કામરેજ: (Kamrej) ચોર્યાસી ગામની હદમાં ટોલ નાકા પાસે બાઈક (Bike) લઈને હાઈવે ક્રોસ કરતા કામરેજ પોલીસ મથકના જીઆરડીનું (GRD) અજાણ્યા વાહનની અડફેટે...
વલસાડ: (Valsad) વલસાડના હિંગરાજ ગામ પાસે આવેલ દરિયા કિનારે (Beach) ગામના જ બે કિશોરનાં ડૂબી (Drowned) જવાથી મોત નીપજ્યા છે. આ ઘટના...
સુરત: સુરતના રિંગરોડ(RingRoad) ઓવરબ્રિજ(Overbridge) ઉપર એક વિચિત્ર અકસ્માત(Accident)ની ઘટના બની હતી. ફૂલ સ્પીડ(Speed)માં જતી કારને(Car) ઓવરટેક(Overtake) કરવા જતાં બાઇક ચાલકનું બેલેન્સ બગડી...
નવી દિલ્હી: મણિપુર(Manipur)માં પશ્ચિમના ઇમ્ફાલ જિલ્લામાં લેકાઈ(Leikai in Imphal) ખાતે રાજ્ય મંત્રી(Manipur Minister)ના ઘરે ગતરાત્રે ગ્રેનેટ અટેક કરવામાં આવ્યા. આ વિસ્ફોટમાં CRPF...
યજમાન ભારતીય ટીમે આજે ICC ODI વર્લ્ડ કપ 2023માં પોતાના અભિયાનની શરૂઆત કરી છે. ટીમ ઈન્ડિયા (Team India) આ મેગા ટૂર્નામેન્ટમાં પોતાની...
હમાસ બાદ લેબનોનથી (Lebanon) હિઝબુલ્લાહનો હુમલો થતા ઇઝરાયેલની (Israel) સ્થિતિ ખૂબજ કફોડી બની છે. આતંકવાદી જૂથ હિઝબુલ્લાહે (Hizbullah) લેબનોનથી ઉત્તરી ઇઝરાયેલ પર...
નવી દિલ્હી: ધોરણ 10 અને 12ની બોર્ડ(Bord)ની પરીક્ષા(Exams)ને લઈને એક મોટા સમાચાર(Bignews) સામે આવ્યા છે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી(EducationMinister) ધર્મેન્દ્ર પ્રધાને ધોરણ 10...
કામરેજ: નેશનલ હાઇવે(National Highway) ઉપર અવાનવાર અકસ્માત(Accident) બનતા હોય છે ત્યારે આવોજ એક બનાવ સામે આવ્યો છે. સુરત નજીક મુંબઈ અમદાવાદ નેશનલ...
નવી દિલ્હી: ઇઝરાયેલ(Izrael) માટે શનિવારની સવાર ભયજનક(Scary) બની હતી. ફિલિસ્તીન(Faleistin)ના આતંકી(Terror) સંગઠનના લીડર હમાસએ ઇઝરાયેલ ઉપર ફક્ત 20 મિનિટમાં 5 હજાર રોકેટ(Rocket)...
જર, જમીન અને જોરૂં, ત્રણેય કજિયાના છોરું… ગુજરાતીમાં આ કહેવત સચોટ છે. તેનો જો કોઈ જીવતો દાખલો હોય તો તે વેસ્ટ બેન્ક,...
ઉમરગામ: (Umargam) વલસાડ એલસીબી પોલીસે (LCB Police) બાતમીના આધારે ભિલાડમાંથી દારૂ (Alcohol) ભરેલી ટ્રક પકડી પાડી ડ્રાઇવરની અટક કરી હતી. સેલવાસથી કેબલ...
સુરત: (Surat) અઠવાગેટ ખાતે આવેલી ખાનગી હોસ્પિટલમાં (Hospital) નોકરી કરતી 20 વર્ષીય પરિણીતા સાથે હોસ્પિટલમાં જ કામ કરતા 50 વર્ષના આધેડે હોસ્પિટલના...
અમદાવાદ: (Ahmedabad) અમદાવાદના મોટેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમને (Narendra Modi Stadium) ઉડાવી દેવાનો ધમકી ભર્યો ઈ-મેઈલ મુંબઈ પોલીસ (Police) અને એનઆઈએને મળ્યો...
ભારતમાં (India) ચાલી રહેલા ODI વર્લ્ડ કપની (World Cup) ચોથી મેચમાં રેકોર્ડનો ધમધમાટ સર્જાયો હતો. દક્ષિણ આફ્રિકાએ શ્રીલંકા સામે 50 ઓવરમાં 5...
