નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) વર્તમાન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ જાતીય સતામણીના (Sexual Harassment) મામલે આજે કોર્ટમાં (Court) સુનવણી થઇ...
મુંબઈ: ગુનેગારોને જાણે કોઈ ભય રહ્યો જ નથી તેવી રીતે એક પછી એક ઘટનાઓને અંજામ આપી રહ્યાં છે. સલમાન ખાનને ધમકી (Threat)...
ટાઈટેનિકનો (Titanic) ભંગાર બતાવવા માટે લઈ જવામાં આવેલી પ્રવાસી સબમરીન ટાઈટનનો 80 કલાક બાદ પણ કોઈ પત્તો મળ્યો નથી. આ સબમરીન (Submarine)...
નવી દિલ્હી: આગામી મહિના જુલાઈમાં ભારતીય ક્રિકેટ ટીમ (IndianCricketTeam) વેસ્ટીઈન્ડિઝના પ્રવાસે (WestIndiesTour) જનાર છે. અહીં ભારતીય ટીમ ટેસ્ટ સિરિઝ (TestSeries) રમશે. આ...
મુંબઇ: ‘આદિપુરુષ’ (Aadipurush) ફિલ્મની કમાણી શરૂઆતમાં જબરદસ્ત હતી પરંતુ ડાયલોગ્સને (Dialogue) કારણે ફિલ્મની ઘણી ટીકા થઈ રહી છે. લેખક મનોજ મુન્તાશીરે (Mano...
ભરૂચ-અંકલેશ્વર: અંકલેશ્વર GIDCમાં વધુ એક ફેક્ટરીમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આ વખતે પંદર દિવસથી બંધ એવી એક ફાર્મા કંપનીના પ્લાન્ટમાં...
બીકાનેર: રજસ્થાનના (Rajasthan) બીકાનેરમાં એક દલિત યુવતીની રેપ (Rape) પછી હત્યાના (Murder) મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. આ કેસમાં બે પોલીસ કોન્સ્ટેબસલના...
ટીકુ વેડ્સ શેરુ’થી કંગના રણૌત નિર્માત્રી તરીકે કારકિર્દી આરંભી રહી છે. કેટલાય વખતથી તેની એકેય ફિલ્મ રજૂ નથી થઇ અને હવે થઇ...
રાજકોટ: રાજકોટમાં (Rajkot) એક ફર્નિચરના ગોડાઉનમાં (Furniture godowns) આગ (Fire) લાગવાની ઘટના સામે આવી છે. આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી થઈ જો...
પિથૌરાગઢ: ઉત્તરાખંડના (Uttrakhand) પિથૌરાગઢમાં મોટો રોડ અકસ્માત (Road Accident) થયો છે. યાત્રિઓથી ભરેલી એક જીપ (Jeep) 500 મીટર ઉંડી ખાઈમાં ખાબકી હતી....
જે હીરોઇને પોતાને ટોપ સ્ટાર તરીકે ઓળખાવવી હોય તે હવે પૅન ઇન્ડિયા ફિલ્મની હીરોઇન બનવા પ્રયત્ન કરે છે. આ ઉપરાંત ટોપ ગણવા...
આમીરખાન અત્યારે ફિલ્મ સ્ટાર્સથી વધુ ફેમિલીમેન લાગી રહ્યો છે. લગ્નની સીધી જવાબદારીથી તો તે મુક્ત છે પણ હમણાં તેણે તેના મમ્મી ઝિનત...
સુરત: સુરતમાં બુધવારે મધરાત્રિએ ચોંકાવનારી ઘટી હતી. 4 વર્ષની એક માસૂમ બાળકી પર અજાણ્યાએ દુષ્કર્મ (Rape) આચર્યું હતું અને પોતાની હવસ સંતોષી...
વડોદરા: વડોદરા જિલ્લાના પેટ્રોલપંપો પરથી કરોડો રૂપિયાની ડીઝલ પુરાવી રૂપિયા નહી ચૂકવીને પંચાલ પરિવારે કરોડોની છેતરપિંડી આચરી છે. જેમાં એક પાદરા મહુવડ...
