વડોદરા: રખડતા પશુઓને પાંજરે પુરવા માટે જતી ઢોર પાર્ટીના કેટલાક લોકો પશુઓ સાથે પશુથી પણ બદતર વર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો...
વડોદરા: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના કાર્યકાળને 9 વર્ષ પૂર્ણ થતાં અત્યાર સુધીની સિદ્ધિઓ વાગોળવા માટે ભાજપ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું...
નડિયાદ: કપડવંજ તાલુકાના વડાલી ગામના એક યુવકે બે લાખ રૂપિયા આપીને અમદાવાદની યુવતિ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, યુવતિ લગ્નના પાંચમા દિવસે...
સુરત: ગોવા (Goa) નજીક અરબી સમુદ્રમાં (ArebianSea) ડિપ્રેશન (Depression) સર્જાતા ગુજરાતના (Gujarat) દરિયા કાંઠે (Sea) વાવાઝોડું (Cyclone) ત્રાટકે તેવી દહેશત ઉભી થઈ...
ઉમરેઠ : ઉમરેઠમાં શનિવારની રાત્રે સગીરાની છેડતી કરનાર વિધર્મીને ઠપકો આપ્યા બાદ સ્થિતિ વણસી હતી. તેમાં પણ ખુલ્લા હથિયારો સાથે વિધર્મીના ટોળાએ...
તારાપુર : તારાપુર તાલુકાના ચાંગડા ગામમાં સોમવારની મોડી રાત્રે નેવાના પાણી પડવા જેવી સામાન્ય બાબતમાં થયેલા ઝઘડાએ વરવુ સ્વરૂપ ધારણ કરી લીધું...
સુરત: સુરત માટે ભવિષ્યમાં જીવાદોરી બનનારી મેટ્રો રેલનું (SuratMetroRail) કામ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. આગામી ડિસે.-2024 સુધીમાં મેટ્રોનો પ્રથમ ફેઝ શરૂ...
નડિયાદ: માતર તાલુકાના નધાનપુર ગામમાં પરમાર અને ડાભી જુથ વચ્ચે નજીવી બાબતે થયેલી તકરારમાં ઝઘડો થયો હતો. જે ઉગ્ર બનતાં ઉશ્કેરાયેલાં બંને...
મુંબઇના વિવિધ ભારતીના કાર્યક્રમો, સુરતના એફ. એમ. સ્ટેશનેથી પ્રસારિત કરવામાં આવે છે. સવારે 7 થી 8 વાગ્યા સુધીમાં બે કાર્યક્રમો જેવા કે...
છેલ્લાં 70 વર્ષની વાત કરીએ (આગળના જવા દો) દૈનિક પત્રમાં ખેડૂતો ‘‘પ્રથમ વધારો આ મહિનાથી’’ એવા સમાચાર ક્યારેય વાંચ્યા નથી. પણ ‘‘સરકારી...
કુદરતે કેરી નામનું ફળ બનાવીને માનવજાત ઉપર બહુ મોટી કૃપા કરી છે. કારણકે ગરમીની ઋતુમાં કેરીનો રસ (આમરસ) પીવાથી મનને ટાઢક થાય...
એક સ્પીકર સરસ વાત કરી રહ્યા હતા ‘સફળતા વિષે.’ જીવનમાં સફળતા મેળવવા માટે શું શું કરવું જોઈએ તેની ઘણી બધી વાતો કર્યા...
ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનોને અથડાતા 275થી વધુ લોકો માર્યા ગયા સાથે 900 થી વધુ ઘાયલ થયા હતા, ભારતની આ સૌથી ભયાનક...
વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના હંસાપુરા ગામની આ વાત છે. રમણ વસાવાનો મજૂર બાપ સના ઉકડ ગરીબી અને માંદગીમાં મરણ પામ્યો. ૯ વર્ષના...
અમેરિકી સંરક્ષણ મંત્રી લોઇડ ઓસ્ટિન હાલમાં ભારતની બે દિવસની મુલાકાતે આવી ગયા. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે તેમણે મંત્રણા કરી અને અનેક...
આપણે જ્યારે ભારતના બંધારણનો અભ્યાસ કરીએ છીએ ત્યારે આપણને કહેવામાં આવે છે કે કાયદાની નજરે દેશનાં તમામ નાગરિકો સમાન છે, પરંતુ રેસલિંગ...
