નવી દિલ્હી: યૌન ઉત્પીડનના (harassment) આરોપોથી ઘેરાયેલા રેસલિંગ એસોસિએશનના (WFI) પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની (BrijBhushanSharanSinh) મુશ્કેલીઓ વધુ વધી શકે...
ગાંધીનગર: ગુજરાતના (Gujarat) અરબી સમુદ્રમાં (ArebianSea) સર્જાયેલા બિપરજોય (Biparjoy) નામના ચક્રવાતને (Cyclone) લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે કે...
વડોદરા: વડોદરાના હૃદય સમાન વિશ્વામિત્રીની ધોરીનસો હાલમાં બ્લોક થઇ ગઈ હોય તેમ લાગી રહ્યું છે. આ ધોરીનસો ખોલવા માટે તેની સર્જરી કરવાની...
વડોદરા: વડોદરા જિલ્લાની સૌથી મોટી સહકારી સંસ્થા બરોડા સેન્ટ્રલ કો ઓપરેટિવ બેંકના ચેરમેન અને વાઇસ ચેરમેનની આજરોજ ચૂંટણી યોજવામાં આવી હતી. વર્ષો...
સુરત: શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (VNSGI) દ્વારા શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪થી કોમર્સ (Commerce) વિદ્યાશાખામાં સ્નાતક કક્ષાના નવા ચાર અભ્યાસક્રમો શરૂ કરવા માટે એકડેમિક...
સુરત: પશ્ચિમ રેલવેએ (WestermRailway) પ્રવાસીઓના ધસારાને ધ્યાનમાં રાખીને ત્રણ સ્પેશિયલ ટ્રેન (SpecialTrain) દોડાવવાની જાહેરાત કરી છે. તેમાં ઉધના-ભગત કી કોઠી વિકલી, મુંબઈ-દિલ્હી...
આણંદ : આણંદ કૃષિ યુનિવર્સીટીએ ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા નેશનલ ઇન્સ્ટીટ્યુટ રેંકીંગ ફ્રેમવર્કમાં દેશની શ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થાઓની જાહેર કરાયેલી યાદીમાં રાજ્યમાં...
આણંદ : આણંદ કલેક્ટર ડી. એસ. ગઢવીના અધ્યક્ષસ્થાને ‘બિપોરજોય’ વાવાઝોડાની સંભાવનાને ધ્યાને લઇ સાવચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં તમામ અધિકારી...
આજનો સિનિયર સિટીઝન બાપડો નથી, અને જો હોય તો તેના કર્મ અને નસીબે ! ખેર ! આજનો સિ.સિ. હરે છે – ફરે...
ભાજપ સરકાર ‘‘બેટી બચાવો’’ સૂત્રનો વારંવાર ઉપયોગ કરી ગુજરાતની પ્રજાને ચૂંટણી ટાણે ખોટા માર્ગે દોરતી હોય તેવું કેટલાક આંકડા સૂચવે છે. દર...
સુરતઃ સુરત (Surat) જિલ્લાના ચોર્યાસી (Choryasi) તાલુકાના મોરા (Mora) ગામના સરકારી જમીન (GovernmentLand) પર બનેલા વિવાદી ક્રિકેટ ગ્રાઉન્ડમાં (CricketGround) આજે નવો ફણગો...
તા.21 મે ‘ગુજરાતમિત્ર’ દૈનિકનાં ચર્ચાપત્રો દેશનાં નોંધપાત્ર કાર્યો વાંચી આ લખવા માટે મારા મનને રોકી ન શક્યો. લેખકે ખરેખર દેશમાં થયેલ નોંધપાત્ર...
એક દિવસ ગાર્ડનમાં રોજ હસતા હસાવતા ધીરજ્કાકાને એક જણે મજાકમાં કહ્યું, ‘દોસ્ત, તું જીવનમાં કયારેય શાંત અને સીરીયસ થયો છે કે નહિ...
2 જૂનના રોજ ‘ બેંગલુરુ જેલમાંથી 10 મહિના પછી ‘બાંગ્લાદેશી ઘુસણખોર’ દંપતીને મુક્ત કરવામાં આવ્યા’ની હેડલાઈન આવી હતી. જેમના પર ઘુસણખોરીનો આરોપ...
