ફ્રાન્સ: ફ્રાન્સના (France) રાષ્ટ્રપતિ (President) રાષ્ટ્રીય દિવસ પર યોજાનારી બેસ્ટિલ ડે (Bastille Day) પરેડને લઈને ચર્ચામાં છે. આ રાષ્ટ્રીય પરેડમાં ભારતના વડાપ્રધાન...
દિલ્હી: દિલ્હીમાં (Delhi) યમુનાનું (Yamuna) જળસ્તર ભલે ઘટી રહ્યું હોય, પરંતુ દિલ્હીમાં (FloodInDelhi) સંકટ હજુ પણ યથાવત છે. દિલ્હીમાં વરસાદને (Rain) કારણે...
અગરતલા: ત્રિપુરાથી (Tripura) એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. ત્રિપુરાના ગોમતી જિલ્લાના શક્તિપીઠમાંથી એક ત્રિપુરેશ્વરી મંદિરના પવિત્ર તળાવમાંથી (Lake) એક અજાણ્યા વ્યક્તિની...
નવી દિલ્હી : લોકસભાની ચૂંટણી (Lok Sabha Election) પહેલા તમામ રાજકીય પક્ષો વિપક્ષી (opposition) એકતા માટે પ્રયાસો કરી રહ્યા છે. વિપક્ષો પોતાના...
મધ્ય પ્રદેશ : મધ્ય પ્રદેશમાં (Madhya Pradesh) આવેલ કુનો નેશનલ પાર્કમાં (Kuno National Park) ચિત્તાઓના (Leopard) મોતનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ...
મહેસાણા: ભારતમાં (India) ચંદ્રયાન-3 (Chandrayaan-3) ના લોન્ચને લઇને બધા જ ભારતીયો તેના સફળ થવાની કામના કરી રહ્યા છે. ભારતીયો જુદા જુદા અંદાજમાં...
નવી દિલ્હી: ભારતમાંથી ચંદ્રયાન-3નું (Chandrayan-3) લોન્ચ થઇ ગયું છે. આ લોન્ચિંગ સાથે સમગ્ર દેશ (India) આ મિશનની સફળતાની રાહ જોઇ રહ્યો છે....
ભરૂચ: ભરૂચ (Bharuch) તેમજ નર્મદા (Narmada) જિલ્લાના રસ્તાઓ તદ્દન બિસ્માર હોવાના કારણે એસ.ટી. બસ (ST Bus) સમયસર ચાલી શકતી નથી. આ વાતનો...
ફ્રાન્સ: પીએમ મોદીના (PM Modi) ફ્રાન્સ (France) પ્રવાસનો આજે બીજો દિવસ છે. ફ્રાન્સના બેસ્ટિલ ડેમાં (Bastille Day) ભારતના (India) પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી...
સુરત: સમાજને લાંછનરૂપ એક ઘટના તાજેતરમાં સુરતના કતારગામ વિસ્તારમાં બની ગઈ. અહીં એક 83 વર્ષીય બિમાર વૃદ્ધને તેમનો પોતાનો પરિવાર સ્મીમેર હોસ્પિટલમાં...
સુરત: સુરત (Surat) સિવિલ (Civil) કેમ્પસમાં આવેલી ફિઝિયોથેરાપીસ્ટ (Physiotherapist) કોલેજની હોસ્ટેલમાં (Hostel) એક વિદ્યાર્થીનીએ (Student) સોશિયલ મીડિયામાં (SocialMedia) આપઘાતની (Sucide) પોસ્ટ મૂકી...
ભરૂચ: જંબુસરના (Jambusar) ટંકારી બંદરની 167 વર્ષ જૂની જર્જરિત પ્રાથમિક શાળાના (Primary School) 222 માસુમ વિદ્યાર્થીઓ (Students) વૃક્ષ (Tree) નીચે ખુલ્લામાં જોખમી...
નવી દિલ્હી: ભારતના (India) ત્રીજા ચંદ્ર મિશન ચંદ્રયાન 3 (Chandrayaan3) આજે લોન્ચ કરવામાં આવ્યું છે. બપોરે 2.35 કલાકે આંધ્રપ્રદેશના શ્રી હરિકોટા ખાતે...