અમદાવાદ: રાજ્યની ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ ફાર્મસી (જીએસપી)એ સમગ્ર દેશમાં ટોપ-100 શ્રેષ્ઠ ફાર્મસી કૉલેજ તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. કેન્દ્રિય શિક્ષણ રાજ્યમંત્રી રાજકુમાર...
ગાંધીનગર: પાટણ જિલ્લાના સિદ્ધપુર નજીકના કોકાશી ગામ ખાતે ક્રિકેટ રમતી વખતે બોલ આપવા જેવી નજીકની બાબતે બોલાચાલી થતાં એક દલિત યુવક ઉપર...
વૈશ્વિક નાગરિકતા માટેના શિક્ષણ પર અર્થપૂર્ણ ચર્ચા થાય તે માટે સુરતની ઓરો યુનિવર્સિટી દ્વારા C20 અંતર્ગત એજ્યુકેશન ફોર લાઈફ એન્ડ ગ્લોબલ સિટીઝનશિપ...
કર્મ ફાઉન્ડેશન અને હાઉસ ઓફ એમજીના સહયોગથી પ્રભા ખેતાન ફાઉન્ડેશન દ્વારા અમદાવાદ ખાતે ધ રાઈટ સર્કલ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં...
સુરત: (Surat) સુરતના રાંદેરમાં કાપડનો વેપારી (Trader) એમડી ડ્રગ્સ (Drugs) સાથે પકડાયો હતો ડ્રગ્સના ચુંગાલમાં ફસાયેલા વેપારીએ પોતાના ખર્ચ પુરા કરવા માટે...
પલસાણા: (Palsana) પલસાણાના બગુમરા ગામે ભંગારની દુકાન પાસે રીક્ષામાં (Rickshaw) એક ઇસમને માર મારી નાસી જવાના બનાવમાં પલસાણા પોલીસે અકસ્માત મોતનો ગુનો...
ગાંધીનગર: આ વર્ષે યોજાનારા ર૦માં શાળા પ્રવેશોત્સવ દરમ્યાન બોર્ડર વિલેજ-સરહદી વિસ્તારના ગામોની શાળાઓમાં પ્રવેશોત્સવ પર વિશેષ ધ્યાન કેન્દ્રીત કરવાનો નિર્ધાર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર...
નવસારી: (Navsari) ભૂલા ફળિયા ગામે નજીવી બાબતે પાડોશીઓ બાખડતાં ઝઘડો (Quarrel) થયો હતો. જે ઝઘડામાં મહિલાને ઈજા થઈ હોવાનો બનાવ નવસારી ગ્રામ્ય...
સુરત: (Surat) શહેરમાં મંગળવારે ઝડપી પવનોની સાથે તાપમાનનો પારો યથાવત રહ્યો હતો. જ્યારે હવામાન વિભાગે દરિયામાં (Sea) ગોવાથી દૂર અરબ સાગરમાં આગળ...
સુરત: તાપીના કુકરમુંડાના રાજપુરની પ્રાથમિક શાળાનો (School) રાજપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સમાવેશ છે. આ ગામની (Village) અંદાજિત વસતી 1500 આસપાસ છે. વેકેશન...
બારડોલી: (Bardoli) વૈવાહિક વેબસાઈટ શાદી ડોટ કોમ પર સંપર્ક કર્યા બાદ બારડોલીની (Bardoli) મહિલાને કેનેડાના યુવક સાથે લગ્ન (Marriage) કરવું ભારે પડી...
ભરૂચ: (Bharuch) ભરૂચમાં ગોલ્ડન બ્રિજ (Bridge) નીચે નર્મદા નદીમાં (River) કાર (Car) ફસાઈ ગઈ હતી. ભરતી આવતાં તણાતી કારને સ્થાનિકોએ બહાર કાઢી...
મુંબઈ: (Mumbai) બોલીવુડની વધુ એક ફિલ્મને લઈને વિવાદ શરૂ થયો છે. સુદીપ્તો સેન દ્વારા દિગ્દર્શિત ‘ધ કેરાલા સ્ટોરી’ (The Kerala Story) વિશે...
નવી દિલ્હી: એશિયા કપ 2023ની (Asia Cup 2023) યજમાની પાકિસ્તાન (Pakistan) પાસેથી લઈ લેવામાં આવી છે હવે આ વર્લ્ડકપ શ્રીલંકામાં (Srilanka) યોજાય...
