સુરત(surat) : શહેરના વરાછા વિધાનસભાના (Varacha Assembly) ધારાસભ્ય કુમાર કાનાણી (MLAKumarKanani) વિરુદ્ધ ટ્રાફિક ડીસીપીને (TrafficDCP) અરજી કરાતા ચર્ચાની વિષય બન્યો છે. જયેશ...
સુરત: મન મક્કમ હોય તો ગરીબી કે બીમારી પણ કોઈ મુકામ સર કરતા રોકી નહીં શકે એનું જીવતું ઉદાહરણ સુરતના એક હિમોફેલિયાગ્રસ્ત...
સુરત: રવિવારની રજા હોવાને કારણે ભાઠેના વિસ્તારમાંથી પાંચ મિત્રો હરવા ફરવા માટે ડુમસ બીચ (DumasBeach) ગયા હતા. ડુમસ દરિયામાં ગણેશ મંદિર (DariyaGaneshTemple)...
સુરત(Surat) : શહેરના અડાજણના (Adajan) ગંગેશ્વર મહાદેવ મંદિરની (Gangeshwar Mahadev Temple) બાજુમાં આવેલી એક સોસાયટીના મકાનમાં સાપ (Snake) દેખાતા દોડધામ મચી જવા...
નવી દિલ્હી: આજે સોમવારે સવારે 11.45 કલાકે દેશની સૌથી મોટી દિલ્હીની એઈમ્સ હોસ્પિટલમાં ભીષણ આગ (FireInDelhiAIIMSHospital) ફાટી નીકળતા દોડધામ મચી ગઈ છે....
ભરૂચ, અંકલેશ્વર: ઔદ્યોગિક નગરી અંકલેશ્વરની (Ankleshwar) પાનોલી (Panoli) GIDCમાં આવેલી રીતુ ફાર્મા (Ritu Pharma) કંપનીમાં ગઈકાલે મોડી રાત્રે ધડાકા (Blast) સાથે પ્રચંડ...
નવી દિલ્હી: આઈસીસી વન ડે વર્લ્ડ કપ 2023 (ICC ODI World Cup) માટે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડ (Australian Cricket Board) દ્વારા ટીમની જાહેરાત...
નવી દિલ્હી: મોદી અટક બદનક્ષી કેસમાં (Modi surname defamation case) સુપ્રિમ કોર્ટ (Supreme Court) તરફથી રાહત મળ્યા બાદ આજે સોમવારે તા. 7...
વડોદરા: શહેર ભાજપાના કાર્યકરો ઉપર હુમલાઓ થઇ રહ્યા છે. સચિન ઠક્કર બાદ વધુ એક કાર્યકર ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. શહેર...
નડિયાદ : નડિયાદમાં નવનિર્મિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિરના મૂર્તિપ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે શહેરના દેવ હેરિટેજ સત્સંગ મંડળ ખાતે સુવર્ણતુલા (સાકરતુલા) મહોત્સવનું આયોજન કરવામાં...
ડાકોર: યાત્રાધામ ડાકોરમાં આવેલ શ્રી રણછોડરાયજી મંદિરમાં રવિવારના રોજ પાટોત્સવ મનોરથની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઠાકોરજીના...
આણંદ: આણંદ નગરપાલિકાના વોર્ડનં 5ની પેટાચૂંટણીમાં ચાર ઉમેદવારો ચૂંટણી જંગ રહ્યા હતા. ચુંટણી તંત્રએ રવિવારે યોજાયેલ મતદાન માટે 15 મતદાન મથકો પર...
આણંદ: વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના “ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત”ના સૂત્રને સાર્થક બનાવતા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ સમગ્ર રાજ્યમાં ૭૪ મા વનમહોત્સવની...
વિરપુર: વિરપુરમાં ઠેર ઠેર જાહેર માર્ગો તેમજ જાહેર સ્થળોએ રખડતા પશુઓનો ત્રાસ વધ્યો છે. જેના કારણે નગરજનોને ભારે મુશ્કેલી વેઠવી પડી રહી...
ખંભાત : ખંભાતના લાલ દરવાજા વિસ્તારમાં આવેલ રાજ કોમ્પ્લેક્ષની દુકાનોની સારી ગુણવત્તાવાળી બ્લોકની ફૂટપાથ નગરપાલિકા દ્વારા દૂર કરી તેની જગ્યાએ લાખોના ખર્ચે...
