ભારતમાં બ્રિટને આપેલા સમાન કાયદાની પધ્ધતિ ચાલે છે. છતાં એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે તેમાં તો નવીનતા દાખલ કરી છે અને તે સાબિતીના...
1 ઓક્ટોબરથી બેંકને લગતા ઘણા નિયમો બદલાયા છે. આ પરિવર્તનોની વિશેષથી વિશેષ અસર સામાન્ય માણસના જીવન પર રહેશે. આજથી જે નિયમો બદલાઇ (changing rules)...
સુરત : ગઇ તા.7 સપ્ટે્બરના રોજ થયેલી વિદેશી સિગરેટના ફોરેન કન્ટેનરની લૂંટ (cigarette robbery)ની ઓપરેન્ડી (Modes operandy)થી વલસાડ પોલીસ (valsad police)દોડતી થઇ...
કોવિડનો રોગચાળો ધીમો પડ્યા બાદ વિશ્વમાં જેનું અર્થ તંત્ર સૌથી પહેલા દોડતું થઇ ગયું હતું તેવા દેશ તરીકે ચીનને કેટલાક સમયથી અહોભાવ...
સુરત: ડાયરેક્ટર જનરલ ઓફ ટ્રેડ એન્ડ રેમેડીઝ (DGTR) દ્વારા વિદેશથી આયાત થતાં પોલીએસ્ટર સ્પર્ન યાર્ન (Polyester spun yarn) ઉપર એન્ટી ડમ્પિંગ ડ્યૂટી...
આણંદ : ચાંગા સ્થિત વિશ્વ વિખ્યાત ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી (ચારૂસેટ) સંલગ્ન ઇન્દુકાકા ઇપ્કોવાલા ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ (I2IM) કોલેજમાં MBAમાં...
આણંદ : આણંદ જિલ્લામાં કોરોના દરમિયાન આશા ફેસીલેટર બહેનોએ પોતાના જીવનને જોખમમાં નાખીને સવારના ૮થી રાતના 10 વાગ્યા સુધી વેક્સિનની કામગીરી કરી...
દાહોદ: દાહોદ જિલ્લાના લીમખેડા નજીક હાઈવે ઉપર દાંતિયામાં બગડી ગયેલ ટ્રક રસ્તાની બાજુમાં ઊભી હતી તે સમયે પાછળથી પુરઝડપે હંકારી આવતા એક...
સુરત: (Surat) શહેરમાં સૌથી વધુ મોટું ન્યૂસન્સ એવાં રખડતાં ઢોર (Stray cattle)ની સમસ્યા સામે મનપા (SMC)નું તંત્ર કાયમ જ લાચાર નજરે પડે...
દાહોદ: દાહોદ શહેરમાં નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે ઠેર-ઠેર ખાડાઓ, પાણીના ભરાવાના લીધે પાણીજન્ય રોગો તેમજ દાહોદ શહેરમાં રખડતા ઢોરોના ત્રાસને લઇ શહેરીજનોને...
વડોદરા : એલએલબીનો અભ્યાસ કરતી હરીયાણાની વિદ્યાર્થિનીને નિર્દયતાપૂર્વક ઢોરમાર મારીને પાશ્વી બળાત્કાર ગુજરનાર નરાધમ રાજુ ભટ્ટને ક્રાઈમ બ્રાંચે કોર્ટમાં રજુ કરીને ત્રણ...
પંજાબ કોંગ્રેસ (Punjab congress)માં ચાલી રહેલા વિવાદ વચ્ચે પાર્ટી છોડવાની જાહેરાત કરનાર કેપ્ટન અમરિંદર સિંહ (Captain amrinder singh) ટૂંક સમયમાં નવી પાર્ટી...
વડોદરા,: વડોદરા જિલ્લામાં વહેલી સવારે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. જોકે અકસ્માતના બનાવમાં કોઈ જાનહાનિ થઇ ન હતી. વડોદરા-હાલોલ રોડ ઉપર ભણીયારા ગામના...
વડોદરા: શહેરના હરણી સ્વાદ ક્વાટર્સમાં અગાઉ થયેલા ઝગડાની અદાવતમાં યુવક ઉપર ચાર હુમલાખોરોએ હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. યુવાન પર ધારદાર...
વડોદરા: વડોદરા શહેરના બાપોદ વિસ્તારમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનો ડિટેકટ કરવા સ્ટેશન વિસ્તારમાંથી પાણીગેટ પોલીસની ટીમે બાતમીના આધારે તેમજ સીસીટીવી ફૂટેજ અને...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે. આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન...
