સુરતઃ (Surat) સુરતના વનિતા વિશ્રામ (Vanita Vishram) મહિલા વિશ્વ વિદ્યાલયખાતે તા.11 થી 20 ડિસેમ્બર દરમિયાન યોજાયેલા ‘હુનર હાટ’ (Hunar Haat) સુરતીઓના અદ્દભૂત...
ઓલપાડ ટાઉન: નર્મદા મૈયાની પરિક્રમા (Narmada Maiya Parikrama) કરવા નીકળેલા ગુજરાત ,મહારાષ્ટ્ર,ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ સહિતના વિવિધ રાજ્યોમાંથી 40 જેવા યાત્રીઓ રાત્રીના સમયે કોટેશ્વર...
નવી દિલ્હી: (New Delhi) આજે રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચને (MP Jaya Bachhan) ભાજપ અને કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા...
મુંબઈ : રૂપિયા 200 કરોડના મનીલોન્ડરીંગ (Money laundering) કેસમાં ફસાયેલી બોલિવુડની (Bollywood) અભિનેત્રી જૈકલીન ફર્નાન્ડિસની (Jacqueline Fernandez) મુશ્કેલીઓ વધતી જ જાય છે....
સુરત: (Surat) સુરતમાં એક યુવતીને પ્રેમ (Love) કરવો ભારે પડ્યો છે. સમાજ અને માતા-પિતાની ચિંતા કર્યા વિના સર્વસ્વ છોડીને યુવતીએ પ્રેમી સાથે...
સુરત: (Surat) દિલ્હી એરપોર્ટના (Delhi Airport) એરકાર્ગો કસ્ટમ વિભાગને (Custom Department) મળેલી બાતમીના આધારે એરપોર્ટના કાર્ગો ટર્મિનલમાં તપાસ કરવામાં આવતાં ૫ હજાર...
સુરત: (Surat) ડિરેકટોરેટ રેવન્યુ ઇન્ટેલિજન્સ દ્વારા ૧૨ ડિસેમ્બરના રોજ સચીન જીઆઇડીસી (Sachin GIDC) નજીક આવેલા સુરત સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (SEZ) બહારથી તૈયાર...
ગાંધીનગર : (Gandhinagar) પેપરલીક કાંડમાં (Paperleak scandal) ગાંધીનગરમાં ભાજપના કાર્યાલય કમલમ (BJP office Kamalam) પર ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને (CR Patil)...
વલસાડ: (Valsad) અમરેલીના વતની અને વર્ષોથી સુરતમાં (Surat) સ્થાયી થયેલા ગજ્જર પરિવારના એડવોકેટ (Advocate) ઉમેશભાઈ ગજ્જરનો પરિવાર વતન અમરેલીથી સુરત કારમાં આવી...
સુરત: (Surat) ગયા પખવાડિયે આવકવેરા વિભાગની (Income Tax Department) ડીડીઆઇ વિંગ દ્વારા સંગિની ગ્રુપ અને અરિહંત ગ્રુપના ૪૦ જેટલા સ્થળો પર દરોડા...
સુરત: (Surat) શહેરના ઐતિહાસિક ગોપી તળાવમાં છેલ્લાં પાંચ વર્ષથી સતત નાતાલ દરમિયાન ગોપી કાર્નિવલનું આયોજન કરવામાં આવે છે. પરંતુ કોરોનાના કારણે શહેરમાં...
દિલ્હી : અયોધ્યા (Ayodhaya) રામ મંદિર (Rammandir ) નિર્માણ પર વર્ષોથી વિવાદો ચાલ્યા આવે છે. સત્તામાં કેટલીક રાજકીય પાર્ટીઓ આવી ને ગઈ...
સુરત: (Surat) કેન્દ્રના લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા ૩૪માં હુનર હાટનું (Hunar Haat) સુરતમાં ૧૧ થી ૨૧ ડિસેમ્બર દરમિયાન કરવામાં આવેલા આયોજનને ન...
સુરત: (Surat) કાનપુરથી આવેલી મહિલાને તથા તેને રિસીવ કરવા આવેલા પતિને ચપ્પુના ઘા ઝીંકી ભેસ્તાન સ્ટેશન (Railway Station) પર અફરાતફરીનો માહોલ સર્જનાર...
