ગુજરાત: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જ વરસાદના એલર્ટ સાથે થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં બે દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી ઠેરઠેર...
ભરૂચ: અંકલેશ્વરમાં (Ankleshwar) દર્દનાક કિસ્સો બન્યો છે. વડોદરાની (Vadodara) ખાનગી હોસ્પિટલમાં પતિના અવસાન બાદ તેની પત્ની અને દિકરો મૃતદેહને (Deadbody) અંકલેશ્વરની વાલિયા...
નવી દિલ્હી: સ્વીડનમાં (Sweden) બકરી ઈદના (BakriId) દિવસે ચોંકાવનારી ઘટના બની છે. અહીં કેટલાંક એક શખ્સે બકરી ઈદના દિવસે જ મસ્જિદની (mosque)...
નવી દિલ્હી: એક બાળકી જન્મ્યાના બે જ દિવસમાં કરોડપતિ બની ગઈ. આલીશાન હવેલીઓ, મોંઘીદાટ ગાડીઓ અને નોકરો બધું જ તેના નામે થઈ...
સરખું ન હોય તેને સરખું કરવાની ક્રિયા, સમાન કરવું એટલે સમીકરણ. ગણિતમાં બેઉ બાજુ કે પદો સરખાં કરવાની પ્રક્રિયા ઈકવેશન છે. ગણિતમાં...
ઈમ્ફાલ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મણિપુર પહોંચી ગયા છે. તે હિંસા પીડિતોને મળવા એરપોર્ટથી સીધા જઈ રહ્યાં હતા પરંતુ, પોલીસે તેમના કાફલાને...
ભારતમાં જ્યારે જ્યારે લોકસભાની ચૂંટણીઓ નજીક આવે છે ત્યારે ત્યારે વિપક્ષી એકતાનું ભૂત ધૂણવા લાગે છે અને જ્યારે ચૂંટણી પતી જાય ત્યારે...
સુરત: પાંડેસરાના ગણેશનગર વિસ્તારમાં ઝાડ પરથી બદામ પાડવા માટે 13 વર્ષની કિશોરીએ લોખંડનો સળિયો ઉપર કર્યો હતો. ત્યારે સળિયો હાઈટેન્શન ઇલેક્ટ્રીક વાયરને...
સુરત: ખટોદરા વિસ્તારમાં નોકરી પરથી ઘરે જતા પાંચ સંતાનના પિતાને અજાણ્યા વાહનના ડ્રાઈવરે અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા...
જ્યારે યોગા દિને બે કરોડનો ખર્ચ સુરત મનપા કરશેનો વાંચ્યો ત્યારે, આંચકો લાગ્યો, પણ ગીનેશ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડ માટેની તડામાર તૈયારીઓ...
સુરત-અમદાવાદ : સુરત જિલ્લાના વડોદમાં સુગર ફેક્ટરી સ્થાપવાના નામે બેંકોને 55.39 કરોડનો ચુનો ચોપડનાર માંડવી સુગરના એમડી રવિન્દ્ર પટેલ, અજાણ્યા ખાનગી વ્યક્તિઓ...
સુરત: પાલ એલપી સવાણી રોડનો પરિવાર સિદ્ધપુરથી આવેલા સંબંધી વૃદ્ધાને લઈને ડુમસ ફરવા જવા માટે નીકળ્યો હતો. જો કે કારનું ટાયર પંક્ચર...
સુરત: મહાનગરપાલિકા દ્વારા 118 કરોડના ખર્ચે બનાવાયેલો અને એક માસ પહેલાં જ મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી વેડ-વરિયાવ બ્રિજનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. એ...
એક મોટીવેશનલ સેમિનારમાં સ્પીકર બોલ્યા, ‘ચાલો આજે આપણે એક ટાઇમ મશીન ગેમ રમીએ.’બધાને નવાઈ લાગી કે ટાઈમ મશીન તો કેવળ વાતો છે....
સુરત: સુરત (Surat) શહેરમાં છેલ્લાં બે દિવસથી સતત અનારાધાર વરસાદ (Rain) વરસી રહ્યો છે, જેના લીધે ઠેરઠેર પાણી ભરાયા છે. સૌથી ખરાબ...
