અમેરિકી અવકાશ સંસ્થા નાસાના પ્રયોગાત્મક હેલિકોપ્ટર ઇન્જેન્યુઇટીએ આજે મંગળના ગ્રહની લાલ ધૂળવાળી સપાટી પરથી પાતળી હવામાં ઉડાન ભરી હતી અને પૃથ્વી સિવાયના...
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રસીને કોવિડ-૧૯ સામેની લડતનું સૌથી મોટું શસ્ત્ર ગણાવ્યું હતું અને ડોકટરોને વિનંતી કરી હતી કે તેઓ વધુ ને...
ભારતીય મૂળના અબજપતિ ભાઇઓ મોહસિન અને ઝુબેર ઇસાએ એક લોકપ્રિય બ્રિટિશ ફાસ્ટ ફૂડ ચેઇન લિઓંની ખરીદી કરી લીધી છે, આ ખરીદી તેમણે...
એવું ઘણી વખત કહેવામાં આવે છે કે શેરબજારનો ઓક્સિજન બજારની સેન્ટિમેન્ટ્સમાંથી આવે છે. જો કે કોઇ કંપનીના નામમાં ઑક્સિજન હોય તેટલા માત્રથી...
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની 14મી સિઝનની આજે અહીં રમાયેલી 12મી મેચમાં ફાફ ડુ પ્લેસિની શરૂઆતની 17 બોલમાં 33 રનની ઇનિંગ તેમજ અંતિમ...
સુરત: (Surat) ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ (CM Rupani) આજે સાંજે રાજ્યની બધી જ ચેમ્બર ઓફ કોમર્સ (Chamber Of Commerce) સાથે વિડિયો કોન્ફરન્સના...
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે શ્રેણીબદ્ધ બેઠકો યોજ્યા બાદ સરકારે આજે જાહેરાત કરી છે કે 1 મેથી શરૂ થતા આગામી તબક્કામાં 18...
નવસારી: (Navsari) ગણદેવી નગર પાલિકામાં છેલ્લા દસ વર્ષમાં અંદાજે 50 કરોડથી વધુ વિકાસના કામો થયાના બણગાં ફૂંકાતા રહ્યા છે. પરંતુ સામાન્ય લોકો...
પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમને દિલ્હીના એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. 88 વર્ષીય મનમોહનસિંહે કોરોના વાયરસ...
સુરત: (Surat) શહેરના ગોડાદરા ખાતે રહેતી મહિલાને તેના પતિએ જ મારી રેલવે ટ્રેક ઉપર ફેંકી દઈ હત્યા કરી હતી. જોકે પતિએ મિસિંગની...
સુરત: (Surat) સુરત શહેરને સમાંતર સુરત જિલ્લામાં પણ કોરોના સંક્રમણના કેસો સતત વધી રહ્યા છે. છેલ્લા ચાર દિવસમાં માત્ર ઓલપાડ તાલુકાના ગામોમાં...
દિલ્હી : કોરોના કર્ફ્યુના સમયમાં માસ્ક વિના (WITH OUT MASK) ચાલવું અને પોલીસ કર્મચારીઓ સાથેના અભદ્ર વ્યવહારો તે મહિલા અને તેના પતિને...
ગુજરાતમાં (Gujarat) પણ લોકડાઉનના ભણકારા વાગી રહ્યાં છે. ગુજરાતમાં કોવિડની પરિસ્થિતિ દિવસે દિવસે બદતર થઈ છે. ત્યારે લોકડાઉન જ એકમાત્ર રસ્તો છે...
કોરોનાનો કહેર વધતા એક તરફ ગુજરાતનાં (Gujarat) મુખ્ય શહેરોમાંથી મજૂરોનું પલાયન શરૂ થઈ ગયું છે ત્યારે હવે મજૂરો ઉપર ટ્રાન્સપોર્ટેશનના લિમિટેડ સાધનોનો...
