માઈક્રો બ્લોગિંગ સાઈટ ( micro blogging ) ટ્વિટરે ( twitter) ગુરુવારે દિલ્હી હાઈકોર્ટને ( delhi highcourt) સૂચિત કર્યું છે કે કંપની ગ્રીવાન્સ...
નવી દિલ્હી: (Delhi) કેબિનેટ વિસ્તરણના 2 કલાકની અંદર જ વડાપ્રધાન મોદીએ નવી ટીમને વિભાગોની જવાબદારી સોંપવાની શરૂઆત કરી દીધી હતી. મંત્રીમંડળમાં (Cabinet)...
SURAT : સુરત સહિત રાજ્યનાં ચાર મહાનગરમાં લોકો દ્વારા વારંવાર સમયને લઇ કરવામાં આવતી રજૂઆતોને પગલે સોમવારથી ટેસ્ટ ટ્રેકનો ( TEST TRACK)...
SURAT : સુરતનાં સાંસદ દર્શનાબેન જરદોશને ( darshana jardosh) કેન્દ્રમાં રાજ્યમંત્રી ટેક્સટાઇલ ( textile) ઉપરાંત રેલવે રાજ્યમંત્રીનો હવાલો સોંપાયો છે. દર્શનાબેનને આ...
surat : જે વાહનો અસ્તિત્વમાં જ નથી તેવા વાહનો ઉપર લાખો રૂપિયાની લોન લઇને ભરપાઇ નહીં કરનાર આરોપીએ કરેલી આગોતરા જામીન અરજી...
SURAT : ઇનકમ ટેક્સની ( income tex) નવી વેબસાઇટ ( website) તૈયાર થવાના એક મહિના બાદ પણ વ્યવસ્થિત રીતે કાર્યરત નહીં થતાં...
કોઈ માને ન માને પણ ખાન ત્રિપુટીનો જ નહીં ‘ખાન-દાન’ નો સમય પૂરો થઈ ગયો છે પણ તેઓ એવા નથી કે 5-6...
દુનિયાની સૌથી વધુ સંપત્તિ ધરાવનાર જેફ બેઝોસે ( jef bezos) એક નવો રેકોર્ડ ( new record) બનાવ્યો છે. તેની પાસે હાલમાં કુલ...
પૂજા હેગડે એ બાબતે તો પોતાના વિશે મગરુરીથી કહી શકે જ કે તેનામાં સંજોગોને લડવાની ત્રેવડ છે. ‘મોંહે જો દડો’ માંથી ય...
રશ્મિકા મંદાનાએ તેની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં ફેન્સને કહેલું કે તમારે જે પૂછવું હોય તે બિંદાસ પૂછો. એક જણે કહયું, ‘પૂછવું કાંઇ નથી પણ...
કેન્દ્ર સરકાર અને ઇન્ફોર્મેશન બ્રોડકાસ્ટ મિનિસ્ટ્રી દ્વારા સીનેમેટ્રોગ્રાફી એકટ સંશોધન 2021 ઉપર ટોલીવુડ, બૉલીવુડ, કોલીવુડ સહિત મરાઠી ઇન્ડસ્ટ્રી તમામ પ્રોડ્યુસર, એક્ટર વિરોધ...
ફિલ્મમેકર રામ કમલ મુખરજીનો જન્મ નોર્થ કોલકાત્તામાં થયો છે, મૂળમાં તો રામ પત્રકાર છે અને ‘’સ્ટારડસ્ટ’’ મેગેઝીનમાં એડિટર હતા, પ્રિન્ટ મીડિયાથી અચાનક...
દેશમાં જે રીતે છૂટછાટો વધી રહી છે તે જોતા એવું લાગી રહ્યું છે કે કોરોના (Coronavirus) ના કેસમાં વધારો જોવા મળી રહ્યો...
આમીર ખાનની ઓળખ મિસ્ટર પર્ફેકટનિસ્ટની છે પણ ફિલ્મ મેકીંગ પૂરતી. સ્ત્રી સંબંધો બાબતે તે કયારેય પર્ફેકટ પૂરવાર નથી થયો. કયારેક થાય કે...
લારા દત્તા એ વાતે ખુશ તો હશે કે ચારેક વર્ષે તે ‘બેલબોટમ’માં દેખાશે. આ દરમ્યાન તેણે અભિનય જ નથી કર્યો એવું ય...
જે નક્કી કરેલુ શેડ્યુલ જળવાશે તો 9મી જુલાઇએ હોટસ્ટાર પર કોલાર બોમ્બ ઓટીટી પ્લેટફોર્મ પર રજૂ થશે. આ એક ક્રાઇમ થ્રીલર ફિલ્મ...
દંગલ’ની બબીતાકુમારી સાન્યા મલ્હોત્રાની કારકિર્દી ધીમી ચાલી રહી છે. તેણે સહઅભિનેત્રી તરીકે કારકિર્દી શરૂ કરેલી એટલે મુખ્ય અભિનેત્રી બનવાનો રસ્તો લાંબો તો...
બોલિવૂડના ( bollywood) વરિષ્ઠ એક્ટર નસીરુદ્દીન શાહને ( nashrudin shah) હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા . તેમને મુંબઈની હિંદુજા ખાનગી હોસ્પિટલમાં એડમિટ...
ગોધરા: પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના નાંદરવા ગામે ઘરમાં એકલી રહેલી પરણિતાની નજીકમાં રહેતા શિક્ષકે એકલતાનો લાભ ઉઠાવી છેડતી કરતા ચકચાર મચી જવા...
