રાજપીપલા : નર્મદા જિલ્લા કલેક્ટર ડી.એ.શાહના માર્ગદર્શન અને રાહબરી હેઠળ નર્મદા જિલ્લા આપત્તિ વ્યવસ્થાપનતંત્ર દ્વારા આજે બપોરે આશરે ૧૨:૦૦ વાગ્યાના સુમારે જિલ્લાના...
વલસાડ : (Valsad) ઉમરગામની (Umargam) પરિણીત મહિલાનો (Married woman) વોટ્સએપ (Whats app) ઉપર ન્યુડ વિડીયો (Nude Video) ઉતારીને બ્લેકમેઇલ (Blackmail) કરતા યુવકને...
આણંદ : આણંદના બાકરોલ ખાતે રહેતા વ્યક્તિ સહિત 13ને 2017માં વડતાલના સ્વામી તરીકે પરિચય આપી ગઠિયાએ રૂ.61 લાખની છેતરપિંડી આચરી હતી. આ...
નડિયાદ: નડિયાદમાં પતંગ બનાવવની દુકાનમાં મજુરીકામ કરતો ઈસમ રાત્રીના સમયે તે જ દુકાનમાંથી પતંગ બનાવવાના કાગળોની રીમ ની ચોરી કરતો હતો. જોકે...
આણંદ : આણંદમાં લગ્નના ત્રણ મહિના બાદ જ પતિ યુએસએ ઉપડી ગયો હતો. જોકે, યુએસએ પહોંચી ગયા બાદ પત્ની પાસે દહેજ માટે...
વડોદરા : વડોદરાના ચકચારી ગેંગરેપ કેસમાં પોલીસ પોલીસે ઇમરાનની અટકાયત કરી હોવાની વિગતો જાણવા મળી છે પીડિત યુવતીએ આપઘાત કરતા પહેલાં ઈમરાન...
વડોદરા : વારસીયા સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજના માં રાતોરાત ભૂમિપૂજન નક્કી થયું. હાઇકોર્ટના આદેશને પગલે સંજય નગર નું ખાતમુહર્ટ કરવાનું આયોજન કરવામાં...
વડોદરા : વડોદરા શહેરની ભાઈલાલ અમીન હોસ્પિટલ ખાતે બ્રેન સ્ટ્રોકને કારણે અવસાન પામેલા 72 રમીલાબેન એ પોતાના અંગદાન થકી ચાર વ્યક્તિઓને જીવન...
વડોદરા : વડોદરાની સયાજી હોસ્પિટલ ખાતે ઈન્ચાર્જ દ્વારા સફાઈ કર્મચારી સાથે ગેરવર્તણૂક કરાઈ હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા. આ મામલે સુપ્રિટેન્ડન્ટને રજુઆત...
વડોદરા: શહેર કોંગ્રેસ સમિતિ એ અકોટા વિધાનસભા માં જન જાગરણ અભિયાન ની શરૂઆત કરી હતી. કોંગ્રેસ પાર્ટીએ મોંઘવારી વિરુદ્ધ દેશ વ્યાપી જન...
શુક્રવારની (Friday) વહેલી સવારે ભારત-મ્યાનમાર (India myanmanr ) બોર્ડર (Border) પર ધરતી ધ્રુજી ઉઠી હતી. અહીં 6.3ની તીવ્રતાના ભૂકંપના (Earthquake) આંચકા અનુભવાયા...
વડોદરા: બે સંતાનની માતાને મંદિરમાં લઈ જઈ સિન્દુર ભરીને ધાકધમકીથી બળાત્કાર ગુજારનાર નરાધમને પોલીસે ઝડપી પાડ્યો. દુષ્કર્મનો ભોગ બનનારની બહેનપણીના પિતરાઈ ભાઈએ...
મુંબઈ શહેરના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પર ખંડણીનો કેસ કરવામાં આવે તે ચોંકાવનારી ઘટના ગણાવી જોઈએ. ભૂતપૂર્વ પોલીસ કમિશનર નાસી જાય અને મુંબઈની...
નવી દિલ્હી: રાષ્ટ્રીય પરિવાર અને આરોગ્ય સર્વે-5ના તારણો મુજબ ભારતમાં પહેલી વાર પુરુષો કરતા મહિલાઓની સંખ્યા વધી છે. સેક્સ રેશિયો 1020:1000 થયો...
દરેક વ્યકિત જીવનમાં ખુશાલી અને આનંદ કિલ્લોલ આવે અને જીવન ધન્ય બની જાય તેવા અરમાનો સાથે જીવતો હોય છે, પરંતુ સંસાર એ...
હાલમાં નવા વર્ષની શુભકામના આપવા સંબંધીને ત્યાં જવાનું થયું. એમની સાથે વાતમાં જાણવા મળ્યું કે, એમના વિસ્તારમાં એક ગાંડો – ઘેલો યુવાન...
હમણાં થોડા દિવસ પહેલાં એક સારા એવા નેતા દ્વારા શિક્ષકોને વણજોઈતી શિખામણ આપવાનું કામ કર્યું.શિક્ષક સંઘ કે શિક્ષક સંગઠન દ્વારા થોડો ઘણો...
માનવસમાજની મહત્ત્વની શોધ એટલે લોકતંત્ર અને માનવ અધિકાર રક્ષણ. ઉપરાંત સ્ત્રી માન સન્માન અધિકાર પણ લાગે છે કે આપણે ત્યાં માનવતા પુરી...
સામાન્ય રીતે ગીતનાં ગાયિકી અંગને શ્રોતા તરફથી વધારે સ્વીકારાયું છે, પછી તે ફિલ્મી ગીતોની વાત હોય કે ગેરફિલ્મી ગીતો હોય. સાથે તાલ...
