તાજેતરમાં સમાચાર આવ્યા કે ભારતના પ્રથમ નાગરિક સન્માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિદ રાષ્ટ્રપતિ બન્યા પછી રેલવે ટ્રેનમાં મુસાફરી કરી પોતાના વતન ગયા. ઉતરતાં...
વડાપ્રધાન વારંવાર રસીકરણની ઝડપ વધારવા પર ભાર મૂકે છે. ગુજરાતમાં તો રસી કેમ્પ શરૂ કરવાની મંજૂરી અપાઇ છે પણ રસીના ડોઝ પૂરતા...
રાષ્ટ્રીય મુસ્લિમ મંચના એક કાર્યક્રમમાં ડો. ખ્વાજા ઇફિતખાર અહમદ દ્વારા લખવામાં આવેલા પુસ્તક ધી મિટિન્ગસ ઓફ માઈન્ડસના વિમોચન પ્રસંગે આરએસએસના વડા શ્રી...
વર્ષો અગાઉ સ્વામી વિવેકાનંદે કહેલું સત્ય આપણે ન ભૂલીએ, ‘ખ્રિસ્તીઓ ઘણા સારા, પણ ખ્રિસ્તીકરણ આપણને ન જ ખપે.’ આઝાદી બાદ પણ ઘણાં...
બે મિત્રો હતા. એક પરમ ભક્ત, ભગવાન પર શ્રધ્ધા ધરાવનાર આસ્તિક અને એક ભગવાનનું અસ્તિત્વ સાવ નકારનાર નાસ્તિક.છતાં બન્ને મિત્રો, પડોશમાં રહે...
સરકાર અને રાજકારણમાં મોટા પરિવર્તનની આ મોસમ હોઇ શકે. પોતાના કાર્યકાળનાં બાકીનાં ત્રણ વર્ષ વહીવટી શાસન સુધારવા વડા પ્રધાન નરેન્દ્ર મોદી પોતાના...
હું 1990ના દસકમાં જયારે પત્રકારત્વમાં પ્રવેશ્યો ત્યારના દિવસો યાદ કરતાં મને કેટલાંક મિત્રો આજે પણ કહે છે અમને તે દિવસનો પ્રશાંત બરાબર...
બૉલીવુડના ( bollywood) દિગ્ગજ અભિનેતા દિલીપકુમાર (Dilip Kumar) નું આજે નિધન થયું છે. દિલીપકુમારે બુધવારે 98 વર્ષની ઉંમરે છેલ્લા શ્વાસ લીધા હતા....
ચીન છેલ્લા કેટલાક સમયથી એક વૈશ્વિક મહાસત્તા બનવા અને અમેરિકાથી આગળ નીકળી જવા ધમપછાડા કરી રહ્યું છે તે હવે જાણીતી હકીકત છે....
ભરૂચ: સુરત (Surat)ના કાપડના વેપારી (textile merchant)ને સસ્તામાં ડોલર આપવા કામરેજ બોલાવી ત્યાંથી કારમાં અપહરણ (kidnap) કરી ભરૂચના સ્વામિનારાણય મંદિરે લઈ જઈ...
મિઠાઇવાળા સહાયક મંડળના પ્રમુખ ભૂપેન્દ્રભાઇ ઠક્કર (હલવાવાળા)એ જણાવ્યું હતું કે, દેશમાં માત્ર સુરત (Surat) અને અમદાવાદ (Ahmadabad)માં દૂધના માવામાંથી મિઠાઇ (Sweet) બનાવવાની...
અંકલેશ્વર: ભરૂચ જિલ્લા (Bharuch district) અને જિલ્લાની બહારના વિસ્તારોમાં હત્યારા (Murderer) બેફામ બન્યા છે. હત્યારાઓને જાણે પોલીસ (Police)નો કોઈ ખોફ જ રહ્યો...
ગુજરાતના પ્રિન્સિપલ ચીફ કમિશ્નર રવિન્દ્રકુમારે મંગળવારે પોતાનો કાર્યભાર સંભાળી લીધો હતો. તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં કોરોનાના કેસો સહેજ ઘટયા છે. અલબત્ત...
રાજ્યમાં હવે કોરોનાના કેસ ઘણા ઓછા થઈ રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં નવા માત્ર 69 કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ...
