પલસાણા: પલસાણામાં નેશનલ હાઈવે પર એક ઓટો રિક્ષા ઊભેલી ટ્રક સાથે અથડાતા રિક્ષામાં બેસેલા 3 મિત્રો પૈકી એકને ગંભીર ઇજા થતાં ઘટના...
પાવાગઢ: પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) આજે સવારે ભયંકર દુર્ઘટના (Accident) થઈ છે. અહીં માચી ખાતે આવેલા ચાચર ચોકમાં બનાવવામાં આવેલા પત્થરના રેન...
મુંબઈ: સોનાની કિંમત(Gold Price) માં આજે ગુરુવારે જબરદસ્ત વધારો નોંધાયો છે. લગ્નની સિઝન હોવાથી દેશભરમાં સોનાની ખરીદીમાં વધારો થયો છે તો બીજી...
ઈમ્ફાલ: અનુસૂચિત જાતિ અંગેના કોર્ટના ચૂકાદા બાદ મણિપુરમાં હિંસા (Manipur Riots) ફાટી નીકળી છે. બુધવારે ભારે તોફાનો થયા બાદ અહીં ભારતીય સેનાએ...
નવી દિલ્હી: ગો-ફર્સ્ટ એરલાઇન્સની મુસીબતોનો અંત આવતો હોય તેવું લાગી રહ્યું નથી. એન્જિન સપ્લાયર પ્રેટ એન્ડ વ્હિટની દ્વારા એન્જિનની ડિલિવરી ન કરવાને...
જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં (Jammu Kashmir) આર્મીનું હેલિકોપ્ટર ક્રેશ (Indian Army Helicopter Crash) થયું હોવાની વિગતો સામે આવી છે. આ હેલિકોપ્ટરમાં 3 અધિકારીઓ...
ભરૂચ: ભરૂચ (Bharuch) મહંમદપુરા વિસ્તારમાં આવેલ સિટીઝન કોમ્પલેક્ષના ત્રીજા માળનો કેટલોક ભાગ ધરાશાયી (Collapsed) થતા બુધવારે વહેલી સવારે મહંમદપુરા જેવા ભરચક વિસ્તારમાં...
નવી દિલ્હી: બુધવારે રશિયાએ (Russia) યુક્રેનના (Ukraine) ખેરસોનમાં (Khersan) ભારે બોમ્બમારો કર્યો હતો. યુક્રેનિયન મીડિયા અનુસાર, હુમલાઓ ખેરસોનના રેલ્વે સ્ટેશન અને સુપરમાર્કેટમાં...
સુરત : યુક્રેન – રશિયા યુદ્ધ, (Ukraine Russia War) અલરોસાની (Alrosa) રફ (Rough Diamond) પરનાં પ્રતિબંધો અને નબળી વૈશ્વિક અને ડોમેસ્ટિક ડીમાંડને...
સુરત: સુરત એરપોર્ટ (Surat Airport) પર સાંજે 5 વાગ્યા પછી કલાકો સુધી બીજી ફ્લાઈટની અવર જવર નહીં હોવાથી એરપોર્ટ પર ફિલ્મ શૂટિંગ...
નવી દિલ્હી: જંતર-મંતર પર કુસ્તીબાજોની ચાલી રહેલી હડતાળમાં બુધવારે રાત્રે ભારે હોબાળો થયો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે વિરોધ કરી...
હૈદરાબાદ : આઇપીએલમાં (IPL) આવતીકાલે ગુરૂવારે જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) પોતાના હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) સામે મેદાને ઉતરશે ત્યારે...
મોહાલી: આઇપીએલમાં (IPL) આજે બુધવારે અહીં રમાયેલી મેચમાં લિયામ લિવિંગસ્ટોનની 82 રનની નોટઆઉટ ઇનિંગ તેમજ 49 રનની નોટઆઉટ ઇનિંગ રમનાર જીતેશ શર્મા...
અમદાવાદ: વર્ષ 2002માં ગોધરાકાંડ (Godhrakand) બાદ ફાટી નીકળેલા કોમી તોફાનો દરમિયાન અમદાવાદના (Ahmedabad) નરોડા ગામ હત્યાકાંડ કેસમાં સ્પેશિયલ કોર્ટ દ્વારા 21 વર્ષ...
નવી દિલ્હી: ભારતીય મૂળના અને માસ્ટરકાર્ડના પૂર્વ સીઈઓ અજયપાલસિંહ બંગા હવે વર્લ્ડ બેંકના પાંચ વર્ષ માટે પ્રમુખ બનશે. બંગાની અગાઉ સંયુક્ત રાજ્ય...
