નવી દિલ્હી: કોવિડ-19ના રોગ માટે કારણભૂત કોરોનાવાયરસ (Corona virus) સાર્સ કોવ-ટુનો ડેલ્ટા વેરિઅન્ટ (Delta variant) એક મોટી ચિંતાની બાબત છે અને તેની...
સુરત: શહેર (Surat)ની વીર નર્મદ દ.ગુ.યુનિ. (VNSGU)એ નેશનલ એજ્યુકેશન પોલિસી (National education policy) અંતર્ગત મલ્ટિ ડિસિપ્લિનરી સબ્જેક્ટ ભણાવી તમામ ફેકલ્ટીના વાડાઓમાંથી વિષયોને...
સોમવારે સુરત જિલ્લા સહકારી સંઘ ની ૭૩મી વાર્ષિક સાધારણ સભા બારડોલી ખાતે યોજાઈ હતી, જેમાં પિયત સહકારી મંડળીઓમાં સને ૨૦૨૦-૨૧માં ભારૂંડી સિંચાઈ...
પલસાણાના દસ્તાન નજીક અધૂરા ફ્લાય ઓવર બ્રિજ મામલો ઉગ્ર બની રહ્યો છે. એક સપ્તાહથી ભારતીય હિતરક્ષક પાર્ટી દ્વારા ઉપવાસ આંદોલન ચલાવાઈ રહ્યું...
બારડોલી નગરપાલિકાના કથિત કચરા કૌભાંડને ઉજાગર કરવા બારડોલી નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન કિશોર ચૌધરીએ ખુદ વજન કાંટાથી લઈ ડમ્પિંગ સાઇટ સુધીની કામગીરીનું...
ભાવનગરની સર તખતસિંહજી હૉસ્પિટલ ખાતે સોમવારે બે પીએસએ પ્લાન્ટસનું વર્ચ્યુઅલ ઉદઘાટન કેન્દ્રીય આરોગ્ય, પરિવાર કલ્યાણ, રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કર્યું...
રાજભવન દ્વારા એક લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને જીવનજરૂરી કીટ પહોંચાડવાના લક્ષ્યાંકની સિદ્ધિ સાથે કોરોના સેવાયજ્ઞનો સમાપન સમારોહ યોજાયો હતો. જેમાં દાતાઓનો આભાર...
કોરોના મહામારીને કારણે અમદાવાદ શહેરમાં ઇતિહાસમાં સૌપ્રથમ વખત અષાઢી બીજના રોજ સોમવારે 144મી જગન્નાથ રથયાત્રા રથયાત્રા ભાવિક ભક્તો, ગજરાજો, ભજન મંડળીઓ, આખાડાઓ...
રવિવારે રાત્રે યુરો 2020 ની ફાઇનલ (Euro 2020 final) રમાય હતી. આ મેચમાં ઇટાલી (Italy)એ પેનલ્ટી શૂટઆઉટ (Penalty shootout) પર ઇંગ્લેન્ડને 3-2થી પરાજિત...
ગાંધીનગર: (Gandhinagar) ગાંધીનગર ખાતે સેન્ટર ઓફ એક્સેલેન્સ ફોર રિસર્ચ એન્ડ એનાલિસિસ ઓફ નાર્કોટીક્સ, ડ્રગ્સ અને સાયકોટ્રોપીક સબસ્ટેન્સિસ સેન્ટરનો સોમવારે કેન્દ્રિય ગૃહ મંત્રી...
પલસાણા: પલસાણાના (Palsana) કણાવ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા હાલ વેક્સિનેશનના કેમ્પો યોજી રસીકરણની (Vaccintion) કામગીરીમાં પક્ષપાત અને પ્રાંતવાદની રાજનીતિ રમાતાં તેમની કામગીરી...
નાસા (NASA)એ ભારતીય મૂળની ઇન્ટર્ન (Indian intern) પ્રતિમા રોયની હિન્દુ દેવી-દેવતાઓ (Devotees) સાથેની એક નવી તસવીર પોસ્ટ (Tweet) કરી છે, યુએસ સ્પેસ...