ગાઝા સિટીઃ (Gaza City) ઈઝરાયેલ (Israel) પર હમાસના હુમલા (Hamas Attack) બાદ પેલેસ્ટાઈનમાં (Palestine) ઉજવણીનો માહોલ છે. ઘણી જગ્યાએ હમાસ સમર્થકો ઇઝરાયેલ...
સુરત: હ્યદય રોગ(HeartAtteck)ના હુમલાથી રોજ કેટલાય લોકોના દુ:ખદ અવસાન(Death) થતાં હોય છે. આવોજ એક બનાવ સુરતના રાંદેર(SuratRander) ઝોનના અધિકારી સાથે બન્યો હતો....
નવી દિલ્હી: હાલમાં ચાલી રહેલા પેલેસ્ટિન(Palestin) અને ઈઝરાયેલ(Israel) યુધ્ધ(War)માં હમાસ દ્વારા 20 મિનિટમાંજ 5000 થી વધુ રોકેટ(Rocket) છોડવામાં આવ્યા છે જેમાં 22...
મુંબઈ(Mumbai): બિગ બોસના (Big Boss) ચાહકો દર વર્ષે શોની નવી સીઝનની આતુરતાથી રાહ જાત હોય છે. હવે ચાહકો ‘બિગ બોસ 17’ માટે...
હાંગઝોઉઃ એશિયન ગેમ્સમાં (Asian Games) ભારત અને ઈરાન (India And Iran) વચ્ચે રમાયેલી કબડ્ડી (Kabaddi) સ્પર્ધા જીતી ભારતીય ટીમે ગોલ્ડ મેડલ મેળવ્યો...
સુરત(Surat): સુરતના મહિધરપુરા (Mahidharpura) લાલદરવાજા (LalDarwaja) વિસ્તારમાં શરમજનક ઘટના બની છે. અહીં પૈસાની લેતીદેતીમાં પિતા-પુત્રએ ભેગા મળી પરિણીતા (Married Women ) સાથે...
સુરત: સુરત રેલવે સ્ટેશનના(SuratRailwayStatition) પ્લેટફોર્મ નંબર 1 ઉપર દારૂ(Liquor)નો મોટો જથ્થો ઝડપાયો હતો. ભારતીય(Indian) બનાવટનો વિદેશી દારૂ મુંબઈથી સુરત(MaharashtraToSurat) આવ્યો હોવાની જાણકારી...
સુરત(Surat) : ચાલુ વર્ષે ખાદ્ય તેલની (Edible Oil) ઊંચી કિંમતો ખૂબ ચર્ચામાં રહી હતી. કપાસિયા અને સીંગતેલના 15 કિલોના ડબ્બાના ભાવ 2500થી...
સુરત: શહેરના સણિયા હેમાદ ખાતે સ્થાનિકોની ફરિયાદને પગલે સુરત મહાનગર પાલિકા દ્વારા લઘુ ઉદ્યોગોને નોટિસ ફટકારવાની સાથે સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં...
માંગરોળ: પક્ષની પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડે તેવું કૃત્ય ક્યારેય ભાજપમાં સાંખી લેવાતું નથી, ત્યારે છેલ્લાં કેટલાંક સમયથી જાહેરમાં બેફામ વાણીવિલાસ કરતા માંગરોળ ભાજપના...
સુરત: સુરત BRTS દ્વારા થતાં અકસ્માત(Accident)ની ખબરો વારંવાર આવતી હોય છે. ત્યારે આવોજ એક ભયાવહ(Scary) વિડીયો(Video) સામે આવ્યો છે. જેમાં ઉધના(Udhana) BRTS...
લુણાવાડા : મહિસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં આવેલા નવા કારવા ગામમાં એક વર્ષ પહેલા બનેલું પીકઅપ સ્ટેન્ડ જોખમી બની ગયું છે. આ પીકઅપ...
ખેડા: ખેડા બસ ડેપોથી સુરત જવા માટે એક બસ €શુક્રવાર વહેલી સવારે પોણા સાત વાગ્યાના અરસામાં ઉપડી હતી. આ બસ રધવાણજ ટોલટેક્સ...
નવી દિલ્હી: પેલેસ્ટિનિયન આતંકવાદીઓએ ગાઝા પટ્ટીમાંથી ઈઝરાયેલના ઘણા રહેણાંક વિસ્તારો પર રોકેટથી હુમલો કર્યો છે. જેના કારણે એક મહિલાનું પણ મોત થયું...
સુરત: સુરતના પાંડેસરા(Pandesara)માં આ બનાવ બન્યો છે. પ્રેમલગ્ન(Lovemarrige)નાં એક વર્ષ બાદ જ યુપી(UP)વાસી યુવકે આત્મહત્યા(Suisaid) કરી લીધી હતી. પરિવારની સમ્મતી વગર થયેલા...
વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં કડક બજાર પાસેથી પસાર થતા નિઝામપુરાના વેપારીને રોકી બાઇક ચાલકે ચાકુ બતાવ્યું હતું. 50 હજારની લૂંટ ચલાવી ભાગી ગયો...
પશ્ચિમ રેલવે દ્વારા તત્કાલ બુકિંગ સિસ્ટમમાં ફેરફાર :
વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે કરોડોનો ધુમાડો, છાણી STPમાંથી નદીમાં ગટરનું ઝેરી પાણી!
સાંજના પીક અવરે અકોટા–દાંડિયાબજાર બ્રિજ પર ભારે ટ્રાફિક જામ
ગોલ્ડન ચોકડી બ્રિજ પાસે અજાણ્યાં વાહન ચાલકે ટક્કર મારતા બાઇક સવારનું મોત
જીએસઆરટીસી દ્વારા બસ મુસાફરોની સુવિધામાં નવું પીછું ઉમેરાયું
નવલખી મેદાનમાં વૈષ્ણવોનો ઘોડાપુર, અંદાજે 50 હજાર ભક્તોએ ભાગવત કથાનો લાભ લીધો
મોબાઇલ વ્યસન બાળકો માટે બની રહ્યું છે ઘાતક
સરકારી ચોપડે નોંધાયેલા કાયદેસર ખ્રિસ્તીઓને જ નાતાલ ઉજવણીની મંજૂરી આપો
પંચમહાલના નાડા ગામ પાસે સ્કોર્પિયો–ઈકો અકસ્માતમાં 6 ગંભીર રીતે ઘાયલ
વડોદરા: 6 એક્ટીવાની ચોરી કરનાર રીઢો આરોપી ઝડપાયો
બેટરી ચોરીનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢતી છોટાઉદેપુર પોલીસ
સૂર્યનારાયણ બાગ હવે ફરી ખીલી ઉઠશે: પાલિકા કમિશનરનો મોટો નિર્ણય
વાઘોડિયાના ફલોડમાં રોડ, ગટર, આંગણવાડી અને શેડના કામોમાં ગોબાચારીની તપાસ શરૂ
ધુરંધર 2025 ની સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની: વિશ્વવ્યાપી કલેક્શન ₹877 કરોડ સુધી પહોંચ્યું
મધ્યપ્રદેશમાં SIR ની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 42 લાખથી વધુ મતદારોના નામ કાઢી નાખવામાં આવ્યા
દાહોદમાં બે જૂથ વચ્ચે અથડામણમાં 5 રાઉન્ડ ફાયરિંગ:બે વ્યક્તિને ગોળી વાગતાં હોસ્પિટલમાં
દિલ્હીમાં 800 ફેક્ટરીઓ બંધ થશે, પ્રદૂષણને લઈ દિલ્હી કેબિનેટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા
પાકિસ્તાનની સરકારી એરલાઇન PIA ની આજે હરાજી, 3 કંપનીઓએ બોલી લગાવી
સુરેન્દ્રનગરના કલેક્ટર ડો.રાજેન્દ્ર પટેલના ઘરે EDના દરોડા
બાંગ્લાદેશમાં હિન્દુ યુવાન દીપુ ચંદ્ર દાસની હત્યાનો અમેરિકન સાંસદોએ કર્યો વિરોધ
સાધલીના મનન વિદ્યાલય અને સેગવા ચોરીના કેસમાં ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલાયો
હિન્દુ યુવાનના મૃત્યુ મામલે દિલ્હીમાં બાંગ્લાદેશ હાઈ કમિશન બહાર VHPનો વિરોધ
પ્રાથમિક શિક્ષકોની આંતરિક બદલી પ્રક્રિયામાં ટેકનિકલ ગૂંચવણ
મહેલોલ તળાવ પાસે અકસ્માત, બાઈકનું સંતુલન ગુમાવતા ચાલક ઘાયલ, સારવાર દરમિયાન મોત
કોર્પોરેટર સંગીતા ચોકસીની નફ્ફટાઈ, ” સોસાયટી મારા વોર્ડમાં નથી આવતી, પાણી માટે કંઇ નહીં કરું’
ઊંચા વળતરની લાલચે કારેલીબાગના બિલ્ડર પાસેથી રૂ. 90 લાખ પડાવ્યા
એસટી વિભાગની બિનઅધિકૃત મુસાફરી કરતા વાહનો સામે કડક કાર્યવાહી
વારસિયાથી ફતેપુરા તરફ જવાના મુખ્ય માર્ગ પર સાઈડ પર ઉભેલા ટેમ્પોને આઈસરની જોરદાર ટક્કર
ભાયલીનો ‘ભસ્માસુર’: ગેરકાયદે RMC પ્લાન્ટે સ્થાનિકોનું જીવવું હરામ કર્યું!