સુરત: સવા વર્ષ પહેલા રાંદેરના પાલનપુર પાટિયા વિસ્તારમાં રહેતા દંપતિએ, પોતાના ગેરહાજરીમાં સંતાનોની સારસંભાળ માટે પગાર પર કેરટેકર રાખી હતી. કેરટેકરે જોડિયા...
નવ વરસ સુધી ખુદ્દાર પત્રકારોથી ભાગ્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં વ્હાઈટ હાઉસમાં સપડાઈ ગયા. સાધારણ રીતે અમેરિકાની મુલાકાતે આવેલા મહેમાન...
અન્ન એટલે કે અનાજ એટલે કે આહાર આપણા જીવન માટેની અનિવાર્ય જરૂરિયાત છે. તેનું જીવન માટેનું મહત્ત્વ જોતાં તેને વાજબી રીતે જ...
પટનામાં જોવા મળેલી વિપક્ષી એકતાની ઈચ્છા રાજકીય રીતે યોગ્ય છે, પરંતુ એકબીજા પર આરોપ લગાવવાથી કામ નહીં ચાલે. હજુ પણ વૈચારિક ખામીઓ...
બેંગલુરુ : ISRO ચીફ એસ સોમનાથે (Chief S Somnath) બુધવારે માહિતી આપી હતી કે ચંદ્રયાન-3 (Chandrayaan -3) 12થી 19 જુલાઈની વચ્ચે લોન્ચ...
સુરત: (Surat) સુરતના વરાછા રોડ વિસ્તારના ધારાસભ્ય કુમાર કાનાણી સમયાંતરે તેમના વિધાનસભા ક્ષેત્રના પ્રશ્નોને મુદ્દે આક્રમક વલણ અપનાવી વહીવટીતંત્ર સામે લાલ આંખ...
સુરત: (Surat) સુરતમાં વરસાદનો (Rain) માહોલ જામ્યો છે. ચોમાસા દરમિયાન કરંટ (Current) લાગવાના બનાવો બનતાં હોય છે, જેના કારણે લોકોને જીવ ગુમાવવાનો વારો...
વાપી: (Vapi) વાપી જીઆઈડીસીના (GIDC) સેકેન્ડ ફેઝ, વિનંતી નાકા પર ટેન્કર અડફેટે મોપેડ આવી જતા મોપેડ (Moped) પર ટયુશન કલાસ જઈ રહેલા...
વ્યારા: (Vyara) વ્યારાના ટીચકપુરા સર્કલ પાસે ને.હા.નં.૫૩ ઉપર ટેમ્પો (Tempo) અને બાઇક (Bike) વચ્ચેના ગમખ્વાર અકસ્માતમાં (Accident) એકનું મોત નીપજ્યું હતું. જ્યારે...
વલસાડ: (Valsad) વલસાડમાં મંગળવારે વરસાદનું જોર ધીમું પડ્યું હતુ. જોકે, મધ્યરાત્રિથી બુધવાર સવાર સુધીમાં વલસાડ તાલુકામાં ભારે વરસાદ (Rain) વરસ્યો હતો. જેના...
અમદાવાદ: અમેરિકા (America) અભ્યાસ કરવા જવા માટે જરૂરી એવી જીઆરઈની (GRE) પરીક્ષા (Exam) પાસ કરાવી આપવાના બહાને વિદ્યાર્થીઓ (Student) સાથે છેતરપિંડી કરતી...
વોશિંગ્ટન : ટેસ્લાના (Tesla) CEO એલોન મસ્ક (Allone musk) અને મેટાના CEO માર્ક ઝુકરબર્ગની વચ્ચે કેજ ફાઈટ (Cage fight) ખુબજ ચર્ચામાં છે....
નવી દિલ્હી: દક્ષિણ કોરિયામાં (South Korea) 51 મિલિયન લોકોની ઉંમરમાં (Age) એક-બે વર્ષનો ઘટાડો થયો છે. વાસ્તવમાં તો દક્ષિણ કોરિયાના લોકોની ઉંમરમાં...
નવી દિલ્હી: લંડનના (London) લોર્ડ્સમાં એશિઝ સિરીઝની (Ashes Series) બીજી ટેસ્ટ મેચ ઈંગ્લેન્ડ (England) અને ઓસ્ટ્રેલિયા (Australia) વચ્ચે રમાઈ રહી છે. આજે...
ઉત્તર પ્રદેશના (UP) દેવબંદમાં ભીમ આર્મી ચીફ (Bhim Army Chief) ચંદ્રશેખર (Chandrashekhar) પર જીવલેણ હુમલો થયો છે. તેમને કમરમાં ગોળી વાગી છે....
હેવમોર સર્કલ પાસે ડ્રિન્ક એન્ડ ડ્રાઈવ રનની ઘટના
જેતપુરપાવી પાસે ઓરસંગ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર જનતા રેડ
જીઆઇડીસી મકરપુરામાં રૂ. 1.25 કરોડના રોડ રીસર્ફેસિંગ કાર્યનું ખાતમુહૂર્ત
ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરી સામે કાલોલ પોલીસની કડક કાર્યવાહી, ડુંગરીપુરા ગામેથી ૩૦ રીલ ચાઈનીઝ દોરી જપ્ત
₹20 કરોડના ડ્રેનેજ પ્રોજેક્ટમાં ગંભીર બેદરકારી, માટીની ભેખડ ધસી પડતા શ્રમજીવી દબાયો, કરૂણ મૃત્યુ
નસવાડી તાલુકાના ખેડૂતોને સિંચાઈનું પાણી ન મળતા રોષ
દાહોદ જિલ્લામાં ગેરકાયદે રેતી ખનન પર ખનિજ વિભાગની કડક કાર્યવાહી, ૬ ટ્રકો સિઝ, રૂ. ૧.૩૦ કરોડનો મુદ્દામાલ જપ્ત
સાવલી–ઉદલપુર ચાર માર્ગીય રોડની કામગીરીમાં બેદરકારી, પાઇપલાઇન તૂટી, હજારો લીટર પાણીનો વેડફાટ
બોડેલી નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પરની દુકાનો સહિત 17 જેટલી જગ્યાઓ પર નોટિસ
કરોડીયા રોડ પર પાઇપલાઇનનું લિકેજ સુધારતી વખતે માટી ધસી પડી, કામદારને ઇજા
એમએસયુની સાયન્સ ફેકલ્ટીની કેન્ટીનમાં બહારના તત્વોનો અડિંગો
ગંદકી સીધી ઘરમાં! રામેશ્વર સોસાયટીમાં દુષિત પાણીથી રોગચાળાનો ભય
વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગોત્રી, સયાજીપુરા, સેવાસી અને ભાયલી ખાતે કુલ ૫૦૦થી વધુ આવાસોનું કામ પૂર્ણ થયું
સંજેલીના હીરોલા ગામે જઘન્ય હત્યા, જ્વલનશીલ પ્રવાહી છાંટી યુવકને સળગાવી માર્યો
દાહોદ જિલ્લામાં ત્રણ અલગ–અલગ ઘટનાઓમાં ત્રણના અપમૃત્યુ
લિયોનેલ મેસ્સી હૈદરાબાદ પહોંચ્યા: તેલંગાણાના CM રેવંત રેડ્ડીએ સ્વાગત કર્યું, અહીં ફ્રેન્ડલી મેચ રમશે
તિરુવનંતપુરમ નગર નિગમ ચૂંટણીમાં ભાજપનો વિજય, ભગવા પક્ષે 40 વર્ષ જૂનો ડાબેરી ગઢ તોડી પાડ્યો
રાંચી એરપોર્ટ પર મોટી દુર્ઘટના ટળી: ઈન્ડિગો ફ્લાઇટનો પાછળનો ભાગ રનવે સાથે અથડાયો
અસહ્ય પીડા સાથે અનોખા અંદાજમાં SIRની કામગીરી કરતા BLOને સલામ..!
“નિવેદનોથી નહીં એક્શનથી યુદ્ધ જીતાય છે”, CDS જનરલ અનિલ ચૌહાણની પાકિસ્તાનને ચેતવણી
મેસ્સીના કાર્યક્રમના મુખ્ય આયોજકની ધરપકડ, દર્શકોને ટિકિટના પૈસા પરત કરવામાં આવશે
વાઘોડિયા રોડ પર બાજુમાં નવી સાઇટના ખોદકામથી સર્જન કોમ્પ્લેક્સમાં તિરાડો અને ધ્રુજારી
આઠ યુદ્ધોના અંતનો દાવો કરનારા ટ્રમ્પ પોતે જ આ દેશ સાથે યુદ્ધના મેદાનમાં કૂદી પડ્યા
સિંગવડ તાલુકામાં યુરિયા ખાતરની તીવ્ર અછત
પંચમહાલમાં વહીવટી ગરમાવો, એક જ સ્થળે વર્ષોથી અડિંગો જમાવી બેઠેલા ૨૯ તલાટીઓની સાગમટે બદલી
સતિષાણા ગામે સ્વર્ગસ્થ પુત્રની પાવન સ્મૃતિમાં માતા-પિતા દ્વારા શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન
મહીસાગરના સિલ્ટિંગથી ફરી પાણીનો કકળાટ: 15થી 20 દિવસ સુધી પુરવઠાને મોટી અસર થશે
રાજ્યના પહેલી એલિવેટેડ APMC માર્કેટ મુખ્યમંત્રીએ ખુલ્લી મુકી
બોટલો ફેકી, પોસ્ટરો ફાડયા… મેસ્સીના ચાહકો ગુસ્સે થયા, જાણો શું છે મામલો?
ડભોઇ એસ.ટી. ડેપો ખાતે સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા મહિલા જાગૃતિ નાટકનું આયોજન
ગુજરાત: ગુજરાતમાં ચોમાસાની શરૂઆત જ વરસાદના એલર્ટ સાથે થઈ છે. રાજ્યના અનેક જિલ્લામાં બે દિવસથી સતત અનરાધાર વરસાદ વરસી રહ્યો હોવાથી ઠેરઠેર પાણી ભરાયા છે. સુરતના મહુવામાં 6 ઈંચ અને ઉનામાં 4 કલાકમાં 4 ઈંચ વરસાદ પડતા રસ્તા તળાવમાં ફેરવાઈ ગયા છે. વરસાદને કારણે રસ્તાઓ બંધ થતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.
ચોમાસાની બે સિસ્ટમ વરસાદી ટ્રફ અને સર્ક્યુલેશન સિસ્ટમ એકસાથે સક્રિય થવાના લીધે ગુજરાતમાં જોરદાર વરસાદ વરસી રહ્યો છે. આ બંને સિસ્ટમના લીધે રાજ્યના તાપી, સુરત, ડાંગ, વલસાડ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.
હવામાન વિભાગ મુજબ 30 જુન સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે 1 જુલાઇથી વરસાદની ગતિ ધીમી પડી શકે છે.
ભારે વરસાદના લીધે ગાંધીનગર અને અમદાવાદના હાલ બેહાલ
ગાંધીનગર અને અમદાવાદમાં સવારથી વરસાદ પડી રહ્યો છે. ચોવીસ કલાકમાં ગાંધીનગર શહેરમાં 58 મી.મી વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં તો સામાન્ય વરસાદમાં જ અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું છે. જ્યારે આ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલીઓ થઈ રહી છે. ઈન્દિરા બ્રિજ વિસ્તારમાં સતત વરસાદના કારણે વિઝિબિલિટીમાં પણ ઘટાડો થયો છે. એટલું જ નહી ચાંદખેર જેવા ગામડાઓમાં પાણી ભરાઇ જવાથી રસ્તાઓ બેટમાં ફેરવાઇ ગયા છે.
કયા જિલ્લામાં કેટલો વરસાદ પડ્યો?
ગુજરાતમાં મેઘરાજા ખૂબ જ મહેરબાન થયા છે. ઉના શહેરમાં 4 કલાકમાં 4 ઇંચ ધોધમાર પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો. સુરતના મહુવામાં 6 ઈંચ વરસાદ પડતા ચારેબાજુ પાણી જ પાણી દેખાઇ રહ્યું છે. જ્યારે મેઘરાજાએ તાપી જિલ્લા પર કહેર વરસાવ્યો છે. તાપી જિલ્લાના ગ્રામીણ વિસ્તારના લો લેવલ પુલો પાણીમાં ગરકાવ થતાં તળાવ બની ગયા છે. તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે. તાપી જિલ્લામાં અનરાધાર વરસાદથી 23 રસ્તા બંધ કરવામાં આવ્યા છે.