સુરત : પોતાને પીએચડી એસ્ટ્રોલોજર (Astrologer) હોવાનું જણાવીને લેભાગુ જયોતિષ દ્વારા મધ્યમવર્ગીય પરિવાર પાસેથી પાંચ લાખની મત્તા પડાવી લેવામાં આવી હતી. તેમાં...
સુરત: સુરત (Surat) ટેક્સટાઇલ (Textile) અને ડાયમંડ (Diamond) ક્ષેત્રમાં આગળ વધી રહેલા સુરત શહેરને આઇટી (IT) ક્ષેત્રમાં આગળ લઇ જવા માટે Chetan...
ગાંધીનગર: ચક્રવાતી હવાના દબાણની જુદી જુદી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં (Gujarat) હજુયે આગામી તા.6ઠ્ઠી મે સુધી માવઠાની (Mavthu) ચેતવણી હવામાન વિભાગ દ્વારા...
ગાંધીનગર: આજે ગાંધીનગરમાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા સીધી ભરતીથી નિમણૂંક પામેલા 1760 મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર્સને નિમણુંક પત્રો...
ગાંધીનગર: ધોરણ- 12 વિજ્ઞાન પ્રવાહની પરીક્ષાનું (Science stream exam) પરિણામ (Result) જાહેર થઈ ગયું છે, ત્યારે આગામી જુલાઈ માસમાં લેવાના ધોરણ 12...
પારડી : પારડી (Pardi) તાલુકાના ઉદવાડા હાઇવે બ્રિજ ઉપર આજરોજ સવારે એક મસમોટું ટ્રેલર કુલર ભરીને અમદાવાદ (Ahmedabad) તરફ જઈ રહ્યું હતું....
પલસાણા: ઓનલાઈન ટેક્સી (Online Taxi) બુક કરાવી જરીના સામાનની આડમાં છેલ્લા છ મહિનાથી દારૂની (Alcohol) હેરાફેરી કરનાર સુરતના ઈસમને પલસાણા પોલીસે (Police)...
કોકોનટ મોશન પિક્ચર્સ (Coconut Motion Pictures) હંમેશા કૌટુંબિક પારિવારિક મનોરંજન (Family entertainment) માટે જાણીતી છે અને તેમની નવીનતમ ફિલ્મ ‘બૂશર્ટ ટી-શર્ટ’ પ્રેક્ષકોને...
બિહાર: બિહારના (Bihar) સીતામઢીમાં એક મોટો રોડ અકસ્માત (Road Accident) થયો છે. ટ્રક (Truck) અને રિક્ષા (Auto) વચ્ચે થયેલા અકસ્માતમાં 7 લોકોના...
પલસાણા: પલસાણાના (Palsana) સાકી ગામે શુભવિલા સોસાયટીમાં રહેતા એક પરિવારમાં પતિ-પત્ની (Husband-Wife) વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં પત્નીને ગાળો આપી ઢોર માર...
કામરેજ: એક મહિના અગાઉ રાજકોટમાં (Rajkot) રહેતા યુવાને મિત્ર પાસેથી ફોર વ્હીલ કાર (Car) લઈને રૂપિયા આપ્યા ન હતા. આથી કામરેજ ચાર...
નવી દિલ્હી: રશિયાએ (Russia) યુક્રેન (Ukrain) પર તેનાં રાષ્ટ્રપતિ પુતિનની (Putin) હત્યાનો આરોપ લગાવ્યો છે. રાષ્ટ્રપતિ ભવન ક્રેમલિન પર મંગળવારની રાત્રે હુમલો...
ભોપાલ: દેશમાં અનેક ઠેકાણે સમૂહ લગ્નના આયોજનો થાય છે અને આ સમૂહ લગ્નોમાં વિવિધ પ્રકારની ભેટ-ઉપહાર વર-વધુને આપવામાં આવે છે પણ તાજેતરમાં...
બેલગ્રેડ: સર્બિયાની (Serbia) રાજધાની બેલગ્રેડમાં ફાયરિંગની (Belgrade Firing) ઘટના સામે આવી છે. એક 14 વર્ષના વિદ્યાર્થીએ (Student) શાળામાં વિદ્યાર્થીઓ અને સુરક્ષાકર્મીઓ પર ગોળીબાર...
નવી દિલ્હી: ચાહકો અને ક્રિકેટ નિષ્ણાતો વિચારી રહ્યા છે કે માહી આગામી સિઝનથી આ ટુર્નામેન્ટમાં નહીં રમે, પરંતુ ધોનીના (MahendraSinh Dhoni) મનમાં...
