સુરત : શહેરમાં છેલ્લા ઘણા સમયથી સ્વીફ્ટ કારની ચોરીના વધતા બનાવો સામે ક્રાઈમ બ્રાંચની ટીમે તપાસ હાથ ધરી હતી. દરમિયાન માત્ર સ્વીફ્ટ...
ડેડિયાપાડા: ડેડિયાપાડાના (Dediapada) વાઘઉંમર ગામે આવેલી સરકાર માન્ય (Govt approved) વ્યાજબી ભાવની દુકાન કઠિતપણે સંચાલક દ્વારા રેશનકાર્ડધારકોને (Ration card holders) પૂરતું અનાજ...
સુરતઃ ગુજરાતમાં (Gujarat) આગામી વિધાનસભાની ચૂંટણીને (Election) અનુલક્ષીને ભારતના (India) ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામાં આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ...
અંકલેશ્વર: અંકલેશ્વર-હાંસોટ (Hasot) પંથકમાં વરસાદના (Rain) કારણે ડાંગરના ઊભા પાકને (Crop) વ્યાપક નુકસાન થયું છે. ત્રણ દિવસ વરસેલા વરસાદના પગલે ડાંગરનો ઊભો...
અંકલેશ્વર: અંકલેશ્વરના (Ankleshwar) પીરામણ (Piraman) ગામના ગરનાળા પાસે સમાધાન માટે આવેલા ત્રણ ઈસમોએ પિતા-પુત્રો સાથે માથાકૂટ કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં...
સુરત: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ-2022માં ધોરણ-10ની મુખ્ય જાહેર પરીક્ષા (Exam) લેવાય હતી. જેમાં 24 શિક્ષકે ઉત્તરવહી તપાસવામાં...
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)માં છેલ્લા કેટલાક દિવસોથી હલચલ મચી ગઈ છે. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયા રિપોર્ટ્સમાં (Media reports) બીસીસીઆઈના...
સુરત: (Surat) સચીન જીઆઇડીસીમાં (Sachin GIDC) ઘર નજીક જ રહેતો અને કાકાને મળવા માટે ગયેલો 40 વર્ષિય ભત્રીજો યુ.પી.માં રહેતી પત્ની સાથે...
ગાંધીનગર : પીએમ (PM) ગુજરાતની (Gujarat) ત્રણ દિવસની મુલાકાતે છે ત્યારે આવતીકાલે તા.11મી ઓકટો.ના રોજ તેમના પ્રવાસના ત્રીજા દિવસે રાજકોટ (Rajkot) પાસે...
વાપી : વાપી (Vapi) તાલુકાના કુંતા ગામમાં વડોલી ફળિયા સ્થિત જય જલારામ કિરાણા સ્ટોર ચલાવતા રામલાલ ભાણારામ ચૌધરીને આંતરીને તેના કિરાણા સ્ટોર...
મુંબઈ: (Mumbai) મહારાષ્ટ્રમાં શિવસેના (Shivsena) સામે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે જૂથ સામસામે છે. નામ અને પ્રતીકની આ લડાઈમાં ચૂંટણી પંચે (Election...
બારડોલી : બારડોલીના (Bardoli) તલાવડી વિસ્તારમાં ઘરના લોખંડનાં પગથિયાં પર ચઢતી વખતે યુવકને કરંટ (current) લાગતાં તેને બચાવવા ગયેલા દાદા પણ વીજ...
ઉમરગામ : સરીગામમાં (Sarigam) ધોળા દિવસે સલીમ નામના શખ્સ ઉપર હુમલો (Attack) કરી ચાર ઈસમોએ દોડાવી દોડાવી બેઝ બોલના દંડા વડે ફટકારી...
ગાંધીનગર : રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા ૨૬૦૦ વિદ્યા સહાયકોની ભરતી કરવાનો...
સુરત: (Surat) ગોડાદરામાં રહેતો 17 વર્ષિય સગીર નીચે ચાલવા જાઉ છું કહીને ઘરેથી ચાલ્યો ગયો હતો. લાંબા સમય સુધી તે ઘરે નહીં...