સુરત: સસરાની અંતિમ વિધિમાં (Funeral) હાજર ન રહેવું એ બાબત પણ ક્રૂરતા ગણાય એવું કોર્ટે નોંધી યુવકની છૂટાછેડાની (Divorce) અરજી મંજૂર કરી...
સુરત: મોટા વરાછા ખાતે રહેતા ખેડૂતને (Farmer) અજાણી મહિલાએ ફોન (Call) કરી પોતે તેમને સારી રીતે ઓળખતી હોવાનું કહી તેની બનાસકાંઠાની મહિલા...
ગાંધીનગર: ઇકો સિસ્ટમને (Eco system) વધુને વધુ સંતુલિત કરવાના હેતુ સાથે વન વિભાગ દ્વારા ડાંગના જંગલોમાં વધુ એક સફળ અનોખી પહેલ હાથ...
મહારાષ્ટ્ર: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે રવિવારે મહારાષ્ટ્રના (Maharastra) પુણેથી સેન્ટ્રલ રજિસ્ટ્રાર ઑફ કોઓપરેટિવ સોસાયટીઝ (CRCS) ઑફિસનું ડિજિટલ પોર્ટલ લોન્ચ (Launch) કર્યું...
નવી દિલ્હી: પાકિસ્તાનમાં (Pakistan) રવિવારે એક દર્દનાક ટ્રેન અકસ્માત (Train Accident) થયો. રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસની 10 બોગી પલટી જતાં ઓછામાં ઓછા...
અયોધ્યા: હાથથી બનાવેલા તાળાઓ (Lock) માટે પ્રખ્યાત અલીગઢના એક વૃદ્ધ કારીગરે અયોધ્યામાં રામ મંદિર (Rammandir) માટે 400 કિલો એટલે કે ચાર ક્વિન્ટલનું...
નૂહઃ હરિયાણાના (Hariyana) નૂહમાં રમખાણો (Riots) બાદ ખટ્ટર સરકાર યોગી મોડલ પર કામ કરી રહી છે. વહીવટી તંત્ર વતી નૂહમાં આજે ચોથા...
નવી દિલ્હી: ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ 2023 શરૂ થવામાં લગભગ બે મહિના બાકી છે. વર્લ્ડકપનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે...
મુંબઈ: લાંબા સમયથી બોલિવૂડ (Bollywood) ફિલ્મોથી દૂર રહેલી બિપાશા બાસુ (Bipasha Basu ) હાલ પોતાની મધર જર્ની એન્જોય કરી રહી છે. હાલ તેનાં...
જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) રાજૌરી જિલ્લાના એક ગામમાં છેલ્લા 48 કલાકથી આતંકવાદીઓ (Terrorists) અને સુરક્ષા દળો વચ્ચે અથડામણ (Collision) ચાલી રહી છે....
નવી દિલ્હી: વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ (Narendra Modi) આજે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા AMRUT ભારત સ્ટેશન યોજનાની શરૂઆત કરી હતી. તેમણે સમગ્ર ભારતમાં...
નવી દિલ્હી: ચંદ્રયાન-3 (Chandrayaan-3) એ ચંદ્રની (Moon) બાહ્ય ભ્રમણકક્ષામાં (Orbit) પહોંચી ગયું છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ISRO) એ દેશને ગૌરવ અપાવ્યું...
મુંબઇ: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પ્રખ્યાત આર્ટ ડિરેક્ટર નીતિન દેસાઈએ (Nitin Desai) 02 ઓગસ્ટ 2023ના રોજ આ દુનિયા છોડી દીધી હતી. મુંબઈના એનડી સ્ટુડિયોમાં...
સુરત: સુરત (Surat) લિંબાયતના રૂસ્તમ પાર્ક સોસાયટીમાં દીકરીને માર મારી ઘરેથી ભાગી ગયેલા પતિનો પીછો કરી ઠપકો આપનાર પત્નીને ચપ્પુના ઘા મરાયા...
ભરૂચ, અંકલેશ્વર: અમદાવાદ ATS દ્વારા વર્ષ-૨૦૧૭માં ઇસ્લામિક સ્ટેટ અને ISISના અંકલેશ્વર તેમજ સુરત ખાતેથી ઝડપી પાડેલા 2 આતંકીને અંકલેશ્વર સેશન્સ કોર્ટે અંતિમ...
