ઝઘડીયા: (Jhagadia) ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આઠસો વર્ષ જુની સુફી સંત હઝરત બાવાગોરની દરગાહ (Bawa Gor Dargah)...
આજકાલ યુવા બજેટ રેન્જમાં અદ્યતન સુવિધાઓ વાળા સ્માર્ટફોનનો આનંદ માણી રહ્યા છે . કદાચ તમે પણ ઓનલાઇન સેલમાં આવા સ્માર્ટફોન ખરીદવાનો પ્રયાસ કર્યો હશે અને ઘણા લોકોએ ખરીદ્યો પણ છે. જો કે...
પાકિસ્તાન(PAKISTAN)ના કરાચી(KARACHI)ની જેલમાં-36 વર્ષીય ભારતીય માછીમાર (FISHERMAN) રમેશનું મોત નીપજ્યાં પછી બે અઠવાડિયા થઇ ગયા છતાં તેના સગાસંબંધીઓ તેમની વિધવા મહિલા સુધી...
સુરતમાં આમ આદમી પાર્ટીનાં (Aam Aadmi Party) કોર્પોરેટર નિરાલી પટેલની (Corporater Nirali Patel) પોલીસે રવિવારે ધરપકડ કરી હતી. આરોગ્ય મંત્રી કુમાર કાનાણીના...
સુરતઃ (Surat) શહેરમાં કોરોનાનું સંક્રમણ દિવસેને દિવસે વધી રહ્યું હોવાથી સુરત મહાનગર પાલિકાએ (Corporation) કુલ 13 કોમ્યુનિટી હોલમાં તમામ માળખાકિય સુવિધા તથા...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાના લિંબાયત ઝોને ટેક્સટાઇલ (Textile) ટ્રેડર્સના સંગઠનોને પત્ર લખી આરટીપીસીઆર ટેસ્ટ અને રેપિડ ટેસ્ટની સમય મર્યાદા વધારી હોવાની...
જમ્મુ -કાશ્મીર ( JAMMU KASHMIR ) માં આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલ આઉટ ( OPRETION ALL OUT ) ની જેમ જ નક્સલવાદીઓને નાશ...
ચોકીદારથી લઇ ખ્યાતનામ સંસ્થા આઈઆઈટી ( IIT ) ના સ્નાતક અને હવે રાંચીના આઈઆઈએમના સહાયક પ્રોફેસર સુધીની 28 વર્ષીય રણજીત રામચંદ્રનની યાત્રા...
કોરોના વાયરસના બગડતા સ્વરૂપ વચ્ચે હાલ આંશિક રાહત મળી છે. અને હવે ભારતમાં ત્રીજી રસી મંજૂર થઈ છે. સોમવારે, રસી કેસની સબ્જેક્ટ એક્સપર્ટ કમિટી...
સુરત: (Surat) શહેરમાં કોરોના સંક્રમણના કેસો તિવ્ર ગતિએ વધતા વેપાર ઉદ્યોગ (Business Industries) પર અસર પડી છે. તે સિવાય બેન્કોના કામકાજને પણ...
સુરત: (Surat) વૈશ્વિક બજારમાં હીરાની માંગ સારી છે. તેથી સ્થાનિક ઉત્પાદકો મોટી માત્રામાં હીરાનું (Diamond) પ્રમાણપત્ર મેળવવા વિદેશની લેબોરેટરીમાં મોકલી રહ્યાં છે....
છત્તીસગઢમાં ફરી વાર નક્સલી હુમલો થયો અને તેમાં ‘સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ’ [CRPF]ના 22 જવાનો શહીદ થયા. નક્સલીઓના આ હુમલામાં સાંઠથી વધુ...
સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે છે કે “કોઈ ઘર ગમતું ન હતું, અથવા ત્યાંનું વાતાવરણ સારું ન હતું, તેથી લોકો ઘરો બદલાતા...
jharkhand : ઝારખંડમાં કોરોના ( corona ) ઝડપથી આગળ વધી રહી છે, સ્મશાન ઘાટ પર પરિવારની લાંબી લાઈનો તેમજ એમ્બ્યુલન્સ ( ambulance...
સુરતઃ (Surat) સુરતમાં કોરોનાના ગંભીર દર્દીઓ માટેના જરૂરી રેમડેસિવિર ઈન્જેકશન (Injection) માટે ભાજપના પ્રદેશ પ્રમુખ અને સાંસદ સીઆર પાટીલ (C R Patil)...
સુરત અને દક્ષિણ ગુજરાત ભારતની આઝાદીના આંદોલનનું બેરોમિટર છે. 1957ની ક્રાંતિ પહેલાં અહીં બ્રિટિશ સરકાર સામે 1844માં મીઠા સત્યાગ્રહ થયો હતો. ગાંધી...
ભારતમાં નાની બચત યોજનાઓની લોકપ્રિયતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે લોકોને 1.5 લાખ પોસ્ટ ઓફિસમાં ઉપલબ્ધ છે, જે...
ભુવનેશ્વર, જયપુર, મુંબઇ, : એક તરફ આજે વડાપ્રધાન મોદીએ વધુમાં વધુ લોકોને રસી મૂકી શકાય તે માટે ચાર દિવસના ટીકા ઉત્સવનો આરંભ...
સુપ્રીમ કોર્ટે ( supreme court ) કુરાનની ( quran ) આયતો વિરુદ્ધ દાખલ કરેલી અરજીને ફગાવી દીધી છે. આ સાથે અદાલતે અરજદાર...
છેલ્લા અઠવાડિયામાં કોરોના ( CORONA ) ચેપના વધતા જતા કેસોએ તમામ રેકોર્ડ બ્રેક કર્યા છે. સતત કોરોના વિસ્ફોટને ધ્યાનમાં રાખીને પીએમ મોદીએ...
ગુજરાતમાં કોરોનાની વકરતી પરિસ્થિતિને ધ્યાને લઈને સુઓમોટો ઓનલાઇન સુનાવણી રાખવામાં આવી હતી, જેમાં હાઇકોર્ટે ગુજરાત સરકારને આડેહાથે લીધી હતી અને રૂપાણી સરકારને...
નવસારી : નવસારી જિલ્લામાં જ દવા કંપનીઓ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવે છે, જે કોરોનાના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે. બીજી તરફ કેટલાય...
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસ ( CORONA VIRUS ) ના કેસોથી રોકાણકારો ચિંતિત છે. આજે, સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ દિવસે એટલે કે...
ચેન્નાઇ : ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે નીતિશ રાણા અને રાહુલ ત્રિપાઠીની જોરદાર અર્ધશતકીય ઇનિંગની મદદથી મુક્લા 188 રનના...
કોરોના વાયરસ ( CORONA VIRUS ) ની બીજી લહેરના કારણે સોમવારે દેશમાં એક દિવસમાં જોવા મળતા કોરોના ચેપના તમામ રેકોર્ડ બ્રેક થયા...
અનિયંત્રિત કોરોના વાયરસની ( CORONA VIRUS ) બીજી તરંગે દેશમાં કહેર ફેલાવ્યો છે. એક તરફ, દેશમાં કોરોનાના નવા કેસ અંગે દરરોજ રેકોર્ડ...
એક વર્ષ પછી પણ દેશમાં કોરોના(CORONA)નો કહેર યથાવત છે, ત્યારે સુરતમાં જીવલેણ કોરોનાની ઝપેટમાં સૌથી વધુ વિદ્યાર્થી (STUDENTS) સપડાયા હોવાની વાત ચોંકાવનારી...
GANDHINAGAR : અમદાવાદમાં રવિવારે ફરીથી સવારથી ઝાયડસ હોસ્પિટલની બહાર રેમડેસિવિર ( REMDESIVIR ) ઈન્જેકશની ખરીદી માટે લાંબી લાઈનો લાગી હતી.પોતાના સ્વજનોને બચાવવા...
મહારાષ્ટ્ર, છત્તીસગઢ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને કેરળ એમ પાંચ રાજ્યોમાં રોગચાળો ફાટી નીકળ્યા પછી પ્રથમ વખત ભારતના સક્રિય કોવિડ -19 કેસોમાં 70.82...
ગુજરાત હેલ્થ ઈમરજન્સી તરફ આગળ વધી રહ્યું છે, તેવા નિરીક્ષણ સાથે ગુજરાત હાઈકોર્ચના ચીફ જસ્ટીસ વિક્રમનાથ અને જસ્ટીસ ભાર્ગવ કારીયાની ડિવીઝન બેન્ચે...
10 ડિસેમ્બર સુધી રેગ્યુલર ફી સાથે ફોર્મ ઓનલાઈન સબમીટ કરી શકાશે:
અંતિમ દિવસે કેટલાક વિદ્યાર્થી ફોર્મ ભરવાનું બાકી રહી ગયા હોવાની શક્યતાને લઈ મુદત વધારવાનો નિર્ણય લેવાયો :
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધો.10, 12ની પરીક્ષાના ફોર્મ ભરવાની મુદતમાં વધારી છે. અગાઉના કાર્યક્રમ મુજબ 6 ડિસેમ્બર સુધી ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા હતી. પરંતુ હવે મુદતમાં વધારો કરી 10 ડિસેમ્બર કરવામાં આવી છે. 11 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવામાં આવશે.
ગુજરાત શિક્ષણ બોર્ડના ધો.10, ધો.12 સામાન્ય પ્રવાહ અને ધો.12 સાયન્સની ફેબ્રુઆરીમાં લેવાનારી જાહેર પરીક્ષા માટે શિક્ષણ બોર્ડે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી શરૂ કરી હતી. જેમાં 6 ડિસેમ્બર સુધી વિદ્યાર્થીઓના ફોર્મ ભરી શકાય તેવી વ્યવસ્થા હતી. જોકે, હવે ફોર્મ ભરવાના અંતિમ દિવસે હજુ અમુક વિદ્યાર્થીઓના ફોર્મ ભરવાનું બાકી રહી ગયા હોવાની શક્યતાના પગલે ફોર્મ ભરવાની મુદત વધારવાનો નિર્ણય લેવાયો છે. શિક્ષણ બોર્ડે ધો.10, 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહ માટે 10 ડિસેમ્બર સુધી ફોર્મ ભરવાની મુદત લંબાવી છે. આ મુદત પૂર્ણ થયા બાદ બોર્ડ લેટ ફી સાથે ફોર્મ સ્વીકારશે. જેમાં 11થી 22 ડિસેમ્બર સુધી ત્રણ તબક્કામાં લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. પ્રથમ તબક્કામાં 11થી 14 ડિસેમ્બર સુધી રૂ. 250 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. બીજા તબક્કામાં 15થી 18 ડિસેમ્બર સુધી રૂ. 300 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે, ત્રીજા તબક્કામાં 19થી 22 ડિસેમ્બર સુધી રૂ. 350 લેટ ફી સાથે ફોર્મ સ્વીકારાશે. શિક્ષણ બોર્ડે 22 ડિસેમ્બર સુધી લેટ ફી સાથે ફોર્મ સ્વીકારવાની જાહેરાત કરી છે, તે સાથે કોઇપણ સમયે વિદ્યાર્થીની માહિતીમાં શાળા કક્ષાએથી જ સુધારા કરી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. આ માટે કોઇ અલગથી ફી ભરવાની રહેશે નહીં. વિદ્યાર્થીઓનું પ્રિન્સિપાલ એપ્રૂવલ બાકી હોય તો તે પણ 22 ડિસેમ્બર સુધી કરી શકાશે. વિદ્યાર્થિનીઓ તથા દિવ્યાંગ વિદ્યાર્થીઓને નિયમિત પરીક્ષા ફીમાંથી મુક્તિ અપાઈ છે, પરંતુ લેટ ફીમાંથી કોઇપણ વિદ્યાર્થીને મુક્તિ આપવામાં આવી નથી.