રાજપીપળા: સ્ટેચ્યુ ઓફ યુનિટી (Statue Of Unity) વિસ્તારમાં અગાઉ તાર-ફેન્સિંગ કામગીરી મામલે નર્મદા નિગમ અને સ્થાનિક આદિવાસીઓ વચ્ચે બોલાચાલી થતી જ રહેતી...
ગાંધીનગર: (Gandhinagar) રાજ્યમાં તા. 1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ ના સમય માટે હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને...
લંડન : ઇંગ્લેન્ડના ઝડપી બોલર (England fast bowler) ઓલી રોબિન્સને (Ollie Robinson) આજથી 7-8 વર્ષ પહેલા કરેલું એક વિવાદી ટ્વિટ (tweet) તેના...
આપણા વેદ અને ઉપનિષદોએ સાધુ, સંન્યાસી, ત્યાગી, મુનિ, સંત વગેરેના રૂપમાં કોણ તેની વિગતે ચર્ચા કરેલ છે. જેનામાં આટલી લાયકાત સત્ય સ્વરૂપ...
ગૃહ દેવસ્થાનના દેવોનું પૂજન દિવસના પ્રારંભનું મહત્ત્વનું, અગત્યનું શ્રેષ્ઠ કાર્ય છે. માણસ પોતાના અનેક આવશ્યક કે અનાવશ્યક કામ માટે સમય ફાળવે છે...
ભગવાન શ્રીકૃષ્ણ એવા દેવ છે જે સૌને પ્રિય છે. બાલકૃષ્ણ બાળકોને પ્રિય છે. વનમાં ગાયો ચારતો અને વાંસળી વગાડી ગોપીઓને મોહિત કરતો...
એક અરબી શેખની એક દિલચસ્પ વાત છે. સત્યકથા છે. મધ્યપૂર્વના રણ પાર એ મુસાફરી કરી રહ્યો હતો. રાત્રીનો સમય થતાં આ વેરાન...
આપણે સુખની મીમાંસાને સમજ્યા. ભગવાન કૃષ્ણે યોગી ભક્તના સુખને અંતિમ અને શાશ્વત સુખ કહ્યું છે. હવે આ અંકમાં તેઓ એક વિશેષ દૃષ્ટિકોણની...
દસ વર્ષથી વધુની લાંબી રાહ જોયા પછી, અંતે ઇન્ડિયન નેવી (INDIAN NAVY) ટૂંક સમયમાં અનેક સુવિધાઓથી ભરેલ ‘રોમિયો’ હેલિકોપ્ટર (ROMEO HELICOPTER) દુશ્મનો...
વસુધા એટલે પૃથ્વી. વિશ્વના વસુને ધારણ કરે છે તે ધરતી. જેને ‘ધરતીમાતા’ કહેવાય. માતા માટે કોને વહાલ ન હોય? જયારે આ તો...
નવી દિલ્હી: (Delhi) વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને 7 જુન એટલેકે સોમવારે સાંજે 5 કલાકે દેશવાસીઓને સંબોધન (Adress) કર્યું હતું. કોરોનાકાળમાં 15 મહિનામાં નવમી...
નવી દિલ્હી / ચંદીગઢ / મુંબઇ: દેશમાં હરિયાણા (HARYANA) અને સિક્કિમે (SIKKIM) સોમવારથી લોકડાઉન (LOCK DOWN) વધારો કરી રહ્યા છે. પરંતુ, મહારાષ્ટ્ર...
નવી દિલ્હી: ભારત-ચીન સરહદ (indo-china border)પર સ્થિત હિમાલય (Himalaya) પર તૈનાત ચીની સૈનિકો (Chinese army) ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચીની...
સુપ્રીમ કોર્ટે ( supreme court) સોમવારે ફરીદાબાદ કોર્પોરેશનને લક્કરપુર-ખોરી ગામના જંગલ ( forest) વિસ્તારમાં આવેલા તમામ મકાનો છ અઠવાડિયામાં તોડી પાડવા આદેશ...
બારડોલી: (Bardoli) સુરત જિલ્લાના બારડોલી તાલુકાના નિણત ગામની સીમમાંથી પસાર થતી મીંઢોળા નદીમાં ઉપરવાસમાંથી કેમિકલ યુકત પાણી આવતા અસંખ્ય માછલાંઓના મોત થયા...
કોરોના( corona) સમયગાળા દરમિયાન લોકો મોંઘવારીથી પરેશાન છે. ખાદ્ય ચીજોથી લઈને પેટ્રોલ ( petrol) અને ડીઝલ સુધીની કિંમત મોંઘી થઈ ગઈ છે,...
સુરત: (Surat) સુરતમાં કાપડ માર્કેટો (Textile Market) શરૂ થઇ ગયા છે પરંતુ અન્ય રાજ્યોમાંથી હાલ પણ ઓર્ડર નહીં મળતા વેપાર ધીમો છે....
કોરોના ( corona) મહામારીના કારણે સૌથી વધારે અસર બાળકોના ભણતર પર પડી છે, ત્યારે છેલ્લા 2 વર્ષથી બાળકો પણ હેરાન થઈ ગયા...
માનવમાં જ ઇશ્વર વસેલો છે. સદીઓથી ધર્મ, વિજ્ઞાન, ઇશ્વર છે કે નથી તે પરત્વે આસ્તિક, નાસ્તિક લોકો વચ્ચે ચર્ચા થયા જ કરે...