પોલીસ કમિશ્નરનો મોટો નિર્ણય: 151 પોલીસ કર્મચારીઓની બદલી
વડોદરાના 41 બ્રિજ બનશે કલાત્મક ઓળખ
ટ્રાફિક સિગ્નલ ભંગના 13,536 અને રોગ સાઈડ હંકારતા 66,813 ચાલકો દંડાયા
વડોદરા : રક્ષિત કાંડના મુખ્ય આરોપી રક્ષિત ચોરસીયાને હાઇકોર્ટથી જામીન
આરોપી પકડ્યા બાદ પોલીસ કારથી અકસ્માત, ફતેગંજમાં જનતા રોષે ભરાઈ
ખોટી ઓળખ આપી ઓનલાઇન છેતરપિંડી કરનાર રીઢા ગુનેગારને વડોદરાથી ઝડપી પાડ્યો
અહો આશ્ચર્યમ ! ગરીબ પરિવારની 12 વર્ષીય સગીરાએ બાળકીને જન્મ આપ્યો
ગોવા જિલ્લા પંચાયત ચૂંટણી: ભાજપે 30 બેઠકો જીતી, કોંગ્રેસ 8 બેઠકો પર સમેટાઈ
નડિયાદ મહાનગરપાલિકા દ્વારા સરદાર ભવનની દુકાનો ખાલી કરવા દુકાનદારોને અંતિમ નોટિસો ફટકારાઈ
વડોદરા : મેનેજિંગ કમિટીના હારેલા વકીલ ઉમેદવારની રિકાઉન્ટિંગની માગણી
યોગીએ કહ્યું- દેશમાં બે નમૂના, એક દિલ્હીમાં બીજો લખનૌમાં, અખિલેશે આપ્યો આ જવાબ..
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડનો મહત્વનો નિર્ણય
ઝાલોદ પોલીસે નકલી ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર ગેંગ ઝડપી
હાલોલ–ગોધરા રોડ પરથી સ્પીડ બ્રેકર હટાવતા અકસ્માતની સંભાવનાઓ વધી
વડોદરાના વૃદ્ધનું અપહરણ-ધમકી કેસમાં નિવૃત્ત પીઆઇના પુત્રની ધરપકડ
પાદરા | શિક્ષિકાની ગેરવર્તણૂકના આક્ષેપો, વણછરા પ્રાથમિક શાળાને તાળાબંધી
પાલિકાના જેસીબી સામે મરણિયો વિરોધ: ટાયર નીચે સૂઈ ગયો યુવક
પંજાબના પૂર્વ IPS અધિકારીએ આત્મહત્યા કરી, 12 પાનાની સુસાઇડ નોટ મળી
ડભોઇ કોર્ટ દ્વારા પોક્સો અને બળાત્કારના આરોપીને 20 વર્ષની કઠોર સજા
વોર્ડ-4માં ઈ-ચાર્જિંગ કૌભાંડ: પાલિકાની વીજળી પર કોન્ટ્રાક્ટરની મજા
બાંગ્લાદેશમાં હસીના વિરોધી વધુ એક નેતા પર હુમલો: ઘરમાં ઘૂસીને ગોળી મારી, હાલત ગંભીર
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત–ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે-નાઈટ વનડે
સુરતની ફેમિલી કોર્ટનો 7 વર્ષની દીકરીની દીક્ષાના મામલામાં મહત્ત્વપૂર્ણ આદેશ
11 જાન્યુઆરીએ કોટંબી સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યુઝીલેન્ડ વચ્ચે પ્રથમ ડે નાઈટ ODI
એર ઇન્ડિયાના વિમાનનું દિલ્હીમાં ઇમરજન્સી લેન્ડિંગ, 337 પેસેન્જરના જીવ અદ્ધર થયા
બાંગ્લાદેશે હિન્દુ યુવકની મોબ લિંચિંગને અલગ ઘટના ગણાવી, ભારતની ચિંતાઓને ફગાવી દીધી
સુરતમાં નર્સિંગ કાઉન્સિલના ઉપપ્રમુખ ઈકબાલ કડીવાલા પર હુમલો
હજુ એપ્સટિન ફાઇલોનો પહેલો વિંછીનો દાબડો જ ખોલવામાં આવ્યો છે
મહેસાણા પોલીસે વૃદ્ધને સાયબર માફિયાઓથી બચાવ્યા
કબૂતરનાં બચ્ચાં
સુરત(surat) : શહેરના વરાછા વિધાનસભાના (Varacha Assembly) ધારાસભ્ય કુમાર કાનાણી (MLAKumarKanani) વિરુદ્ધ ટ્રાફિક ડીસીપીને (TrafficDCP) અરજી કરાતા ચર્ચાની વિષય બન્યો છે. જયેશ ગુર્જર નામના ટ્રાફિક બ્રિગેડના (TRB) જવાનને ખખડાવવાના કેસમાં અરજી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. વાયરલ વીડિયોમાં ધારાસભ્ય બાઇક ચલાવતી સમયે હેલ્મેટ પહેર્યો ન હોવાનું પણ જણાવવામાં આવ્યું છે. ઉપરાંત TRB જવાનને મારવાની પણ ધમકી આપી હતી.