સુરત: લાર્સન એન્ડ ટુબ્રો (L&T), EPC પ્રોજેક્ટ્સ, હાઈ-ટેક મેન્યુફેક્ચરિંગ અને સેવાઓમાં સંકળાયેલી ભારતીય બહુરાષ્ટ્રીય કંપની, પાંચ દાયકાથી વધુ સમયથી ભારતના સ્પેસ પ્રોગ્રામ...
ડોપિંગ નિયમોના ભંગને કારણે 21 મહિનાના સસ્પેન્શન બાદ સ્પર્ધાત્મક જિમ્નેસ્ટિક્સમાં પાછા ફરવા અંગે સાવચેતીભર્યો અભિગમ અપનાવવા છતાં મંગળવારે અહીં કલિંગા સ્ટેડિયમમાં દીપા...
28 વર્ષોથી ભારતીય ટેસ્ટ ક્રિકેટમાં નંબર 3 સ્થાન બે દિવાલ, રાહુલ દ્રવિડ અને ચેતેશ્વર પુજારાએ સંભાળ્યું હતું. આ બંનેએ મળીને આ ક્રમે...
દરેક વ્યક્તિમાં કોઈને કોઈ કળા છુપાયેલી હોય છે પણ તે પિછાણી નથી શકતા. ક્યારેક એવું પણ બનતું હોય છે કે કોઈ અન્ય...
સુરત: શહેરનાં સિટીલાઇટ (Citylight) વિસ્તારમાં અશોક પાનની (AshokPan) સામે આવેલા દેવકૃપા એપાર્ટમેન્ટનાં 10માં માળે ગુરુવારે રાત્રે 8:45 કલાકે અચાનક ભીષણ આગ (Fire)...
ભીમપોર આજે ભલે સુરત સિટીની હદમાં છે પણ કેટલાંક વર્ષો પહેલાં તે એક ગામડું હતું. 95 વર્ષ પહેલા ત્યાંના એક વેપારી છગનલાલ...
નવી દિલ્હી: યમુનાનું (Yamuna) જળસ્તર ભલે ઘટી રહ્યું હોય, પરંતુ દિલ્હીમાં (FloodInDelhi) પૂરનું સંકટ હજુ પણ યથાવત છે. યમુના નદી હજુ પણ...
હિંદુ ધર્મમાં ચરાચરમાં ઈશ્વરનો વાસ છે એવુ કહેવાય છે. જેવી રીતે વડપૂર્ણિમા ના દિવસે વડનું પૂજન, નાગપાચમના દિવસે નાગદેવતા નું પૂજન થાય...
સુરત: ઠગાઈ (Fraud) બાદ પોલીસ પકડથી બચવા ડોક્ટર (Doctor) પણ સાધુ (Monk) બનીને જીવવા મજબુર થયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જમીન...
ગાંધીજીએ કહ્યું છે કે, અહિંસાની લડતમાં પુરુષો કરતાં બહેનો વધારે ભાગ લઈ શકે, કારણ કે સ્ત્રીઓ તો ત્યાગ અને ધ્યાની મૂર્તિ એટલે...
નદીઓને કિનારે માનવ સમાજ અને સંસ્કૃતિઓ સર્જાયા, વન્ય જીવન, જંગલી સ્વરૂપ, માંસાહારમાંથી ખેતીવાડી કરનાર, કુટુંબ અને સમાજવાળું સભ્ય જીવન પ્રાપ્ત થયું, તેથી...
છેલ્લા કેટલાક સમયથી સુરત ની પોલીસ માનનીય કમિશ્નર શ્રી ની આગેવાની હેઠળ ગંભીર ગુના નાં સજા પામેલા કેદી કે આરોપીઓ કે જે...
એક યુવાનને જીવનમાં જે કામ કરે તેમાં નિષ્ફળતા મળતી. તે હવે ફરી ફરી પ્રયત્ન કરીને થાકી ગયો હતો. તે થાકી હારીને એક...
આર્થિક પરિબળો સમાજવ્યવસ્થાને અસર કરે છે અને સામાજિક પરિબળો અર્થવ્યવસ્થાને. પણ, નવી બજારુ આર્થિક સમજણ માત્ર મોટાં મૂડીરોકાણો અને વિદેશ વ્યાપારને જ...