મહાનગરની એક સોસાયટીમાં વિધાનસભાની ચૂંટણીના બરાબર મહિના પહેલાં મહાનગરપાલિકાએ અચાનક વર્ષો જૂની પાણીની પાઇપલાઇન બદલવાનું કામ શરૂ કર્યું! મતદાન પૂરું થયા પછી...
બીજું વિશ્વયુદ્ધ પુરું થયું અને ધીમે ધીમે આખી દુનિયા જાણે બે છાવણીઓમાં વહેંચાવા માંડી. વિશ્વયુદ્ધ વખતે જેઓ એક સાથે મળીને હિટલરના જર્મની...
સુરત: દુબઈમાં (Dubai) બેઠાબેઠાં દિલીપ પટેલ ઉર્ફે ભગત દ્વારા છેલ્લા દોઢ વર્ષમાં સુરતમાં (Surat) 200 કિલો ગોલ્ડ (GoldSmuggling) ઘુસાડાયું હોવાની સ્ફોટક વિગતો...
વસ્ત્રો હોય કે એક્સેસરિઝ, હંમેશા કંઇક નવું ટ્રાય કરવા ઇચ્છતાં યુવાવર્ગમાં અત્યારે ઇકોફ્રેન્ડલી વસ્તુઓ વાપરવાનો ક્રેઝ જોવા મળે છે. આજનો યુવા વર્ગ...
થોડાં સમય અગાઉની જ વાત કરીએ તો, જેના ઘરે દીકરી હોય એના ઘરે કોઈક ખૂણામાં અલગ અલગ પ્રકારની ઢીંગલીઓ તો જોવા મળી...
1905માં સુરત શહેરની વસ્તી એક લાખ 19 હજાર જેટલી જ હતી. ત્યારે સુરત સિટીનો વિસ્તાર પણ ખૂબ નાનો હતો. એ સમયે ચોકથી...
હાલમાં પેરિસ ખાતે આવેલા રોલાં ગેરોસ ખાતે ક્લે કોર્ટ પર ફ્રેન્ચ ઓપન ગ્રાન્ડસ્લેમ ટેનિસ ટૂર્નામેન્ટ રમાઇ રહી છે. સેમીફાઇનલ સુધી પહોંચી ગયેલી...
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને હવે તેના હાથના કર્યા હૈયે વાગી રહ્યા છે. એશિયા કપના આયોજનથી પોતાની કથળેલી કંગાળ સ્થિતિને સુધારવાનો ઇરાદો ધરાવતા પાકિસ્તાને...
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આ લખાય છે ત્યારે શરૂ થવાની તૈયારીમાં છે. આ ફાઇનલ લંડનના ઓવલ...
જૂના જમાનામાં કોઇ પણ કન્યા લગ્ન કરીને સાસરે આવતી ત્યારે વડીલો તરફથી તેને આશીર્વાદ આપવામાં આવતા હતા: ‘અષ્ટ પુત્રવતી ભવ:’ કોઇ પણ...
ગાંધીનગર: કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં 50 જેટલી નવી મેડિકલ કોલેજ (Medical College) મંજૂર કરાઈ છે. જેમાં 30 સરકારી અને 20 ખાનગી મેડિકલ...
નવી દિલ્હી : કોસ્ટા રિકાના પ્રાણીસંગ્રહાલયમાં (Zoo) નર મગરના હસ્તક્ષેપ વિના પોતાને ગર્ભવતી (Pregnant) બનાવનાર મગરનો (Crocodile) પ્રથમ જાણીતો મામલો નોંધાયો છે,...
નવી દિલ્હી: ભારત મિસ વર્લ્ડ 2023 (India Miss World 2023) સ્પર્ધાની યજમાની કરવા માટે તૈયાર છે. કારણ કે, પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય સૌંદર્ય સ્પર્ધા...
નવી દિલ્હી: રેસલર્સો (Wrestlers) છેલ્લાં ધણાં સમયથી વિરોધ (Protest) પ્રદર્શન કરી રહ્યાં છે અને ન્યાયની માગણી કરી રહ્યાં છે ત્યારે ગુરુવારે વિનેશ...
સુરત: (Surat) ભટાર વિસ્તારમાં એકજ સોસાયટીમાં (Society) એકજ રાતમાં 18 વર્ષ અને 45 વર્ષના યુવકનું શંકાસ્પદ મોત નિપજ્યું હતું. બંનેના મોત હાર્ટ...