ગુજરાતના ૧૦ લાખ એલપીજી ગેસ કનેક્શન ધરાવતા સામાન્ય અને મધ્યમ વર્ગના લોકોને ભાજપ સરકારે સબસીડી ગાયબ કરીને મોંઘવારીના દાવાનળમાં ધકેલી, મોંધવારીના મુદ્દે...
પીએમ નરેન્દ્ર મોદીની નજીકમાં મનાતા એવા નવસારીના ભાજપના પીઢ નેતા મંગુભાઈ પટેલને હવે મધ્યપ્રદેશના રાજ્યપાલ બનાવાયા છે. મધ્યપ્રદેશના રાજ્યપાલનો વધારાનો હવાલો આનંદીબેન...
મોસ્કો: રશિયાના દૂર પૂર્વના પ્રદેશમાં 28 લોકો સાથેનું એક વિમાન ખરાબ હવામાનમાં ઉતરાણ કરવાના દેખીતા પ્રયાસમાં દેખીતી રીતે તૂટી (Russian plane crash)...
લંડન : ઇંગ્લેન્ડ (Team England)ની મર્યાદિત ઓવરોની મુખ્ય ટીમમાં કોરોના વાયરસ (Corona virus)ના સાત પોઝિટિવ કેસ (7 member positive) મળવાના કારણે પાકિસ્તાન...
સુરત: (Surat) વરાછા ઝોનમાં અશ્વીનીકુમાર રોડ પર મનપાના દબાણ વિભાગનો (Corporation Staff) સ્ટાફ લારી-ગલ્લા, પાથરણાના દબાણો દુર કરવા પહોંચ્યો હતો. જેને લઈને...
વ્યારા: ડોસવાડા (Dosvada) ગામની સીમમાં પોખરણ પેટ્રોલપંપ સામે જીઆઇડીસીની જગ્યામાં વેદાંતા કંપની દ્વારા મેસર્સ હિંદુસ્તાન ઝીંક લિમિટેડ (Hindustan Zinc Ltd.) કંપનીનો પ્લાન્ટ...
ભરૂચ: (Bharuch) સુરતના કાપડના વેપારીને (Textile Trader) સસ્તામાં ડોલર આપવા કામરેજ બોલાવી ત્યાંથી કારમાં અપહરણ (Kidnapping) કરી ભરૂચના સ્વામિનારાણય મંદિરે લઈ જઈ...
દેશમાં કોરોના (Corona)ને હરાવવા માટે રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર (Indian govt) તેના સ્તરેથી તમામ પ્રયાસો કરી રહી છે. ચેપને નિયંત્રણમાં રાખવા માટે...
લંડન: ઇંગ્લેન્ડની ટીમ (ના સાત સભ્યો કોરોના પોઝિટિવ આવ્યા બાદ ભારતીય ક્રિકેટમાં ખળભળાટ મચી ગયો છે. હાલમાં બીસીસીઆઈની બે ટીમો બે જુદા જુદા...
દુબઇ: ભારતીય મહિલા ટીમ (India women cricket team)ની કેપ્ટન મિતાલી રાજ (Mithali Raj) એ ફરી ઈતિહાસ (History)સર્જ્યો છે. અને ફરી ઈન્ટરનેશનલ મહિલા...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં (Gujarat) વરસાદે વિરામ લેતાં બફારાથી લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ચોમાસાની (Monsoon) સારી જમાવટ થયા બાદ અચાનક વરસાદે વિરામ...
સુરત: (Surat) શહેરમાં એક જ દિવસમાં એક સાથે બે મહિલાઓ દ્વારા તાપી નદીના (Tapi River) હોપ પુલ (Hope bridge) પરથી આપઘાતનો પ્રયાસ...
મંગળવારે ભાજપ પર પ્રહાર કરતા મુખ્યમંત્રી મમતા બેનર્જી (CM benarji)એ કહ્યું કે, જો ચૂંટણી પંચે ભાજપ (BJP)ને મદદ ન કરી હોત, તો...
સુરત: (Surat) વરાછામાં રહેતી એક મહિલાને રમેશ ડાભી નામના યુવકે ફોન કરીને ઘરમાં બેસાડવાની વાત કરી હતી. આ ઉપરાંત મહિલાના પતિ અને...
