સુરત : સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerces) એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ...
નવી દિલ્હી: ભારતીય ચેસ ગ્રાન્ડમાસ્ટર (Indian chess grandmaster) રમેશબાબુ પ્રજ્ઞાનંદએ (Rameshbabu Praggnanandhaa) FIDE વર્લ્ડ કપ ચેસ ટૂર્નામેન્ટની ફાઇનલ (Final match) મેચમાં જોરદાર...
આજે દિલ્હીમાં (Delhi) 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારોની (National Film Awards) જાહેરાત કરવામાં આવી છે. આ પુરસ્કાર કોઈપણ કલાકાર માટે સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કારોમાંનો...
સુરત: સુરત (Surat) વીર કવિ નર્મદની 190મી જન્મજયંતિનાં શુભ દિને શિક્ષણ રાજ્યમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરિયાના અધ્યક્ષસ્થાને વીર નર્મદ દ.ગુજરાત યુનિવર્સિટીનો (Veer Narmad South...
સુરત : સુરત લેપ્ટોસ્પાયરોસીસ” (Leptospyrosis) નામના જીવાણુઓથી થતો રોગ પશુઓ મારફતે મનુષ્યમાં ફેલાતો ગંભીર પ્રકારનો રોગ (disease) છે. જે પશુઓના મળમૂત્રના સીધા...
નવી દિલ્હી: વિપક્ષી ગઠબંધન (Opoosition parties) I.N.D.I.A. આગામી બેઠક મુંબઈમાં (Mumbai) યોજાવા જઈ રહી છે. 31 ઓગસ્ટથી 1 સપ્ટેમ્બર દરમિયાન યોજાનારી આ...
મુંબઈ: ભારત (India) સહિત સમગ્ર વિશ્વ માટે 23 ઓગસ્ટનો દિવસ ઐતિહાસિક રહ્યો. આ દિવસે ચંદ્ર (Moon) પર ભારતના ચંદ્રયાન-3એ (Chandrayaan3) સફળતાપૂર્વક લેન્ડિંગ...
કુલુ: હિમાચલ પ્રદેશના (Himachal Pradesh) કુલુમાં (Kullu) ગંભીર ભૂસ્ખલનને (Land Sliding) કારણે ઘણા મકાનો ધરાશાયી (Collapsed) થયા છે. પહાડી વિસ્તારમાં થયેલા મોટા ભૂસ્ખલનના...
સુરત: ટેસ્ટ ટ્યુબ બેબી (Testtube baby) સારવારથી સગર્ભા (Pregnant) બનેલી સિંગણપોરની મહિલાએ કસુવાવડમાં (Delivery) ત્રણ બાળકોને જન્મ આપ્યા બાદ ત્રણેયના મૃત્યુ (Death)...
સુરત : સુરત (Surat) ખજોદ ડાયમંડ બુર્સ (Diamond bourse) નજીક કાર અને ડમ્પર વચ્ચે ભારે અકસ્માત (Accident) સર્જાયો હતો. એક કાર ડમ્પરની...
સુરત (Surat): વરાછા (Varacha) ખાતે રહેતી મહિલાને (Women) પાર્ટ ટાઈમ જોબ (Part Time Job) આપવાની લાલચ આપી યુટ્યુબ (YouTube) લિંક (Link) મોકલી...
સુરત (Surat) : સુરત મનપાના (SMC) સેન્ટ્રલ ઝોનમાં ગેરકાયદે (Illegal) પે એન્ડ પાર્કના (Pay And Park) ઉઘરાણા મુદ્દે થોડા વરસો પહેલા પણ...
સુરત: સુરત (Surat) પુણાગામના (Punagam) ગીતાનગરની આગની (Fire) ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક શેરીના મકાન નંબર-2 માં અચાનક આગ લાગતા ભાગદોડ...
સુરત(Surat) : ભવિષ્યમાં સુરત માટે વિકાસનું નવું સોપાન બની રહેનારી મેટ્રો રેલમાં (Metro Rail) વિમાન (Plane) અને બુલેટ ટ્રેનમાંથી (Bullet Train) ઉતરનાર...
ચંદ્રયાન-3ના ચંદ્રની સપાટીની દક્ષિણ ધ્રુવ સફળતાપૂર્વક લેન્ડિંગ સાથે ભારતે વિશ્વમાં નવો જ કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ચંદ્ર પર અત્યાર સુધીમાં ભારત, ચીન...