સુરત: લિંબાયત ખાતે પખવાડિયા અગાઉ પિયરમાં આવેલી પરિણીતાની બે દિવસ પહેલાં તેના પૂર્વ પ્રેમીએ છેડતી કરી હતી. પરિણીતા શાકભાજી લેવા ગઈ ત્યારે...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજે વિશ્વ યોગ દિવસ નિમિત્તે શહેરના અકોટા-દાંડિયાબજાર રોડ ખાતે વિશેષ યોગ દિવસના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું....
સુરત : સુરતના (Surat) વરાછા (Varacha) હીરા બજારમાં (Diamond) કારીગરે (DiamondWorker) જુના કારીગર સાથે મળીને છેલ્લા 6 મહિનામાં 19.27 લાખના હીરા બદલી...
સુરત: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ભૂપત ભાયાણી સુરતની હોટલમાં યુવતી સાથે આવ્યા બાદ યુવતીના પતિએ રંગેહાથે પકડી લેતા ભાયાણી પોતાના મોઢા પર...
સંતરામપુર : સંતરામપુરના સીમલીયા ગામમાં રહેતી પરિણીતાને લગ્ન જીવનના નવેક વર્ષ થવા છતાં સંતાન સુખ પ્રાપ્ત થયું નહતું. આથી, સાસુ અને પતિ...
પેટલાદ : આણંદ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના સુકાની તરીકે જવાબદારી ધર્મજના રાજેશભાઈ પટેલને સોંપવામાં આવી છે. પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્ધારા બુધવારના રોજ...
કપડવંજ: કપડવંજમાં પરંપરાગત રીતે સુપ્રસિધ્ધ નારાયણદેવ મંદિરમાંથી પ્રતિવર્ષની જેમ ભગવાન લલ્લાની બીજના બદલે દેવપ્રિય પુષ્ય નક્ષત્રમાં શ્રી નારાયણની નગરયાત્રા રથયાત્રા યોજાઇ છે....
સુરત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના અમેરિકા પ્રવાસના બીજા તબક્કામાં બુધવારે તા. 21 જૂનના રોજ વ્હાઇટ હાઉસ પહોંચ્યા હતા. આ દરમિયાન પીએમ મોદી...
ડાકોર: ખેડા જિલ્લાના સુપ્રસિધ્ધ યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં પરંપરા મુજબ પુષ્યનક્ષત્રના શુભ મૂહુર્તમાં ગોપાલલાલજી મહારાજની 251 મી રથયાત્રા ધામધૂમથી નીકળી...
આ દિવસોમાં ભારત સહિત વિશ્વના ઘણા દેશોમાં ખાલિસ્તાની આતંકવાદીઓનો આતંક વધી ગયો છે. આતંકવાદીઓએ તેમની ભારતવિરોધી ગતિવિધિઓ તેજ કરી છે. તાજેતરમાં ખાલિસ્તાની...
હમણાં સમાચાર હતા કે : “ લખનૌમાં ગરમીના કારણે ટ્રેનનો ટ્રેક પીગળી ગયો.” ખરેખર વૈજ્ઞાનિક રીતે આ સમાચાર ભૂલ ભરેલા ગણી શકાય....
રોજ રોજ લોકો સવારે કે સાંજે બાગમાં ચાલવા જતાં હોય છે. તેમાં જાતજાતનાં લોકો હોય છે જેમાં કેટલાંક લોકો ફકત ચાલવા, કસરત...
કેન્દ્ર સરકારે બે હજાર રૂપિયાની નોટ પરત ખેંચી લેવાનો નિર્ણય કર્યો અને 30મી સપ્ટેમ્બર સુધીમાં બેંકમાં કોઈ પણ ખાતુ ન હોય તો...
એક દિવસ એક યુવાન બહુ જ કંટાળેલો અને થાકેલો અનેક મુશ્કેલીઓથી ઘેરાયેલો ચાલતો ચાલતો એક આશ્રમમાં પહોંચી ગયો ત્યાં સંતે તેનું થાકેલું...
ત્વચાના વર્ણ અનુસાર સૌંદર્યની વિભાવના પ્રદેશે પ્રદેશે જુદી હોય છે. આમ છતાં, શ્વેત ઍટલે કે ગોરા રંગ પ્રત્યેનું આકર્ષણ અને અહોભાવ લગભગ...
