ઉત્તરાખંડમાં (Uttarakhand) હિમાલય (Himalaya) પર્વતીય વિસ્તારમાં બરફવર્ષાને (Snow Rain) કારણે 10 ટ્રેકર્સ (Trackers) સહિત ઓછામાં ઓછા 13 લોકો જુદા જુદા સ્થળોએ મૃત્યુ...
સુરત: (Surat) સુરત મહાનગર પાલિકાનો અમરોલી વિસ્તાર (Amroli Area) એવો છે, જ્યાં ગરીબ-મધ્યમ વર્ગથી માંડીને મૂળ સુરતી, સૌરાષ્ટ્રવાસી, પરપ્રાંતિય વગેરે પંચકુટિય વસતી...
સુરત: હાલમાં જ મળેલી જીએસટી કાઉન્સીલ (GST Council) ની બેઠકમાં કેન્દ્ર સરકાર (Central Government) દ્વારા જાન્યુઆરી ર૦રરથી ટેકસટાઇલ ક્ષેત્રમાંથી (Textile Industry) ઇન્વર્ટેડ...
સુરત: (Surat) દુનિયાની સૌથી મોટી રફ ડાયમંડ (Diamond) માઇનિંગ કંપની ડીબિયર્સે ગત વર્ષના તહેવારોના સમયગાળાની સરખામણીમાં દિવાળીના (Diwali) તહેવાર પહેલાં ચાલુ નાણાકીય...
ભારત અને પાકિસ્તાન (India-pakistan Match) વચ્ચે રવિવારે તા. 24 ઓક્ટોબરના રોજ T-20 વર્લ્ડકપનો (World Cup) પહેલો મુકાબલો થવા જઈ રહ્યો છે. આ...
સુરત: (Surat) સુરતની કાપડ માર્કેટના (Textile Market) વેપારીઓ દ્વારા ટેક્સટાઇલ ટ્રાન્સપોર્ટર (Transporter) પાસે બીજાં રાજ્યોમાં કાપડના પાર્સલોની (Parcel) ડિલિવરી કરાવવામાં આવે છે....
સુરત: (Surat) છેલ્લાં ત્રણ વર્ષથી અટવાયેલા અને 14 માસથી કોર્ટ કેસના કારણે અધ્ધરતાલ થઇ ગયેલા ભાજપ શાસકો માટે ગળાનું હાડકું બની ચૂકેલા...
સુરત: સુરતના હીરાઉદ્યોગમાં (Surat Diamond Industry) છેલ્લાં બે વર્ષથી તેજી છે. કારખાનાઓમાં કામ કરતા રત્નકલાકારો (Diamond Workers) પાસે ઓવરટાઈમ (Overtime) કરાવવામાં આવી...
સુરત: (Surat) વરાછામાં (Varaccha) ભૂરી ડોન (Bhuri Don) ફરી વિવાદમાં આવી છે. ભૂરીએ હવે સ્પામાં ધામા નાંખીને તેઓના સંચાલકોને ધમકાવવાનું શરૂ કર્યું...
દિવાળી પહેલા કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ મળી છે. આ ભેટ મોંઘવારી ભથ્થાના (DA) સ્વરૂપે મળી છે. સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3 ટકાનો વધારો...
સુરત: (Surat) દેશમાં વિવિધ રેલવે સ્ટેશનને (Railway Station) વિકસાવવા માટે રેલવે મંત્રાલય દ્વારા બનાવવામાં આવેલો આઈઆરએસડીસી વિભાગ કેન્દ્ર સરકાર દ્વારા બંધ કરી...
સુરતઃ (Surat) સુરતના ડ્રીમ પ્રોજેકટ મેટ્રો રેલ (Metro rail) માટે આશરે 12000 કરોડનું રોકાણ થનાર છે. જેના માટે સરકારની સહયોગથી મેટ્રો રેલ...
ગાંધીનગર : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે બુધવારે બોડેલી ખાતે આયોજિત એક કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની પ્રશંસાના ફૂલ બાંધ્યા...