સુરત: ભારતની સ્માર્ટ સિટીની (Smart city) હરોળમાં પ્રથમ ગણાતા સુરત (Surat) તેમજ વર્ષ 2013 અને 2019માં બેસ્ટ સિટી ટુ લિવ ઈન તરીકે...
ગાંધીનગર: રાજ્યમાં ફરી એક વખત ભરતી કૌભાંડ (Recruitment scam) બહાર આવ્યું છે. રાજકોટમાં (Rajkot) બોગસ નિમણૂક પત્રોના આધારે એલઆરડીમાં (LRD) ભરતી કરાવવાનું...
અનાવલ: મહુવામાં એક 20 વર્ષીય યુવાનને સોશિયલ મીડિયા (Social Media) ઉપર હનીટ્રેપમાં (Honeytrap) ફસાવી બ્લેકમેઇલ કરી 86,098 રૂપિયા ખંખેરી લેતાં મહુવા પોલીસમથકે...
ગાંધીનગર: ચંદ્રની ધરતી પર ઈસરોના (ISRO) ભારતીય વૈજ્ઞાનિકોએ નિર્માણ કરેલા ચંદ્રયાન -3નું (Chandrayan-3) સોફટ લેન્ડિંગ સફળતાપૂર્વક થઈ જતાં આખા ગુજરાતમાં (Gujarat) સાંજે...
વલસાડ : વલસાડ (Valsad) સિટી પોલીસ સ્ટેશનની (Police Station) સામે આવેલી એક ચાની દુકાનમાંથી રાત્રિ દરમિયાન તસ્કરોએ (Smugglers) દુકાનનું શટર ઊંચુ કરીને...
સાયણ: ઓલપાડના પિંજરત ગામના યુવકને facebookના માર્કેટ પ્લેસમાં મૂકેલી હીરો હોન્ડા ગાડી ગમી જતાં ગાડીના ફોટા (Photo) ઉપર ક્લિક (Click) કર્યુ હતું....
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના (South africa) જોહાનિસબર્ગમાં ચાલી રહેલી BRICS સમિટમાં (BRICS Summit) રશિયાના (Russia) રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) યુક્રેન યુદ્ધને...
સુરત: બેગમપુરા દુધારા શેરીમાં એક માસુમ વિદ્યાર્થીનીને (Student) શિક્ષિકાએ (Teacher) ફૂટપટ્ટીથી ફટકારી હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલુ જ નહીં પણ ગુજરાતી...
ભરૂચ (Bharuch): ભરૂચના ઘણા મુસ્લિમ (Muslim) યુવાનો રોજગારી અર્થે સાઉથ આફ્રિકામાં (South Africa) ઠરીઠામ થયા છે. જેઓ સમયાંતરે નિગ્રોના (Negro) હુમલા (Attack)...
નવી દિલ્હી: ભારતના (India) ચંદ્રયાન-3 (Chandrayaan-3) ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક ઉતરાણ કરીને ઇતિહાસ રચ્યો છે. આજે બુધવારે સાંજે 6.04 કલાકે ચંદ્રયાન-3 એ...
મુંબઇ: અક્ષય કુમાર (Akshay kumar) અને રવિના ટંડનની (Raveena tandon) જોડીની જેટલી ચર્ચા મોટા પડદા પર થતી હતી એટલી જ દાયકાઓ પહેલા...
નવી દિલ્હી: દક્ષિણ આફ્રિકાના (South africa) જોહાનિસબર્ગ (Johannesburg) શહેરમાં 15મી BRICS સમિટનું (BRICS Summit) આયોજન કરવામાં આવી રહ્યું છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર...
સુરત : સુરત (Surat) ભાજપના (BJP) દિલ્હીના (Delhi) સાંસદની (MLA) સંસ્થા દ્વારા ભૂકંપગ્રસ્ત ગામ દુધઈને પુનઃવસનના નામે કરોડો રૂપિયા જમીન કૌભાંડનો પર્દાફાશ...
સુરત : સુરતની પોલીસને જાણે પ્રજાને મારવાનો પરવાનો મળી ગયો હોય તેમ રોજે રોજ નિર્દોષોને ફટકારવાના એક પછી એક કારનામા બહાર આવી...
સુરત : ભટાર જોગર્સ પાર્કની સામે આવેલા એક બંગલામાં ગઈકાલે રાત્રે 3 વાગે ખટોદરા પોલીસની ટીમ ચોર ઘૂસી ગયા હોય તેવી આશંકાએ...