સુરત: (Surat) સુરતના કતારગામ વિસ્તારમાં રહેતા અને વરાછાના (Varacha) મિનીબજારમાં (Minibazar) હીરાનો વેપાર કરતા મૂળ અમરેલીના (Amreli) લાઠી (Lathi) ગામના વતની હીરાના...
સુરત: (Surat) સુરત મેટ્રોની (Metro) કામગીરી હવે ઝડપી ગતિએ આગળ વધી રહી છે. સ્થાયી અધ્યક્ષ દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે, ડિસેમ્બર...
ડિસેમ્બર,૨૦૨૧ના રોજ આખા વિશ્વમાં ક્રિસમસનું પર્વ મનાવવામાં આવશે. ક્રિસમસ એટલે પ્રેમ અને આનંદનું પર્વ. પ્રભુ ઈસુનો જન્મદિવસ. ખ્રિસ્તી સમુદાય ધામધૂમથી આ પર્વ...
છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં કાશી, બનારસ, વારાણસી નગરી છવાયેલી છે. હજારો વર્ષ પૌરાણિક આ નગર કેટલીય વખત ખંડિત થયું અને ફરી બેઠું...
મુંબઈ: મહારાષ્ટ્રના (Maharashtra) બીડ જિલ્લાના એક ગામમાં વાંદરાઓ (Monkey) અને કૂતરાઓની (Dogs) ટોળી લડાઇ સંદર્ભમાં બે વાંદરાઓને વન વિભાગે (Forest department) પકડી...
આયુષ્માન ખુરાનાની ‘ચંદીગઢ કરે આશિકી’ ને અપેક્ષા મુજબ આવકાર મળ્યો નથી. પહેલા વીક એન્ડમાં રૂ.12 કરોડની કમાણી થઇ છે. જે તેની આ...
ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટનશિપ મામલે ભડકેલા વિવાદની સાથે જ બે કેપ્ટન એકબીજાની કેપ્ટનશિપ હેઠળ રમવા ન માગતા હોવાની ચર્ચાઓ વચ્ચે ભારતીય ટેસ્ટ...
યુદ્ધમાં કથા માત્ર વિજય-પરાજય કે શૌર્યની નથી હોતી, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત પણ તેનો અભિન્ન હિસ્સો છે. બાંગ્લાદેશ યુદ્ધમાં એક ઘટના એવી છે...
મુંબઈ: (Mumbai) સોમવારે (Monday) ઉઘડતા બજારે શેરબજારમાં (Sensex down) કડાકો બોલી જતાં રોકાણકારોએ (Investors) રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે. માત્ર 1...
દ્ધમાં કથા માત્ર વિજય-પરાજય કે શૌર્યની નથી હોતી, પશ્ચાત્તાપ અને પ્રાયશ્ચિત પણ તેનો અભિન્ન હિસ્સો છે. બાંગ્લાદેશ યુદ્ધમાં એક ઘટના એવી છે...
ગયા અઠવાડિયે બહાર પડેલ વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટમાં ભારત વિશેે માત્ર એક વાક્યમાં જે કહેવાયું છે એ બોલકું છે. રિપોર્ટ કહે છે: India...
બે અઠવાડિયાં પહેલાં અમેરિકાના કોલંબસ સિટીમાં મૂળ નડિયાદના એક ગુજરાતી યુવકની હત્યા થઇ. બૅંકમાં પૈસા જમા કરાવવા ગયેલા યુવકની લૂંટના ઇરાદે હત્યા...
હાલમાં આપણા રાજ્યમાં અને દેશમાં ઘણી સરકારી નોકરીઓની જાહેરાત આવે છે. જેમાં યુવાનો ઉત્સાહભેર અરજીઓ પણ કરે છે પરંતુ લેખિત પરીક્ષાના દિવસે...
ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં, લગ્ન પ્રસંગે, મુરતિયો પરણીને, ગાડાંઓ જોડેલી જાનમાં ઘરે આવતો હોય છે ત્યારે રસ્તામાં જાનડીઓ, કન્યાને અનુલક્ષીને એક ગીત ગાય...