દાહોદ જિલ્લામાં મ્યુલ હંટ સાઇબર ક્રાઈમ સામે મોટી કાર્યવાહી : ૧૦ અલગ-અલગ ગુનાઓ નોંધાયા
છોટાઉદેપુર બાર એસોસિએશનની ચૂંટણી : પ્રમુખ તરીકે રમેશભાઈ રાઠવા વિજયી, ઉપપ્રમુખ સહિત તમામ હોદ્દેદારો બિનહરીફ
છોટાઉદેપુરની ડોલોમાઈટ ખાણો ફરતે સલામતી બોર્ડર કરવા ખાણ ખનીજ વિભાગનો આદેશ
બોડેલી બાર એસોસિએશનમાં લલિતચંદ્ર રોહિતની પેનલનો સતત પાંચમી વાર જંગી બહુમતીથી વિજય
પોલીસની ઓળખ આપી વૃદ્ધાને 15 દિવસ સુધી ‘ડિજિટલ અરેસ્ટ’ કરી રૂ. 1.82 કરોડની ઠગાઈ
ખરાબ હવામાનને કારણે એર ઈન્ડિયાની દિલ્હી ફ્લાઈટ રદ, વડોદરા એરપોર્ટ પર મુસાફરો અટવાયા
પાણીગેટ–માંડવી વિસ્તારમાં ચેકીંગ : 43 જોડાણમાં વીજ ચોરી ઝડપાઈ
સમા વિસ્તારમાં ભુવાનું સામ્રાજ્ય: ફરી એક ટ્રક ખાડામાં ફસાઈ
વડોદરા જિલ્લામાં 21,85,205 મતદારોનું ડિજિટાઇઝેશન, 5,03,912 મતદારોમાં ઘટાડો
વાઘોડિયા જીઆઇડીસીમાં ભયાનક અકસ્માત : ક્રેનનો ભાગ તૂટતાં કામદારનું મોત
“યુક્રેનમાં રશિયન દળો તેમના લક્ષ્યોની નજીક પહોંચી રહ્યા છે” પુતિનના નિવેદનથી ખળભળાટ
મંદબુદ્ધિ સગીરા પર બળાત્કાર કેસમાં દાહોદ કોર્ટનો કડક ચુકાદો : આરોપીને આજીવન કારાવાસ
સોનુ સૂદ, ઉર્વશી રૌતેલા, યુવરાજ સિંહ સહિત અનેકની સંપત્તિ ટાંચમાં, EDએ મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો
“બાંગ્લાદેશમાં હિંસા માટે કોઈ સ્થાન નથી,” યુનુસ સરકારે હિન્દુ યુવકની હત્યા પર મૌન તોડ્યું
Dunki Case: દિલ્હી-પંજાબ સહિત અનેક રાજ્યોમાં EDના દરોડા, કરોડો રૂપિયા અને 300 કિલો ચાંદી જપ્ત
ડભોઇને ચોરટાઓએ બાનમાં લઈ લીધું, એક જ રાત્રે પાંચ બાઇકોની ઉઠાંતરી
‘જી-રામ-જી’ બિલ સામે વિપક્ષે સંસદમાં આખી રાત ધરણા કર્યા, ખડગેએ કહ્યું- કાયદો ગરીબો માટે નથી
ખાખીનો ખોફ ખતમ? બ્લિંકિટ સ્ટોર નીચેથી શ્રમિક યુવકની રોજીરોટી ચોરાઈ
ભરીમાતા પર SMC આવાસના પાર્કિંગમાં ગોગો પેપરનું છૂટક વેચાણ કરતો દુકાનદાર પકડાયો
જે છોકરીનું હિજાબ CM નીતિશ કુમારે ઉતાર્યું હતું તે નુસરતની નોકરી અંગે આવ્યું મોટું અપડેટ
શિવ રેસીડેન્સીના રહીશો ક્યારે પોતાના ઘરે પરત ફરશે?, શું છે અપડેટ જાણો..
ઝાલોદમાં આંતરરાષ્ટ્રીય કથાકાર પૂ. રમેશભાઈ ઓઝાના મુખેથી વહેશે ભાગવત જ્ઞાનામૃત
ઐતિહાસિક પાવાગઢ પરિક્રમા યાત્રાનો ભવ્ય આરંભ
સોશિયલ મીડિયા એપ X પર PM મોદીનો દબદબો, ટોચના 10 લાઈક થયેલા ટ્વીટ્સમાં મોદીજી ટોપ પર
વડોદરામાં ‘આગબાજો’નો આતંક: કલાલીમાં મધરાતે પીકઅપ વાન સળગાવી બે શખ્સો ફરાર!
