ગુજરાતમાં માસ પ્રમોશન (mass promotion) ની જાહેરાત બાદ આખરે ગઈકાલે ધોરણ 10 નુ પરિણામ (SSC result) જાહેર કરાયુ છે. બોર્ડના ઈતિહાસમાં પહેલીવાર...
આમ તો કોરા ચેક પર સહી કરીને રાખવી સલાહભર્યું નથી. ચેકબુકને લોક એન્ડ કી માં રાખવાની સતર્કતા રાખવી પણ જરૂરી છે. આમ...
વર્ષ ૧૯૯૦માં અમેરિકાએ એના ‘ધ ઈમિગ્રેશન એન્ડ નેશનાલિટી એક્ટ, ૧૯૫૨’, જેમાં ચાર જુદી જુદી એમ્પ્લોયમેન્ટ બેઝડ પ્રેફરન્સ કેટેગરીઓ હતી, જેની હેઠળ પિટિશન...
ચોમાસાના વરસાદ-પાણી શરૂ થાય ને મને છાંટોપાણી યાદ આવે! એટલે કે લખવા માટે (વિષય રૂપે.) દર વખતે એમ થાય કે આ વિષય...
આપણી દુનિયાના ૩૪ જૈવવૈવિધ્ય વિસ્તારોમાંથી કેટલા જૈવવૈવિધ્ય વિસ્તારો ભારતમાં છે? આપણી દુનિયાના ૩૪ જૈવવૈવિધ્યના વિસ્તારોમાંથી ચાર વિસ્તારો હિમાલય, પશ્ચિમ ઘાટ – શ્રીલંકા,...
દક્ષિણ આફ્રિકાની સુપ્રીમ કોર્ટે (supreme court) દેશના પૂર્વ રાષ્ટ્રપતિ જૈકબ ઝુમા (Jacob Zuma) ને કોર્ટની અવમાનના માટે મંગળવારે 15 મહિનાની કેદની સજા...
ગોધરા : ગોધરા શહેરના રેલવે મથક ખાતે પશ્ચિમ એક્સપ્રેસ ટ્રેનમાંથી હરિયાણા રાજયનો નો એક ઇસમ રૂ.૭૭,૭૯,૯૦૦ ની રોકડ તેમજ રૂ.૩૪,૪૦,૮૫૦ ના સોના...
દાહોદ: દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના પીપરગોટા ગામેથી પોલીસને મળેલ બાતમીના આધારે એક ઈસમને ઝડપી પાડી તેની પાસેથી બાર બોરની બંદુક તથા બાર...
શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારો માંથી સફેદ પથ્થરો જમીન માંથી કાઢીને ટ્રકોમાં ખનીજ વિભાગના નિયમોનું પાલન નહી કરીને હેરા ફેરી થઈ રહી છે....
દાહોદ: દાહોદ માં કોરોનાં મહામારીના સમયે લોકોના પડખે ઉભારહી નિશ્વારથ ભાવે સેવા આપનાર નગર સેવકને સમ્માનિત કરાયું દાહોદના ગોદીરોડના કાઉન્સિલ લખનભાઈ રાજગોર...
વડોદરા: રણોલી બ્રિજ નીચે સર્વિસ રોડ પર રોંગસાઈડ આવતા ટેમ્પા ચાલકની બેદરકારીથી સામે આવી રહેલા સમા પોલીસ મથકના જમાદારને બાજુમાંથી પસાર થતાં...
વડોદરાં ઍસ.બી.આઈ.નું ક્રેડિટકાર્ડ ચાલુ કરાવવાના બહાને ઓટીપી નંબર મેળવી લેનાર ઠગે ગણતરીનીપળોમાં યુવાનના ખાતામાંથી ૧.૯૦ લાખ રૂપયા ઓનલાઈન ટ્રાન્સફર કરી લેતા સાયબર...
મંદિરા બેદીના ( mandira bedi) પતિ રાજ કૌશલનું ( raj kaushal) આજે સવારે નિધન થયું છે. કૌટુંબિક સૂત્રો કહે છે કે તેનું...
વડોદરા: શહેરમાં છેલ્લા ઘણા સમયથી વિધર્મી યુવાનના ચુંગલમાં હિન્દૂ યુવતીઓ ફસાય હોય તેવા કિસ્સાઓ સામે આવ્યા છે. આ ઉપરાંત ગત સપ્તાહએ જ...
surat : રાઇટ ટુ એજયુકેશનના ( right to education) એડમિશન શરૂ થતાંની સાથે જ રામયાણ શરુ થઇ ગઇ છે. આજે આઠ હજાર...
વડોદરા: વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદેસર બાંધકામ કરવા કરાયેલા દબાણો દૂર કરાયા હતા. કપુરાઈ પાસે ગેરકાયદે કંપાઉન્ડ વોલ તોડી નાખી હતી. માજલપુર...
વડોદરા: વડોદરા શહેર માં કોરોનાની બીજી લહેર દરમિયાન માસ્ક નહીં પહેરવા બદલ નગરજનોએ 43.81 લાખથી વધુનો દંડ ચૂકવ્યો હોવાનું સામે આવ્યું છે.જાગૃત...
વડોદરા: ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે વડોદરા શહેર સંસ્કારી નગરી હવે ભુવા નગરી બની ગઈ છે શહેરના સમા વિસ્તાર, વિસ્તારમાં અને...