દાહોદ,સુખસર,ફતેપુરા : દાહોદ જિલ્લાના ફતેપુરા નગર સહિત તાલુકામાં ગેરકાયદે સરકારી જમીન સહિત અન્ય જમીનમાં ભુમાફિયાઓ તેમજ દબાણ કર્તાઓનો ત્રાસ દિનપ્રતિદિન વધવા માંડ્યો...
હિન્દી ફિલ્મોના પહેલા સુપરસ્ટાર દિલીપકુમારે યરવડાની જેલમાં રહીને મહાત્મા ગાંધીના સમર્થકો સાથે ઉપવાસ પણ કર્યા હતા, તેની બહુ ઓછા લોકોને ખબર હશે....
આપણા મોરારજી દેસાઇની એક ખૂબીનો જોટો દુનિયામા બીજો જડે તેમ નથી. એવા સમર્થન નેતાની યાદમાં આજે દેશમાં એક પણ પુલ નથી. એક...
તાજેતરમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ બહાર પાડેલી નવી અધિસૂચના મુજબ હવેથી સાંસદો, વિધાનસભ્યો અને સ્થાનિક શાસનના સભ્યો સહિત કોઇ પણ રાજકીય નેતા...
અષાઢી બીજ એટલે રથયાત્રાનો તહેવાર. ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરયાત્રાએ નીકળે છે. હવે રથયાત્રાના સાતેક દિવસ જ બાકી...
વર્ષો પહેલાં ‘ઇલીસ્ટ્રેડેટ વિકલી’માં વરિષ્ઠ પત્રકાર ખુશવંતસિંઘે, ‘મોર્ટલ યુસુફખાન – ઇમ્મોર્ટલ દિલીપકુમાર’, નામક મથાળા તળે, એક મનનીય લેખ, દિલીપકુમાર માટે લખેલો. સાચે...
દિલીપકુમાર રાજકીય નેતા નહીં પણ એ પીઢ અભિનેતા હતા એ હાલ રહ્યા નથી, કુદરતે તેમની સાથે ઘોર અન્યાય કરેલ અને તેમને ખોળાનો...
ઉનાળાના દિવસો હતા અને બહુ ગરમી વધી રહી હતી.સુરજ જાણે આગ ઓકી રહ્યો હતો અને આ વધતી જતી ગરમીને કારણે જંગલમાં આગ...
કાયદો શસ્ત્ર છે કે ઢાલ? આ સવાલ હંમેશાં પૂછાતો આવ્યો છે. એક જાણીતી ઉક્તિ મુજબ ‘કાયદો ગધેડો છે.’ એટલે કે તેને પોતાની...
એક યુગ હતો જ્યારે રશિયા અને ચીનના સામ્યવાદી શાસકો તેમની પાર્ટી કોંગ્રેસમાં જે ભાષણો કરતા અને ઠરાવો કરતા તેના વિષે દિવસોના દિવસો...
જેની કેટલા સમયથી ચર્ચાઓ ચાલતી હતી તેવા કેન્દ્રીય પ્રધાનમંડળનું આખરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિસ્તરણ કર્યું. આમ તો વિસ્તરણ કહેવા કરતાં નવિનીકરણ કર્યું...
નોટિસ વિના કાર્યવાહીનો વકીલે ઉઠાવ્યો વાંધો, સ્થાનિકોએ APMCની ગેરકાયદેસર દુકાનોનો મુદ્દો ચગાવ્યો
પ્રતિનિધિ : નસવાડી
નસવાડી તાલુકાના તણખલા ગામે નસવાડી APMCના સબયાર્ડના ગેટ બહાર આવેલી ત્રણ કેબીનોના દબાણ દૂર કરવા ગયેલા મામલતદાર અને એક વકીલ વચ્ચે ઉગ્ર બોલાચાલી સર્જાઈ હતી. મામલતદાર પોલીસ બંદોબસ્ત અને JCB સાથે દબાણ દૂર કરવા પહોંચતા, દબાણકારોને અગાઉ કોઈ નોટિસ આપવામાં આવી ન હોવાનું સામે આવતા વકીલે કડક વાંધો ઉઠાવ્યો હતો.
સ્થાનિકોએ રજૂઆત કરી હતી કે આ કેબીનો છેલ્લા 12 વર્ષથી ગ્રામ પંચાયતની જમીન પર છે અને નિયમિત રીતે વેરો પણ વસૂલવામાં આવે છે. આ કેબીનોમાં ગરીબ પરિવારો શાકભાજી વેચીને ગુજરાન ચલાવે છે. બીજી તરફ APMC સત્તાવાળાઓએ દબાણ હટાવવાની અરજી કરતાં મામલતદાર તાત્કાલિક કાર્યવાહી માટે પહોંચ્યા હતા.
પરંતુ કાર્યવાહી દરમ્યાન સ્થાનિકોએ વધુમાં આક્ષેપ કર્યો કે APMC દ્વારા કોતર ઉપર ગેરકાયદેસર રીતે દુકાનો બનાવવામાં આવી છે તેમજ આસપાસના અન્ય શોપિંગ સેન્ટરો પણ દબાણ હેઠળ છે, જે બાબતે અગાઉથી તાલુકા વિકાસ અધિકારીને લેખિત રજૂઆત કરાઈ છે. આ મુદ્દે અધિકારીઓ પણ મૂંઝવણમાં મુકાયા હતા.
પરિસ્થિતિ ઉગ્ર બનતા મામલતદારે મામલો થાળે પાડવા તલાટીને દબાણકારોને નોટિસ આપવાની સૂચના આપી હતી અને અંતે પોલીસ બંદોબસ્ત સાથે પરત ફર્યા હતા. સમગ્ર ઘટનાએ સરકારી તંત્રની કાર્યવાહી અને નિયમોના પાલન મુદ્દે અનેક સવાલો ઊભા કર્યા છે.