National

બાલાઘાટ ગોળીબારમાં બે મહિલા નકસલીઓનું એન્કાઉન્ટર, અન્ય 6ની લાશ મળી આવી

બાલાઘાટ(Balaghat): મધ્ય પ્રદેશના(Madhya Pradesh) બાલાઘાટ જિલ્લાના ગઢી પોલીસ(police) સ્ટેશન વિસ્તાર હેઠળ આવતા કદલા જંગલમાં(Kadala Forest) આજે સવારે હોક ફોર્સ(Hawk Force) અને નકસલીઓ(Naxalite) વચ્ચે ગોળીબાળમાં(Firing) બે મહિલા નકસલીઓનું પોલીસ દ્વારા એન્કાઉન્ટર(Encounter) કરવામાં આવ્યું હતું. લાંબા ગોળીબાર બાદ હોક ફોર્સના જવાનોએ સુનીતા અને સરિતા નામની મહિલા નકસલીઓનું એન્કાઉન્ટર કર્યુ હતું. તેમના પર 14-14 લાખનું ઈનામ(Prize) પણ રાખવામાં આવેલ હતું. તેમની સાથે વધુ નકસલીઓ ઘાયલ થવાની અશંકા વ્યકત કરવામાં આવી છે. ધટના અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

આજે સવારે મધ્ય પ્રદેશના બાલાઘાટના કદવા જંગલમાં હોક ફોર્સ અને નકસલીઓ વચ્ચે ગોળીબાર થતા બે મહિલા નકસલીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. સુનીતા અને સરિતા નામની મહિલા નકસલીઓનું એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે. તેમના પર 14-14 લાખનું ઈનામ પણ રાખવામાં આવેલ હતું. જ્યારે વધુ નકસલીઓ ઘાયલ થવાની અશંકા છે. હોક ફોર્સ દ્વારા કદવા જંગલમાં તેમની તપાસ કરવામાં આવી રહી છે.

IGP સંજય કુમાર અને હોફ ફોર્સના અધિકારીઓ ઘટના સ્થળ પર હાજર રહ્યા હતાં. હોક ફોર્સે ગયા વર્ષે પણ 6 નકસલોઓનું એન્કાઉન્ટર કર્યુ હતું.

Most Popular

To Top