દાહોદ: દાહોદ શહેરમાં એક ૬૩ વર્ષીય નિવૃત વ્યક્તિને કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરી લોભામણી લાલચ આપી બેન્ક ખાતાનો ઓટીપી નંબર મેળવી કુલ...
દાહોદ: માર્ચ 2020 થી શરૂ થયેલ કોરોના કહેર પછી થી સંપૂર્ણ અને આંશિક લોકડાઉન માં અનેક લોકો અનેક મુશ્કેલીઓ નો સામનો કરી...
દાહોદ: દાહોદમાં પેટના અસહ્ય દર્દની પીડા ધરાવતા યુવકના પેટમાંથી 14 પથરી કઢાઈ હતી. એક વર્ષથી પેટમાં અસહ્ય દુઃખાવા અને પેશાબમાં મુશ્કેલીની ફરિયાદ...
વડોદરા: કોરોના મહામારીમાં રાજ્ય સરકાર દ્વારા આશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું ત્યાં આર્થિક લોકડાઉન માં છૂટછાટ મળતા બજારો ખુલતા નાગરિકો બજારોમાં...
વડોદરા: વડોદરા મહાનગર પાલિકામાં ફાયર બ્રિગેડના જવાનો છેલ્લા 13 વર્ષ પૂર્ણ થયા હોવા છતાં ઉચ્ચ પગાર ધોરણનો લાભ ન હતા તેઓ આજે...
વડોદરા પ્રેમ સંબંધ બાંધવા સમાજસેવિકાને હેરાન કરતા અને માર મારનાર માથાભારે દિલીપ કેરી અને તેના પુત્ર પ્રતિક કેરી સામે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં...
વડોદરા: વડોદરા શહેર નજીક આવેલા દુમાડ ગામના ખેતરમાં મગર આવી ગયો હોવાની જાણ થતાં ગ્રામજનોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. બનાવની જાણ કરવામાં...
વડોદરા: વિશ્વામિત્રી પ્રોજેક્ટને લઈને પર્યાવરણવિદો સાથે મેયર દ્વારા બેઠકનો દોર શરૂ કર્યો છે ત્યારે કાલાઘોડા ખાતે આવેલ વિશ્વામિત્રી નદી નાગાણી સાફ-સફાઈ જે...
વડોદરા: કોરોનાં પોઝિટિવના વધુ 121 દર્દી શહેરમાં નોંધાયા હતા.જે સાથે કોરોનાં સંક્રમિત દર્દીઓનો કુલ આંક 70,964 ઉપર પહોંચ્યો છે. જ્યારે બુધવારે પાલિકા...
વડોદરા: વડોદરા શહેરના હાથીખાના અનાજ માર્કેટ નજીક આવેલા રોશન નગરમાં ગઈકાલે રાત્રે કર્ફયુના સમયે અંગત અદાવત રાખી બે જૂથો વચ્ચે છુટા હાથની...
વડોદરા: રાજ્ય સરકાર દ્વારા વધુને વધુ લોકો રસી લઈને કોરોનાનાં સંક્રમનથી બચે તે માટેના પ્રયાસો આદરી રહી છે ત્યારે વડોદરા પોલીસ વિભાગ...
સુરત જિલ્લાના બારડોલી તાલુકાનાં બમરોલી ગામમાં દીપડાએ એક વાછરડાનું મારણ કર્યું છે. જ્યારે એક વાછરડાને ઈજાગ્રસ્ત કર્યું છે. જે માટે વનવિભાગ સાવધ...
બારડોલી તાલુકાના વરાડ ખાતે આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં રસીકરણને લઈને હોબાળો મચી ગયો હતો. કોવિન પોર્ટલ પર એક સાથે કોવિશિલ્ડ અને કોવેક્સિન...
નિઝરના બોરદા ગ્રામ પંચાયતમાં ચૂંટાયેલા સભ્યોના વિકાસલક્ષી કામો ન થતાં તેમજ ગ્રામ પંચાયતનો કારોભાર મહિલા સરપંચનો પતિ સંભાળતો હોવાથી આ ગ્રામ પંચાયતના...
પલસાણા: પલસાણા તાલુકામાં એક પછી એક બોગસ ડોક્ટરો ઝડપાઈ રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા બોગસ ડોક્ટરો સાથે આયુષ ડોક્ટરોને પણ હેરાનગતિ કરાતાં...
તાપી જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા કલેક્ટર આર.જે.હાલાણી દ્વારા વિવિધ ધર્મગુરુઓ, ગામના આગેવાનો સાથે બેઠક યોજવામાં આવી હતી. બેઠકમાં રસીકરણને વેગવંતુ બનાવવા...
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે રાત્રે 26 જેટલા સિનિયર આઈએએસ અધિકારીઓની આંતરીક બદલીઓના આદેશ કર્યા છે. જેમાં ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ...
સુરત: (Surat) શહેરમાં કોરોનાના સંક્રમણને નાથવા માટે મનપા (Corporation) દ્વારા નવી નવી સ્ટ્રેટેજીઓ અપનાવવામાં આવી રહી છે. શહેરમાં હાલમાં કોરોનાનું સંક્રમણ નહીવત્ત...
રાજયના નાગરિકોને આકસ્મિક સંજોગોમાં તથા ગંભીર બીમારીઓ સામે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે રાજય સરકારે મા-અમૃતમ વાત્સલ્ય યોજના અમલમાં છે. જેમાં...
સુરત: (Surat) સુરત શહેરમાં ભાજપમાં છેલ્લા કેટલાય સમયથી ખળભળાટ છે. ભાજપના (BJP) કાર્યકર્તાઓના કારસ્તાન એક પછી એક સામે આવી રહ્યા છે. અગાઉ...