સુરત: (Surat) સચીન સ્લમ વિસ્તારમાં બદમાશોએ જાણે કે તમામ હદ વટાવી દીધી છે. ગાંજો વેચનાર પરિવારે એક 7 વર્ષની બાળકી પર પહેલા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
નવી દિલ્હી: યૌન ઉત્પીડનના (harassment) આરોપોથી ઘેરાયેલા રેસલિંગ એસોસિએશનના (WFI) પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહની (BrijBhushanSharanSinh) મુશ્કેલીઓ વધુ વધી શકે છે. ક્રાઈમ સીન રિક્રિએટ કરવા માટે દિલ્હી પોલીસ (DelhiPolice) શુક્રવારે મહિલા રેસલર (Wrestlers) સાથે તેના ઘરે પહોંચી હતી. આ પહેલા આંતરરાષ્ટ્રીય રેફરી (InternationalReffery) જગબીર સિંહે (Jagbirsinh) દિલ્હી પોલીસની સામે બ્રિજ ભૂષણ સિંહ વિરુદ્ધ જુબાની આપી હતી.
રેફરી જગબીર સિંહે કહ્યું કે, એક મહિલા રેસલર બ્રિજભૂષણના દોરડાથી પોતાને મુક્ત કરી હતી. તેણીએ બ્રિજભૂષણને દૂર ધકેલી દીધો હતો. જગબીર સિંહ 2007 થી આંતરરાષ્ટ્રીય કુસ્તી રેફરી છે. એક ઘટનાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે બ્રિજ ભૂષણ મહિલા કુસ્તીબાજોની બાજુમાં ઉભા હતા. જેના કારણે મહિલા રેસલરો અસહજ અનુભવી રહી હતી. આટલું જ નહીં, તેણે જણાવ્યું કે તેમણે બ્રિજ ભૂષણને મહિલા રેસલરની બાજુમાં ઊભેલા જોયા હતા. કુસ્તીબાજ બ્રિજભૂષણથી છૂટી દૂર ગઈ, તેણે બ્રિજભૂષણને ધક્કો માર્યો હતો. ત્યાર બાદ પછી કંઈક કહીને જતી રહી હતી.
જગબીર સિંહે જણાવ્યું કે મહિલા રેસલર બ્રિજ ભૂષણની બાજુમાં ઉભી હતી, પરંતુ તે પછી સામે આવીને ઉભી રહી ગઈ. મેં જોયું કે આ મહિલા રેસલર કેવી પ્રતિક્રિયા આપી રહી હતી અને તે અસ્વસ્થ હતી. જગબીરે કહ્યું કે હું ફૂકેતમાં પણ હતો, હું લખનૌમાં પણ હતો અને મેં જોયું કે બ્રિજ ભૂષણ મહિલા રેસલર્સને હેરાન કરે છે.
હકીકતમાં, વિનેશ ફોગાટ, સાક્ષી મલિક અને બજરંગ પુનિયાના નેતૃત્વમાં તમામ કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પ્રમુખ અને બીજેપી સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મોરચો ખોલી દીધો છે. રેસલર્સે બ્રિજભૂષણ શરણ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો છે. તેઓ બ્રિજ ભૂષણની ધરપકડની માંગ પર અડગ છે.
બીજી તરફ દિલ્હી પોલીસે 7 મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર બ્રિજ ભૂષણ વિરુદ્ધ બે કેસ નોંધ્યા છે. આ મામલામાં દિલ્હી પોલીસની તપાસ અંતિમ તબક્કામાં ચાલી રહી છે. દિલ્હી પોલીસની SIT પણ આગામી સપ્તાહ સુધીમાં તપાસ રિપોર્ટ કોર્ટમાં રજૂ કરી શકે છે. પોલીસે આ કેસમાં 208 લોકોની પૂછપરછ કરી છે. જેમાં ફરિયાદી, સાક્ષીઓ, બ્રિજ ભૂષણના નજીકના અને પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે. આ લોકોને ફરિયાદીઓ દ્વારા કરવામાં આવેલા આરોપો અને એફઆઈઆરમાં નોંધાયેલી ઘટનાઓ અંગે પૂછપરછ કરવામાં આવી છે.