કારથી કચડી માસૂમ બાળકીનું મોત નિપજાવનાર બિલ્ડર જીત પટેલ જામીન પર મુક્ત
લો વિઝીબિલિટીના કારણે દિલ્હી–વડોદરા–દિલ્હીની ફ્લાઈટ રદ
એપ્સટિન ફાઇલ્સમાં 5,000 વર્ષ જૂની ભારતીય આયુર્વેદ પદ્ધતિ અને મસાજનો ઉલ્લેખ
નસવાડીના તણખલામાં દબાણ હટાવવાની કાર્યવાહી મુદ્દે ઘમાસાણ
નુસરત નોકરીમાં જોડાઈ નહીં: ઝારખંડ સરકારના મંત્રીએ 3 લાખ રૂપિયાની નોકરીની ઓફર કરી
કાલોલના બોરુ રોડ પર SMCની મોટી કાર્યવાહી : રૂ. 1.60 કરોડનો દારૂનો જંગી જથ્થો ઝડપાયો
દિલ્હીમાં પરિસ્થિતિ વધુ ખરાબ થશે! પર્યાવરણ મંત્રી મનજિંદર સિરસાએ ચેતવણી આપી
૨૧ હજારથી વધુ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત, ૧૪૦ વિદ્યાર્થીઓને ડૉક્ટરેટ
લીમખેડા બાર એસો.માં રૂપસિંગભાઈ પટેલ સતત બીજી ટર્મ માટે પ્રમુખ તરીકે ચૂંટાયા
સાવલી નગરમાં દબાણ મુદ્દે હલચલ : વિરોધ પક્ષના નેતાની ચીફ ઓફિસરને લેખિત રજૂઆત
કાલોલ તાલુકામાં સગીરાનું અપહરણ : આરોપી સામે અપહરણ અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધાયો
યુક્રેનના ઓડેસા બંદર પર રશિયાનો મોટો હુમલો, પુતિને કહ્યું પોતાની શરતો પર યુદ્ધ રોકવા તૈયાર
સગીર દીકરીએ જ પિતાની હત્યાનો પ્લાન ઘડ્યો, પ્રેમી દ્વારા ઊંઘમાં ચાકુના ઘા ઝીંકી નિર્મમ હત્યા
“સરકારે મનરેગા પર બુલડોઝર ચલાવી દીધું…” સોનિયા ગાંધીએ એક વિડીયો સંદેશ જાહેર કર્યો
રિઝર્વ બેન્કે આ બેંકને 62 લાખનો દંડ ફટકાર્યો, જાણો શું છે મામલો..?
એમએસયુની પોલિટેકનિક કોલેજમાં રેગિંગ: ક્લાસરૂમમાં વિદ્યાર્થી પર હુમલો,
એપ્સ્ટેઈન સેક્સ કૌભાંડ: 7 સેટમાં જારી કરાયા 3 લાખ દસ્તાવેજ, બિલ ક્લિન્ટન માઈકલ જેક્સન..
ટીનએજ દીકરીને એડલ્ટ ટોય આપવા મુદ્દે ટ્રોલ થયા બાદ અભિનેત્રીએ કર્યો ખુલાસો…
પાંચ દિવસથી ગુમ થયેલા આધેડનો મૃતદેહ વાસણાના તળાવમાંથી મળ્યો
શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટીના 7મા પદવીદાન સમારોહમાં જગ્યાના અભાવે વિદ્યાર્થીઓ રઝળ્યા
બાંગ્લાદેશમાં હિંદુ યુવકની હત્યા કેસમાં કાર્યવાહી, 7 આરોપીની ધરપકડ
વડોદરા જિલ્લાના ત્રિ-દિવસીય સશક્ત નારી મેળાનો ભવ્ય શુભારંભ, 100થી વધુ સ્ટોલ
SMCના ડ્રેનેજ વિભાગના પાપે માનદરવાજાના લોકો નર્કાગારમાં રહેવા મજબૂર, ગટરિયા પૂર ઉભરાયા
રાજ્યપાલે તાજપુરા ગૌશાળામાં જીવામૃત અને ઘનજીવામૃત ઉત્પાદન કેન્દ્રનું કર્યું લોકાર્પણ
પાવીજેતપુરના ઈટવાડા ફળિયામાં ગામસાઈ ઈન્દની પરંપરાગત ઉજવણી
સ્માર્ટ મીટરનું ‘ભૂત’ ફરી ધૂણ્યું : નિઝામપુરામાં લોકોનો ઉગ્ર વિરોધ
રાજધાની એક્સપ્રેસ સાથે હાથીઓનું ટોળું ટકરાયું, 8 હાથીના મોત
તમામ સનાતન હિંદુઓ એકતા દાખવી સમજદારીપૂર્વક હિંદુત્વનું રક્ષણ કરે: શંકરાચાર્ય
