નવી દિલ્હી: લોકસભા ચૂંટણીના (Lok Sabha Elections) પ્રથમ તબક્કાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આજથી માત્ર બે દિવસ બાદ એટલે કે 19...
સીરિયાની રાજધાની દમાસ્કસમાં તેના વાણિજ્ય દૂતાવાસ પર થયેલા ઘાતક હુમલા બાદ ઈરાને ઈઝરાયેલ પર મિસાઈલ અને ડ્રોન હુમલા કર્યા છે. ઈઝરાયેલે હજુ...
નવી દિલ્હી: અયોધ્યા રામ મંદિરની (Ayodhya Ram Temple) પ્રાણ પ્રતિષ્ઠા બાદ આજે 17 એપ્રિલના રોજ પ્રથમ રામ નવમી છે. ત્યારે આ પ્રસંગે...
નર્મદે સર્વદે નર્મદે હર ના મંત્ર જાપ સાથે કરવામાં આવતી મા નર્મદાની ઘણી પરિક્રમા જાણીતી છે.એમાંથી એક પરિક્રમા જે રાજપીપળાના રામપુરાથી શરૂ...
શહેરા: મોરવા હડફ તાલુકાના વાડોદર ગામે કબુતરી નદીના પુલ ઉપર છકડા ચાલકે અચાનક બ્રેક મારતા પાછળ આવી રહેલી બાઈક ધડાકાભેર ભટકાતા બાઈક...
મંદિરમાં શ્રદ્ધા હોવી એક અલગ વાત છે. મંદિરે જવું એક અલગ વાત છે અને મંદિરને લીધે પડતી તકલીફ એક અલગ વાત છે.V...
રાજકોટના સાંસદ અને ઉમેદવાર શ્રી રૂપાલા જે કેન્દ્રીય મંત્રી છે તેણે બોલવામાં કરેલ બફાટને પગલે મતદારોનો રોષ ફાટી નીકળ્યો છે. આ રૂપાલા...
એક સંત પાસે દૂર દૂરથી લોકો પોતાની સમસ્યાઓ લઈને આવતાં અને સંત બધાના મનનું સમાધાન કરતા અને માર્ગ દેખાડતા.એક દિવસ એક સ્ત્રીએ...
શું ચૂંટણી મેનિફેસ્ટો એકલો ચૂંટણી જીતી શકે? ઠીક છે, કોંગ્રેસ પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી (બીજેપી) બંને આવું વિચારે છે. કારણ કે,...
અંગ્રેજી હકૂમત સમયે મૅડમ મૉન્ટેસોરી નામે એક વિદેશી મહિલા ભારતમાં આવ્યાં અને તેમણે બાળઉછેરની પદ્ધતિ સંબંધે નવો અભિગમ આપ્યો. સોટી વાગે ચમ…...
સોમવારે દેશની સર્વોચ્ચ અદાલતના અને વિવિધ રાજ્યોની વડી અદાલતોના કુલ મળીને ૨૧ ભૂતપૂર્વ ન્યાયાધીશોએ દેશના વડા ન્યાયમૂર્તિને એક પત્ર લખ્યો જેમાં તેમણે...
શહેરના આર્ટિસ્ટ દ્વારા ભગવાન શ્રી રામની અયોધ્યાના ભગવાન શ્રી રામની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી શહેરના નવા પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે શોભાયાત્રા શાંતિપૂર્ણ...
વડોદરા, તા. ૧૬ સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો હતો પરંતુ છેલ્લા કેટલાક સમયથી કોરોના ના કેસમાં ઘટાડો જોવા મળ્યો હતો...
એફવાયના વિદ્યાર્થીઓની ઈકોનોમિક્સ વિષયના પેપરની પરીક્ષા હતી યુનિવર્સીટીમાં કોમન એકટ લાગુ હોય પરીક્ષા સમિતિની રચના બાદ વિદ્યાર્થીઓ પર એક્શન લેવાનું નક્કી કરાશે...
સુરત: (Surat) લોકસભા સંસદીય મત વિસ્તારના ભાજપના (BJP) ઉમેદવાર મુકેશ દલાલે આજે કોઇપણ પ્રકારનું સરઘસ કાઢ્યા વગર, વાહન રેલી યોજ્યા વગર કે...
ગાંધીનગર: (Gandhinagar) ગુજરાત પર છવાયેલી હવાના દબાણની સિસ્ટમ ખસી જતાં હવે આકાશ સ્વચ્છ થઈ ગયું છે, જેને પગલે ગરમી વધી જવા પામી...
ગાંધીનગર: (Gandhinagar) પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગણીનો વિવાદ શાંત થવાનું નામ લેતો નથી. આ વિવાદને શાંત પાડવા માટે સરકાર (Government) દ્વારા...
નવી દિલ્હીઃ (New Delhi) યુપીની મથુરા લોકસભા સીટ પરથી ભાજપના (BJP) ઉમેદવાર હેમા માલિની પર ટિપ્પણી કરવી કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલાને મોંઘી...
કાન વિધાવતા પહેલા ચેતજો! પિન્ના પેરિકોન્ડ્રાઈટિસ એ બાહ્ય કાનની કૂર્ચા નો ચેપ છે. જેનો ભોગ ગોરવા વિસ્તારમાં રહેતી બે કિશોરીઓ ભોગ બની...
વડોદરા , તા. ૧૬ પરિવાર ચાર રસ્તા પાસે આવેલા બુસ્ટર વિભાગમાં ફરજ બજાવતા ૩૦ વર્ષીય કર્મચારીનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. જોકે...