સુરત: (Surat) શહેરમાં સતત વધી રહેલા કોરોના વાયરસનું સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે, અને બેડની (Bed) સંખ્યાની અછત ઉભી થઇ રહી છે,...
સેક્સ વિશે યોગ્ય માહિતી હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. તમે આ વિશે વધુ જાગૃત છો, તે વધુ સારું રહેશે. સંશોધનકારો તેને પહેલાથી...
ભારત(INDIA)માં કોરોના(CORONA)ની ગતિ બેકાબૂ બની ગઈ છે. ચેપના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, યુનાઇટેડ કિંગડમ(UK)ના વડા પ્રધાન (PRIME MINISTER) બોરીસ જ્હોનસને તેમની ભારત યાત્રા...
સુરત: (Surat) સ્મીમેર પ્લસ હોસ્પિટલના (Smimer plus hospital) સ્ટાફના કેટલાક કર્મચારીઓ બિસ્કિટ, છાસ તથા દવા, માસ્ક, કોટન, સેનિટાઇઝરની ચોરી કરતાં હોવાની શરમજનક...
તમે ઓનલાઇન (online) છેતરપિંડીના ઘણા કેસો સાંભળ્યા અને જોયા હશે, જેમાં એવું જોવા મળ્યું હશે કે કેટલાક લોકોએ ઓનલાઇન ફોન (MOBILE) ખરીદ્યો...
હાલ અંકલેશ્વર-પાનોલીમાં કોરોનાને કારણે ઓદ્યોગિક એકમોમાં પ્રોડક્શન ધીમુ પડી ગયું છે. હાઈવે પર વાહન-વ્યવહાર મર્યાદિત ચાલી રહ્યો છે. ધમધમતા મુખ્ય માર્ગો સુમસામ...
ગુજરાત- મહારાષ્ટ્રની સાપુતારા બોર્ડર ઉપર માલવાહક વાહન ચાલકોનાં આજથી RT PCR ટેસ્ટ ફરજીયાત કરવામાં આવ્યા હતા. ચેકપોસ્ટ ઉપર ટેસ્ટની વ્યવસ્થા નહી હોવાનાં...
નવી દિલ્હી : ભારતમાં કોરોના દર્દીઓ(CORONA PATIENT)ની સંખ્યા સતત વધી રહી છે. બીજી તરફ, રેમડેસિવિરના ઇન્જેક્શન(REMDESIVIR INJECTION)ને લઈને ભારે હોબાળો મચી ગયો છે. કોરોનાના...
કોરોનાની અનિયંત્રિત ગતિનેે લીધે દેશની રાજધાની દિલ્હીમાં લોકડાઉન મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય લેફ્ટનન્ટ ગવર્નર અનિલ બૈજલ અને મુખ્યમંત્રી અરવિંદ...
રાજ્યમાં હાલમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે ત્યારે આ નવા પ્રકારના કોરોના સ્ટ્રેઈનનો અભ્યાસ કર્યા બાદ તબીબોએ કહ્યું હતું કે બે...
દક્ષિણ ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ગંભીર રૂપ ધારણ કરી રહ્યું છે. જેમાં વલસાડ જિલ્લામાં 61, નવસારી જિલ્લામાં રવિવારે વધુ 53, સંઘપ્રદેશ દમણમાં 24...
નવી દિલ્હી : કેન્દ્ર સરકારે જરૂરિયાત ધરાવતા રાજ્યોમાં ઑક્સિજન(oxygen)ની અછતને પહોંચી વળવા રવિવારે નવ ક્ષેત્રો સિવાય ઔદ્યોગિક હેતુઓ (industrial use) માટે ગેસના...
દેશમાં અનિયંત્રિત કોરોના વાયરસનું બીજુ મોજુ કહેર ફેલાવતું જ જાય છે. દરરોજ નવા કોરોના દર્દીઓની સંખ્યામાં મોટો વધારો અને કોવિડથી દરરોજ થતાં મોત...