નડિયાદ મહાનગરપાલિકાએ બુલડોઝર ફેરવ્યું
કામરેજ: (Kamrej) ચોર્યાસી ગામની હદમાં ટોલ નાકા પાસે બાઈક (Bike) લઈને હાઈવે ક્રોસ કરતા કામરેજ પોલીસ મથકના જીઆરડીનું (GRD) અજાણ્યા વાહનની અડફેટે ઘટનાસ્થળે જ મોત નીપજયુ હતું. કામરેજ તાલુકાના વાવ ગામે શ્રમજીવી વસાહતમાં રહેતા અને કામરેજ પોલીસ મથકમાં જીઆરડી તરીકે ફરજ બજાવતા જતીન ઉર્ફે પીન્ટુ ભીખુભાઈ પટેલ (ઉ.વ.44), રવિવારના રોજ સવારે 6.45 કલાકે ચોર્યાસી ગામની હદમાં વિજય હોટલની સામે કટ પર ટોલનાકા પાસે મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પર હાઈવે ક્રોસ કરવા બાઈક નંબર જીજે 05 ડીસી 7920 લઈને જતી વેળા અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં માથા તથા શરીરે ઈજા થતાં ઘટના સ્થળે જ મોત નીપજયુ હતું. કામરેજ પોલીસે વાવ ગામના ડે. સરપંચ પ્રકાશ ભાલિયાની ફરિયાદ લઈ વધુ તપાસ હાથ ધરી છે.
ભરૂચ મનુબર ચોકડી પાસે ટ્રકે અડફેટે લેતાં બાઈકસવાર આધેડનું મોત
ભરૂચ: ભરૂચની મનુબર ચોકડી પાસે બાઇક સવારને ટ્રક ચાલકે પાછળથી જોરદાર ટક્કર મારતા ૫૫ વર્ષીય આધેડને ગંભીર ઈજા થતાં તેનું મોત થયું હતું. ભરૂચના કુકરવાડા રોડ ઉપર ગોકુલ નગર પાસે નવી નગરીમાં રહેતા રામચંદ્ર ગોપાલ વસાવા, પોતાની બાઇક નંબર-GJ-૧૬,AH-૨૬૯૩ પર ભરુચ આવ્યા હતા. જતી વેળા ભાથીજી મંદિર પાસે તેઓના મિત્ર મહેબૂબ નાશિરખાન પઠાણ(ઉ.વ.૫૫)ને મળ્યા હતા. મિત્રએ મનુબર ચોકડી ઉપર મૂકી જવાનું કહેતા તેઓ મનુબર ચોકડી તરફ જવા રવાના થયા હતા. મનુબર ચોકડી નજીક પાછળથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટ્રક નંબર-HR-38 AN-5314ના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ટ્રકના આગળના ટાયર નીચે આવી જતાં મહેબૂબ નાશિરખાન પઠાણને ગંભીર ઇજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ કરૂણ મોત નીપજયું હતું. અકસ્માત અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માંડવીના અમલસાડી નજીક રોડના ખાડામાં બાઈક ખાબકી
માંડવી: માંડવી તાલુકાના કરવલી ગામના બાવડી ફળિયામાં રહેતા કૌશિક રાયસિંગ ચૌધરી, ઘરેથી પોતાની પેશન પ્રો. નં- GJ-19-S-3224 લઈ રામેશ્વર મંદિરે ભજન કાર્યક્રમમાં જવા નીકળ્યો હતો. પરંતુ અમલસાડી ગામ નજીક નાળાની કામગીરી ચાલતા ખોદકામ થયું હોવાથી બાઈક સાથે ખાડામાં પડી જવાના કારણે મોઢાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સ્થાનિકોએ માંડવી રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. પરંતુ ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે બારડોલી સરદાર હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે, કે માંડવી- કીમ રોડ રાજ્યધોરી માર્ગ-65 પર રાજ્ય સરકાર દ્વારા ઠેરઠેર ગરનાળાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ આ માર્ગ પર કામગીરીમાં ચેતવણી માટેના કોઈ સંકેતો ન હોવાથી અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે, તેવી લોક ચર્ચાએ જોર પકડ્યું છે.