શાસનની જગ્યા જ્યારે સત્તા લઈ લે ત્યારે ક્રોની કેપીટાલિઝમનો ઉદય થતો હોય છે. જગત આખાનો આ દસ્તૂર છે અને તેનો ઈતિહાસ છે....
રસોડાની ટાઇલ્સ નીચે દારૂ! બુટલેગરનો ચોંકાવનારો નવો કીમિયો
સચિન તેંડુલકરે લિયોનેલ મેસ્સીને વર્લ્ડ કપ જર્સી ભેટમાં આપી: મેસ્સીએ મુંબઈમાં ત્રિરંગો પકડ્યો
મ્યુલ એકાઉન્ટ ખોલવાના બહાને ઠગાઈ: વધુ 8 લોકો વિરુદ્ધ ગુનો દાખલ
સ્માર્ટ સિટીમાં પાણીનો ‘સત્યાનાશ’: ખિસકોલી સર્કલ પાસે હજારો લિટર પાણી બરબાદ, નિંદ્રાધીન તંત્ર સામે આક્રોશ
લગ્નની શરણાઈઓ પર લાગશે વિરામ: 16 ડિસેમ્બરથી ‘ધનાર્ક કમુરતા’ શરૂ થશે
દાહોદ સ્માર્ટ સિટી યોજના ખામીભરી: સુખદેવકાકા કોલોનીમાં ગટર ઉભરાઈ, ઘરોમાં ઘુસ્યું ગંદું પાણી
અંડર-19 એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું: 90 રનથી મેચ જીતી
ઓપરેશનલ કારણોસર દિલ્હી ફ્લાઈટ રદ, મુસાફરો અટવાયા
પાલિકા તંત્રની બેદરકારી સામે વડોદરાના નાગરિકોનો આક્રોશ: રોડ ન બનતા જાતે જ ‘ખાતમુહૂર્ત’ કર્યું
હવામાનમાં બદલાવને કારણે ઠંડીની અસરમાં ઉતાર-ચઢાવ : લઘુતમ તાપમાન 12.4 ડિગ્રી
ભારત, ફ્રાન્સ અને બ્રિટન સહિત ઘણા દેશોએ ઓસ્ટ્રેલિયા આતંકવાદી હુમલાની કડક નિંદા કરી
દાહોદના સ્ટેશન રોડ પર ખોદેલા ખાડામાં મોપેડ પડતા મહિલા સહિત ત્રણને ઈજા
ડભોઇથી ચોરાયેલી મોટરસાયકલ સાથે ભાગતા યુવકનો અકસ્માત
બોડેલીના અલીખેરવા વિસ્તારમાં નર્મદા વસાહતના મકાનમાં ઉંદરે લગાડી આગ
સિંગવડના બારેલા ગામે આગથી બળેલા મકાનોની સાંસદ જશવંતસિંહ ભાભોરે મુલાકાત લીધી
ન્યાય મંદિર-દૂધવાલો મહોલ્લા પાસે ટ્રાફિક જામઃ તંત્ર જાગે નહિ તો આંદોલન!