મહાભારતનું યુદ્ધ શરૂ થવા પહેલાંની વાત છે.મહારાજ ધૃતરાષ્ટ્ર પુત્રમોહમાં પુત્રની ખોટી વાત અને જીદને અટકાવી શકતા ન હતા અને વાત યુદ્ધ સુધી...
પીટીઆઇ, લંડન/જોહાનિસબર્ગ : બ્રિટિશ વૈજ્ઞાનિકોએ કોરોનાના (Corona) એક નવા વેરિયન્ટ (New Variant ) ‘બોત્સવાના’ (Botswana) લઈને ચેતવણી (Alert) જારી કરી છે જે...
ગુજરાતના દસ હજારથી વધારે ગામડામાં પંચાયતોની ચૂંટણી યોજાશે. આવતા વર્ષે ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની હોવાથી આ ગ્રામપંચાયતની ચૂંટણી અગત્યની ચૂંટણીઓ યોજાય ત્યારે...
ખેતી કાયદાઓ પાછા ખેંચાયા હોવાની જાહેરાતનો બે પ્રકારના લોકોએ જોરદાર પ્રતિભાવ આપ્યો છે. મોટે ભાગે પંજાબ અને હરિયાણાના હતા તેવા આંદોલનકારી ખેડૂતોએ...
પાકિસ્તાનની સંસદે ગયા બુધવારે એક ખરડો પસાર કર્યો જેમાં બળાત્કારમાં અનેક વખત દોષિત ઠરેલા લોકોને નપુંસક બનાવી દેવાની જોગવાઇ હતી. આ ખરડો...
રાજયમાં હાલમાં ઠંડીનું પ્રમાણ વધ્યુ છે. જો કે બેથી ત્રણ દિવસ બાદ ઠંડીનું પ્રમાણ ઘટશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજે...
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના પ્રથમ રોડ શોના પ્રારંભે નવી દિલ્હીમાં અગ્રણી ઉદ્યોગ સંચાલકો સાથે વન ટુ વન બેઠક...
સુરત: (Surat) જાપાન એમ્બેસીના કાઉન્સિલર કાજુહીરો કિયોસેએ સુરતના મ્યુનિ.કમિ. બંછાનિધિ પાની તેમજ સુડાના અધિકારીઓ અને સુરત મહાનગરપાલિકાના (Corporation) અધિકારીઓ (Officers) સાથે મીટિંગ...
ગાંધીનગર: (Gandhinagar) સીએમ ભૂપેન્દ્ર પટેલને (C M Bhupendra Patel) 5મી ડિસેમ્બર સુધીમાં 1 કરોડની ખંડણી આપી દેવા માટે સોશિયલ મીડિયા પર ધમકી...
આગામી તા.10થી 13મી જાન્યુ. 2022 દરમિયાન ગાંધીનગરમાં યોજાનાર 10મી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની તૈયારીઓના ભાગરૂપે આજે નવી દિલ્હીમાં પીએમ નરેન્દ્ર મોદીને સીએમ...
સુરત: (Surat) શહેરની વીર નર્મદ યુનિવર્સિટી (University) દ્વારા એમ.એ માસ કોમ્યુનિકેશન (Mass Communication) અભ્યાસક્રમમાં આગામી શૈક્ષણિક પ્રવેશ સ્થગિત કરવા ભલામણ કરાઇ છે....
તામિલનાડુની વિધાનસભા ચૂંટણીમાં ઉતરેલા અભિનેતા અને રાજકારણી થલાપતિ વિજયના સોગંદનામામાં 100 કરોડ રૂપિયાની વિસંગતતા મુદ્દે મદ્રાસ હાઇકોર્ટે આવકવેરા વિભાગ પાસે જવાબ માંગ્યો છે. વિજય તિરુચિરાપલ્લી (ત્રિચી) અને પેરામ્બુર બેઠકોથી ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ એક મતદારે કોર્ટમાં અરજી કરીને આક્ષેપ કર્યો કે બંને બેઠકના સોગંદનામામાં તેમની આવક અલગ અલગ દર્શાવાઈ છે. ત્રિચી બેઠક માટે 220 કરોડ અને પેરામ્બુર બેઠક માટે 115 કરોડ રૂપિયાની આવક જાહેર કરતા આંકડામાં રૂ. 105 કરોડનો તફાવત આવી ગયો છે. આ મામલો માત્ર આવકવેરા વિભાગ અને કોર્ટ સુધી સીમિત નથી, એ તામિલનાડુની રાજકીય પરિસ્થિતિમાં મોટો પડકાર બની શકે છે.
ચૂંટણીમાં તામિલનાડુનું રાજકારણ રસપ્રદ બન્યું છે. એક તરફ સત્તારૂઢ ડીએમકે અને તેના સાથી દળો છે, તો બીજી તરફ એઆઈએડીએમકે-ભાજપનું ગઠબંધન છે. વિજયની પાર્ટી ટીવીએકેના પ્રવેશથી મતવિભાજન થવાની શક્યતા છે, ખાસ કરીને તિરુચિરાપલ્લીમાં લઘુમતી અને ખ્રિસ્તી મતદારોના મતો નિર્ણાયક ભૂમિકા ભજવશે. દલિત અને હિન્દુ મતદારો પણ આ ચૂંટણીમાં મહત્વપૂર્ણ રહેશે. 23 એપ્રિલે એક તબક્કામાં મતદાન થશે અને 4 મેને પરિણામ જાહેર થશે. આ કાયદેસર મુદ્દો વિજયની રાજકીય છબી અને ચૂંટણી પરિણામને કેવી રીતે અસર કરશે, તે હવે આવકવેરા વિભાગના જવાબ પર અને કોર્ટના નિર્ણય પર આધારિત રહેશે.