સુરત: ગુજરાતના બીજા ક્રમાંકના ઔદ્યોગિક શહેર સુરત (Surat)માં 2006 સુધી સુરત એરપોર્ટ (Airport)નું સંચાલન રાજ્ય સરકારનું ઉડ્ડયન વિભાગ કરતું હતું વર્ષ 2007માં...
સુરત: સુરત જિલ્લા નવનિયુકત કલેકટર (SURAT DISTRICT COLLECTOR) આયુષ ઓક (AYUSH OAK)એ સિટીના પાંચેય જનસેવા કેન્દ્ર (JAN SEVA KENDRA) ઉપર આવક સહિતના...
નવી દિલ્હી: ભારત (INDIA)માં મોડર્ના રસી (MODERNA VACCINE)ને આવવાનો માર્ગ સાફ થઈ ગયો છે. સિપ્લાને મોડર્ના રસીની આયાત કરવા માટે ડ્રગ્સ કંટ્રોલર...
નવી દિલ્હી : જમ્મુ એરપોર્ટ (JAMMU AIRPORT) પરિસરમાં સ્થિત એરફોર્સ સ્ટેશન (AIR FORCE STATION)ની બહાર ડ્રોન હુમલો (DRONE ATTACK) થયા બાદ સતત...
ગુજરાત બહારના લોકોને ઈ-મેલ દ્વારા ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરવાની લાલચ આપી, ડેમો વર્ક મોકલીને કોન્ટ્રાક્ટ કરાવ્યા બાદમાં કોન્ટ્રાક્ટનો ભંગ થયો હોવાનું...
ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અને વિધાનસભામાં વિપક્ષના નેતાની નવી નિમણૂંકનો મામલો હાલમાં હાઈકમાન્ડ સમક્ષ ગૂચવાયેલો છે. ખાસ કરીને નવા યુવા ચહેરાની...
ફિકસ પે, આંગણવાડી બહેનોના પગાર, બેરોજગારી, ગ્રેડ પે, કોન્ટ્રાકટ પદ્ધતિ અને આઉટ સોર્સિંગ સહિતના મુદ્દે સહિત ભાજપ સરકાર સામે આંદોલન કરનારા જન...
ગાંધીનગર : ધોરણ-10ના (SSC) નિયમિત વિદ્યાર્થીઓ (STUDENTS)નું પરિણામ (RESULT) 29 જૂન 2021ને રાત્રિના આઠ વાગ્યે બોર્ડની વેબસાઇટ www.gseb.org પર જાહેર કરવામાં આવ્યું...
તાજેતરમાં રાયગઢ છત્તીસગઢ ખાતે યોજાયેલા નેશનલ ઈનોવેશન ફેસ્ટિવલ – 2021માં ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ગ્રેજ્યુએટ સ્કૂલ ઑફ મેનેજમેન્ટ સ્ટડીઝ (જીએસએમએસ) ખાતે...
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (BCCI) ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની આગામી સિઝન માટે બે નવા ફ્રેન્ચાઇઝીને સામેલ કરવા માટે ઉત્સુક...
કુઇએબા : કોપા અમેરિકા (Copa america)માં બોલિવિયા (Bolivia) સામેની મેચમાં રમવા ઉતરતાની સાથે જ લિયોનલ મેસી (Lional messi) આર્જેન્ટીના (Argentina) વતી સર્વાધિક...
જમ્મુ-કાશ્મીરમાં (J&K air force center) ડ્રોન એટેક (Drone attack) સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઉચ્ચ સ્તરીય બેઠક શરૂ થઈ છે. આ બેઠકમાં ગૃહમંત્રી...
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શિસ્તની કહેવાતી પાર્ટીની વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા તારીખ 7 થી 9 એપ્રિલ દરમિયાન આયોજિત એક કલ્ચરલ કાર્યક્રમમાં વિદ્યાર્થિનીના વિવાદાસ્પદ ડાન્સે યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પર સવાલો ઉઠાવ્યા હતા.
વડોદરાની વિશ્વ વિખ્યાત મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં યોજાયેલા સંસ્કાર સંગમ કલ્ચરલ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓનો ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ ઉભો થયો છે. સંસ્કારી નગરી તરીકે ઓળખાતા શહેરમાં આ ઘટનાએ યુનિવર્સિટીની પ્રતિષ્ઠા પર સવાલ ઉભા કર્યા છે. મળતી માહિતી મુજબ આર્ટ્સ ફેકલ્ટીમાં એબીવીપી દ્વારા સંસ્કાર સંગમ કલ્ચરલ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સંસ્કૃતિને લજાવે તેવા એક હિન્દી ફિલ્મના ગીત પર વિદ્યાર્થિનીએ જાહેર મંચ ઉપર ડાન્સ કર્યો હતો. અત્રે નોંધનીય છે કે, વિવાદનો પર્યાય બનેલી એમ.એસ. યુનિવર્સિટીમાં છાસવારે નવા નવા વિવાદો સામે આવતા હોય છે. ત્યારે, હવે અખિલ ભારતીય પરિષદ દ્વારા આયોજિત આ કલ્ચરલ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંસ્કૃતિનું ભાન ભૂલી ગયા હતા. ત્યારે વિદ્યાર્થીની દ્વારા અશ્લિલ હરકતો કરતો ડાન્સનો આ વિડીયો સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થયો હતો.