વડોદરા : વડોદરા શહેરના ઉત્તર-પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી મહીસાગર નદીના ફ્રેન્ચવેલ કૂવાની આસપાસ ગઇકાલે ભારે વાવાઝોડાને કારણે વીજ...
વડોદરા : શહેરના પાણીગેટમાં બહાર મેમણ કોલોનીમાં રહેતી પરિણીતાને પ્રસૂતિ માટે ગત તા.20 સપ્ટેમ્બરના રોજ જમનાબાઈ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં ફરજ...
વડોદરા : માણેજા વિસ્તારમાં રહેતા સગીર પ્રેમીએ સગીર પ્રેમિકાને લગ્નની લાલચ આપીને વારંવાર બળાત્કાર ગુજારવાની ફરિયાદ મકરપુરા પોલીસ મથકે નોંધાતા ચકચાર મચી...
ગાંધીનગર મનપાની 11 વોર્ડની 44 બેઠકો માટે પ્રચાર પડઘમ શાંત આવતીકાલે સાંજે પડી જશે, તે પછી મતદારોને રીઝવવા માટે ગુપ્ત બેઠકોનો દોર...
રાજ્યમાં ગુરૂવારે સુરત મનપામાં 5 અને વલસાડમાં 6 કેસ સાથે નવા 20 કેસ નોંધાયા છે. રાજ્યમાં અમદાવાદ મનપામાં 3, વડોદરા મનપામાં 2,...
ગુજરાતના મુંદ્રા પોર્ટ પરથી તાજેતરમાં ૩૦૦૦ કિલો જેટલું ડ્રગ્સ ડીઆરઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યું હતું. ભારતના ઇતિહાસમાં આટલું મોટો ડ્રગ્સનો જથ્થો કોઈ...
ગાંધીનગર: (Gandhinagar) ગુલાબ વાવાઝોડામાંથી (Cyclone) છૂટી પડેલી એક સિસ્ટમની અસર હેઠળ અરબી સમુદ્રમાં આકાર પામેલુ શાહિન વાવાઝોડુ કરાચી (Karachi) તરફ સરકી ગયુ...
ગાંધીનગર: (Gandhinagar) આયકરના ગુપ્તચર તંત્રએ સુરતમાં (Surat) હીરાની (Diamond) લે-વેચ કરતી પેઢી સામે દરોડાની કાર્યવાહી હાથ ધરીને અંદાજિત 2742 કરોડના હીરાના વેચણાના...
સુરત: (Surat) સુરત શહેરમાં હાલ ખાડાઓને (Pits) કારણે લોકો તોબા પોકારી ગયા છે. પાલિકાના હલ્કી ગુણવત્તાનાં ડામર અને મટિરિયલની વરસાદે પોલ ખોલી...
ઓલપાડ ટાઉન: સુરત જિલ્લાના ઓલપાડ (Olpad) તાલુકામાં એક યુવકે દારૂના નશામાં ધમાલ મચાવી હતી. યુવકે દારૂના નશામાં આખું ગામ માથે લીધું હતું....
અમરેલીના રાજુલા તાલુકામાં ચોંકાવનારી ઘટના બની છે. અહીં ધારેશ્વર ગામમાં ગઈકાલે અડધી રાત્રે બે સિંહ ઘેંટાની વાડમાં ઘૂસી આવ્યા હતા અને એકસાથે...
ન્યૂઝીલેન્ડમાં રહેતા ભારતીય માટે ખૂબ સારા સમાચાર આવ્યા છે. ન્યૂઝીલેન્ડના વડાપ્રધાને ટુરીસ્ટ વિઝાની સિસ્ટમમાં મોટો ફેરફાર કર્યો છે. સરકારે રેસિડેન્ટ વિઝા 2021ની...
બિહારનો એક સામાન્ય વાળંદ રાતોરાત કરોડપતિ બની ગયો છે. માત્ર 50 રૂપિયાના ઈન્વેસ્ટમેન્ટે તેને એક જ રાતમાં તે કરોડો કમાયો છે. કહેવાય...
સુરત: (Surat) સુરત શહેરનો કદાચ જ એવો કોઈ રોડ હશે જ્યાં ખાડા (Pits) નહીં હોય. ખાસ કરીને સેન્ટ્રલ ઝોન અને વરાછા ઝોનની...
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.