વાપી: (Vapi) વલસાડ જિલ્લામાં (Valsad District) સોમવારે અષાઢી બીજના દિવસે સૌથી વધુ વરસાદ ઉમરગામમાં 35 મીમી અને વલસાડમાં 27 મીમી વરસ્યો હતો....
જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ મહેબૂબા મુફ્તી (Mehbooba Mufti)એ આતંકવાદી સલાઉદ્દીન (Syed Salauddin)ના પુત્રોને સરકારી નોકરીથી બરતરફ કરવા અંગે નિવેદન આપ્યું છે. મહેબૂબા મુફ્તીએ કહ્યું...
ગૃહમાં ટ્રસ્ટ વોટ (Trust vote) ગુમાવ્યા બાદ લઘુમતી સરકારનું નેતૃત્વ કરી રહેલા વડા પ્રધાન કેપી શર્મા ઓલી (PM Oli)ને મોટો ફટકો પડતાં...
જકાર્તા: ઇન્ડોનેશિયા (Indonesia) માં કોરોના (corona) રોગચાળો કાબૂ બહાર ગયો છે અને દેશમાં આ દિવસોમાં ઓક્સિજનની તીવ્ર તંગી (oxygen crisis)નો સામનો કરવો...
દેશમાં કોરોના (Corona in India) ચેપની બીજી તરંગમાં (Second wave) હજુ કેસોની સંખ્યા વધઘટ થવાની ચાલુ જ છે. જો કે નિષ્ણાંતોના અનુમાન મુજબ...
સુરત: (Surat) સુરતમાં કોંગ્રેસની સાયકલ રેલી બાદ હવે આમ આદમી પાર્ટી દ્વારા દેશમાં પેટ્રોલ ડિઝલના (Petrol Diesel) ભાવ વધારાનો વિરોધ શરૂ કરાયો...
વસ્તી નિયંત્રણ (Population control) અંગે ઉત્તર પ્રદેશ સરકાર (UP Govt)ની નવી નીતિ (Policy)ની ચર્ચા વચ્ચે કેન્દ્ર સરકાર (Cnetral govt)તેના પર કાયદો લાવવાની...
બ્રિટિશ અબજપતિ સર રિચાર્ડ બ્રેન્સને ( richard brense) વિશ્વની પ્રથમ ખાનગી અવકાશયાત્રા ( Leisure travel) સફળ રીતે કરી બતાવીને એક ઇતિહાસ સર્જી...
સંપત્તિનો સંગ્રહ અને સંપત્તિને વધારતા રહેવું એ આપણા જીવનની સૌથી મોટી ગતિવિધિઓમાંથી એક છે. આપણો મોટાભાગનો સમય અને પ્રયાસો આ ગતિવિધિમાં જ...
સુરત: (Surat) સુરત જિલ્લાના ચોર્યાસી તાલુકાના ખજોદ ગામે સુરત ડ્રીમ સિટી પ્રોજેક્ટના (Dream City Project) ભાગ સ્વરૂપે 66 લાખ ચોરસ ફુટમાં 2600...
સુરત: (Surat) સુરતમાં દર વર્ષે અષાઢી બીજના દિવસે શહેરની છ મુખ્ય રથયાત્રાઓ (Rathyatra) અલગ-અલગ સ્થળેથી યોજવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં ભક્તો...
હિમાચલ પ્રદેશ (Himachal Pradesh)ના ધર્મશાળા (Dharamshala)માં વરસાદ (Heavy Rain)નું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું છે. પર્યટન ક્ષેત્ર ભાગસૂમાં સોમવાર સવારે વાદળ ફાટવાથી (Cloud...
gandhinagar : અમદાવાદ આજે ગાંધીનગરમાં છેલ્લા કેટલાંક દિવસથી ભારે ઉકળાટ અને બફારાની સ્થિતિ વચ્ચે રવિવારે ગાજવીજ સાથે મેઘરાજાની ( monsoon) બીજી ઈનિંગનો...