દિલ્હી હાઈકોર્ટ (Delhi high court)માં મંગળવારે ટ્વિટર (Twitter)એ સ્વીકાર્યું કે કંપનીએ ભારત સરકાર દ્વારા ઘડાયેલા નવા આઇટી (New it norms)નિયમોનું પાલન કર્યું...
નવી દિલ્હી: (Delhi) કેન્દ્રીય મંત્રીમંડળના વિસ્તરણ (Expansion)માં થોડો જ સમય બાકી છે. અહેવાલ છે કે બુધવારે સાંજે મોદી મંત્રીમંડળનું વિસ્તરણ થશે. જેને...
ગાયક કૈલાશ ખેર તેના અગાઉના એક ઈન્ટરવ્યુ કે જેમાં તેની ટીપ્પણીઓ અને અભિવ્યક્તિઓ વ્યાપકપણે ઓનલાઈન પ્રસારિત થઇ હતી તેના પર આધારિત વાઈરલ મીમ નો જવાબ આપે છે. આ મીમમાં કૈલાશ ખેરે ઉપયોગ કરેલા રૂઢી પ્રયોગ ‘લકીર કે ફકીર’ તેને લઈને રમૂજ કરવામાં આવી છે અને તે મીમ સોશિયલ મીડિયા પર ઘણી લોકપ્રિય થઇ છે.
પોતાના ઈન્ટરવ્યુ વિશે યાદ કરતા કૈલાશ ખેર જણાવે છે કે તેની વાતો કે અભિવ્યક્તિઓ ઊંડા સાંસ્કૃતિક દૃષ્ટિકોણમાંથી જન્મે છે. તે કહે છે કે, મારો મુદ્દો એ હતો કે લોકોને ‘તમે કેમ છો?’ એમ સવાલ પૂછો છો પણ તે કેટલો વાહિયાત સવાલ છે. સામેની વ્યક્તિ પણ પોપટની જેમ ‘મજામાં’ એમ કહી દે છે. આપણી સંસ્કૃતિ અનુસાર આપણે લોકોને પ્રણામ અથવા નમસ્કાર કરીને અભિવાદન કરીએ છીએ અને વાત ત્યાં જ પૂરી થઇ જાય છે. ‘કેમ છો? ‘ જેવા સવાલ એ વ્યર્થ વાતચીત છે, એ વાત કરવા માટે ફરજ પડે છે. રોજીંદી ક્રિયા-પ્રતિક્રિયા યાંત્રિક બની જાય છે, સમય જતા તે પ્રમાણિકતા ગુમાવી દે છે.
“એક આધ્યાત્મિક વ્યક્તિ હોવાને કારણે મારી અભિવ્યક્તિઓ જરૂર કરતા વધારે ગંભીર હોય છે અને લોકો તે બાબત પકડી લઈને મને લક્ષ્ય બનાવે છે અને સોશિયલ મીડિયા પર થતી કમેન્ટ્સ કે મીમને હેન્ડલ કરવાનું શીખી લીધું છે અને ખેર તેના વાઈરલ થયેલા શબ્દોનું પુનરાવર્તન કરતા કહે છે કે લગભગ અડધી દુનિયા લકીર કે ફકીર બની ગઈ છે અને એ રીતે જ જીવન વિતાવે છે. ઘણી ઓછી વ્યક્તિઓમાં સ્વ-જાગૃતિ આવે છે. પરંતુ, હું હવે ઈન્ટરનેટ પર બધાની સાથે હસતા અને એન્જોય કરતા શીખી ગયો છું.

‘લકીર કે ફકીર’ આ વાક્ય એવી વ્યક્તિઓ માટે વપરાય છે જે સેટ પેટર્નને સવાલ પૂછ્યા વિના અનુસરતી હોય. કૈલાશ ખેર ફિલ્મ ઉદ્યોગમાં ગાયકોમાં અગ્રણી વ્યક્તિ છે. તેમનો આ પ્રતિભાવ સૂચવે છે કે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ આજે વાઈરલ ટ્રેન્ડ કે જેમાં તેમણે જીવન વિષે ગંભીર પ્રતિક્રિયાઓ આપી હોય અને તેને ક્યાં લઇ જાય છે. •