દેશમાં કર્તવ્યકાલનો નવો યુગ શરૂ થયો છે, તેથી અમૃતકલમાં જે બન્યું તેની ટીકાટિપ્પણી કરવી ઉપદેશક બની શકે છે. 2017માં વડા પ્રધાનના કહેવા...
રશિયાએ ગયા વર્ષે ફેબ્રુઆરીના છેલ્લા દિવસોમાં યુક્રેન પર આક્રમણ કર્યું તેને એક વર્ષ કરતા વધારે સમય થઇ ગયો છે અને યુદ્ધ હજી...
આ દિવસોમાં પાકિસ્તાની મહિલા સીમા ગુલામ હૈદર અને તેના ભારતીય પ્રેમી સચિન મીનાની રહસ્ય અને રોમાંચથી ભરપૂર લવસ્ટોરીની ભારત સહિત દુનિયાભરમાં ચર્ચા...
હાલોલમાં વિન્ડ ટર્બાઇન બ્લેડ સ્ટોરેજ યાર્ડમાં ભીષણ આગ
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
T20 વર્લ્ડ કપ માટે ઈન્ડિયન ટીમ જાહેરઃ ગિલ આઉટ, બે વર્ષ બાદ આ ખેલાડીની સરપ્રાઈઝ એન્ટ્રી
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
ફ્રાન્સ: ફ્રાન્સના (France) રાષ્ટ્રપતિ (President) રાષ્ટ્રીય દિવસ પર યોજાનારી બેસ્ટિલ ડે (Bastille Day) પરેડને લઈને ચર્ચામાં છે. આ રાષ્ટ્રીય પરેડમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને (PM Modi) પણ સન્માન સાથે આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ આ સિવાય ફ્રાન્સના રાષ્ટ્રપતિને પાર્સલમાં કાપેલી આંગળીઓ મોકલવાનો મામલો સામે આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આ એક જીવિત વ્યક્તિની કપાયેલી આંગળીઓ છે. જો કે આ ઘટનાની ઝડપી તપાસ કરવામાં આવી રહી છે.
કોઈએ ફર્સ્ટ ક્લાસ પોસ્ટ દ્વારા ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનને કાપેલી આંગળીઓ મોકલી છે. મળતી માહિતી મુજબ કપાયેલી આંગળીઓને સોમવારે પેરિસના એલિસી પેલેસ (પ્રેસિડેન્ટ હાઉસ)માં એક પરબિડીમાં મોકલવામાં આવી હતી. રાષ્ટ્રપતિના સત્તાવાર નિવાસસ્થાનના એક સૂત્રએ જણાવ્યું હતું કે આંગળીઓને શરૂઆતમાં ફ્રીજમાં રાખવામાં આવી હતી જ્યાં પોલીસ તેમના નાસ્તો રાખે છે, જેથી તેઓ બગડી ન જાય.
એ પણ સ્પષ્ટ નથી કે કોઈ વ્યક્તિ જીવંત વ્યક્તિની આંગળીઓ રાષ્ટ્રપતિને કેમ મોકલશે. અગાઉ ભૂતકાળમાં નેતાઓને પાર્સલ દ્વારા ગોળીઓ મોકલવામાં આવતી હતી. પરંતુ આ પહેલીવાર છે જ્યારે કપાયેલી આંગળીઓ મોકલવામાં આવી હતી. આંગળી સાથે કોઈ પણ પ્રકારની ચિઠ્ઠી કે ધમકીભર્યો પત્ર નહોતો. આ પાર્સલ મેક્રોનને એવા સમયે મોકલવામાં આવ્યું છે જ્યારે તે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. તાજેતરમાં દેશમાં ઘણી હિંસા જોવા મળી રહી છે. પોલીસ દ્વારા 17 વર્ષના છોકરાની હત્યા થયા બાદ વિરોધ કરનારાઓ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેઓએ સ્થળોએ આગ લગાવી, દુકાનો લૂંટી વગેરે જેવી હિંસાઓ કરવામાં આવી હતી.
ફ્રાન્સમાં હિંસાની તાજેતરની ઘટનાઓ વચ્ચે નેશનલ ડે પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. આ માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી હતી. પરેડ પહેલા ઈન્ટેલિજન્સ તરફથી ચેતવણી આપવામાં આવી હતી કે તેઓ રાષ્ટ્રીય પરેડને નિશાન બનાવી શકે છે.