રાજ્યમાં કોરોનાના વળતા પાણી થઇ રહ્યાં છે. નવા કેસોની સંખ્યામાં ધીરે ધીરે ઘટાડો થતાં આજે નવા કેસની સંખ્યાં 644 થઈ છે, તેની...
ગાંધીનગર: રાજય સરકારે (Gujarat Government) આંશિક લોકડાઉનના કેટલાંક નિયંત્રણો હળવા કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીની (CM Rupani) અધ્યક્ષતામાં મળેલી કોર...
રાજપીપળા: નર્મદા જિલ્લા (Narmada District) આરોગ્ય અધિકારીએ ભાજપ (BJP) શાસિત નર્મદા જિલ્લા પંચાયત (Jilla Panchayat) આરોગ્ય સમિતિના ચેરમેન નિલાંબરી પરમારના પતિ રજનીકાંત...
વલસાડ: (Valsad) વલસાડ હાઈવે પર ડિઝલનો (Diesel) કાળો કારોબાર કરી રહેલા લોકો વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરી છે. રાજ પુરોહીત ઢાબાની બાજુમાં 50...
સુરત: (Surat) તાજેતરમાં ભારત સરકારના નાણાં વિભાગ દ્વારા ટ્રસ્ટડીડમાં ટ્રસ્ટ (Trust) રદ કરવા અંગે જોગવાઇ કરવામાં આવી છે અને તે બાબતે દરેક...
સુરત: (Surat) વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી નિમિત્તે સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે વિનામૂલ્યે રોપાઓનું વિતરણ કરવામાં આવે છે. જે અંતર્ગત આ વર્ષે...
કોલકત્તા: ભારતીય કિસાન સંઘના નેતા (Farmer Leader) રાકેશ ટિકૈતે બુધવારે કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી (Mamata Banerjee) સાથે મુલાકાત કરી....
સુરત: સુરત (Surat) શહેરમાં મેટ્રો રેલના (Metro Rail) પ્રથમ સરથાણાથી ડ્રીમ સિટીના કોરિડોર માટે સોઈલ ટેસ્ટિંગ અને પાઈલિંગની કામગીરી ચાલી રહી છે...
ગાંધીનગર: ગુજરાતમાં (Gujarat) વિધિવત રીતે ચોમાસાનું (Monsoon) આગમન થઇ ગયું છે. હવામાન વિભાગે આ અંગેની જાણકારી આપી છે. હવામાન વિભાગે જાણકારી આપી...
તૃણમુલ કોંગ્રેસના સાંસદ (MP) અને બંગાળી અભિનેત્રી નુસરત જહાં (Nusrat Jahan) અને તેના પતિ નિખિલ જૈન વચ્ચેના સંબંધોમાં અણબનાવના સમાચાર છેલ્લા કેટલાક...
ગાંધીનગર,તા.10
ગુજરાત સરકારની ડ્રગ્સ સામેની ‘ઝીરો ટોલરન્સ’ નીતિને વધુ સચોટ બનાવવા માટે ગુજરાત પોલીસ દ્વારા એક ક્રાંતિકારી પહેલ કરવામાં આવી છે. રાજ્યમાં નાર્કોટિક્સ સંબંધિત ગુનાઓને નેસ્તનાબૂદ કરવા અને ગુનેગારોને સખત સજા અપાવવા માટે ‘NARIT AI’ (Narcotics Analysis & RAG-based Investigation Tool) નામનું અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે.
ભારતમાં કોઈપણ રાજ્યની પોલીસ અથવા તપાસ એજન્સી દ્વારા આ પ્રકારની AI ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

તપાસમાં ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ બનશે NARIT AI
પશ્ચિમ રેલવે પોલીસ, વડોદરા અને મુંબઈ સ્થિત AI સ્ટાર્ટઅપ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવેલું આ ટૂલ Retrieval Augmented Generation (RAG) ટેકનોલોજી પર કામ કરે છે. આ સિસ્ટમ તપાસ અધિકારીઓ માટે ‘ફોર્સ મલ્ટિપ્લાયર’ તરીકે કામ કરશે, જે તપાસની ગુણવત્તામાં સુધારો કરવાની સાથે કોર્ટમાં કન્વિક્શન રેટ (દોષિત ઠરાવવાનો દર) વધારવામાં મદદરૂપ થશે.
મુખ્ય વિશેષતાઓ અને કાર્યશૈલી
ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ શું કહ્યું ?
આ અંગે માહિતી આપતા ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, “ગુજરાત રાજ્ય ડ્રગ્સ સંબંધિત ગુનાઓને જડમૂળથી ઉખેડવા મક્કમ છે. આ નેટવર્ક તોડી પાડવા અમે ટેકનોલોજીના ઉપયોગથી તપાસ પ્રક્રિયાને વધુ મજબૂત બનાવી છે જેથી આરોપીઓ સામે કાયદાનો ગાળિયો મજબૂત કસાય.”
કોર્ટ કાર્યવાહીમાં પણ મદદરૂપ થશે
માત્ર તપાસ જ નહીં, પરંતુ કોર્ટ ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષ દ્વારા કરવામાં આવતી સંભવિત દલીલોનું પૂર્વાનુમાન લગાવીને તેનો વળતો જવાબ કેવી રીતે આપવો, તે અંગે પણ આ ટૂલ માર્ગદર્શન પૂરું પાડશે.
આ પ્રોજેક્ટ ગુજરાત પોલીસ વડા (DGP) કે.એલ.એન. રાવ અને સુરત પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ તથા વડોદરા વેસ્ટર્ન રેલવેના SP અભય સોનીની વિશેષ પહેલથી સાકાર થયો છે. આ એપ્લિકેશન માત્ર ગુજરાત પોલીસના ઉપયોગ માટે જ સીમિત રાખવામાં આવી છે.