સુરત: શહેરના પાંડેસરા વિસ્તારમાં ગઈકાલે મધરાતે ચોર એક મકાનમાં 8 હજારની ચોરી (theft) કરી ભાગતો હતો. ચોરી કરીને ભાગતા ચોરને પકડવા જતા...
ગોધરા: હાલોલ વિસ્તારની પ્રતિષ્ઠિત હોટલ સર્વોત્તમ દ્વારા વિશ્વામિત્રી નદીમાં ગંદકીનું અને ગટરનું પાણી છોડતા હોવાને લઇને તાલુકા કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપત્ર...
ગોધરા: ગોધરા જિલ્લામાં ગણેશ મહોત્સવને લઈને ગણેશ ભકતોમાં અનેરો આનંદ અને ઉત્સાહનો માહોલ છે.વરસાદી માહોલ વચ્ચે ગણેશજીનું ડી.જે અને ઢોલ નગારાના તાલ...
આણંદ : આણંદ પોલીસે બોગસ આરટી બુકના કૌભાંડમાં બનાસકાંઠાના છાપી ગામે દરોડો પાડી વધુ 1252 બુક કબજે કરી છે. આ ઉપરાંત પોલીસે...
આણંદ : બોરસદની વઘવાલા નહેરમાં છેલ્લા કેટલાક સમયથી દશા મા અને ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરવામાં આવી રહ્યું છે. આ પ્રતિમાઓ પીઓપીની હોવાથી...
વડોદરા : શહેર નજીક આવેલા વાઘોડીયાના છેવાડે આવેલા પોપડીપુરા ગામ ખાતે એકલવાયું જીવન જીવતા ૭૦ વર્ષીય વૃધ્ધાની લાશ મળી આવતા ચકચાર સાથે...
વડોદરા : વડોદરા શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો વકર્યો છે.જેને કારણે શહેરની ચેપીરોગ હોસ્પિટલની ઓપીડીમાં પણ દર્દીઓનો ધસારો જોવા મળ્યો છે.હાલ ચેપીરોગ...
વડોદરા : વડોદરા શહેરમાં ધીમે ધીમે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો માથું ઊંચકી રહ્યો છે.આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવેલી સેમ્પલિંગની કામગીરી દરમિયાન એક...
ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાનારી સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈંગ્લેન્ડ ક્રિકેટ બોર્ડે તેના અધિકૃત ટ્વીટર પર...
વડોદરા : બરોડા ડેરીમાં ભ્રષ્ટાચાર હોવાનો આક્ષેપ ભાજપના ધારાસભ્યોએ આક્ષેપ મુકતા કોંગ્રેસ ગેલમાં આવી હતી. જિલ્લા કોંગ્રેસે બરોડા ડેરીના પૂર્વ ચેરમેન નરેન્દ્ર...
વડોદરા : વડોદરા શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ કિશનવાડી પીડા વુડાના મકાન પાસે છેલ્લા એક અઠવાડિયાથી પીવાના પાણીની લાઈનમાં લીકેજ થતા આજ દિન...
કહેવાય છે ને વિધ્નહર્તા ગણપતિની આરાધના માત્રથી તમામ સમસ્યાઓ દુર થઈ જાય છે. આપણા દેશમાં દેવી-દેવતાઓ પહેલા ગણપતિ પૂજાય છે. ભક્તો જેટલી...
વડોદરા : કારેલીબાગના પીએસઆઈને બચકા ભરનાર કુખ્યાત બૂટલેગર હસન સુન્નીએ ચકચારી વીડિયો વાયરલ કરતાં પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. મનોજ કહાર,...
યુવા વર્ગ અને બાળકો માટે લાભદાયી અનોખી સ્પર્ધા. જૈન સમુદાયે આ સરસ મજાનો પ્રયોગ અજમાવ્યો છે. એમણે એક સ્પર્ધા 23 જુલાઇએ શરૂ...
તાજેતરમાં કેન્દ્ર સરકારના શિક્ષણ વિભાગની સહાયથી ચાલતી, સ્વાયત્ત કહેવાતી અને ઐતિહાસિક સંશોધનને પ્રોત્સાહન આપતી સંસ્થા નામે ઇન્ડિયન કાઉન્સિલ ઑફ હિસ્ટોરિકલ રિસર્ચ એ...
‘વહેમ એ એક એવો ભયંકર રોગ છે જેની દવા હજુ સુધી કોઈ બનાવવા શક્તિમાન થયું નથી બિલાડી આડી ઊતરી તેથી એક ભાઈ...
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આખા દેશમાં બધા માટે એક જ કાયદો લાગુ પડે એની હિમાયત કરે છે અને કેટલાંક ક્ષેત્રોમાં આનો...
છેલ્લાં ત્રણ વર્ષમાં દેશમાં કુલ 5221 લોકોના જ્યુડિશિયલ કસ્ટડીમાં મોત નીપજ્યાં હતાં.# ભારત આરોગ્ય પાછળ જીડીપીના માત્ર 1.26 ટકા જ ખર્ચે છે.# ...
એક વાર અમુક અમેરિકન યાત્રીઓ વેટિકન સિટીના પોપને મળવા ગયા.થોડી વાતો થઇ. વાતમાંથી વાત નીકળતાં પોપે એક અમેરિકન યાત્રીને પૂછ્યું, ‘તમે ફ્રાન્સમાં...
લગભગ બેએક દાયકા પહેલાં અમેરિકન સંગીતકાર રાય કૂડરે કયૂબાની મુલાકાત લીધી હતી. તેમનો ઇરાદો કયૂબાના એ મહાન સંગીતકારને ફરી મળવાનો હતો, જેઓ...