અમદાવાદ શહેરમાં કોરોના ( corona ) ની વચ્ચે આજે બે વર્ષના અંતર બાદ ભગવાન જગન્નાથની ( jagannath yatra) 144મી રથયાત્રા નીકળી હતી...
ઇશ્વર સાક્ષાત નથી એમ માની પોતાનું ઘર તજી દેનાર દયાનંદ સરસ્વતી એક વખત એક નદિ કિનારે બેઠા બેઠા ચિંતન કરતા હતા. તેઓ...
સૃષ્ટિના નિર્માણમાં શકિતમાતાનો પુરુષાર્થ મહત્વનો છે. દેવદેવતા, ઋષિ-મહર્ષિ, પરમકૃપાળુ પરાક્રમી મા-ભવાનિની પ્રાર્થના કરે છે. અને ધર્મધુરંધર, આચાર્ય શ્ર મચ્છશંકરાચાર્ય પ્રાર્થના કરે છે....
we all are meaning making Machine આપણે સૌ અર્થ કાઢવાની મશીનો છીએ. આપણે દરેક વાતોના અર્થો કાઢીએ છીએ એ અર્થો એટલે સુધી...
માતા, પિતા, પછી જો કોઈ મીઠો, મધુરો સંબંધ હોય તો તે મૈત્રી છે. કાકા-કાકી, મામા-મામી, ભાઈ-બહેન વગેરે સંબંધો સગાઈના સંબંધો છે. તે...
ડીઈઓ કચેરીની ગાઈડલાઈન જાહેર; પંખા ચાલુ રાખવા, ખુલ્લા મેદાનની પ્રવૃત્તિઓ હાલ પૂરતી મોકૂફ રાખવા સૂચના
(પ્રતિનિધિ) વડોદરા, તા. 21 એપ્રિલ
રાજ્યના અન્ય શહેરોની જેમ વડોદરામાં પણ હીટવેવની સ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણ અધિકારી (ડીઈઓ) કચેરી દ્વારા તમામ સ્કૂલોને સવારની પાળીમાં ચલાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. ખાસ કરીને સીબીએસઈ સહિતની વિવિધ શાળાઓને વિદ્યાર્થીઓની સુરક્ષા ધ્યાનમાં રાખીને સમયપત્રકમાં ફેરફાર કરવા સૂચના આપવામાં આવી છે.
ડીઈઓ કચેરી દ્વારા સ્કૂલોને પાઠવાયેલા પરિપત્રમાં જણાવાયું છે કે શાળાનો સમય એવો રાખવો કે વિદ્યાર્થીઓ બપોર પહેલાં સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે. ઉપરાંત શાળાઓમાં ઠંડા અને શુદ્ધ પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા કરવી તેમજ દરેક વર્ગખંડમાં પંખા ચાલુ સ્થિતિમાં હોવાની ખાતરી કરવી જરૂરી રહેશે.
ગાઈડલાઈન મુજબ રિસેસ દરમિયાન અથવા શાળા છૂટ્યા પછી વિદ્યાર્થીઓને તડકામાં ઉભા રાખવા નહીં. ગરમીના કારણે કોઈ વિદ્યાર્થીની તબિયત લથડે તો તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર મળી રહે તેવી વ્યવસ્થા રાખવાની પણ સૂચના આપવામાં આવી છે.
સાથે જ ખુલ્લા મેદાનમાં પ્રાર્થના સભા તથા રમતગમત જેવી પ્રવૃત્તિઓ હાલ પૂરતી મોકૂફ રાખવા અથવા છાંયડાવાળા વિસ્તારમાં જ આયોજન કરવા જણાવાયું છે. આ સૂચનાઓનું પાલન નહીં કરનાર શાળાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી છે.