વડોદરા લોકસભા બેઠક ઉપરથી ભાજપાના ઉમેદવાર ડો. હેમાંગ જોષીએ મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું જેમાં તેઓએ પોતાની મિલકત જાહેર કરી છે....
ગોધરામાં લોકસભા ચુટણી પહેલા મતદાન નહી કરવાની ચીમકી,ગોધરાની તૂલસી સોસાયટીના રહીશોએ રોડ નહી તો વોટ નહી ના બેનરો લગાવીને વિરોધ દર્શાવ્યા પંચમહાલ...
કાંકેર: (Kanker) છત્તીસગઢના કાંકેર જિલ્લામાં મંગળવારે સુરક્ષા દળો (Security Forces) અને માઓવાદીઓ (Naxalites) વચ્ચે ઝડપ થઈ હતી. આ ઝડપમાં ઓછામાં ઓછા 29...
ભરૂચ: સમગ્ર રાજ્યમાં ગરમીના અગનગોળા પડી રહ્યા છે. ત્યારે મંગળવારે ભરૂચમાં બપોરના અચાનક વાતાવરણમાં પલટા સાથે કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદણા ઝાપટા પડ્યા...
મુંબઈ(Mumbai): ફાયરિંગની (Firing) ઘટના બાદ સલમાન ખાનની (SalmanKhan) પહેલી તસવીરો બહાર આવી છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે (Maharashtra CM Eknath Shinde) ફાયરિંગની...
સુરત: શહેરમાં ઘી, પનીર સહિતની ચીજવસ્તુઓ નકલી મળી આવ્યા બાદ સુરત મનપાનું આરોગ્ય તંત્ર સફાળું જાગ્યું છે. પાલિકાએ ઘી, દૂધ, પનીર જેવી...
સાપુતારા: (Saputara) રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં (Dang District) દિવસે ને દિવસે ગરમીનો પારો (Temperature) વધી રહ્યો છે. ડાંગ જિલ્લાનાં અમુક ગામડાઓમાં...
નવી દિલ્હી: ઈન્ડિયન ક્રિકેટ (Indian Cricket Team) ટીમના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાની (Hardik Pandya) મુશ્કેલીઓ વધી છે. આઈપીએલ 2024માં (IPL2024) મુંબઈ ઈન્ડિયન્સની...
મુંબઈ: (Mumbai) તાજેતરમાં આમિર ખાનનો (Ameer Khan) એક ચોક્કસ રાજકીય પક્ષને સમર્થન કરતો એક વીડિયો ઓનલાઈન વાયરલ થયો હતો. હવે આમિર ખાનની...
નવી દિલ્હી: સ્ટોક માર્કેટ (Stock Market) મંગળવારના ટ્રેડિંગ સેશનમાં (Trading session) ભારતીય બજાર લાલ નિશાનમાં () બંધ થયું હતું. આ સતત ત્રીજા...
ડેસર તાલુકાના જેસીંગપુરાથી સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગમાં હાજરી આપી પરત ફરતી વેળાએ વાલાવાવ નજીક અકસ્માત સર્જાયો હતો.
ડેસર તાલુકાના જાંબુગોરલ ગ્રામ પંચાયતના પેટાપુરા જેસીંગપુરા ખાતે રહેતા નરવતસિંહ સોમસિંહ પરમાર ની દીકરી દક્ષાબેન ના કુટુંબમાં સાવલી તાલુકાના અમરાપુરા ગામે બાળ વાળ પ્રસંગ હોવાથી પ્રસંગમાં હાજરી આપી રીક્ષા ટેમ્પો મારફતે પરત વળતી વેળાએ સાંજે 5:00 વાગ્યાના અરસામાં ડેસર થી વાલાવાવ માર્ગ ઉપર પાછળથી પૂરપાટ ગતિએ માતેલા સાઢની જેમ આવતા ડમ્પરે ટેમ્પોને જબરજસ્ત ટક્કર મારતા ટેમ્પો સહિત અંદર બેઠેલા ઘર પરિવારના 10 ઉપરાંત સભ્યો માર્ગની આજુબાજુ અને ખેતરોમાં ફંગોડાયા હતા અને ગંભીર રૂપથી ઘાયલ થયા હતા.
આજુબાજુના લોકો અકસ્માત સ્થળે ઉંમટી પડ્યા હતા અને ઘાયલોને તાત્કાલિક 108 મારફતે ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા હતા ત્યાંથી વધુ સારવાર અર્થે વડોદરા એસએસજીમાં રીફર કરાયા હતા. જ્યારે ડમ્પર સહિત ચાલકને ડેસર પોલીસ મથકે પહોંચતો કરાયો હતો. ડેસર પોલીસ મથકે અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી ને વધુ તપાસ હાથ ધરી હતી.
ઇજાગ્રસ્તોની યાદી
ગંભીર ઇજાગ્રસ્ત મંગુબેન ચંદુભાઈ પરમાર તેમજ નરવતસિંહ સોમસિંહ પરમાર , કોકીલાબેન નરવતભાઈ પરમાર તેઓને હાથેપગે ઈજા થતા વડોદરા રીફર કરાયા હતા અને મણીબેન ઉમેદ સિંહ પરમાર ,કાશીબેન વખતસિંહ પરમાર ,વિણાબેન ભલસિહ પરમાર, અમૃત બેન મહેન્દ્રભાઈ પરમાર ,મંજુલાબેન અમરસિંહ પરમાર ,સુભાષભાઈ ઉમેદભાઈ પરમાર અને નીરૂબેન રાકેશસિંહ પરમાર તેઓને પણ ઈજા થતા સારવાર માટે ડેસર સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા.