રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારત માટે રવાના થયા છે. યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી આ તેમની ભારતની પહેલી મુલાકાત છે. તેઓ આજે...
પ્રખ્યાત સિતાર વાદક અનુષ્કા શંકર એર ઇન્ડિયા પર ભારે નારાજ થઈ ગઈ છે. તેમણે જણાવ્યું છે કે એર ઇન્ડિયામાં મુસાફરી દરમિયાન તેમનો...
ગુજરાતમાં દારૂબંધી છે પરંતુ રાજ્યના મોટા ભાગના જિલ્લા, શહેર, તાલુકા, ગામડા અને ફળિયામાં દારૂ પીવાય છે. દારૂ પર પ્રતિબંધ માત્ર કાગળ પર...
પ્રજાની ભેટ પર પ્રતિબંધ નહીં! કમિશનરને આવેદનપત્ર આપી નિર્ણય પાછો ખેંચવા માંગ; શુક્રવારથી ‘વોર્કેથોન’ની ચીમકી વડોદરા શહેરના કમાટીબાગ સહિતના વિવિધ બાગ-બગીચાઓમાં પ્રવેશ...
દવાખાનાનું સરનામું પૂછવાના બહાને ઘરમાં આવ્યા બાદ મહિલાને બાથરૂમમાં પુરી ચોરી કર્યાની યુવતીની કબૂલાત વડોદરા તા.4તરસાલી વિસ્તારમાં આવેલી સોસાયટીમાં રહેતી મહિલાને બાથરૂમમાં...
મદીનાથી હૈદરાબાદ જતી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળતાં સુરક્ષા એજન્સીઓએ ફ્લાઇટનું ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. આ ઘટનામાં બન્યું એવું કે...
વિદેશ પ્રવાસના બહાને યુવક પાસેથી રૂ 2.43 લાખની છેતરપિંડી કરનાર ટુર ઓપરેટર સહિત બે ઠગ વિરુદ્ધ ફરિયાદ Vadodara : અઝરબૈજાન દેશના બાકુ...
મુંબઈમાં આવતા ચાર દિવસ એટેલે તા.4થી 7 ડિસેમ્બર દરમિયાન દરિયામાં ઊંચા મોજાં ઉછળવાની સંભાવના છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ નાગરિકોને ચેતવણી આપતા...
વડોદરામાં 200થી વધુ આંગણવાડીઓ હજુ ભાડાના મકાનોમાં; કરોડોના ખર્ચ છતાં કાયમી ઉકેલનો અભાવ, બાળકો અને કર્મચારીઓ પરેશાન. વડોદરા : મહાનગરપાલિકા સંચાલિત ઇન્ટિગ્રેટેડ...
વિવાદાસ્પદ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર કીર્તિ પટેલ સામે વધુ એક ગુનો નોંધાયો છે. તાજેતરમાં જેલમાંથી બહાર આવેલી કીર્તિ પટેલ સામે હવે રેતીના વેપારીને...
કાલોલ તા ૦૪કાલોલ તાલુકાના ઘણા ગામોમાં ગેરકાયદેસર રીતે રેતી ખનન કરવામાં આવે છે ભૂતકાળમાં ઘુસર ગામે મારામારી સહિત ખનીજ વિભાગના અધિકારીઓ ઉપર...
ટ્રાફિક સિગ્નલ, હેલ્મેટ બાદ હવે સુરત શહેરમાં હોર્ન વગાડવા મામલે પણ ટ્રાફિકના નવા નિયમો લાગુ થયા છે. હવે જરૂર નહીં હોય છતાં...
ભારતના પાડોશી દેશ બાંગ્લાદેશમાં આજે વહેલી સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજધાની ઢાકા સહિત અનેક જિલ્લાઓમાં ભૂકંપના હળવા આંચકા લાગ્યા હતા. યુરોપિયન-મેડિટેરેનિયન...
ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ દેશની સુરક્ષાને જોખમમાં મૂકે તેવી જાસૂસી પ્રવૃત્તિનો ભંડાફોડ કરીને બે મહત્વપૂર્ણ આરોપીઓને કસ્ટડીમાં લીધા છે. ATSએ દમણ અને...
શ્રી રામમંદિર પર ધ્વજારોહણ સમયે વડા પ્રધાને યથાર્થ રીતે કહ્યું કે આપણે વિદેશી માનસિકતામાંથી મુક્તિ મેળવવાની છે. ભાજપના અગાઉના બે કાર્યકાળ અને...
ઉત્તર પ્રદેશના અમરોહા જિલ્લામાં ગત રોજ બુધવારે મોડી રાત્રે નેશનલ હાઈવે 9 પર એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. જેમાં ચાર યુવા...
ગુજરાતમાં છેલ્લાં પચ્ચીસ વર્ષોથી ચૂંટણીલક્ષી કારણોસર અસંખ્યક સરકારી કર્મચારીઓ, અધિકારીઓ અને શિક્ષકો હદપાર વિનાની માનસિક યાતનાઓ ભોગવી રહ્યા જેનું સીધેસીધું કારણ સ્પષ્ટ...
મિત્રો, કુટુંબ એટલે પતિ, પત્ની, બાળકો, માતા-પિતાનો હર્યોભર્યો સંસાર. આમાં કુટુંબનાં સભ્યો પરસ્પર લયબદ્ધ રીતે જીવન જીવે તો હેપીનેસ હોર્મોન વધતાં હોય...
દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગો આજે ફરી મોટી કામગીરી સમસ્યાનો સામનો કરી રહી છે. છેલ્લા ત્રણ દિવસથી સતત ફ્લાઇટ્સ રદ થવાના કારણે...
રાજ્યમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ પૂરજોશમાં ચાલી રહ્યો છે જેમાં મુખ્યત્વે સરકારી શાળાનાં શિક્ષકોને આ કાર્યક્રમ સ્કૂલોની શૈક્ષણિક પ્રવૃત્તિના ભોગે શક્ય એટલો...
અમદાવાદની ઐતિહાસિક ઈમારતોને ધ્યાનમાં લઈ હેરિટેજ સિટી જાહેર કરવામાં આવ્યું, તે પ્રમાણે સુરત શહેરમાં ઐતિહાસિક ઈમારતો જેવી કે ડચ સિમેન્ટ્રી, એન્ડ્રુઝ લાયબ્રેરી,...
ભગવાને માણસને જન્મ આપ્યો અને તેને સાથે બે પોટલીઓ આપી. બંને પોટલીઓ એક સરખી સફેદ રંગની હતી. ભગવાને માણસને પહેલી પોટલી આપતાં...
નવા મજૂર કાયદાને લઈને છેલ્લા કેટલાક વખતમાં ભારતભરમાં ઘણી ચર્ચા થઈ છે. માલિકો, કર્મચારીઓ અને વેપાર કરનારા બધાએ આ કોડની વિવિધ કલમો...
એક સમયે આપણા દેશની વરસાદ આધારિત ખેતીની સમસ્યાના ઉકેલ માટે વિવિધ મોટી નદીઓ પર બંધ બાંધવામાં આવ્યા હતા, જેમણે સિંચાઈની સાથોસાથ વીજળીની...
સ્માર્ટ ફોનમાં સંચાર સાથી એપ્લિકેશન મામલે સરકારે યુ ટર્ન મારવો પડ્યો છે. વિપક્ષ દ્વારા લોકસભામાં સરકાર આ એપ્લિકેશન દ્વારા જાસુસી કરાવવા માંગે...
આંતરરાષ્ટ્રીય નાણાંકીય ભંડોળ (IMF) એ તેના તાજેતરના અહેવાલમાં ભારતના GDP અને રાષ્ટ્રીય ખાતાંના ડેટાને C રેટિંગ આપ્યું છે. બીજી બાજુ ભારત સરકારે...
મુસાફરો મોટી અસુવિધાનો સામનો કરવા મજબૂર : ઓપરેશનલ કારણોસર ફ્લાઈટ રદ થતા યાત્રીઓના આયોજનો ખોરવાયા : ( પ્રતિનિધિ )વડોદરા,તા.4 ઈન્ડિગોની ફ્લાઈટ 6E5126/6087...
પાંચ વર્ષથી ડ્રેનેજ જોડાણ નહીં, પણ અચાનક નવી લાઇન નાખવાના પ્રયાસ સામે ગ્રામજનોમાં રોષ; “બિલ્ડરોને ફાયદો કરાવવા તળાવમાં ગંદુ પાણી છોડવાનું ષડયંત્ર”...
વ્યવહારુ અનુભવ દ્વારા સંગ્રહાલયનો અનુભવ કર્યો સ્પર્શેન્દ્રિય અનુભવે વિદ્યાર્થીઓને યુનિવર્સિટીના સાંસ્કૃતિક વારસા સાથે ભાવનાત્મક અને ઊંડે સુધી જોડ્યા ( પ્રતિનિધિ )વડોદરા,તા.3 એમ.એસ.યુનિવર્સીટીના...
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે રમાઈ રહેલી ત્રણ મેચોની ODI સીરિઝની બીજી મેચમાં વિરાટ કોહલીએ ફરી એક વાર શાનદાર બેટિંગ કરી...
એરપોર્ટ પર ભારતીય વ્હીલચેર ક્રિકેટર ભીમા ખૂંટી સાથેની ઉષ્માભરી મુલાકાત બાદ રણવીર સિંઘ ઓનલાઈન ઘણી પ્રશંસા મેળવી રહ્યો છે. એક વિડિયો પ્રમાણે રણવીર તેમનું સ્વાગત કરવા માટે રોકાઈ ગયો, તેની સાથે હાથ મિલાવ્યા, થોડી વાતચીત પણ કરી અને પછી ફ્લાઈટ માટે રવાના થતા પહેલા તેમને ઓટોગ્રાફ પણ આપ્યો. આ બનાવ સોશિયલ મીડિયા પર ઘણો ચર્ચામાં છે. ચાહકોએ રણવીરની ફક્ત ઓન સ્ક્રીન વિનમ્રતા માટે જ નહીં પણ ભીમા ખૂંટી એ અનુભવેલી ઓફ સ્ક્રીન નમ્રતા માટે પણ ઘણી પ્રશંસા કરી છે. તે એરપોર્ટ પર ક્રિકેટર ભીમા ખૂંટીને મળવા સામેથી રોકાય છે. ત્યાર બાદ ખુંટી પોસ્ટ મુકે છે કે, જીંદગી ક્યારેક તમને યાદગાર પળો આપે છે અને રણવીર સાથે વિતાવેલી પળો એવી જ યાદગાર છે. આજે મેં એવી અમૂલ્ય ક્ષણ મળી ગઈ. મને રણવીરને મળવાની તક મળી ગઈ. હું મારા જીવનમાં ઘણી વ્યક્તિઓને મળ્યો છું, પરંતુ, જે સાદગી, વિનમ્રતા અને આદરનો અનુભવ મને આજે થયો છે તે ખરેખર સ્પેશ્યલ છે.

એક સુપર સ્ટાર હોવું અલગ વાત છે પરંતુ, એક સારા માનવી હોવું તે વાસ્તવમાં તમને સ્ટાર બનાવે છે. આ પળ મારી સાથે આજીવન રહેશે.” તેની ‘ધુરંધર’એ વિશ્વભરમાં ૧૬૭૧ કરોડની કામણી કરી છે અને તે હજી ચોથા અઠવાડિયામાં પણ દર્શકોને આકર્ષિત કરી રહી છે. હવે, રણવીર સિંહ પ્રલય માં અભિનય કરવા માટે તૈયારી કરી રહ્યો છે. •