ગાંધીનગર: મહેસૂલ મંત્રી અને પ્રવક્તા મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ (Rajendra Trivedi) જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર પારદર્શી વહિવટમાં માને છે અને જ્યારે પણ...
સુરત: સામાન્ય દિવસો કરતાં દિવાળીના (Diwali) તહેવારોમાં ખાનગી બસો (Private Bus Rate card) દ્વારા ભાડામાં વધારો કરવામાં આવતો હોય છે. પરંતુ સુરત...
સુરત: સુરતની કાપડ માર્કેટમાં (Surat Textile Market) ચીટર વેપારીઓ (Cheating) દ્વારા વીવર્સ (Weavers) સાથે છેતરપિંડી કરવાના અનેક બનાવો છેલ્લાં કેટલાંક સમયમાં સામે...
આર્યન ખાન (Aryan Khan) ક્રુઝ પાર્ટી ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Party Case) હવે વધુ એક સ્ટાર કિડનું નામ બહાર આવ્યું છે. આજે...
સુરત: શહેરના સિટીલાઇટ વિસ્તારમાં (Surat Citylight) આવેલા વેસ્ટન કન્સ્ટ્રક્શન કંપનીની ઓફિસમાં ગઈ ૧૧મી ઓક્ટોબરે એક કરોડ રૂપિયા રોકડની ચોરી થઈ હતી. આ...
સુરત: શહેરમાં વેક્સિનેશન (Vaccination ) ઝડપથી થાય એ માટે સુરત મનપા (Surat Municipal Corporation ) દ્વારા હવે ટોલ ફ્રી નંબર પણ જાહેર...
ખેડૂતોના આંદોલનના (Farmers Protest) ખેડૂતોને રસ્તા પરથી હટાવવાની માંગણી મામલે સુપ્રીમ કોર્ટમાં (Supreme Court) સુનાવણી મોકૂફ રાખવામાં આવી છે. ખેડૂતો દ્વારા હાઇવે જામ...
સૂર્યવંશી’ રજૂ થઈ રહી છે. સામાન્યપણે દિવાળી-ઈદ-ન્યુ યર પર જાણે સલમાન, શાહરૂખનો અધિકાર હોય છે. પણ હવે એ સ્થિતિ બદલાઈ ચુકી છે....
વાત એકદમ તાજી છે. ફિલ્મ જગતમાં પ્રેમમાં પડનારા તો બહુ હોય છે પણ તેઓ જાહેરમાં કબૂલ નથી કરતા. સૌ પ્રથમ તો તેમને...
નડિયાદ/સંતરામપુર: મહિસાગર જિલ્લાના સંતરામપુરથી મલાતજમાં બિરાજમાન મેલડી માતાના દર્શને જઇ રહેલા ભક્તોને મહુધા નજીક અકસ્માત નડતાં ૪ વ્યક્તિઓના મોત નીપજ્યા હતા, જ્યારે...
વડોદરા : વડોદરા મહાનગર પાલિકાની બુધવારે મળેલી સામાન્ય સભામાં ભાજપ કોંગ્રેસના સભ્યો આમને-સામને આવી ગયા હતા. રખડતા ઢોર અને ન્યુમોનિયાની રસી મુદ્દે...
પરિણીતી ચોપરા હમણાં જરા વધારે ખુશ છે. ના, ના તેને કોઇ લગ્ન યોગ્ય બોયફ્રેન્ડ મળી ગયો છે એવું નથી કે પ્રિયંકા ચોપરાની...
શાહરૂખ ખાન (Shah Rukh Khan) ગુરુવારે સવારે પુત્ર આર્યન ખાનને (Aryan Khan) મળવા આર્થર રોડ (Arthar Road Jail) જેલ પહોંચ્યો હતો. અહેવાલો...
