આજકાલ બજારમાં ફરતા રૂા.10ની નોટની ખૂબ જ તંગી જોવા મળે છે. દશ રૂપિયાની નોટની જગ્યાએ રૂપિયા 10ના સિક્કાથી વ્યવહાર ચાલતો જોવા મળે...
આજકાલ બાળકીઓ સાથે ખોટું કામ વધવા પામતાં એમને ગુડ ટચ તથા બેડ ટચની તાલીમ અપાય છે. મહિલાઓમાં કુદરતે છઠ્ઠી ઇન્દ્રિયના ભાગ રૂપે...
મહાભારતનો પ્રસંગ છે.કુરુક્ષેત્રના યુદ્ધનાં મંડાણ થઈ ગયાં હતાં. કૌરવ અને પાંડવ બંને પક્ષ યુદ્ધની તૈયારીમાં લાગી ગયા હતા.ભગવાન કૃષ્ણની પાસે દ્વારકામાં સાથ...
ગાંધીનગર: ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) એ આજે 11 મે ના રોજ ગુજરાત બોર્ડની (Gujarat Board) ધોરણ 10 ની...
લોકસભાની ચૂંટણી દરમિયાન હરિયાણામાં રાજકીય ઉથલપાથલ થઇ છે. ત્રણ અપક્ષ ધારાસભ્યે ભાજપની સીની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લીધો એટલું જ નહિ...
ભારતમાં ચૂંટણી અન્ય બાબતોની સાથે ધારણાઓ વિશે પણ છે. ધારણાઓ વિકસાવવા માટે વ્યૂહરચના છે અને આ ધારણાઓને તોડી પાડવા માટે પ્રતિસ્પર્ધીઓ દ્વારા...
આખરે આપના સુપ્રીમો અરવિંદ કેજરીવાલને જામીન મળી ગયા. સુપ્રીમ કોર્ટે આ જામીન શરતોને આધિન આપ્યા અને આગામી તા.2જી જુનના રોજ કેજરીવાલે સરેન્ડર...
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ તરફથી કોઇ પણ પ્રકારની ફરિયાદ ન થાય તેવો પ્રયત્ન કરવા આહવાન (પ્રતિનિધિ) આણંદ તા.10 આણંદ કૃષિ યુનિવર્સિટીની સ્ટુડન્ટ ગ્રીવન્સ રીડ્રેસલ...
સુરત: (Surat) કાપોદ્રામાં રહેતા ધોરણ 7ના વિદ્યાર્થીનો મૃતદેહ તાપી નદીમાંથી (Tapi River) મળી આવ્યો હતો. ઘરેથી કોઈને કહ્યા વગર નીકળેલો વિધાર્થી નાહવા...
વિરસદથી દાદપુરા જવાના રોડ પરના વળાંકમાં ટેમ્પી પલ્ટી જતાં ચાલકના સગીર મિત્રનું મોત નિપજ્યું હતું (પ્રતિનિધિ) વિરસદ તા.10 વિરસદમાં રહેતા ટેમ્પી માલીકે...
પરીવાર લગ્ન પ્રસંગમાં હતો તે દરમ્યાન આગ લાગતા ઘરવખરી ખાખ થઇ (પ્રતિનિધિ) વીરપુર તા.10 વીરપુરના રાજેણા ગામનું પરિવાર લગ્ન પ્રસંગમાં બહાર ગયું...
સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં અખાત્રીજથી 42 દિવસ સુધી ચંદનના લેપના શણગાર કરાશે (પ્રતિનિધિ) આણંદ તા.10 શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન...
2018માં મરેલી બકરી ઉઠાવવાના મુદ્દે મારામારીના ગુનામાં એટ્રોસિટી દાખલ થઈ હતી સાવલી: સાવલી તાલુકા ના ટુંડાવ ગામે 2018 ની સાલમાં મરેલી બકરી...
સાયણ: (Sayan) વિહારાથી સાયણ તરફના રોડ ઉપર જતી કારને (Car) અકસ્માત નડ્યો હતો. માધર ગામની હદમાં રોડ પરથી પસાર થતા એક સાપને...
સુરત: (Surat) શહેરમાં અચાનક બેભાન થઈ જવાના બનાવો ધીરે-ધીરે ફરી વધવા લાગ્યા છે. ત્યારે હાલમાં શહેરમાં અચાનક બેભાન (Unconscious) થઈ જતાં 5...
ગાંધીનગર: (Gandhinagar) રાજયમાં ગરમીનો પ્રકોપ વધી રહયો છે. ખાસ કરીને આગામી 72 કલાક દરમ્યાન ગરમી વધવાની સંભાવના છે. આજે દિવસ દરમ્યાન રાજયના...
નવી દિલ્હીઃ (New Delhi) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે (Arwind Kejriwal) તિહાર જેલમાંથી બહાર આવ્યા બાદ પોતાના પહેલા નિવેદનમાં કહ્યું કે જનતા ન્યાય...
( પ્રતિનિધિ ) વડોદરા તા.10 મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડા દ્વારા ગુજરાત બોર્ડ અને સેન્ટ્રલ બોર્ડમાંથી 12મું ધોરણ પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓને મદદ...
રાહદારીઓના બુટ ચંપલ પણ પીગળેલા ડામરમાં ચોંટી ગયા ધોમધખતા તાપમાં રસ્તા ઉપર પાથરેલો ડામર પણ પીગળવાની ઘટનાઓ સામે આવી રહી છે. શહેરના...
આ પહેલા 4 મહિલા આરોપીના જમીન મંજૂર થયા હતા વડોદરા:જાન્યુઆરી માસમાં ઘટેલી ગોઝારી ઘટના માં ૨૦ જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી....