ઓવરલોડેડ ગાડીમાં કચરો એકત્ર કરતી મહિલાનો જીવ જોખમમાં
કપડવંજના ફતિયાવાદમાં દીપડાની આશંકા: બે પશુઓનું મારણ, ગ્રામજનોમાં ફફડાટ
કાલોલના હિંમતપુરા નજીક હાઈવે પર ટેન્કર–ઇકો ગાડી વચ્ચે ભીષણ અકસ્માત, પાંચ ઈજાગ્રસ્ત
અફવા કે ફેક્ટ? હાઈકોર્ટનો લેખિત ઓર્ડર ન આવે ત્યાં સુધી પ્રમુખપદ નિલ સોની પાસે યથાવત્
એક હજાર કરોડના સાયબર ફ્રોડ પાછળ ચીની નાગરિકો અને કંપનીઓનો હાથ, CBIએ ચાર્જશીટ દાખલ કરી
કોંગ્રેસની રેલીમાં PM મોદી વિરુદ્ધ વિવાદાસ્પદ સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- ઘુસણખોરોની સેવા કરતા રહો
ઓસ્ટ્રેલિયામાં સિડનીના બોન્ડી બીચ પર ભીષણ ગોળીબાર: 11ના મોત, અનેક લોકો ઘાયલ
પંકજ ચૌધરી બન્યા ઉત્તર પ્રદેશ ભાજપના નવા અધ્યક્ષ
વડોદરામાં ‘ગ્લોબલ હિન્દુ વૈષ્ણવ પ્રેરણા મહોત્સવ’ની ભવ્ય ઘોષણા
વડોદરામાં યોજાયેલી “સાડી ગૌરવ રન”માં 4 હજારથી વધુ મહિલાઓએ ભાગ લઈ આકર્ષણ જમાવ્યું
સાડી ગૌરવ મેરેથોનમાં બી.એ.પી.એસ. મહિલાઓની ઉત્સાહભરી ભાગીદારી
સાડી ગૌરવ રનમાં પર્ફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીની અનોખી સાંસ્કૃતિક ભાગીદારી
સુરતના સેન્ટ્રલ ઝોનમાં આગામી 2 દિવસ પાણીકાપ, 4 લાખ જેટલી વસ્તીને સીધી અસર થશે
અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાં અંતિમ પરીક્ષા દરમિયાન ગોળીબાર થયો, 2ના મોત
નવી દિલ્હી: રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના (WFI) વર્તમાન અધ્યક્ષ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ જાતીય સતામણીના (Sexual Harassment) મામલે આજે કોર્ટમાં (Court) સુનવણી થઇ છે. જો કે હમણા સુધી આ કેસ દિલ્હીના (Delhi) રાઉઝ એવેન્યૂ કોર્ટમાં (CMM) ચાલી રહ્યો હતો. પરંતુ હવે આ કેસની સુનવણી કોર્ટ ઓફ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM) કરશે જે સાંસદ અને ધારાસભ્યો મામલે સુનવણી કરે છે. મળતી માહિતી મુજબ આ કેસની બીજી સુનવણી 27 જુને થશે. જો કે થોડાં દિવસ પહેલા જ દિલ્હી પોલીસે આ કેસમાં 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી હતી.
ACMM કોર્ટમાં થશે સુનવણી
રાઉઝ એવેન્યૂ કોર્ટના ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ દ્વારા બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ જાતીય સતામણીના કેસને કોર્ટ ઓફ એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ (ACMM-MPMLA)ને સોંપવામાં આવ્યુ છે. એમીએમએમ કોર્ટે રેસલર્સની અરજી સાંભળી અને તેમણે આ મામલે સ્ટેટસ રિપોર્ટની પણ માંગણી કરી હતી. હવે આગળની કાર્યવાહી માટે 27 જૂને સુનવણી કરવામાં આવશે.
બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ છ જાતીય સતામણીના કેસ
હાલ બ્રિજભૂષણ સિંહ વિરૂદ્ઘ છ જાતીય સતામણીના કેસ નોંધાયેલ છે. દિલ્હી પોલીસે 6 પુખ્ત મહિલા કુસ્તીબાજોની ફરિયાદ પર 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી છે. મહિલા કુસ્તીબાજોએ રેસલિંગ એસોસિએશનના પૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો. તેઓ લાંબા સમય સુધી રસ્તાઓ પર પ્રદર્શન કરી રહ્યા હતા, ત્યારબાદ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો. દિલ્હી પોલીસે આ કેસમાં ઘણા લોકો અને પીડિતોના નિવેદન નોંધ્યા છે. જો કે સગીર કુશ્તીબાજે પોતાનો કેસ પાછો ખેંચી લીધો હતો. જે બાદ દિલ્હી પોલીસ દ્વારા બ્રિજભૂષણ સિંહ સામે પોક્સો એક્ટ હેઠળ નોંધાયેલ FIRને રદ્દ કરવાની માંગ કરાવામાં આવી હતી.
દિલ્હી પોલીસે 1500 પેજની ચાર્જશીટ દાખલ કરી
ભાજપે સાંસદ બ્રિજભૂષણ સિંહ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. દિલ્હી પોલીસના પ્રવક્તા સુમન નલવાએ કહ્યું કે 6 પુખ્ત કુસ્તીબાજોના કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ કલમ 354, 354-A અને D હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. વિનોદ તોમર વિરુદ્ધ કલમ 109, 354, 354 (A), 506 હેઠળ ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.