વડોદરા: ઉત્તરાખંડમાં ભારે વરસાદને પગલે મચેલી તબાહી વચ્ચે વડોદરાના 22 લોકો સહિત મોટી સંખ્યામાં કેદારનાથ જવા નીકળેલા શ્રદ્ધાળુઓ હરિદ્વાર ખાતે રોકાવાની ફરજ...
વડોદરા : શહેરના વાડી વિસ્તારમાં મંગળવારે રાત્રે ઈદ-એ-મિલાદ પર્વ નિમિત્તે રહેણાક વિસ્તારમાં આયોજિત DJ પાર્ટીમાં મોટી સંખ્યામાં ટોળા એકત્ર થતાં વાડી પોલીસે...
વડોદરા: રાજુ ભટ્ટ અને અશોક જૈનના બળાત્કાર પ્રકરણમાં જેનું નામ સૌથી વધુ ગાજતુ હતી. તે હિસ્ટ્રીશિટર અલ્પુ સિંધી ક્રાઇમબ્રાન્ચના સકંજામાં આવી ગયો...
વડોદરા : કોર્પોરેશન દ્વારા આવાસની જમીનમાં ગેરરીતિ, ખોટા બાંધકામ, ભ્રષ્ટાચાર અને લાભાર્થીઓને મકાન અને ભાડા આપવામાં વિલંબના મુદ્દાઓના ત્વરિત સમાધાન માટે શહેર...
વિશાખાપટ્ટનમ સ્ટેડિયમ ખાતે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની શ્રેણીની ત્રીજી ODI માં ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી રોહિત શર્માએ બેટિંગ કરતી વખતે તેના કારકિર્દીનો એક મોટો સિમાચિહ્ન હાંસલ કર્યો. દક્ષિણ આફ્રિકાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરી હતી પરંતુ 47.5 ઓવરમાં 270 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું. ઇનિંગની શરૂઆત કરતા રોહિતે 27મો રન બનાવતાની સાથે જ વિરાટ કોહલી, સચિન તેંડુલકર અને રાહુલ દ્રવિડ સાથે જોડાયો હતો.
રોહિતે 20,000 આંતરરાષ્ટ્રીય રન પૂરા કર્યા
દક્ષિણ આફ્રિકા સામેની આ ત્રણ મેચની ODI શ્રેણીમાં રોહિત શર્માનું બેટિંગ ફોર્મ પ્રભાવશાળી રહ્યું છે. ત્રીજી મેચમાં તેના 27 રન તેને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 20,000 રન સુધી લઈ ગયા. સચિન તેંડુલકર, રાહુલ દ્રવિડ અને વિરાટ કોહલી પછી રોહિત આ સિમાચિહ્ન હાંસલ કરનાર માત્ર ચોથો ભારતીય ખેલાડી છે. રોહિતે ટેસ્ટ ક્રિકેટમાં 4,301 અને T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4,231 રન બનાવ્યા છે. તેણે વનડેમાં ૧૧,૪૮૦ થી વધુ રન પણ બનાવ્યા છે.
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ભારતના સૌથી વધુ રન બનાવનાર ખેલાડી
સચિન તેંડુલકર – ૩૪,૩૫૭ રન
વિરાટ કોહલી – ૨૭,૯૧૦ રન
રાહુલ દ્રવિડ – ૨૪,૦૬૪ રન
રોહિત શર્મા – ૨૦,૦૧૮* રન
સૌરવ ગાંગુલી – ૧૮,૪૩૩ રન
20,000 રનનો આંકડો પાર કરનાર માત્ર 14મો ખેલાડી
રોહિત શર્માને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ બેટ્સમેનોમાંનો એક માનવામાં આવે છે જે ૨૦,૦૦૦ રનનો આંકડો પાર કરનાર માત્ર ૧૪મો ખેલાડી બન્યો છે. રોહિતે તેની ૫૩૮મી ઇનિંગમાં આ સીમાચિહ્ન હાંસલ કર્યો છે. તે હવે એબી ડીવિલિયર્સને પાછળ છોડીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૧૩મો સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બન્યો છે. રોહિતે હવે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ૫૦ સદી ફટકારી છે.