કિલોગ્રામ, ઊંચાઈઃ સાડા દસ ફીટ, કિંમતઃ ફક્ત પાંચ લાખ રૂપિયા. વહનક્ષમતાઃ ચાર વ્યક્તિની. આ વિગતો કોઈ ભારેખમ વાહનની નહીં, પણ...
નરેન્દ્ર મોદી કદાચ ભારતના પહેલા નેતા છે જેમના ભણતર વિષે સવાલો ઉઠાવવામાં આવે છે અને સામે પક્ષે જે જવાબ આપવામાં આવે છે...
જો કોઈપણ દેશએ પ્રગતિ કરવી હોય તો તે દેશના શાસકોએ પ્રજાને શિક્ષિત બનાવવી જરૂરી છે. ભૂતકાળમાં જે જે પ્રદેશોમાં સાક્ષરતાનું પ્રમાણ વધારે...
દુનિયાના કરોડો મનુષ્યો જ્યારે માંસાહાર છોડીને શાકાહાર અપનાવી રહ્યા છે ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઈઝેશન (ફાઓ) દુનિયાને જીવજંતુના આહાર...
નડિયાદ: નડિયાદ તાલુકાના દાવડા સીમમાંથી પસાર થતી મોટી કેનાલમાં નીલગાય ખાબકી હતી. આ બનાવવાની જાણ થતા ગ્રામજનો અને વન વિભાગની ટીમે ગ્રામજનોની...
આણંદ : આણંદ શહેરના ટ્રાફિકથી ભરચક વિસ્તાર સીટી બસ સ્ટેશન પાસે આવેલા ઊંચા હોર્ડીંગ્સ પર એક માનસિક દિવ્યાંગ યુવતી ચડી જતાં ભારે...
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એટલે કે આરબીઆઈએ ગુરુવારે રેપો રેટ ન વધારવાનો નિર્ણય લીધો છે. એટલે કે વ્યાજ દર 6.50% પર...
શહેરની વધતી જતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે રાવડાપુરાથી કરમસદ સુધી ડેડ કેનાલ પર માર્ગ બની રહ્યો છે. આ રસ્તાની કામગીરી યુદ્ધના ધોરણે...
નવી દિલ્હી: (New Delhi) આજે ભારતીય જનતા પાર્ટી (BJP) તેનો 44મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM...
ગુવાહાટી : આજે અહીં રમાયેલી આઇપીએલ મેચમાં પ્રભસિમરન સિંહની આક્રમક અર્ધસદી અને શિખર ધવનની નોટઆઉટ અર્ધસદીની મદદથી પંજાબ કિંગ્સે 4 વિકેટે 197...
ગાંધીનગર: આવતીકાલે ભારતીય જનતા પાર્ટીની (BJP) ગુજરાતની (Gujarat) નેતાગીરી 44માં સ્થાપના દિવસની ઉડજવણી કરનાર છે, ત્યારે સવારે પીએમ (PM) નરેન્દ્ર મોદી વીડિયો...
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
એક જાપાની (Japan) સૈન્ય હેલિકોપ્ટર (Military Helicopter) 10 ક્રૂ મેમ્બર સાથે ટેકઓફ કર્યા બાદ ગુમ (Missing) થઈ ગયું છે. જેના કારણે જાપાની સૈન્યમાં ગભરાટ સર્જાયો છે. જાપાનની કોસ્ટ ગાર્ડ ટીમે દાવો કર્યો છે કે આ હેલિકોપ્ટરમાં કુલ 10 સભ્યો સવાર હતા. હાલ હેલિકોપ્ટરની શોધખોળ ચાલુ છે.
જાપાની સૈન્ય હેલિકોપ્ટર 10 ક્રૂ મેમ્બર સાથે ટેકઓફ કર્યા બાદ ગુમ થઈ ગયું છે. તમને જણાવી દઈએ કે જાપાનનું આ સૈન્ય હેલિકોપ્ટર એવા સમયે ગાયબ થયું છે જ્યારે ઉત્તર કોરિયાની સરહદ પર છેલ્લા ઘણા મહિનાઓથી અમેરિકા, જાપાન અને દક્ષિણ કોરિયાનો સંયુક્ત સૈન્ય અભ્યાસ ચાલી રહ્યો છે તેના કારણે આ દેશો ની સાથે ઉત્તર કોરિયામાં સાથે પણ તણાવ વધી ગયો છે. અહીં ચીન સાથે જાપાનનો તણાવ પણ ચરમસીમા પર છે. તાજેતરમાં અમેરિકાએ દક્ષિણ કોરિયા અને જાપાન સાથે મળીને ઉત્તર કોરિયાની સરહદે આવેલા સમુદ્રમાં પરમાણુ વિરોધી સબમરીનની સઘન કવાયત શરૂ કરી હતી. આ પછી ઉત્તર કોરિયાએ આ ત્રણ દેશોને પરિણામ ભોગવવાની ધમકી આપી હતી.
હેલિકોપ્ટર ટેકનિકલ ખામીને કારણે ગુમ થયું કે ષડયંત્રને કારણે
જાપાનની સૈન્ય અને કોસ્ટ ગાર્ડ ગુમ થયેલા હેલિકોપ્ટરને શોધી રહ્યા છે. પરંતુ આ સમય દરમિયાન સવાલ એ ઉઠી રહ્યો છે કે શું આ હેલિકોપ્ટર ગાયબ થવા પાછળનું કારણ કોઈ ટેકનિકલ ખામી છે કે કોઈ પ્રકારનું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર છે. હાલ હેલિકોપ્ટર મળ્યા બાદ જ તેનો ખુલાસો શક્ય બનશે. જાપાનના કોસ્ટ ગાર્ડના જણાવ્યા અનુસાર આ સૈન્ય હેલિકોપ્ટરનો સંપર્ક તૂટી ગયો છે જેના કારણે શોધમાં મુશ્કેલી આવી રહી છે. જોકે સેના શોધમાં લાગેલી છે.