ગાંધીનગર : પીએમ (PM) નરેન્દ્ર મોદી વિશે અપમાનજનક ટિપ્પણી કરવાના મામલે આપના ગોપાલ ઈટાલિયાનો વીડિયો સોશિયલ મીડિયામાં (Social Media) વાયરલ થયો છે,...
અમદાવાદ : દક્ષિણ ગુજરાતમાં (South Gujarat) ધારાસભ્ય અનંત પટેલ પર ભાજપ (BJP) પ્રેરિત ત્યાંના સ્થાનિક ભારતીય જનતા પક્ષના આગેવાનો અને પ્રમુખે જે...
ભરૂચ: અંકલેશ્વર (Ankleshwar) જીઆઈડીસીમાં (GIDC) ચોરો એક ગોડાઉનની કંપાઉન્ડ વોલ કૂદી અલગ-અલગ કંપનીની રૂ.55,500ની કિંમતની જૂની 20 બેટરી (Battery) ચોરી ફરાર થઈ...
ગાંધીનગર : ગુજરાત (Gujarat) વિધાનસભાની ચૂંટણીની (Election) જાહેરાતને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા સુધારેલી તેમજ આખરી મતદાન...
લંડન : પોર્ટુગલનો સ્ટાર સ્ટ્રાઇકર ક્રિસ્ટીયાનો રોનાલ્ડો (Cristiano Ronaldo) અંતે ઇંગ્લીશ પ્રીમિયર લીગની ચાલુ સિઝનમાં પોતાનો પહેલો ગોલ (Goal) કરવામાં સફળ રહ્યો...
સિલ્હટ : ભારતે (India) સોમવારે અહીં મહિલા એશિયા કપની (Women’s Asia Cup) અંતિમ ગ્રૂપ મેચમાં થાઈલેન્ડનો માત્ર 37 રનમાં વિંટો વાળ્યા પછી...
વ્યારા: ખેરગામ (Khergam) બજારમાં વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ (Anant Patel) પર હુમલાને તાપી જિલ્લા કોંગ્રેસે કલેક્ટરને આવેદન આપી વખોડ્યો હતો. સાથે હુમલોખોરોને...
ભારતમાં (India) કાળા નાણાંનો (Black Money) મુદ્દો લાંબા સમયથી પડછાયો રહ્યો છે. કોંગ્રેસની યુપીએ સરકાર વખતે ભાજપે આ મુદ્દો જોરશોરથી ઉઠાવ્યો હતો....
ખેરગામ : વાંસદા-ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની કાર (Car) પર તોફાની તત્ત્વોએ હુમલો કરી કાચ તોડી અનંત પટેલને માર માર્યો હતો. આ ઘટના...
વ્યારા: વાલોડના (Valod) વીરપોર (Virpor) ગામે આનંદ આશ્રમમાં આવેલા રણછોડરાય મંદિરમાં રાત્રિએ વિશાળ (Huge) અજગર (Python) દેખાતાં બુહારીના RCSGના મેમ્બર અયાઝ એસ....
નવસારી : ગાંધી ફાટક પાસે ટ્રેન (Train) અડફેટે છાપરા ગામના યુવાનનું મોત (Death) નીપજ્યાનો બનાવ જલાલપોર પોલીસ મથકે (Police Station) નોંધાયો છે....
સોમવારે યુક્રેનના (Ukrain) અનેક શહેરો પર રશિયન સેના (Russian Army) દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલાઓમાં મોટી સંખ્યામાં લોકોના મોત અને...
ભરૂચ: દેશના વડાપ્રધાન (PM) નરેન્દ્ર મોદીએ ભરૂચના (Bharuch) આમોદથી રાજ્યના પ્રથમ બલ્ક ડ્રગ પાર્કના શિલાન્યાસ સહિત રૂ.૮ર૦૦ કરોડથી વધુનાં વિવિધ વિકાસ કાર્યોનાં...