હાશ, આખરે શિવ રેસિડેન્સીના રહીશો પોતાના ઘરે પરત ફર્યા, ચાર દિવસ બાદ ચહેરાં મલકાયા
તોશાખાના કેસમાં ઇમરાન ખાન અને બુશરા બીબીને 17 વર્ષની જેલ
સુરત : સુરત ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ (Chamber of Commerces) એન્ડ ઈન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા તા. 25, 26 અને 27 ઓગષ્ટ, 2023 દરમ્યાન સવારે 11 થી રાત્રે 8 કલાક સુધી પંડિત દિનદયાળ ઉપાધ્યાય ઇન્ડોર સ્ટેડિયમ (Indoor stadium), અઠવા લાઇન્સ, સુરત ખાતે ‘સ્પાર્કલ ઇન્ટરનેશનલ જેમ્સ એન્ડ જ્વેલરી પ્રદર્શન– 2023’નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાંદીના રામ દરબારની સાથે રામ મંદિર (Ram mandir) આકર્ષણ નું કેન્દ્ર બનશે.
ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, સ્પાર્કલ એ જ્વેલરી બ્રાન્ડને પ્રમોટ અને અપડેટ કરવા માટે પ્રેરણારૂપ છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા સ્પાર્કલના આ પ્લેટફોર્મ પરથી જ્વેલરીને એક આયામ સુધી લઇ જવાનો પ્રયાસ કરવામાં આવે છે. સ્પાર્કલમાં જ્વેલર્સ દ્વારા ચાંદીના અદ્ભુત કલેકશનમાં ભગવાન શ્રીરામ, સીતા માતા અને લક્ષ્મણજી અને હનુમાનજીની પ્રતિમા સાથેનું રામ દરબાર ઉપરાંત રામ મંદિર, 4 ફૂટના શ્રીનાથજીની પ્રતિમા, શ્રીજીની પ્રતિમા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિમા પ્રદર્શિત કરાશે, જે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. આ ઉપરાંત ચાંદીના આધુનિક ફર્નિચર, હોમ ડેકોરેશન અને ચાંદીની ગીફટીંગ પણ પ્રદર્શિત કરવામાં આવશે. આ પ્રદર્શનની મુલાકાતાર્થે સુરતના 600થી વધુ પરણવા જઇ રહેલા યુગલો તથા તેમના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
સુરતના જ્વેલર્સોએ બિન નિવાસી ભારતીયો, લગ્નસરા તથા આગામી તહેવારો જેવા કે જન્માષ્ટમી, રક્ષાબંધન અને દિવાળીને ધ્યાને લઇને નવી ડિઝાઇનરી જ્વેલરીમાં નેકલેસિસ ડેવલપ કરવામાં આવ્યા છે. જેમાં ટેકિનકલ વેરીયસ સાથે જુદા–જુદા ડિઝાઇન કોન્સેપ્ટ ડેવલપ કરાયા છે. વેડિંગ માટે ખાસ નવી રેન્જ ડેવલપ કરાઇ છે અને એમાં કલાસિક લુકની સાથે સાથે ફયુજન લુક પણ જોવા મળશે. લગ્નસરામાં લોકોની ડિમાન્ડ મુજબ ડેવલપ કરાયેલા નેકલેસિસ પ્રદર્શનમાં જોવા મળશે. જ્વેલર્સ દ્વારા બ્રાન્ડેડ બ્રાઇડલ વેડિંગનું ખાસ કલેકશન અહીં જોવા મળશે.
ચેમ્બર દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ બીટુસી ધોરણે સ્પાર્કલ એકઝીબીશનનું આયોજન કરાયું છે. જેમાં સુરત ઉપરાંત અમદાવાદ, મુંબઇ, જયપુર અને બિકાનેરના 30 જેટલા જ્વેલર્સ દ્વારા બનાવવામાં આવેલી અવનવી અલંકારિક ડિઝાઇનર જ્વેલરીનું આજથી ત્રણ દિવસ માટે પ્રદર્શન કરવામાં આવશે.