તમે વીમા ખરીદવાનો યોગ્ય નિર્ણય લીધો તેના માટે તમને અભિનંદન. હવે તેને લગતી કઠીન બાબતોને જાણી લઇએ.વીમાના પ્રકારને ધ્યાનમાં લીધા વગર, વીમો...
શહેરમાં કોરોનાનો અજગર ભરડો સતત વધી રહ્યો છે. મહામારી સાબિત થઇ રહેલા કોરોનામાં રોજે રોજ દર્દીઓની સંખ્યામાં મોટો વધારો થઇ રહ્યો છે....
ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ની ડબલ હેડરની આજે રમાયેલી બીજી મેચમાં પંજાબ કિંગ્સે કેપ્ટન લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલની અર્ધસદીઓ અને બંને વચ્ચે...
ગાંધીનગર : ગુજરાત અને અમદાવાદમાં વર્ષ ૨૦૩૦માં યોજાનારી ઐતિહાસિક શતાબ્દી કોમનવેલ્થ ગેમ્સ (CWG-2030)ની પૂર્વતૈયારીઓના નિરીક્ષણ માટે કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમ પ્રથમવાર ગુજરાતની સત્તાવાર મુલાકાતે આવી પહોંચી છે. કોમનવેલ્થ સ્પોર્ટ્સના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકરની અધ્યક્ષતામાં પાંચ સભ્યોના પ્રતિનિધિમંડળે ગાંધીનગર ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ સાથે શુભેચ્છા મુલાકાત કરી પ્રવાસનો પ્રારંભ કર્યો હતો.
સીએમ ભૂપેન્દ્ર પટેલે આ બેઠક દરમિયાન જણાવ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદીએ આપેલા ‘ટાઈમ બાઉન્ડ, ક્વોલિટેટિવ અને ઇફેક્ટિવ પ્લાનિંગ’ના મંત્ર સાથે ગુજરાત સરકાર ૨૦૩૦ની ગેમ્સને ભવ્યતાપૂર્વક પાર પાડવા માટે પ્રતિબદ્ધ છે. તેમણે ખાતરી આપી હતી કે રાજ્ય સરકાર જરૂરી તમામ અત્યાધુનિક સુવિધાઓ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપથી પૂરું પાડશે.
કોમનવેલ્થ સ્પોર્ટ્સ ટીમના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ રૂકર અને સીઈઓ કાટે સેડલીરે ગુજરાતના આતિથ્ય સત્કારની પ્રશંસા કરી હતી. તેમણે સીએમ ભૂપેન્દ્ર પટેલને ૨૩ જુલાઈ, ૨૦૨૬થી ગ્લાસગોમાં શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સ નિહાળવા અને ત્યાંના આયોજનના અભ્યાસ માટે સત્તાવાર નિમંત્રણ પાઠવ્યું હતું, જેનો મુખ્યમંત્રીએ સ્વીકાર કર્યો હતો. રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ કોમનવેલ્થ ટીમે મુલાકાત કરી ચર્ચાઓ કરી હતી. ૨૦૩૦ની ગેમ્સ માત્ર રમત-ગમત જ નહીં પરંતુ ગુજરાતની ‘કલ્ચરલ વાઇબ્રન્સી’ની પણ વિશ્વને અનુભૂતિ કરાવશે તેવો વિશ્વાસ ડોનાલ્ડ રૂકરે વ્યક્ત કર્યો હતો. વડાપ્રધાનના વિઝનરી નેતૃત્વ હેઠળ રમત-ગમતને જે પ્રોત્સાહન મળી રહ્યું છે તેની ટીમે મુક્ત કંઠે પ્રશંસા કરી હતી.
ઇન્ડિયન ઓલિમ્પિક્સ એસોસિએશનના પદાધિકારીઓ સાથે આ ટીમ ૮ થી ૧૧ એપ્રિલ દરમિયાન ગુજરાતમાં રોકાણ કરવાની છે. આ દરમિયાન પ્રતિનિધિમંડળ નીચે મુજબના સ્થળોની મુલાકાત લઈ સાઈટ વિઝિટ કરશે