તાજેતરના એક અખબારી અહેવાલ અનુસાર રાજકોટમાં રાજ્યની પ્રથમ સ્કીન બેંકનો પ્રારંભ થયો છે. જે બેંક દ્વારા જરૂરીયાતમંદ દર્દીઓને વિના મૂલ્યે ચામડી આપવામાં...
હાલમાં સોશ્યલ મીડિયા પર એક નાના બાળકનો” મને ઘરે જ આવડે….” વીડિયો વાયરલ થયો છે. સૌ કોઈ એ વીડિયો જોઈ મજા લે...
પદાધિકારીઓની નિમણૂંક પ્રક્રિયા પૂર્ણ થતાં જ રાજ્ય સરકાર ‘એક્શન મોડ’માં: આઠ જૂની અને સાત નવનિર્મિત મનપામાં કાયમી અને અનુભવી આઈએએસ અધિકારીઓ મુકાશે
વડોદરા: રાજ્યની તમામ 15 મહાનગરપાલિકાઓમાં સામાન્ય ચૂંટણીઓ સંપન્ન થયા બાદ હવે વહીવટી તંત્રમાં ધરખમ ફેરફારની તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે. સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આગામી દિવસોમાં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિતના મુખ્ય પાંચ પદાધિકારીઓની વિધિવત નિમણૂંક થયા બાદ તુરંત જ વડોદરા, રાજકોટ, જામનગર અને ભાવનગર સહિત રાજ્યના 15 મ્યુનિસિપલ કમિશનરોની સામૂહિક બદલી કરવામાં આવશે.
રાજ્ય સરકાર દ્વારા ખાસ કરીને નવનિર્મિત સાત મહાનગરપાલિકાઓમાં કાયમી અને અનુભવી કમિશનરોની નિમણૂંક કરવા માટેનો તખ્તો તૈયાર કરી લેવામાં આવ્યો છે. હાલમાં નવઘોષિત મનપાઓમાં ઇન્ચાર્જ કમિશનરો દ્વારા ગાડું ગબડાવવામાં આવી રહ્યું છે, પરંતુ હવે ત્યાં પૂર્ણકાલીન આઈએએસ અધિકારીઓ મૂકવાની વિચારણા ચાલી રહી છે. વહીવટી સરળતા અને વિકાસકાર્યોને વેગ આપવા માટે સરકાર આ વખતે નિયમોમાં પણ આંશિક ફેરફાર કરી રહી છે.
આગામી 2027ની વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર અત્યારથી જ વહીવટી મોરચે મજબૂત કિલ્લાબંધી કરવા ઈચ્છે છે. પદાધિકારીઓ અને કમિશનર વચ્ચે યોગ્ય તાલમેલ જળવાય અને પ્રજાલક્ષી કાર્યોમાં કોઈ અડચણ ન આવે તે હેતુથી અનુકૂળ અધિકારીઓની પસંદગી માટે યાદી તૈયાર કરી દેવામાં આવી છે. વડોદરા જેવા મહાનગરોમાં પણ નવા પદાધિકારીઓના આગમન સાથે નવા કમિશનરની વરણી થવાની પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.
વહીવટી વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા મુજબ, વડોદરા અને રાજકોટ જેવા મોટાં શહેરોના કમિશનરોની બદલી નિશ્ચિત માનવામાં આવે છે. રાજકોટના કમિશનરની બદલીની વાતોએ આજે જોર પકડ્યું હતું, જેની અસર વડોદરાના વહીવટી માળખા પર પણ જોવા મળી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ આ નામો પર આખરી મહોર મારવામાં આવશે અને સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.
:- પાર્લામેન્ટરી બોર્ડમાં લેવાશે આખરી નિર્ણય
પદાધિકારીઓની પસંદગી માટે મળેલી સેન્સ પ્રક્રિયા બાદ આજે પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં નામો નક્કી કરવામાં આવશે. જેવી આ નામોની જાહેરાત થશે, તેની ગણતરીની કલાકોમાં જ મ્યુનિસિપલ કમિશનરોની બદલીના ઓર્ડર છૂટા કરવામાં આવશે તેવી પૂરેપૂરી શક્યતા છે. આ ફેરબદલથી રાજ્યના સ્થાનિક સ્વરાજ્યના વહીવટમાં નવી ઉર્જાનો સંચાર થશે તેવું મનાઈ રહ્યું છે.