સુરત :કતારગામ (Katargam)માં રહેતા આધેડને આઇડીએફસી બેંક (IDFC bank)માંથી 4.70 લાખની લોન (Loan) પાસ (approve) કરાવી આપી, મોબાઇલમાં એપ્લિકેશન ડાઉનલોડ (Application download)...
સુરત: શહેરના વરાછા (Varachha) ખાતે રહેતા અને અમરોલીમાં હોસ્પિટલ ધરાવતા ડેન્ટીસ્ટ (Dentist)ની પ્રેમલીલાનો વિડીયો (Video) તેમના વોટ્સએપ (Whats app) ઉપર મોકલીને 10...
રાજ્યની ભાજપ સરકારે મે, જુન-2021 દરમિયાન રાજ્યના કુલ 71 લાખ NFSA કાર્ડ ધારકોને 2.39 લાખ મેટ્રિક ટન ઘઉં અને 1.03 લાખ મેટ્રિક...
ચકચારભર્યા વડોદરા એસ.ઓ.જી પોલીસ ઇન્સ્પેક્ટરની પત્ની સ્વીટી પટેલ ગુમ થવાના મામલામાં ચોંકાવનારો ખુલાસો થયો છે. જેમાં સ્વીટી પટેલની હત્યા પતિ પોલીસ ઇન્સ્પેક્ટર...
રાજ્યમાં કોરોનાના નવા 39 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ અમદાવાદ મનપામાં 10, સુરત મનપામાં 8, વડોદરા મનપા અને ગાંધીનગર ગ્રામ્યમાં 4-4,...
સુરત: (Surat) ઉકાઈ ડેમ (Ukai Dam) અને હથનુર ડેમના ઉપરવાસમાં ગત બે દિવસમાં પડેલા વરસાદથી (Rain) હથનુર ડેમમાંથી 1.37 લાખ ક્યુસેક પાણી...
અમદાવાદ: (Ahmedabad) કોંકણ રેલ્વેના રોહા-રત્નાગિરી સેક્શન વચ્ચે લેન્ડસ્લાઇડ અને દક્ષિણ મધ્ય રેલ્વે પર વધુ પડતા પાણી ભરાઈ જવા અને ડીરેલમેન્ટ થવાને કારણે...
વલસાડ: (Valsad) વલસાડ કલ્યાણ બાગ પાસેની ડી.પી.માં જમ્પર બદલવા ગયેલા 3 કર્મચારીઓ પૈકી એકને કરંટ (Electric current) લાગ્યો હતો. જોકે તેને ત્વરિત...
ભરૂચ: (Bharuch) ભાડભૂત બેરેજ (Barrage) યોજના તૈયાર થતા દહેજથી હાંસોટ થઈને સુરત જવાનો રસ્તો નજીક થઇ જશે. ગુજરાત ઔધોગિક વિકાસ નિગમ (જીઆઈડીસી)...
સુરત: (Surat) સુરત શહેર માટે અત્યંત મહત્ત્વનો એવો કન્વેન્શિયલ બેરેજનો પ્રોજેક્ટ (Project) મંજૂર થવાની દિશામાં હવે નક્કર શરૂઆત થઇ ચૂકી છે. રૂંઢ...
વડોદરા (Vadodara)ના વારસિયામાં એક યુવક અને સગીરને સમલૈગિંક સંબંધ (Homosexual relationship) રાખવું ભારે પડ્યું છે. સપ્તાહ પૂર્વે નિર્માણાધીન સાઈટ નીચેથી ઈજાગ્રસ્ત યુવક...
સુરત: (Surat) પુરુષોની સાથે સાથે હવે મહિલાઓ (Women) પણ જુગારની ક્લબ (Gambling Club) ચલાવીને નાળ પેટે રૂપિયા ઉઘરાવી રહી છે. કાપોદ્રામાં એક...
સુરત: (Surat) ગાર્નેટ કોઇન (Garnet Coin) અને હેકસ્ટ્રા કોઇનમાં તપાસનો દાટ વાળનાર સુરત સીઆઇડી (CID) પોલીસની પોલ આવતા દિવસમાં ખુલ્લી થઇ જાય...
નવી દિલ્હી: બેલ્જિયન (Belgium)ની 18 વર્ષની મહિલા વેઇટલિફ્ટર (woman weightlifter) સ્ટેરક્સ નીના (Nina stercks)એ ટોક્યો ઓલિમ્પિક્સ 2020 (Tokyo Olympics) ના પ્રથમ દિવસે...
સુરત: (Surat) વરાછા મેઇન રોડ પર પોદાર આર્કેડ પાસે રેલ્વે વિભાગ (Railway Department) દ્વારા એફ.પી. સિવાયના રસ્તામાં આવતો ઓપન પ્લોટનો કબ્જો આપવામા...
આજે પણ આપણા દેશમાં ક્યાંકને ક્યાંક દહેજ (Dowry) લેવાની પરંપરા (Tradition) જોવા મળે છે. અને આજ દહેજને કારણે બંને પરિવાર વચ્ચે અવારનવાર ઝઘડો...
સુરત: (Surat) પલસાણાનાં સાકી ગામમાં આવેલી શ્રી રેસિડન્સીમાંથી પોલીસે (Police) 1 કરોડ 15 લાખની કિંમતોનો ગાંજો (Cannabis) પકડી પાડ્યો છે. સુરત નજીક આવેલા...
બ્રાઝિલે (Brazil) ભારત બાયોટેક (bharat bio tech) સાથેનું કરાર (Contract) સમાપ્ત કર્યું છે. હૈદરાબાદ સ્થિત ભારતીય કંપની ભારત બાયોટેકે બ્રાઝિલની સરકાર સાથે કોવેક્સિનના...