ગંદકીની લાઇન’ રોકવા સેવાસી ગામના લોકો મેદાને: વુડાના કામ પર બ્રેક!
એમએસયુ દ્વારા પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓ માટે હેરિટેજ વોકનું આયોજન
IND VS SA: કોહલીએ ફરી ધમાકેદાર સદી ફટકારી, દ. આફ્રિકા સામે સચિન પછી બીજા સ્થાને પહોંચ્યો
હવે રિઝર્વેશન કાઉન્ટર પરથી તત્કાલ ટિકિટ મોબાઈલ OTP વગર નહિ મળે, જાણો શું છે આ નવો ફેરફાર..?
ગોધરા પાલિકાની ‘વોચ’ માત્ર કાગળ પર? મેસરી બ્રિજ નીચે દંડની ચેતવણી આપતું બોર્ડ જ કચરામાં ફેંકાયું!
MCD પેટાચૂંટણીમાં AAPને 3 બેઠકો મળતાં કેજરીવાલ ખુશ, જાણો શું કહ્યું..?
સોશિયલ મીડિયાથી સંપર્ક બાદ લવ મેરેજ, હવે યુવતીનું ભેદી મોત
ખાતમુહૂર્ત બાદ કોઈ કામગીરી નહીં, વડોદરાની શાળાઓના બાંધકામ મહિનાઓથી ઠપ્પ
UPમાં રોહિંગ્યા ઘુસણખોરો પર મોટું એક્શન શરૂ, યોગી સરકાર તમામ વિભાગોમાં ડિટેન્શન સેન્ટર બનાવશે
ખડકી ટોલનાકા પાસે મોટરસાયકલ ચાલકને ટક્કર મારી કાર મુકી ડ્રાઈવર ભાગી ગયો
વડોદરા : સસ્તામાં સોનું અપાવવાનું કહીને ચાર કર્મચારી પાસેથી સહકર્મીએ જ રૂપિયા 13.85 લાખ ખંખેર્યા
ડોલર સામે રૂપિયો ઐતિહાસિક રીતે તૂટ્યો, 90.14ના સૌથી નીચલા સ્તરે પહોચ્યો
ગોધરામાં રખડતા શ્વાનોનો આતંક, એક જ દિવસમાં 11 લોકોને બચકા ભર્યા
દિલ્હી MCD પેટાચૂંટણી પરિણામો: BJPએ 7, AAPએ 3, કોંગ્રેસ અને AIFBએ 1-1 બેઠક જીતી
જમ્મુ-કાશ્મીરમાં ભયાનક માર્ગ અકસ્માત: રાજૌરીમાં કાર રેલિંગ સાથે અથડાતાં 2ના મોત, 3 ઘાયલ
ભાવનગરમાં કાળુભાર રોડના હોસ્પિટથી ભરેલા કોમ્પ્લેક્સમાં ભયંકર આગ, હોસ્પિટલોના દર્દીઓને તાત્કાલિક ખસેડાયા
દાવા-દલીલનું સમીકરણ
કહાની ઇમરાન ખાન અને જેમિમા ગોલ્ડસ્મિથની…
કુચલ કુચલ કે ન ફુટપાથ કો ચલો ઇતનાયહાં પે રાત કો મજદૂર ખ઼્વાબ દેખતે હૈં- અહમદ સલમાન
કોંગ્રેસ દ્વ્રારા PM મોદીનો નવો ‘ચા વેચતો’ AI વીડિયો શેર કરાયો
પિતાનો સંદેશ
કેન્સરના ઈલાજ માટે mRNA વેક્સિનના સફળ પ્રયોગથી નવી આશા
સામાજિક કાર્યનું વ્યવસ્થાપન : એક નવો પડકાર
અમદાવાદ: કોમનવેલ્થ ગેમ્સથી ઓલિમ્પિક્સ સુધી
શિયાળો બેસી ગયો: ગુજરાતને કદાચ બહુ ઠંડીનો સામનો નહીં કરવો પડે
સંચાર સાથી એપનો ઉપયોગ નાગરિકોની જાસૂસી કરવા માટે થશે?