ગોધરા નગરપાલિકાએ ૨૫ કરોડના બાકી વેરાની વસૂલાત માટે ૪૦૦૦ મિલકતદારોને નોટિસ ફટકારી
ગોધરા અને કાલોલમાં પ્રતિબંધિત ગોગો પેપર વેચતા બે શખ્સો ઝડપાયા
પાદરાના મહલી તલાવડી પાસે મોડી રાત્રે યુવકની ચાકુના ઘા ઝીંકી હત્યા
શિનોરમાં સરકારી એસ.ટી. બસ ચાલક દ્વારા અકસ્માત, એકનું મોત
સુરતીઓ ફાર્મ હાઉસ પર થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ કરતા હોવ તો આ સમાચાર તમારા માટે છે..
પલસાણા: પલસાણામાં નેશનલ હાઈવે પર એક ઓટો રિક્ષા ઊભેલી ટ્રક સાથે અથડાતા રિક્ષામાં બેસેલા 3 મિત્રો પૈકી એકને ગંભીર ઇજા થતાં ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેર અમરોલી ખાતે રહેતા રાકેશભાઈ નગીનભાઈ પટેલ (ઉં.વ. 42 ) અલ્લારખા વીરાભાઇ જેઠવા સાથે જીતેન્દ્રભાઈ દિનેશભાઈ વાઘેલાની ઓટોરિક્ષા નંબર (જીજે 05 સી ટી 3709) લઈ દમણ ખાતે ફરવા ગયા હતા, જયાંથી બુધવારે રાત્રે પરત આવવા માટે નીકળેલા હતા તે સમય દરમિયાન ઓટો રિક્ષા ચાલક જીતેન્દ્ર વાઘેલાએ પૂરઝડપે અને ગફલત રીતે રિક્ષા હંકારી લાવતો હતો.
તે દરમિયાન પલસાણા ગામની સીમમાં આવેલી દુર્ગા કોલોની પાસે નેશનલ હાઈવે નંબર 48 ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષા ઉપર કાબુ ન રહેતા રોડની સાઈડમાં ઉભેલી ટ્રકની સાથે રિક્ષા અથડાઈ હતી અને રિક્ષાની ઉપરના ભાગે આવેલી સળીયો માથાના ભાગે અલારખા વીરાભાઇ જેઠવાને ગંભીર ઈજા થતા તેઓનું સ્થળ ઉપર કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. આ અંગે રાકેશે ઓટો ચાલક જીતેન્દ્ર વિરુદ્ધ પલસાણા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
વ્યારા ટાઉનમાં ટ્રકની અડફેટે આવેલ યુવતીનું સારવાર બાદ મોત નિપજ્યું
વ્યારા: વ્યારા સમર્થ હોસ્પિટલ સામે ટ્રકની અડફેટમાં આવેલી મોપેડ સવાર યુવતીનું સુરતની નવી સિવીલ હોસ્પીટલ ખાતે લાંબી સારવાર દરમિયાન મોત નિપજ્યુ હોવાથી અકસ્માત કરી ભાગી છુટેલા અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી પોલીસે વધુમાં તપાસ હાથ ધરી છે.
વ્યારા- સોનગઢ ધોરી માર્ગ ઉપર સમર્થ હોસ્પિટલ સામે તા.19/4/2023નાં રોજ સેજલબેન ગામીત (ઉં.વ.27 રહે.ગામઠાણ ફળિયુ, તા.વ્યારા, જિ.તાપી)પોતાની માસીની દીકરી શિલ્પાબેન સાથે મોપેડ નં (જીજે 26 એસી 0318) પર નાની ચિખલીથી મુસા ગામે સદભાવના હોસ્પિટલ ખાતે જતી હતી, ત્યારે બપોરે 1 વાગ્યાનાં અરસામાં સમર્થ હોસ્પિટલ સામે વ્યારા ખાતે આવતા ટ્રક (યુપી 21 સીટી 3095)માં પિતરાઇ બહેન શીલ્પાબેન D/O જેસંગભાઇ રંગજીભાઇ ગામીતને કમરથી પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી.
શિલ્પા ગામીતને શરુઆતમાં એમ્બ્યુલન્સ 108માં વ્યારા રેફરલમાં પ્રાથમિક સારવાર માટે ખસેડવામાં આવી હતી. હાલત ગંભીર હોય તેઓને સુરત સિવિલ રીફર કરવામાં આવી હતી. ત્યાં લાંબી સારવાર બાદ તેનું મોત નિપજ્યુ હોય વ્યારા પોલીસે આ મામલે તા.4/5/2023નાં રોજ અજાણ્યા ટ્રક ચાલક વિરૂધ્ધ ગુન્હો નોંધી વધુંમાં તપાસ હાથ ધરી છે.