બારડોલી: સુરત જિલ્લા (District) કોંગ્રેસ (Congress) સમિતિ દ્વારા સોમવારે કોંગ્રેસના ધારાસભ્ય (MLA) અનંત પટેલ (Anant Patel) પર થયેલા ઘાતકી હુમલોના વિરોધમાં બારડોલી...
નવી દિલ્હીઃ (New Delhi) સાઈબર ફ્રોડનો (Cyber Fraud) ભોગ બનનાર લોકોને બેંકો (Bank) સતત એલર્ટ કરી રહી છે. મોબાઈલમાં ઈન્સ્ટોલ કરેલી કેટલીક...
ગાંધીનગર : એક તરફ રાજયભરમાં પોલીસ કમિશનર તથા જિલ્લા કલેકટરો અને જિલ્લા પોલીસ વડા દ્વારા સુપ્રીમ કોર્ટના આદેશની ગાઈડલાઈનને ધ્યાને લેતા રાત્રિના 12 વાગ્યા સુધી જ ગરબા રમી શકાશે, તેવા પ્રકારના નોટિફિકેશન બહાર પાડયા છે, બીજી તરફ નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સૌથી મોટા ખુશીના સમાચાર આવ્યા છે. ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીએ એવી જાહેરાત કરી છે કે ગુજરાતમાં હવે નવરાત્રિની દસે દસ રાત્રિએ આખી રાત ગરબા રમી શકાશે. સવારે 5 વાગ્યા સુધી પણ ગરબા રમી શકાશે.
ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતીઓ ગુજરાતમાં ગરબા નહીં રમે તો ક્યાં જઈને રમશે? નવરાત્રિમાં સવાર સુધી કોઈ પણ જાતની રોકટોક વગર ગરબા રમવાની બધાને છૂટ મળશે. સંઘવીએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસે કોર્ટમાં જવું હોય તો જાય, આ વર્ષે પણ ગુજરાતમાં આખી રાત ગરબા થશે. જો કે, રાત્રે 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવા મુદ્દે હર્ષ સંઘવીએ જાહેરમાં બોલવાનું ટાળ્યું હતું.
નવરાત્રિ મુદ્દે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય જાહેર કર્યો છે. ત્યારે આ વખતે નવરાત્રિને લઈને હર્ષ સંઘવીએ મોટી જાહેરાત કરતા કહ્યું છે કે હવે મોડી રાત સુધી ખેલૈયા ગરબા રમી શકાશે. સાથે જ ધંધાર્થીઓ મોડી રાત સુધી ધંધો – વ્યવસાય પણ કરી શકશે. આ અંગે નવરાત્રિને લઈને 10 દિવસ માટે લોકો પોલીસના સૂચનોને સહકાર આપવા જણાવવામાં આવ્યું છે.
એક તરફ લો પ્રેશર સિસ્ટમ તથા અપર એર સાયકલોનિક સર્ક્યુલેશનની સિસ્ટમની અસર હેઠળ રાજયમાં ભારે વરસાદ થઈ રહ્યો છે ત્યારે નવરાત્રિને લઈને ગુજરાતભરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આ તહેવારને ગણતરીના દિવસો બાકી રહ્યા છે જોકે તે પહેલા ખેલૈયાઓ માટે ગરબા રમવાને લઈને ખુશીના સમાચાર સામે આવ્યા છે.
અગાઉ નવારાત્રીમાં આયોજકો દ્વારા ફરજ તબીબો, એમ્બ્યૂલન્સ, AI કેમેરા, CCTV, ફાયર સેફ્ટી સહિતની ગાઈડલાઈન સાથે ગરબા રમવા સૂચન આપવામાં આવ્યું હતુ. તે સાથે આયોજકો માટે પણ ગાઈડલાઈન મુજબ નવરાત્રિનું આયોજન કરવા અંગે સૂચના આપવામાં આવી ત્યારે આ બધાની વચ્ચે ખેલૈયાઓ માટે મોડી રાત સુધી ગરબા રમવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.