કુમાર કાનાની એ કહ્યું હતું કે, પોલીસ પોલીસ નું કામ કરશે, મેં કોઈ ને ધમકાવ્યા નથી. માત્ર ટ્રાફિક બાબતે કહ્યું હતું. પોલીસની કાર્યવાહીમાં સહકાર આપીશ. TRB જવાનનો એ વીડિયો સમગ્ર દુનિયાએ નિહાળ્યો હોવાનું પણ ધારાસભ્યએ કહ્યું હતું.

કુમાર કાનાનીએ કહ્યું હતું કે વાત એક સપ્તાહ પહેલાની છે. મિનિબજાર પાસે સૌથી વધુ ટ્રાફિક જામની પરિસ્થિતિ રહેતી હોવાથી ફરજ પર હાજર ટીઆરબી જવાનને જાહેરમાં જ કામગીરી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક નિયમોને લઈ TRB જવાન સાથે વાતચીત થઈ હતી. તેમની સાથે તેમના પત્ની પણ હતા. છાસવારે ટ્રાફિક જામની પરિસ્થિતિ અંગે લોકોએ ધારાસભ્ય રજુઆત કરતા પણ દેખાયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે હા મારી વિરુદ્ધ DCP ત્રાફિક ને અરજી કરાઈ હોવાનું મીડિયાના માધ્યમથી મારા ધ્યાને આવ્યું છે. મેં કાંઈ ખોટું કર્યું નથી. જે કાંઈ ઘટના બની છે એ લોકોએ જોયું છે. પોલીસ નિતીનિયમ મુજબ કામ કરશે, જે વિડીયો વાઇરલ થયો છે એ ની હકીકત બધા જાણે છે સત્ય કઈ છૂપું રહેવાનું નથી. એક TRB જવાનની ચૂક લોકો એ જોઈ છે. પોલીસ જે કઈ કાર્યવાહી કરે એનો મને વાંધો પણ નથી.
હેલ્મેટ પહેર્યા વિના રોંગસાઈડ મોપેડ ચલાવનાર ધારાસભ્ય વિરુદ્ધ કાર્યવાહી કરો: અરજદાર
જયેશ ગુર્જર (અરજદાર) એ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે હા મેં અરજી કરી છે. બે-ચાર દિવસ પહેલા એક વિડીયો વાઇરલ થયો હતો. જેમાં ધારાસભ્ય કુમારભાઈ કાનાની એક TRB જવાનને ખખડાવી રહ્યા હતા. જોકે એ ઘટનામાં તેઓ પોતે રોંગસાઈડ પર હતા. હેલ્મેટ નથી પહેર્યું, અને TRB જવાનને કાયદાના પાઠ ભણાવી રહ્યા હતા એ કેટલું યોગ્ય છે. એ બાબતે મેં અરજી માં સ્પષ્ટ લખ્યું છે કે લોકપ્રતિનિધિનો વાઇરલ થયેલા વિડીયો ના CCTV ચેક કરવામાં આવે તેમજ રોંગ સાઈડ પર હોય, હેલ્મેટ ન પહેર્યું હોય, તો દંડ સહિત ની કાર્યવાહી કરવામાં આવે એવી DCP ટ્રાફિકને વિનંતી કરી છે.