બે પેઢી વચ્ચે અંતર
કેપ્ટન કૂલ એમ.એસ.ધોનીને જોવા જીવ જોખમમાં મુક્યો,ત્રિપુટીએ કાફલા પાછળ બાઈક દોડાવી
બીએલઓની સમસ્યાનો ઉકેલ
વિકસિત ભારત માટે આયાતી ચીજવસ્તુનો ઉપયોગો ઓછો કરો
વડોદરા: રખડતા પશુઓને પાંજરે પુરવા માટે જતી ઢોર પાર્ટીના કેટલાક લોકો પશુઓ સાથે પશુથી પણ બદતર વર્તન કરતા હોવાનો વિડીયો વાયરલ થયો છે અને જેના કારણે જીવદયા પ્રેમીઓ પણ દુઃખી જોવા મળી રહ્યા છે. રખડતા પશુઓ એ સમસ્યા છે અને તેના ઉકેલ માટે ધોરણે પાંજરે પૂર્વ અનિવાર્ય જ છે પરંતુ તેઓ સાથે ક્રૂરતા કરવામાં આવતી હોવાની લોકોની લાગણી છે.
મહાનગરપાલિકાની વિવિધ શાખાઓ અવારનવાર ચર્ચામાં રહે છે. અને કેટલાક મુદ્દાઓમાં સતત બદનામી મેળવે છે. શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ ઓછો કરવા માટે ઢોર પાર્ટીના માણસો સતત રખડતા પશુઓને પાંજરે પૂર્વની કામગીરી કરી રહ્યા છે. જેમાં કોઈક વાર ગૌ પાલકો સાથે રકઝક સહિત ક્યારેક હુમલો અને મારામારીના દ્રશ્યો બનતા હોય છે. જેની સીધી અસર ઢોર પાર્ટીના કોન્ટ્રાક્ટ કર્મીઓ પર થાય છે. અને તેઓ પાડાના વાકે પખાલીને ડામની જેમ પકડેલા ઢોર પર ક્યારેક અમાનુષી ત્રાસ ગુજારતા હોવાના કિસ્સા અવારનવાર બહાર આવતા હોય છે આવા જ એક કિસ્સાનો વિડીયો વાયરલ થયો છે.
પાલિકા તંત્ર દ્વારા ઢોર પાર્ટી સહિત વિવિધ વિભાગમાં કોન્ટ્રાકટ પર કર્મચારીઓની ભરતી કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને ઢોર પાર્ટીના કોન્ટ્રાક્ટ કર્મીઓને અવારનવાર નાઈટ ડ્યુટીમાં પણ ઢોર પકડવા નીકળવું પડે છે. ત્યારે રાત્રીના સમયે અંધારામાં કેટલીકવાર ઢોર પકડતી વખતે ગૌ પાલકોને જાણ થઇ જતાં અનેકવાર તકરાર કરીને ગૌ પાલકો પોતાના લાગતા વળગતાઓ પોતાના પશુઓને છોડાવવાની કામગીરીમાં લાગે છે. અને રક્ઝક પણ થાય છે. કેટલીક વાર આ બાબતે ગૌ પાલકો દ્વારા હુમલાઓ પણ થતા હોય છે.
પરિણામે કોન્ટ્રાક્ટ ફર્મિઓ કોઇપણ સમયે ગાય પકડવા જતા અગાઉ હજાર વાર વિચાર કરે છે. અને ક્યારેક કોઈકનો ગુસ્સો કોઈક ઉપર ઉતારે છે. કોન્ટ્રાક્ટ કર્મીઓ મુંગા પશુધન પર અત્યાચાર ગુજારવામાં પાછા પડતા નથી. આમ કોન્ટ્રાકટ કર્મીઓ ગૌ પાલકો સામે બાથ ભીડી નહી શકતા તેનો રોષ મંગા પશુઓ પર વ્યકત કરે છે. શહેરમાં ઢોર પાર્ટીના કેટલાક કર્મીઓ ઢોર પકડતી વખતે પશુ ઉપર ક્રૂરતા કરતા હોવાનો વિડીયો પણ વાયરલ થયો છે. જેના કારણે કેટલાક જીવદયા પ્રેમીઓમાં પણ રોષની લાગણી જોવા મળી રહી છે. ત્યારે આ બાબતે વિભાગ દ્વારા ઘટતું કરવામાં આવે તેવી પણ જીવદયાપ્રેમીઓ માંગ કરી રહ્યા છે.