વોટ્સ એપ પર વાયરલ થયેલ એક મેસેજમાં ઘણી જાણવા જેવી માહિતી ઉપલબ્ધ થઈ છે તે ‘ગુજરાતમિત્ર’ના વાચકો માટે અત્રે રજૂ કરી છે.(૧)...
ઉષ્ણતા વધી જાય તો પીગળવાની, ભમ્સ થઇ જવાની અને ઘટી જાય ત્યારે થીજી જવાની ઘટના બને છે. કેટલાક પદાર્થો પ્રવાહીમાં પીગળતા જઇ...
કોરોનાના કપરા કાળમાં શરૂઆતથી જ શિક્ષણ જગત ખુબ ચર્ચામાં રહ્યું છે. આવનારા અમુક વર્ષોમાં કોરોના તો નાબુદ થઇ શકે પરંતુ શિક્ષણક્ષેત્રે અને...
એક પાળેલો પોપટ ઘણા સમયથી પાંજરામાં રહેતો હતો. એનું પિંજર જે મકાનના રૂમમાં લટકતું હતું, તેની બારી સામે જરા દૂર એક મોટું...
તાજેતરમાં બારડોલી આસપાસમાં હની ટ્રેપમાં ફસાયેલી વ્યક્તિઓના કિસ્સા પ્રકાશમાં આવ્યા જે અનેક પ્રશ્નો ઊભા કરે છે. અશ્લીલ હરકતો કરવા માટે ઉશ્કેરતી તાલીમબદ્ધ...
રાષ્ટ્રના મિસાઈલ મેન તરીકે ઓળખાતા પ્રખ્યાત વિજ્ઞાની માનનીય એ.પી.જે. અબ્દુલ કલામની રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક થવાની હતી તે સમયનો એક પ્રસંગ છે.એક ખરા...
હિન્દુધર્મ પર વિવિધ આક્રમણો થયાં તેની પ્રગાઢ અસર લોકો પર થઇ. હિન્દુ ધર્મ છિન્નભિન્ન થઇ જતે તે સમયે દક્ષિણ ભારતમાં શંકરનો જન્મ...
વૈશ્વિક સલાહકારી કંપની મૈકેંજીએ ઑક્ટોમ્બર 2020ના એક રિસર્ચમાં કહ્યું કે, યુરોપના નાના ઉદ્યોગનું પોતાનુ માનવું છે કે, અડધા નાના ઉદ્યોગો આગામી બાર...
મે મહિનામાં ત્રણ નોંધપાત્ર ભારતીયોનો દેહાંત થયો. આ ત્રણે ગાંધીજીથી ખાસ્સા પ્રભાવિત થયા હતા. ભલે તેઓ અલગ અલગ ભૌગોલિક પર્યાવરણમાં રહેતા હતા...
surat : કોરોનાના ( corona) સંક્રમણને લીધે આફ્રિકા, બોટસ્વાના, કેન્યા, ઝિમ્બાબ્વે અને રશિયામાં આવેલી હીરાની ખાણોમાં રફ ડાયમંડનું ( diamond) ઉત્પાદન 50...
16મી જાન્યુઆરીએ વડા પ્રધાને ટીકા મહોત્સવ યોજ્યો ત્યારે તેમણે ગર્વ સાથે જાહેરાત કરી હતી કે કોરોનાથી મુક્ત કેમ થવાય એ ભારતે વિશ્વને...
બોડેલી:;બોડેલીમા નગરપાલિકા દ્વારા ચાર રસ્તા પર આવેલ દુકાનો સાથે 17 જેટલી જગ્યાઓ પર નોટિસ અપાતા નગરજનોમાં ચર્ચાનો વિષય બન્યો છે
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી શહેરના વ્યસ્ત અલીપુરા ચાર રસ્તા પર અલીખેરવા ગ્રામ પંચાયત દ્વારા વર્ષો પહેલાં શોપિંગ કોમ્પ્લેક્સનું નિર્માણ કરવામાં આવ્યું હતું. હાલ અહીં ખાણીપીણી સહિતના વિવિધ વેપાર ધંધા ચાલી રહ્યા છે અને રોજ મોટી સંખ્યામાં લોકોની અવરજવર રહે છે. ધબધતો તો માહોલ ત્યાં જોવા મળે છે
વરસાદી સીઝનમાં પાણી ભરાવાની સમસ્યાને લઈ થયેલી એક ઓનલાઈન અરજી બાદ નગરપાલિકાએ દબાણો દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી છે. આ અંતર્ગત નગરપાલિકાએ કોમ્પ્લેક્સના નકશા, બાંધકામની પરવાનગી અને પ્રોપર્ટી કાર્ડ સહિતના દસ્તાવેજો 7 દિવસમાં રજૂ કરવા નોટિસ આપી છે.
અચાનક નોટિસથી દુકાનદારોમાં ભયનો માહોલ છે. દુકાનદારોનું કહેવું છે કે ગ્રામ પંચાયત દ્વારા કાયદેસર હરાજીથી દુકાનો ફાળવવામાં આવી હતી અને તેઓ નિયમિત ભાડું ચૂકવે છે.
નગરપાલિકા તંત્રનું કહેવું છે કે દસ્તાવેજોની તપાસ બાદ જ આગળની કાર્યવાહી નક્કી થશે. સમગ્ર મામલે બોડેલી શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે અને આવનારા દિવસોમાં મુદ્દો વધુ ગરમાય તેવી શક્યતા છે. હવે જોવું એ રહ્યું એ આગળ શું થાય છે