હાઈલાઈટર મેકઅપનો એક બહુ જરૂરી ભાગ છે. એ ચહેરાને ખૂબસૂરત અને ચમકદાર બનાવે છે. નામ પરથી જ ખબર પડે છે કે હાઈલાઈટર...
ગુરુપૂર્ણિમા એટલે ગુરુએ આપેલા જ્ઞાનરૂપી નવા જીવનનું ઋણ ચૂકવવા માટે આદરપૂર્વક ગુરુને પૂજન અને વંદન કરવાનો દિવસ. મનુષ્યના જીવનમાં જન્મ આપનાર માતા...
નવી દિલ્હી: ભારતે ઓલિમ્પિક ઇતિહાસ (Indian Olympic history)માં પહેલા દિવસે કોઈ ચંદ્રક જીત્યો (Medal on first day) ન હતો. પરંતુ ભારતીય મહિલા...
સુસ્તી કે થાક? આ પોષક તત્ત્વોની ખામી હોઈ શકે …. ઋતુ ઉનાળાથી બદલાઈને ચોમાસામાં પરિવર્તિત થઈ છે. આ ઋતુ પરિવર્તનને કારણે ઘણા...
વિજ્ઞાન જૂથના સૌ વાલી-વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન!!! કેમ કે સૌ પાસ થઇ ગયા. આનંદ-ઉત્સાહ છવાવવો જોઈએ તે છે નહીં કેમ કે હવે આગળની...
આપણી એક ગુજરાતી કહેવત છે, ‘‘વહુને અને વરસાદને કદી જશ ન મળે.’’ વહુ અને વરસાદ ગમે તેટલા સારા બને તો ય આપણી...
કેમ છો? વરસાદે જોરદાર બેટીંગ ફટકારી અને તન-મનમાં ઠંડક વ્યાપી ગઇ. એકાદશીની સાથે ચાતુર્માસનાં પણ પગરણ થઇ ગયાં…. ભારતીય સંસ્કૃતિમાં આ દિવસનું...
પોર્ન ફિલ્મો બનાવવાના કેસમાં જેલમાં ગયેલા રાજ કુન્દ્રાના કબાટમાંથી એક પછી એક હાડપિંજરો બહાર આવતાં જાય છે. રાજ કુન્દ્રાના એક સાથીના કહેવા...
ગુજરાતી સાહિત્ય પરિષદના માસિક ‘‘પરબ’’માં મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી ઉમાશંકર જોષીના આ શબ્દો વાંચી પ્રવર્તમાન સંજોગો અને આ શબ્દો એમના દ્વારા ઉચ્ચારાયા ત્યારની...
કોઇક ચિંતકે કહ્યું કે ‘મેન આર ફ્રોમ, માર્સ એન્ડ વુમન આર ફ્રોમ વિનસ’. સ્ત્રી અને પુરુષ એ બે ભિન્ન ગ્રહ પરથી આવેલાં...
વિદ્વત્તા હોવી એ સારી બાબત છે પણ એની સાથે નમ્રતા, ભાષાકીય વિવેક-સંયમ પણ એટલો જ જરૂરી છે. પોતાની લીટી લાંબી છે એવી...
કોરોનાની પ્રથમ લહેર આવી. પ્રજા મહામારીને જોઈને ગભરાઈ અને કડક શિસ્તનું પાલન કર્યું. ત્યાર બાદ બીજી લહેર આવી. જે ભયંકર હતી. લોકોએ...
પેટ્રોલ-ડીઝલ ભાવવધારા માટે તૈયાર રહો
અમદાવાદ, તા. 1
1 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોમર્શિયલ ગેસના ભાવમાં સાત વખત વધારો કરવામાં આવ્યો છે, હવે એક સિલિન્ડરનો ભાવ રૂ.3,100 સુધી પહોંચી ગયો છે. વર્ષ 2026 દરમિયાન જ અંદાજે રૂ. 1,500 જેટલો વધારો નોંધાયો છે. વિવિધ ક્ષેત્રોમાં ભાવ વધારો -મોધવારીના મુદ્દે ભાજપ સરકાર નિષ્ફળ નીવડી છે, ત્યારે ભાજપ સરકાર દેશની “સૌથી મોંઘી સરકાર” સાબિત થઈ રહી છે.
પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા ડો. મનીષ દોશીએ જણાવ્યું હતુ કે કોમર્શિયલ ગેસના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે, જેનો સીધો પ્રભાવ રેસ્ટોરન્ટ, હોટલ અને નાના ધાબાઓ પર પડી રહ્યો છે. ચૂંટણી પૂર્ણ થયા બાદ વિવિધ ક્ષેત્રોમાં ભાવ વધારો થવાની શક્યતા છે. માર્ચ મહિનામાં ઘરેલું ગેસના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો હતો, પરંતુ ચૂંટણીને કારણે વધુ ભાર જનતા પર નાખવામાં આવ્યો નહોતો. જે સરકાર મોંઘવારીના મુદ્દે મત મેળવી સત્તામાં આવી હતી, તે જ આજે મોંઘવારી વધારવામાં આગળ છે. સાથે જ સરકાર કોમર્શિયલ ગેસ તેમજ પેટ્રોલ-ડીઝલના જથ્થાની વિગત જાહેર કરે, તેવી અમારી માગણી છે.
પેટ્રોલ અને ડીઝલના ભાવોમાં પણ વધારો થવાની સંભાવના છે અને જનતાએ તેના માટે તૈયાર રહેવું જોઈએ. ક્રૂડ તેલના આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડાનો લાભ સામાન્ય લોકોને મળ્યો નથી અને સરકાર દ્વારા લાખો કરોડ રૂપિયાનો બોજો જનતા પર નાખવામાં આવ્યો છે.