તા.14 મીથી એફવાયની સેમેસ્ટર-2ની પરીક્ષા, સીટ નંબર જનરેટ નહિ થાય તો વિદ્યાર્થી પરીક્ષા નહિ આપી શકે યુનિવર્સીટીના એક્ઝામ સેક્શનમાં મુલાકાત લેવા વિદ્યાર્થી...
નવી દિલ્હી: (New Delhi) મહિલા કુસ્તીબાજોના કથિત યૌન શોષણના (Sexual Exploitation) મામલામાં કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહને રાઉઝ એવન્યુ...
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને (Congress President Mallikarjun Kharge) આજે ચૂંટણી પંચ (Election Commission) તરફથી ઠપકો મળ્યો છે. પંચે કોંગ્રેસ અધ્યક્ષને લોકસભા ચૂંટણીમાં...
તાજેતરમાં ધોરણ 12 કોમર્સ અને સાયન્સનું પરિણામ આવ્યું હતું. જેમાં ઘણા વિદ્યાર્થી પાસ નાપાસ થયા હતા. જેમાં મકરપુરા વિસ્તારમાં રહેતો 19 વર્ષીય...
નવી દિલ્હી: (New Delhi) સુપ્રીમ કોર્ટે (Supreme Court) શુક્રવારે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને 1 જૂન સુધી વચગાળાના જામીન આપવાનો ચુકાદો આપ્યો છે....
નવી દિલ્હી: દેશમાં મોંઘવારી પર અંકુશ મેળવવા માટે સરકારની સાથે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા પણ પગલા લેવામાં આવી રહ્યા છે....
આજવા રોડ પર સરદાર એસ્ટેટ પાસેની ઘટના, ઘવાયેલા બે ભાઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં ખસેડાયાં આજવા રોડ પર અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખી...
નવી દિલ્હી: લગભગ 11 વર્ષ જુના નરેન્દ્ર દાભોલકર (Narendra Dabholkar) હત્યાકાંડ (Murder) મામલે આજે પુણેની (Pune) વિશેષ અદાલતે કાર્યવાહી કરી હતી. જેમાં...
ભારતે (India) એક મોટી રાજદ્વારી સફળતા (Diplomatic Victory) હાંસલ કરી છે. ઈરાને પાંચ ભારતીય ખલાસીઓને મુક્ત કર્યા છે જેઓ ઈઝરાયેલના જહાજના ક્રૂ...
નવી દિલ્હી: વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ જે કંપનીમાં ઈન્વેસ્ટમેન્ટ કર્યું છે તે બેંગલુરુની કંપની ગો ડિજીટ જનરલ ઈન્સ્યોરન્સનો આઈપીઓ આવી રહ્યો...
યુવક સાથે સગાઇ થઇ હોવાથી યુવતી ગત 10નવેમ્બરથી ફિયાન્સના ઘરે રહેવા આવી હતી
રાત્રિના અંધારામાં પાણીની બોટલ સાથે એસિડની બોટલ હોવાથી યુવતીએ અજાણતા એસિડ પી લીધું હોવાનું ફિયાન્સે જણાવ્યું…
આણંદ જિલ્લાના વહેરા ગામની યુવતીની સગાઇ થયા બાદ પોતાના ફિયાન્સના ઘરે ગત તા. 26નવેમ્બરના રોજ રાત્રે એસિડ પી જતાં તેની તબિયત લથડી હતી જેને સુણાવ હોસ્પિટલમાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના વહેરા ગામમાં રહેતી 17 વર્ષીય અંજનાબેન ગોવિંદભાઈ ઠાકોર ની સગાઇ પેટલાદ તાલુકાના બાંધણી ચોકડી બંશીપુરા ખાતે રહેતા પરેશ રાકેશભાઇ સાથે થઈ હતી.પરેશ કડિયાકામ સાથે સંકળાયેલો છે અને ખેતરમાં પોતાના ભાઇ ભાભી તથા તેમની નાની બાળકી સાથે સંયુક્ત રીતે રહે છે. ગત તા.10નવેમ્બરના રોજ યુવતી પોતાના ફિયાન્સના ઘરે રહેવા આવી હતી.ગત.તા. 26મી નવેમ્બરના રોજ રાત્રે નાની બાળકીના હાથમાં એસિડની બોટલ ન આવી જાય તે માટે રાકેશના રૂમમાં એસિડની બોટલ ટેબલ પર મૂકી હતી સાથે જ પાણીની બોટલ પણ મૂકેલી હતી આ દરમિયાન રાત્રે યુવતીએ અંધારામાં પાણીની બોટલ ની જગ્યાએ ભૂલમાં એસિડના બે ઘૂંટ પી લેતાં તેને ગળામાં તથા પેટમાં બળતરા સાથે દુખાવો થયો હતો સાથે જ બોલવામાં તકલીફ થઇ હોવાનું ફિયાન્સ પરેશે જણાવ્યું હતું ત્યારબાદ યુવતીને સુણાવ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાંથી વધુ સારવાર અર્થે કરમસદ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાથી રીફર કરી વડોદરાના એસ.એસ.જી.હોસ્પિટલમા ખસેડવામાં આવી હતી જ્યાં હાલ તે સારવાર હેઠળ ભાનમાં હોવાનું જાણવા મળ્યું છે.જ્યારે સમગ્ર બાબતની જાણ યુવતીના ફિયાન્સ પરેશે ભાવી સાસરિયાઓને કરતાં તેઓએ ઘરમાં બધા બિમાર હોય આવી શકે તેમ નથી તેમ જણાવ્યું હતું.ગ્રામ્યપોલીસ દ્વારા સમગ્ર મામલે પૂછપર સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.