ભારતનો ચંદ્રયાન-૨ પ્રોજેક્ટ એ અતિમહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો અને આ પ્રોજેક્ટ પર વર્ષોથી કાર્ય ચાલી રહ્યું હતું. ચંદ્રયાન-૨ પ્રોજેક્ટનો એક મહત્વનો હેતુ ચંદ્રની...
ગણેશચતુર્થીનો તહેવાર નજીક આવી રહ્યો છે ત્યારે સુરતીઓએ ફરી એક વખત સેલિબ્રેશનની તૈયારીઓ શરુ કરી દીધી છે. સરકારે આ વર્ષે ગણપતિની ૪...
આજે તો આપ સૌ કોઈ બાપાના વધામણાં કરવામાં બીઝી હશો. અરે કેમ ના હોય ભાઈ !!! બે વર્ષ બાદ બાપ્પાને વેલકમ કરવાનો...
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)માં ગણેશ મહોત્સવ (Ganesh mahotsav) અંગે 10-19 સપ્ટેમ્બરથી કલમ 144 લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સિવાય ભક્તો ગણપતિના મંડપમાં...
સરકાર દ્વારા વિવિધ ખેત પેદાશોના લઘુતમ ટેકાના ભાવની મોટી મોટી જાહેરાતો કરવામાં આવી રહી છે, પરંતુ હકીકતમાં તે નર્યું જુઠાણું છે. ખરેખર...
જાપાનના મુંબઈ સ્થિત નવનિયુક્ત કોન્સયુલ જનરલ ડો. ફૂકહોરી યાસુકાતાએ ગુરુવારે ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સૌજન્ય મુલાકાત લીધી હતી.રૂપાણી સાથેનીઆ બેઠકમાં જાપાનના કોન્સયુલ...
સૌરાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં અનરાધાર વરસાદ પડ્યો હતો. જેમાં બુધવારે મોડી રાતથી સવાર સુધીમાં ખાસ્સો વરસાદ પડ્યો હતો. કુતિયાણામાં બુધવારે રાત્રી ૮...
અમદાવાદ જિલ્લાના વિરમગામ ખાતે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના ભૂમિપૂજન કરતાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સરકારે ખેડૂતોની આવક વધે...
કોરોનાની પહેલી કે બીજી લહેર દરમ્યાન રાજયમાં અનાથ થયેલા બાળકો તેમજ માતા કે પિતા બેમાંતી કોઈ એકને ગુમાવનાર બાળકોને સહાય આપવાની મુખ્યમંત્રી...
સુરત: (Surat) ઉકાઈ ડેમના ઉપરવાસમાં આવેલા મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશના રેઈન ગેઝ સ્ટેશનો ઉપર છેલ્લા ત્રણેક દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. વીતેલા...
( પ્રતિનિધિ )વડોદરા,તા.8
ઈન્ડિગો એરલાઈન્સની ચાલી રહેલી કટોકટીથી સમગ્ર દેશ સહિત વડોદરામાં પણ ફ્લાઈટ રદ થવા સાથે લેટ પડી રહી છે. જેના કારણે મુસાફરોને નિરાશ થવાનો વારો આવી રહ્યો છે. ત્યારે, સોમવારે પણ વડોદરા એરપોર્ટ ઉપર મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી.
વડોદરા એરપોર્ટ ઉપર સોમવારે સવારની ઈન્ડિગોની 6E-5126/ 6087 મુંબઈ-વડોદરા-મુંબઈ અને ઈન્ડિગોની દિલ્હી-વડોદરા-દિલ્હીની ફ્લાઈટ 6E-6624/6625 ઓપરેટિંગ કારણોસર રદ કરવામાં આવી હતી. જ્યારે, ઈન્ડિગો દ્વારા તાજેતરમાં રદ કરાયેલી ફ્લાઇટ્સને કારણે અને વડોદરા એરપોર્ટ પર ફસાયેલા મુસાફરોને સુવિધા આપવા માટે, એર ઇન્ડિયા મંગળવારના રોજ દિલ્હી-વડોદરા-દિલ્હી સેક્ટર પર વધારાની ફ્લાઇટ ચલાવી રહી છે. એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 3314 09-12-25 ના રોજ 14:30 વાગ્યે દિલ્હીથી વડોદરા પહોંચશે અને ફ્લાઇટ AI 3315 મંગળવારના રોજ 15:10 વાગ્યે દિલ્હી માટે રવાના થશે. નોંધનીય છે કે, ઈન્ડિગોની કટોકટી બાદ વીતેલા છ દિવસમાં જ 20 હજાર ઉપરાંત મુસાફરો હવે ઘટ્યા છે. વડોદરા થી દિલ્હી મુંબઈ જ નહીં બેંગ્લોરની ફ્લાઈટ પણ રદ થઈ રહી છે. જેના કારણે હવે આંકડા જાહેર કરવાનું પણ બંધ કરી દેવામાં આવ્યું છે. બીજી તરફ ઈન્ડિગોએ રિફંડની જાહેરાત તો કરી નાખી પરંતુ, હજી સુધી મુસાફરોને રિફંડ આપવામાં આવ્યું નથી. એરલાઈન્સ સેવા ગમે ત્યારે શરૂ થઈ શકે તેવી શક્યતાઓથી મુસાફરોએ ટિકિટ બુક કરાવી રાખી હતી. જોકે, ફ્લાઈટ રદ થતા બાદમાં નિરાશ થવાનો વારો આવ્યો છે.